fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

Gkgrips

Gkgrips

رفتن به کانال در Telegram

ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની ચેનલ. CCE, પોલીસ અને વર્ગ-૩ માટે અમારા દ્વારા તૈયાર કરેલા મોક ટેસ્ટ, પ્રેક્ટિસ સેટ અને અભ્યાસ સામગ્રી. નવી ભરતી અને પરિણામની અપડેટ. તમામ કન્ટેન્ટ Gkgrips Academy દ્વારા સ્વયં તૈયાર કરેલું છે.

نمایش بیشتر
کشور مشخص نشده استدسته بندی مشخص نشده است
7 468
مشترکین
+23324 ساعت
+3927 روز
+1 67330 روز
آرشیو پست ها
Gkgrips
7 477
જગ્યામાં વધારો થશે...🚨
જગ્યામાં વધારો થશે...🚨

Gkgrips
7 477
🔔 CCE 2.0 Mentorship Program, Coming Soon... મિત્રો, ગઈકાલે CCE નું Result આવ્યું. ઘણા મિત્રોના સારા ગુણ આવ્યા, ને ઘણાને થોડા માટે રહી ગયું. CCE 1 માં અમારી Mock Test ઘણા મિત્રોને ખૂબ કામ આવી. એ જાણીને સાચે જ આનંદ થયો. પણ ત્યારે એક વાત મનમાં ખૂંચતી હતી. Mock Test તો છેલ્લે આવે. એની પહેલાંના મહિનાઓમાં શું વાંચવું, કેટલું વાંચવું, ક્યારે Revision કરવું, એ બધામાં વિદ્યાર્થી એકલો જ હતો. એટલે આ વખતે શરૂઆતથી જ સાથે રહેવું છે. CCE 2.0 માટે પહેલા દિવસથી લઈને Exam ના દિવસ સુધીની આખી Mentorship લઈને આવી રહ્યા છીએ. નવી શરૂઆત, ને નવી પદ્ધતિથી. ક્યારે શરૂ થશે ને એમાં શું શું મળશે, એની પૂરી વિગત ટૂંક સમયમાં આ Channel પર મૂકીશું. ત્યાં સુધી એક જ વિનંતી છે. Result સારું આવ્યું હોય કે ખરાબ, તૈયારી અટકાવતા નહીં. CCE 2.0 ની સફર અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. - Team GKgrips

Gkgrips
7 477
CCE ના કટ ઓફ બાબતે...
CCE ના કટ ઓફ બાબતે...

Gkgrips
7 477
ViewFile (4).pdf1.14 MB

Gkgrips
7 477
CCE પરિણામનું અંદાજી કટ-ઓફ Gkgrips Team દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.📊

Gkgrips
7 477
થોડીવારમાં અંદાજીત કટ ઓફ પણ મુકવામાં આવશે, અને તમે તમારા માર્ક્સ\
થોડીવારમાં અંદાજીત કટ ઓફ પણ મુકવામાં આવશે, અને તમે તમારા માર્ક્સ\

Gkgrips
7 477
📊 CCE Result નું પૂરું Analysis, GKgrips Team તરફથી મિત્રો, આજે GSSSB એ CCE ના Normalized ગુણ જાહેર કર્યા.અમારી Team એ દરેક ઉમેદવારના ગુણ લઈને આખું Analysis તૈયાર કર્યું છે. 🙏 Share કરવા વિનંતી...

Gkgrips
7 477
CCE Result Detail Analysis થોડીવારમાં અહિયાં મુકવામાં આવશે Wait....

Gkgrips
7 477
100+ માર્ક્સ 37000+ Student ને છે 😳
100+ માર્ક્સ 37000+ Student ને છે 😳

Gkgrips
7 477
CCE Result Detail Analysis થોડીવારમાં અહિયાં મુકવામાં આવશે
CCE Result Detail Analysis થોડીવારમાં અહિયાં મુકવામાં આવશે

Gkgrips
7 477
CCE Normalised Marks Declared

Gkgrips
7 477
Repost from Gkgrips
CCE Group B Mains ની તૈયારી કરતા વિદ્યાર્થી આ એક વિડીયો જોઈ લો પહેલા રીઝલ્ટ ખુલે ત્યાં સુધી માં.

Gkgrips
7 477
સર્વર ડાઉન ✅ ડર કા માહોલ...🏡

Gkgrips
7 477
photo content

Gkgrips
7 477
CCE પરિણામ જાહેર 🔥

Gkgrips
7 477
મંડળની જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની તા. ૧૬/૦૯/૨૦૨૬ થી તા. ૨૯/૦૯/૨૦૨૬ દરમ્યાન યોજાયેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોનું કામચલાઉ પરિણામ

Gkgrips
7 477
કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBRT) માટે એક કરતા વધુ શિફ્ટ (Multi shift) માં યોજાતી પરીક્ષા માટે નોર્મલાઇઝેશન (Normalization) પદ્ધતિ બાબત.

Gkgrips
7 477
CCE ANSKEY બાબત ✅✅

Gkgrips
7 477
આજે સાંજે CCE નું પરિણામ આવશે🔥🔥
આજે સાંજે CCE નું પરિણામ આવશે🔥🔥

Gkgrips
7 477
🚌 સફર 60 ની સફર આજથી શરૂ થઈ ગઈ છે કંડક્ટરની તૈયારી કરતા મિત્રો, 1 નવેમ્બરથી GKgrips App માં Day 01 Live છે. ઉપર Screenshot મ
🚌 સફર 60 ની સફર આજથી શરૂ થઈ ગઈ છે કંડક્ટરની તૈયારી કરતા મિત્રો, 1 નવેમ્બરથી GKgrips App માં Day 01 Live છે. ઉપર Screenshot માં જુઓ, આખું અઠવાડિયું દિવસ પ્રમાણે ગોઠવેલું છે. આજે Day 01 માં રોડ સેફ્ટી 🔹 5 PDF, વાંચો ને Print પણ કરી શકો 🔹 5 Topic Test, વાંચ્યા પછી તરત આપો 🔹 દરેક પ્રશ્નનું Solution App ખોલશો એટલે "આજનો પ્લાન" સામે જ મળશે. શું વાંચવું ને ક્યારે Test આપવી, એ વિચારવાની જરૂર જ નહીં. GKgrips App Download કરો 60 દિવસનું Time Table Download કંઈ પૂછવું હોય તો WhatsApp કરો હા, આજની PDF Free છે. App Download કરો ને અત્યારે જ વાંચવાનું શરૂ કરી દો.