cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

GK : STUDY POINT

💠News paper 🗞️ 💠Current affairs 🎯 💠Poll 📨 💠PDF 📨 💠Image📨 અમારી ચેનલ માં બધી એક્ઝામ ને ધ્યાન માં રાખી ને માહિતી મૂકવામાં આવશે.🏆 .All Study New Sduty Owner ~ @Dark_Queen_143

Mostrar más
Publicaciones publicitarias
3 167
Suscriptores
+124 horas
+297 días
+19630 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Repost from Jay Career Online
☄️ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ - કુલ 3 ન્યુઝપેપર (દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર) ના અગત્યના કટીંગ - તા. 13/05/2024 ➡️ ખાસ નોંધ: કોઈ પણ સમાચારને ગમે તેટલું ઝૂમ કરી વાંચી શકાશે. દરરોજ ન્યુઝપેપરના કટિંગ મેળવવા માટે અત્યારે જ જોઈન કરો - @jaycareeronline
Mostrar todo...
Repost from Jay Career Online
☄️ PSI / Constable Special - Reasoning - Part 2 - JAY CAREER ONLINE 🎞 https://youtu.be/Avqb9g2oO70આવા જ અગત્યના વીડિયો જોવા માટે અમારી 🎞 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બેલ આઈકોન 🔔 પ્રેસ કરી નોટીફીકેશન ON કરો..
Mostrar todo...
PSI / Constable Special - Reasoning Lecture - Part 2 | JAY CAREER ONLINE

PSI / Constable Special - Reasoning Lecture - Part 2 | JAY CAREER ONLINEReasoning Lecture - Part 1 Link :

https://youtu.be/t83PdGMNOmAApplication

download l...

6441. ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે ?Anonymous voting
  • [A] તાપી
  • [B] નર્મદા
  • [C] મહી
  • [D] આજી અને ન્યારી
0 votes
6440. કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ?Anonymous voting
  • [A] ઢગા
  • [B] ભૂંગા
  • [C] ભેલૂડા
  • [D] ચોણડા
0 votes
6436. પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?Anonymous voting
  • [A] સુરેન્દ્રનગર
  • [B] અમરેલી
  • [C] ભાવનગર
  • [D] કચ્છ
0 votes
👍 1
6439. ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?Anonymous voting
  • [A] બનાસકાંઠા
  • [B] પાટણ
  • [C] ભાવનગર
  • [D] કચ્છ
0 votes
6434. ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?Anonymous voting
  • [A] નર્મદા
  • [B] સુરત
  • [C] તાપી
  • [D] વડોદરા
0 votes
6438. ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શથી નથી ?Anonymous voting
  • [A] ભરૂચ
  • [B] છોટાઉદેપુર
  • [C] તાપી
  • [D] નવસારી
0 votes