cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Material-Study with Juvansinh

Admin ID- @drjjjadeja Dr.Juvansinh Jadeja RMC-Chemist Faculty-History(From 2014) Ph.D Chemistry,GATE,UGC-Fellow BA,MA(History),NET,GSET(History) Book Writer-1-Gujarat History, 2-PLA-Nano Composite 17+ Mains/interview 6 Class-3 + Tech. Exam Qualified

Mostrar más
Publicaciones publicitarias
12 973
Suscriptores
+1024 horas
+337 días
+9330 días
Distribuciones de tiempo de publicación

Carga de datos en curso...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Análisis de publicación
MensajesVistas
Acciones
Ver dinámicas
01
પુતિને પાંચમી ટર્મ માટે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા 🔰ભારતનું સાતમું સૌથી મોટું વેપારી ભાગીદાર 🔰ભારત-પાક યુદ્ધ દરમિયાન રશિયાએ ટેકો આપ્યો 🔰બ્રહ્મોસ મિસાઈલ રશિયા સાથે મળીને તૈયાર 🔰S 400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ 🔰રશિયા પાસે કુદરતી ગેસના સૌથી મોટા ભંડારો 🔰ભારત ફાર ઈસ્ટમાંથી હાઈડ્રોકાર્બનની આયાત કરે 🔰કુડનકુલમ પ્લાન્ટ માટે રશિયાની તકનીકી સહાય
1 68810Loading...
02
Forest marks Example : 100 માંથી 13 રદ છે માટે 87 લેખે 200/87 = 2.229 માર્ક/પ્રશ્ન નેગેટિવ માર્ક 2 માર્કે 0.25 તો 2.229 માર્કે કેટલા ? 2.229×0.25/2=0.287 માર્ક/પ્રશ્ન સાચા જવાબદીઠ 2.229 માર્ક મળે ખોટા જાવાબદીઠ 0.287 માર્ક કપાય.
2 75148Loading...
03
SEBI વિશે સંપૂર્ણ માહિતી ✅
2 37522Loading...
04
Media files
3 7926Loading...
05
For more information contact Telegram - @curiosityias1 What's app - 91064 96364
1 8032Loading...
06
👉જેને કયારેય કાર ચલાવવાનો અનુભવ નથી એ તમને કાર ચલાવવાનુ શિખવે તો કેવુ લાગે? તમે એની પાસે શિખશો? 👉બસ કંઈક આવુ જ ગુજરાતના સ્પર્ધાત્મક ક્ષેત્રમા પણ થશે...... 👉રાફડાની જેમ ફાટી નીકળેલા ઓનલાઈન/ઓફલાઈન કલાસીસ કે ટેલીગ્રામ ચેનલોના લેભાગુ તત્વો હવે પેઈડ મેઈન્સ આન્સર રાઈટીંગ પ્રોગ્રામ કે કલાસ શરુ કરી રહ્યા છે... 👉જેમા બિનઅનુભવી ત્તત્વોના ખોટા ગાઈડન્સના કારણે ઘણા નવા ઉમેદવારોનો સમય અને પૈસા બરબાદ થશે... ✍તો આનો ઉપાય શું? 💥કોઈ GPSCના જુના મેઈન્સના અનુભવી કે પાસ કેન્ડીડેટનુ ગાઈડન્સ મેળવો..... 💥કોઈપણ કલાસીસ જોઈન કરતા પહેલા તેની ફેકલ્ટી ટીમના મેઈન્સ પરીક્ષાના અનુભવ અંગે જાણવુ.... 💥સરદારધામ-પાટીદાર, SKKRSS-રાજપુત સમાજ, Spipa, મમતા-IAS જેવી સંસ્થાનો લાભ લેવો.... 💥પ્રાઈવેટ કલાસમા ધ્યેધ-GPSC, પ્રાજસ્વ કે Sunya-IAS જેવી સંસથાના માલિકો પાસ કેન્ડીડેટ છે અથવા Websankulની મેઈન્સની અનુભવી કંટેટ ટીમનો લાભ લેવો અથવા NEW ERA Civil Service, UPSC-GPSC Gujrati medium જેવી સંસ્થાના માલિકોના Spipa Ahmedabad ના ફેકલ્ટી હોય તો તેનો લાભ લેવો... 👉ચેતવા લાયક બાબત (Spipaમા 2 મહિના ભણાવીને કે દમ વગરની જીલ્લા કક્ષાની Spipa branchમા ભણાવતા ફેકલ્ટી,જે Spipaના ફેકલ્ટીનો ટેગ લઈને ફરતા હોય તો તેનાથી ચેતવુ) 👉ઘણી સારી ટેલીગ્રામ ચેનલ અને ગ્રુપ પણ છે જે ફ્રી મટીરીયલ અને મેઈન્સના પ્રશ્નો મુકે છે તે ટેલીગ્રામ ચેનલ https://t.me/Drjuvansinh_jadeja પર મુકુ છુ.....
