cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

MISSION PSI

www.youtube.com/missionpsi અહીંયા તમને પોલીસ સબ ઇન્સ્પેકટર ની ભરતી વિષે ના ન્યૂઝ તથા કઈ રીતે તૈયારી કરવી તેનું માર્ગદર્શન આપવા માં આવશે હું કોઈ સાહેબ નથી તમારી જેમ એક સ્ટુડન્ટ જ છું આશા રાખું છુ તમારો સાથ અને સહકાર આમજ મળતો રહશે જય હિન્દ જય ભારત ...

Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
Publicaciones publicitarias
189
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Repost from Exam Crackers
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?Anonymous voting
  • 14 જુલાઈ 1817
  • 14 એપ્રિલ 1887
  • 14 મે 1889
  • 14 એપ્રિલ 1891
0 votes
Repost from Exam Crackers
નીચેના પૈકી સૌથી લાંબું કયું છે ?Anonymous voting
  • એક કિલોમીટર
  • એક સેન્ટિમીટર
  • એક ડેકામીટર
  • એક ટીટ્રામીટર
0 votes
Repost from Exam Crackers
ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ?Anonymous voting
  • ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી
  • અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ.
  • વલારડી સેવા સહકારી મંડળી લિ.
  • ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.
0 votes
Repost from Exam Crackers
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દુષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?Anonymous voting
  • ક્લોરોફ્લોરોકાર્બન
  • ડાયક્લોફીનેક
  • પેરાસિટામોલ
  • રોગાર
0 votes
Repost from Exam Crackers
હરબિલાસ શારદા એક કાયદાના ઘડવૈયા હતા જે કાયદો કયો હતો ?Anonymous voting
  • વિધવા પુન:લગ્ન કાયદો
  • હિન્દુ સ્ત્રી વારસાધારો
  • બાળલગ્ન પ્રતિબંધ ધારો
  • હિન્દુ સિવિલ મેરેજ એક્ટ
0 votes
Repost from Exam Crackers
#GK Date:- 21/07/2022 Sub:- સામાન્ય જ્ઞાન Join : @binsachivalay_crackers
Mostrar todo...
Repost from Exam Crackers
દેશમાં ' એક્ઝિમ નીતિ ' આયાત-નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે ?Anonymous voting
  • 1 વર્ષ
  • 3 વર્ષ
  • 5 વર્ષ
  • 10 વર્ષ
0 votes
Repost from Exam Crackers
નીચે પૈકી કયું એક સ્વામી વિવેકાનંદ દ્વારા લિખિત પુસ્તક નથી ?Anonymous voting
  • જ્ઞાનયોગ
  • સેવાયોગ
  • કર્મયોગ
  • ભક્તિયોગ
0 votes
Repost from Exam Crackers
નીચે પૈકી ખોટું જોડકું પસંદ કરો.Anonymous voting
  • સૌથી વધુ વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ - પુડુચેરી
  • સૌથી ઓછી વસતી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ - લક્ષદ્વીપ
  • સૌથી વધુ વસતી ગીચતાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ - દિલ્હી
  • સૌથી ઓછી વસતી ગીચતાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ - આંદામાન નિકોબાર
0 votes
Repost from Exam Crackers
' દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે ' - આ ઉક્તિ કોની છે ?Anonymous voting
  • અટલ બિહારી વાજપેયી
  • મહાત્મા ગાંધી
  • ટીપુ સુલતાન
  • મધર ટેરેસા
0 votes