Gkgrips
Ir al canal en Telegram
ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની ચેનલ. CCE, પોલીસ અને વર્ગ-૩ માટે અમારા દ્વારા તૈયાર કરેલા મોક ટેસ્ટ, પ્રેક્ટિસ સેટ અને અભ્યાસ સામગ્રી. નવી ભરતી અને પરિણામની અપડેટ. તમામ કન્ટેન્ટ Gkgrips Academy દ્વારા સ્વયં તૈયાર કરેલું છે.
Mostrar másEl país no está especificadoLa categoría no está especificada
7 468
Suscriptores
+23324 horas
+3927 días
+1 67330 días
Archivo de publicaciones
7 477
🔔 CCE 2.0 Mentorship Program, Coming Soon...
મિત્રો, ગઈકાલે CCE નું Result આવ્યું. ઘણા મિત્રોના સારા ગુણ આવ્યા, ને ઘણાને થોડા માટે રહી ગયું.
CCE 1 માં અમારી Mock Test ઘણા મિત્રોને ખૂબ કામ આવી. એ જાણીને સાચે જ આનંદ થયો.
પણ ત્યારે એક વાત મનમાં ખૂંચતી હતી. Mock Test તો છેલ્લે આવે. એની પહેલાંના મહિનાઓમાં શું વાંચવું, કેટલું વાંચવું, ક્યારે Revision કરવું, એ બધામાં વિદ્યાર્થી એકલો જ હતો.
એટલે આ વખતે શરૂઆતથી જ સાથે રહેવું છે. CCE 2.0 માટે પહેલા દિવસથી લઈને Exam ના દિવસ સુધીની આખી Mentorship લઈને આવી રહ્યા છીએ. નવી શરૂઆત, ને નવી પદ્ધતિથી.
ક્યારે શરૂ થશે ને એમાં શું શું મળશે, એની પૂરી વિગત ટૂંક સમયમાં આ Channel પર મૂકીશું.
ત્યાં સુધી એક જ વિનંતી છે. Result સારું આવ્યું હોય કે ખરાબ, તૈયારી અટકાવતા નહીં. CCE 2.0 ની સફર અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.
- Team GKgrips
7 477
📊 CCE Result નું પૂરું Analysis, GKgrips Team તરફથી
મિત્રો, આજે GSSSB એ CCE ના Normalized ગુણ જાહેર કર્યા.અમારી Team એ દરેક ઉમેદવારના ગુણ લઈને આખું Analysis તૈયાર કર્યું છે.
🙏 Share કરવા વિનંતી...
7 477
મંડળની જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની તા. ૧૬/૦૯/૨૦૨૬ થી તા. ૨૯/૦૯/૨૦૨૬ દરમ્યાન યોજાયેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોનું કામચલાઉ પરિણામ
7 477
કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBRT) માટે એક કરતા વધુ શિફ્ટ (Multi shift) માં યોજાતી પરીક્ષા માટે નોર્મલાઇઝેશન (Normalization) પદ્ધતિ બાબત.
7 477
🚌 સફર 60 ની સફર આજથી શરૂ થઈ ગઈ છે
કંડક્ટરની તૈયારી કરતા મિત્રો, 1 નવેમ્બરથી GKgrips App માં Day 01 Live છે. ઉપર Screenshot માં જુઓ, આખું અઠવાડિયું દિવસ પ્રમાણે ગોઠવેલું છે.
આજે Day 01 માં રોડ સેફ્ટી
🔹 5 PDF, વાંચો ને Print પણ કરી શકો
🔹 5 Topic Test, વાંચ્યા પછી તરત આપો
🔹 દરેક પ્રશ્નનું Solution
App ખોલશો એટલે "આજનો પ્લાન" સામે જ મળશે. શું વાંચવું ને ક્યારે Test આપવી, એ વિચારવાની જરૂર જ નહીં.
GKgrips App Download કરો
60 દિવસનું Time Table Download
કંઈ પૂછવું હોય તો WhatsApp કરો
હા, આજની PDF Free છે. App Download કરો ને અત્યારે જ વાંચવાનું શરૂ કરી દો.