981Loading...
07
DYSO અને હાઇકોર્ટ મુખ્ય પરીક્ષા માટે Essay Practice ✅
2 57298Loading...
08
🎯 ગુજરાતના મેળાઓ ⏭️ વૌઠાનો મેળો :-- 👉 અમદાવાદ   ⏭️ ભવનાથનો મેળો :-- 👉 જુનાગઢ ⏭️ માધવપુરનો મેળો :-- 👉 પોરબંદર ⏭️ તરણેતરનો મેળો :-- 👉 સુરેન્દ્રનગર ⏭️ માણેકઠારીનો મેળો :-- 👉 ખેડા ⏭️પલ્લીનો મેળો :-- 👉ગાંધીનગર ( રૂપાલ ) ⏭️ ભાડભૂતનો મેળો :-- 👉 ભરૂચ ⏭️ કાત્યોકનો મેળો :-- 👉 સિધ્ધપુર ⏭️ પાલોદરનો મેળો :-- 👉મહેસાણા ⏭️અંબાજી મેળો :-- 👉 બનાસકાંઠા ⏭️ બહુચરાજી મેળો :-- 👉 મહેસાણા ⏭️પાવાગઢનો મેળો :-- 👉 પંચમહાલ ⏭️ શીતળાસાતમનો મેળો :--   👉 નર્મદા ( રાજપીપળા ) ⏭️ગંગાજીનો મેળો :-- 👉 કચ્છ ( રામપરા વેકરામાં ) ⏭️ પંખેરાપીરનો મેળો :-- 👉કચ્છ ( ભચાઉ ) ⏭️ ઉદવાડા મેળો :-- 👉 વલસાડ ⏭️ અંબોડનો મેળો :-- 👉 ગાંધીનગર ⏭️મજાદરનો મેળો :-- 👉 બનાસકાંઠા ⏭️ કાળિયાભૂતનો મેળો :-- 👉 બનાસકાંઠા ⏭️ હાથીયા ઠુંઠાનો મેળો :-- 👉 મહેસાણા   ⏭️ ખંભોળજનો મેળો :--   👉 આણંદ   ⏭️ મીરાદાતારનો મેળો :--    👉મહેસાણા
2 77843Loading...
09
📌 આવનારી તમામ ક્લાસ 3 ની વૈકલ્પિક પરીક્ષાઓ માટે ઉપયોગી 📍 ધોરણ_7_સામાજિકવિજ્ઞાન_હેતુલક્ષી_પ્રશ્નો
2 52070Loading...
