cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

GK : STUDY POINT

💠News paper 🗞️ 💠Current affairs 🎯 💠Poll 📨 💠PDF 📨 💠Image📨 અમારી ચેનલ માં બધી એક્ઝામ ને ધ્યાન માં રાખી ને માહિતી મૂકવામાં આવશે.🏆 .All Study New Sduty Owner ~ @Dark_Queen_143

Mostrar más
Publicaciones publicitarias
3 236
Suscriptores
+124 horas
+357 días
+20330 días
Distribuciones de tiempo de publicación

Carga de datos en curso...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Análisis de publicación
MensajesVistas
Acciones
Ver dinámicas
01
Media files
800Loading...
02
Media files
600Loading...
03
Media files
1070Loading...
04
Media files
1000Loading...
05
Media files
600Loading...
06
Media files
550Loading...
07
Media files
600Loading...
08
Media files
920Loading...
09
Media files
650Loading...
10
Media files
510Loading...
11
Media files
410Loading...
12
Media files
420Loading...
13
Media files
410Loading...
14
Media files
470Loading...
15
Media files
480Loading...
16
Media files
510Loading...
17
Media files
520Loading...
18
Media files
961Loading...
19
Media files
930Loading...
20
Media files
1950Loading...
21
Media files
1600Loading...
22
Media files
1950Loading...
23
Media files
1710Loading...
24
Media files
1940Loading...
25
Media files
1790Loading...
26
Media files
1570Loading...
27
Media files
1460Loading...
28
Media files
1460Loading...
29
Media files
1620Loading...
30
Media files
1780Loading...
31
Media files
1460Loading...
32
Media files
1660Loading...
33
Media files
1390Loading...
34
Media files
1360Loading...
35
Media files
1490Loading...
36
Media files
1490Loading...
37
Media files
1500Loading...
38
Media files
1520Loading...
39
☄️ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ - કુલ 3 ન્યુઝપેપર (દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર) ના અગત્યના કટીંગ - તા. 22/05/2024 ➡️ ખાસ નોંધ: કોઈ પણ સમાચારને ગમે તેટલું ઝૂમ કરી વાંચી શકાશે. ♾ દરરોજ ન્યુઝપેપરના કટિંગ મેળવવા માટે અત્યારે જ જોઈન કરો - @jaycareeronline
311Loading...
40
📒ભૌગોલિક ઉપનામ📒 📖 સૌરાષ્ટ્રની સંસ્કારનગરી : ભાવનગર 📖 સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા 📖 સૌરાષ્ટ્રનું પેરિસ : જામનગર 📖 સૌરાષ્ટ્રની આન, બાન, શાન : રાજકોટ 📖 ગજરાતની સંસ્કારનગરી : 📖 સાક્ષરભૂમિ : નડિયાદ 📖 કચ્છનું પેરિસ : મુંદ્રા 📖 સાધુઓનું પિયર : ગીરના 📖 પસ્તકોની નગરી : નવસારી 📖 વિદ્યાનગરી : વલ્લભવિદ્યાનગ 📖 સોનાની મુરત : સુરત 📖 સર્યપુત્રી : તાપી 📖 મકલ કન્યા : નર્મદા 📖 સત્યાગ્રહની ભૂમિ : બારડોલી 📖 મહેલોનું શહેર : વડોદરા 📖 વાડીઓનો જિલ્લો : જુનાગઢ 📖 પારસીઓનું કાશી : ઉદવાડા 📖 સોનાની નગરી : દ્વારકા 📖 ગજરાતનો હરિયાળો બગીચો : ચરોતર પ્રદેશ (ખેડા) 📖 ઉદ્યાનનગરી : ગાંધીનગર 📖ઔદ્યોગિક નગરી : વાપી 📖 યકેલીપ્ટસ જિલ્લો : પાલીતાણા 📖 દક્ષિણનું કાશી : ચાંદોદ 📖 સદામાપુરી : પોરબંદર 📖 સાધુઓનું મોસાળ : સિદ્ધપુર (પાટણ) 📖 સવર્ણ પર્ણની ભૂમિ : ચરોતર ▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
2787Loading...
Repost from Jay Career Online
મેઘાલયમાં પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?Anonymous voting
  • એલ.આર. બિશ્નોઈ
  • મીરા બોરાહ
  • ઇદશિષા નોનગ્રાંગ
  • ભાસ્કર જ્યોતિ મહંતા
0 votes
👍 1
Q. 4 અકબર બાદશાહ જૈન ધર્મના પ્રખર વિદ્વાન................થી ગુજરાત માં જજિયાવેરો કાઢી નાખવાની તથા પર્યુષણ બાર દિવસોએ "અમારિ" ની જાહેરાત કરી હતી.Anonymous voting
  • જિનલાભસૂરિ
  • પદ્મવિજયસૂરિ
  • હીરવિજયસૂરિ
  • વિજયલક્ષ્મીસૂરિ
0 votes
Q. 9 જ્ઞાનદેવ અને નામદેવ............... ચળવળ ના જાણીતા નેતાઓ છે.Anonymous voting
  • ગૌડિયા
  • વલ્લભાચારી
  • લિંગાયત
  • વરકરી
0 votes
Q . 8 મિરાબાઇ એ................ રાજવંશ ના કુંવરી હતા.Anonymous voting
  • સિસોદિયા
  • ચૌહાણ
  • રાઠોડ
  • કછવાહા
0 votes
Q. 5 નીચેના પૈકી કયું જોડકું સાચું નથી?Anonymous voting
  • દૂર્ગાવતી - ગોંડવાનાની રાણી
  • ચાંદબીબી - અહમદ નગરની શાહજાદી
  • માહમ અનગા - અકબરની ધાઇમાતા
  • અર્જુમંદબાનુ - નૂરજહાં
0 votes
Q. 2 અકબર ના શાસન દરમિયાન ગુજરાતના સૂબા 9 સરકાર માં વિભાજીત હતા. નીચેના પૈકી ક્યું એ સરકાર ન હતું?Anonymous voting
  • પાટણ
  • નાંદોદ
  • બરોડા
  • એક પણ નહીં
0 votes
Q. 3 નીચેના પૈકી કયા શીખ ગુરુ / ગુરુઓ એ મુઘલો સામે પોતાનો જીવ ગુમાવ્યો?Anonymous voting
  • ગુરુ અર્જુન દેવ
  • ગુરુ દેગબહાદુર
  • A and B
  • એક પણ નહીં
0 votes
Q. 7 મારી જ્ઞાતિ નિમ્ર છે, મારાં કાર્યો નિમ્ર છે અને મારો વ્યવસાય પણ નિમ્ર છે, આ નિમ્ર સ્થિતિમાં થી ઇશ્વરે મને ઉંચો કર્યો છે - આ કોણે કહ્યું છે?Anonymous voting
  • સૂરદાસ
  • ચૈતન્ય
  • નામદેવ
  • રવિદાસ
0 votes
Q. 6 સુરતનો ઝરી - સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળા નો છે?Anonymous voting
  • મૌર્ય
  • ગુપ્ત
  • મુઘલ
  • સલ્તનત
0 votes
Q. 1 બંગાળમાં હુગલી માંથી ક્યારે અને કોના દ્વારા પોર્ટુગીઝો ને હાંકી કાઢવામાં આવ્યા?Anonymous voting
  • 1631 - કાસિમ ખાન
  • 1666 - પ્રિન્સ સૂજા
  • 1625 - સઇસ્ત ખાન
  • 1650 - રાજકુમાર મુરાદ
0 votes