Exam Crackers
હેલ્લો મિત્રો , 👉 આ ચેનલમાં જોડાતા આપ બધા મિત્રોનું સ્વાગત છે. આવનારી બિનસચિવાલય અને વગૅ ૩ ની બધી પરીક્ષાઓ માટે અહીં ક્વિઝ સ્વરૂપે પ્રશ્નો મૂકવામાં આવશે. 👉 દરરોજ સમયસર વિષયવાર અહીં પ્રશ્નો મૂકવામાં આવશે. 👉 For Query : @Mr_Shivay
Mostrar más9 979
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
આવતીકાલે તલાટીની પરીક્ષા આપવા જનાર તમામ મિત્રોને BEST OF LUCK 👍
0.33 નેગેટિવ માર્ક્સ ધ્યાનમાં રાખીને પેપર આપજો 😊
👍 162❤ 34🔥 8😁 8👏 7✍ 4💯 4😐 3🥰 2🤯 1
આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જનાર તમામ મિત્રોને BEST OF LUCK 👍
0.33 નેગેટિવ માર્ક્સ ધ્યાનમાં રાખીને પેપર આપજો 😊
👍 166🥰 58❤ 19🔥 12👏 5✍ 4👨💻 4🎉 3
સમતલ સપાટી પરથી થતું પરાવર્તન કેવું હોય છે ?Anonymous voting
- અનિયમિત
- નિયમિત
- વિખરાયેલું
- કહી શકાય નહિ
સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતાં એનો એ જ વંચાય ?Anonymous voting
- R
- P
- A
- F
ભૂકંપના કેન્દ્રને શું કહેવાય છે ?Anonymous voting
- સિસ્મિક તરંગ
- ગુરૂત્વ કેન્દ્ર
- ફોલ્ટ ઝોન
- એપિસેન્ટર
આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું છે ?Anonymous voting
- ઈશ્વરનો કોપ
- વરસાદના પાણીમાંથી જળવિદ્યુત ઉત્પન્ન થવાથી
- વાદળોમાં એકઠો થતો વીજભાર
- વાદળમાંનાં નાનાં નાનાં જળબિંદુઓ અથડાવાથી ઊર્જા મુક્ત થવાથી
ખાદ્યપદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે ?Anonymous voting
- ટિનનું
- ઝિંકનું
- ક્રોમિયમનું
- લોખંડનું
#GeneralScience
Date:- 22/02/2023
Sub:- સામાન્ય વિજ્ઞાન
Join : @binsachivalay_crackers