10
✍Team Testpedia લાવ્યુ છે વિવિધ કોર્સની ભરમાર..... 👉UPSC GS Prelim🔥SSC🔥UGC NET Paper 1🔥UGC NET Hindi🔥UGC NET English🔥AE-JE Junior Electrical Engineer🔥SSC-CHSL🔥IBPS-Clerk🔥UPSC-NCERT Based Test જેવા 27થી વધુ ટેસ્ટ કોર્સ.... 👉Download and Visit App... App Link http://isgrp.on-app.in/app/home/app/home?orgCode=isgrp 🔥Course 1 Constable Test Course Part-B Price 100 Rs Link- https://isgrp.on-app.in/app/oc/470206/isgrp?utm_source%3Dtelegram%26utm_medium%3Dtutor-course-referral-tg%26utm_campaign%3Dcourse-overview-app 🔥Course-2 👉UPSC CSE NCERT GS Mock Test series New Course Price 400/- Rs Link https://isgrp.on-app.in/app/oc/458634/isgrp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app 🔥Course 3 UPSC Civil Service Prelim Mock Test 2024 Price 400/- Link https://isgrp.on-app.in/app/oc/382135/isgrp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app 🔥Course 4 SSC CGL Mock Test Price 400 Link- https://isgrp.on-app.in/app/oc/469906/isgrp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app 🔥Course 5 General Knowledge For All Defence Exam Price 400 Link https://isgrp.on-app.in/app/oc/469903/isgrp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app 🔥Course 6 NDA MOCK TEST 2024 PRICE 500 LINK https://isgrp.on-app.in/app/oc/469143/isgrp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app 🔥Course 7 GYANADDA UGC Net paper 2 Hindi Mock test 2024 Price  400 Link https://isgrp.on-app.in/app/oc/425001/isgrp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app 🔥Course 8 GPSC AE Civil Test series Price  400 Link https://isgrp.on-app.in/app/oc/278943/isgrp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app 🔥Course 9 GPSC Civil Engineer Price 800 Link https://isgrp.on-app.in/app/oc/142393/isgrp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
5 0577Loading...
11
😂😁😁😁Goverment job=covaxin=mariiage Covishield#marriage#gov.Job
1 4295Loading...
12
Media files
3 47454Loading...
13
#Daily_dyso ગુજરાતી ગદ્ય સમીક્ષા માનવજીવનમાં પ્રારબ્ધ અને પુરુષાર્થનો સંઘર્ષ સનાતન કાળથી ચાલ્યો આવે છે. એ સંઘર્ષને પરિણામે આજ સુધી અનેક મહાનુભાવોને મૂંઝવણમાં મૂક્યા છે. વિધિના લેખ પર કોઈ મેખ નથી મારી શકતું’, “નસીબ વિના ન ફળે દરિયો કે દરબાર’, માનવજીવનમાં આવતી ચડતી-પડતી, સફળતા-નિષ્ફળતા, સુખ-દુઃખ એ નસીબને આધારે છે, એમ પ્રારબ્ધવાદીઓ માને છે. માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે’ એવી વિચારસરણી પુરુષાર્થવાદીઓ ધરાવે છે. તેઓ માને છે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે.” પુરુષાર્થ કરવાથી જ માનવી સુખ, સંપત્તિ ને સત્તાના સર્વોચ્ચ શિખર સર કરી શકે છે. પુરુષાર્થ જીવનની સફળતાનો રાજમાર્ગ છે. વિશ્વની મહાન સિદ્ધિઓ પુરુષાર્થનું જ પરિણામ છે. જગતના મહાન નેતાઓ, વૈજ્ઞાનિકો, તત્ત્વચિંતકો, પુરુષાર્થથી જ અમર કીર્તિ મેળવી શક્યા છે. જગતની મહાન શોધો પુરુષાર્થનો જ પરિપાક છે. ગાંધીજી પુરુષાર્થનું જીવંત પ્રતીક બન્યા ને મહાસત્તાને નમાવી. મહાન વિભૂતિઓના જીવન એટલે પુરુષાર્થની તવારીખ. પ્રારબ્ધને વધારે પડતું મહત્ત્વ આપનાર મનુષ્ય પુરુષાર્થ કરવા પ્રેરાતો નથી. માત્ર પુરુષાર્થ કરવાથી બધું મળતું હોય, તો જગતમાં સરખી મહેનત કરનારા બધા જ સરખા હોત. પણ એમ બનતું નથી. પુરુષાર્થ સાથે દીર્ધદષ્ટિ હોવી જરૂરી છે. કવિ રાજેન્દ્ર શાહના “આપણાં ઘડવૈયા બાંધવ આપણે’ કાવ્યમાં મહેનતના મૂલ્યની સાથે સાથે આપણામાં પારસમણિ જેવી શક્તિઓ છે, જેને બહાર કાઢવાની ગુરુચાવી પણ આપણે જ છીએ એ સમજાવીને જીવન ઘડતરની સીખ આપી છે. આમ, પ્રારબ્ધ અને પુરુષાર્થ એકબીજાના પૂરક છે. આજનો પુરુષાર્થ આવતી કાલનું પ્રારબ્ધ બની શકે છે. નસીબના ખજાનાને ખોલતી ચાવી પણ બની શકે. પ્રશ્નો (1) માનવજીવનમાં કયો સંઘર્ષ ચાલી રહ્યો છે? શા માટે? (2) લેખકને મતે નસીબને આધારે કઈ કઈ વસ્તુઓ છે? કઈ રીતે? (3) પુરુષાર્થવાદીઓની વિચારસરણી કેવી છે? શા માટે? (4) “પુરુષાર્થ જીવનની સફળતાનો રાજમાર્ગ છે.” સમજાવો. (5) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. GS 2 POLITY ભારતની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની જરૂરીયાત અનુસાર વિષયોની સંયુક્ત યાદીમાં પરિવર્તન કરવું જોઈએ ? તમારા જવાબના પક્ષમાં તર્ક આપો.
3 38212Loading...
14
Media files
4 9731Loading...
15
Media files
2 8401Loading...
16
Important for mains Examination 💡Short and simple
3 26965Loading...
17
CCE NEW EXAM DATE
4 26215Loading...
18
Animated Indian Geography Video lecture in Hindi Language☝️☝️
4 79713Loading...
19
https://youtube.com/playlist?list=PLwkzOypLEbZw5jApMl2hbdMQNcVdhWwzS&si=TsGGE8YaqSghVYkf
4 92726Loading...
20
Sc માટે ફ્રી-નરોડા પાટીયા
4 74718Loading...
21
👉આ વિડીયોથી નીચે મુજબની બાબતો શીખવા મળે.. 👉રાજપુત પ્રજાનો રખેવાળ હોય છે એટલે જ લોકપ્રિય હોય છે...શાસક અને સેવક વચ્ચેનો ફરક ખબર પડે છે...રાજનીતિજ્ઞ અને રાજર્ષિ વચ્ચેનો ભેદ શીખવા મળે છે... 👉આદિવાસી વિસ્તાર પર શાંતિથી તેમના દિલ જીતીને તેના હમદર્દ બની શાસન શકય છે... 👉જળ,જંગલ,પહાડ અને સંસ્કૃતિથી જોડાયેલ આદિવાસી દુર કરો તો તે ભોળી પ્રજા હથિયાર ઉપાડે... 👉મુડીવાદી પ્રજા(વેપારી પ્રજા)એ હંમેશા આદિવાસીઓના સંસાધન પર વિકાસના નામે કબ્જો કરીને પોતાનો વિકાસ કર્યો છે... 👉બસ્તરનો ઈતિહાસ અને આદિવાસીઓ પર સરકારનો અત્યાચારની બાબતો જાણવા મળે છે... 👉બસ્તરના રાજા અને આદિવાસીઓની બસ્તરના ખનીજ સંસાધન માટે કરેલ હત્યાકાંડની બાબતો....
360Loading...
22
कहानी उस राजा की जिसकी हत्या के बाद बस्तर बना नक्सलियों का अड्डा|History... https://youtube.com/watch?v=T9sAcCTomDY&si=BDZF5iUXy5I5VMu8
1330Loading...
23
કેળવણીધામ-પાટીદાર સમાજ
5 0175Loading...
24
સરદારધામ અમદાવાદ
4 5657Loading...
25
કોળી સમાજ માટે સુરત ઓલપાડ ફ્રી કલાસ
4 4976Loading...
26
વિશ્વકર્મા સમાજ--ગાંધીનગર
4 0515Loading...
27
Media files
4 3314Loading...
28
• ભારતનું બંધારણ• 🔆 Hardevsinh zala દ્રારા આમુખ કંઇક અલગ જ રીતે ✓ આમુખ 360° વિશ્લેષણ ✓ આમુખ ના Most Imp Questions ✓ આમુખ ના વિશેષ ચુકાદાઓ ╭──────────────────╮ ⭕️ LIVE LEC ON YOUTUBE ╰──────────────────╯ https://www.youtube.com/live/DwnbKyQvTcs?si=APbuqOcGSysZgT9u 👉 Share this link maximum and don't forget to subscribe 👉 Live : આજે રાત્રે 8 વાગ્યે
9363Loading...
29
👉પિતાની છત્રછાયા ગુમાવેલી મહિલા ઉમેદવાર માટે કોન્સ્ટેબલનો ઓનલાઈન કોર્સ ફ્રી☝️
4 13619Loading...
30
Media files
4 12312Loading...
31
કોઈપણ જ્ઞાતિની સામાજીક સંસ્થા દ્વારા કલાસ કરાવવામા આવતા હૉય તો નીચે મુજબની માહિતી મને ફોર્મેટમા @drjjjadeja પર મોકલવી....જેની માહિતી બહોળા હિત માટે ટેલીગ્રામ ચેનલ પર મુકીશ 👉સામાજીક સંસ્થાનુ નામ 👉કઈ જ્ઞાતિ કે સમાજ માટે? 👉કઈ ભરતીને લગતા કલાસ કરાવે છે? 👉સરનામુ 👉મોબાઈલ નં. 👉કલાસની ફિસ 👉રહેવાની વ્યવસ્થા અને તેની ફિસ 👉લાઈબ્રેરીની વ્યવસ્થા 👉ભાઈઓ કે બહેનૉ માટે અથવા બંને માટે વ્યવસ્થા છે કે શુ? નોંધ-- જે સામાજીક સંસ્થાની ફિસ વધુ હશે અને સમાજના નામે કમાવાની વૃતિ જણાશે તેની માહિતી નહી મુકું🙏 👉👉💥સામાજીક સંસ્થાના કલાસની માહિતીની અપડેટ માટે જોઈન ટેલીગ્રામ ચેનલ 🔥✍ t.me/juvansinh
2 9412Loading...
32
Media files
3 26016Loading...
33
કોઈપણ જ્ઞાતિની સામાજીક સંસ્થા દ્વારા કલાસ કરાવવામા આવતા હૉય તો નીચે મુજબની માહિતી મને નીચેના ફોર્મેટમા @drjjjadeja પર મોકલવી....જેની માહિતી બહુળા હિત માટે ટેલીગ્રામ ચેનલ પર મુકીશ 👉સામાજીક સંસ્થાનુ નામ 👉કઈ જ્ઞાતિ કે સમાજ માટે? 👉કઈ ભરતીને લગતા કલાસ કરાવે છે? 👉સરનામુ 👉મોબાઈલ નં. 👉કલાસની ફિસ 👉રહેવાની વ્યવસ્થા અને તેની ફિસ 👉લાઈબ્રેરીની વ્યવસ્થા 👉ભાઈ કે બહેનૉ માટે અથવા બંને માટે
1 2575Loading...
34
👉For Mains Preparation-- ✍દરરોજ મેઈન્સ રીલેટડ પ્રેકટીસ પ્રશ્નો,મટીરીયલ,સારા એડીટોરીયલ મેળવવા માટે..... Join Telegram Channel https://t.me/Drjuvansinh_jadeja 👉For MCQ/Prelim Preparation Join telegram Channel ✍અહિં પરીક્ષાલક્ષી સારા MCQ દરેક સારી ચેનલના ફોરવર્ડ કરવામા આવશે.... https://t.me/juvansinh2 👉For Imp. PDF and Material ✍👉👉કોપીપેસ્ટ રૂપી તથા બીનજરૂરી Pdfના ઘોડાપુરની વચ્ચે કોઈપણ Telegram ચેનલ/કલાસનુ ગુણવત્તાયુકત મટીરીયલ /pdf  માત્ર મુકવામા આવશે.... https://t.me/juvansinh 👉For Recruitment Update ✍અહિ માત્ર ગુજરાત સરકાર તથા વિવિધ બોર્ડ-નિગમ-University/ભારત સરકારની વિવિધ ભરતી/તેની અપડેટ/પ્રશ્ન પેપર/આન્સર કી વગેરે મુકવામા આવશે... https://t.me/gpsc_xpress
2 9352Loading...
35
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ૩ ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા(CCE) માટે  કુલ ૫૨૦૨ જગ્યાની ભરતી પ્રક્રિયા ચાલુ છે. આ 5202 જગ્યા પૈકી  3288 જગ્યા GROUP - B પ્રકારની છે અને બાકીની 1914 જગ્યા GROUP - A પ્રકારની છે. એટલે કે 3288 જગ્યાની મુખ્ય પરીક્ષા માત્ર MCQ પ્રકારની હશે અને 1914 જગ્યા માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની હશે તો હવે કયા ગ્રુપની તૈયારી કરવી ? જો તમે ક્યારેય કોઈપણ વર્ણનાત્મક પ્રકારની એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની પરીક્ષા નથી આપી અને તમે હાલ કોઈપણ સરકારી નોકરી નથી ધરાવતા તો Group-B ની તૈયારી કરવી વધારે હિતાવહ છે. કારણ કે જગ્યા પણ વધારે છે અને પરીક્ષા પદ્ધતિ પણ MCQ પ્રકારની છે. તમે જાણો જ છો કે બંને ગ્રુપની પ્રિલીમ પરીક્ષામાં 70 માર્ક્સ નું ગણિત રિઝનિંગ, 15 માર્કસનું અંગ્રેજી વ્યાકરણ અને 15 માર્કસનું ગુજરાતી વ્યાકરણ છે. હવે GROUP - Bની મુખ્ય પરીક્ષા કે જે કુલ 200 માર્કસની છે, તેમાં પણ 40 માર્ક્સ નું રીઝનીંગ, 20 માર્કસનું અંગ્રેજી અને 20 માર્કસનું ગુજરાતી હશે. આ સિવાય 30 માર્ક્સમાં કરંટ અફેર્સ વિથ રીઝનીંગનો પણ એક ટોપિક છે, જેમાં પણ રીઝનીંગનો ભાગ હશે. તમે જોશો કે પ્રિલિમ પરીક્ષાનો ઘણો સિલેબસ અહીં ઓવરલેપ થાય છે, એટલે કે પ્રિલિમ પરીક્ષાની તૈયારી સારી રીતે  કરવાથી મુખ્ય પરીક્ષાની પણ લગભગ અડધી તૈયારી થઈ જશે. આમ GROUP-Bની તૈયારી સહેલાઈથી થઈ શકશે અને જગ્યાઓ પણ વધારે હોઇ, પાસ થવાના ચાન્સ ખૂબ વધારે છે. એટલે જે વિદ્યાર્થીઓ પાસે કોઈ સરકારી નોકરી નથી તો GROUP-Bની તૈયારી કરવાથી સરકારી નોકરી મળવાના ચાન્સ ખૂબ વધારે છે. વધુમાં ગ્રુપ બી પરીક્ષા MCQ પ્રકારની હોઇ (અને હવેના ટ્રેન્ડ મુજબ કદાચ ઓનલાઇન પણ લેવાય) આથી તેનું પરિણામ GROUP - A કરતાં પ્રમાણમાં જલ્દી આવશે અને નોકરી પણ વહેલી મળશે. ટૂંકમાં, લખવાની ફાવટ સારી હોય, અનુભવ હોય અથવા પહેલેથી સરકારી નોકરીમાં હોય તો GROUP-A કરી શકો. પણ હાલ કોઈ સરકારી નોકરી નથી, લખવાની ફાવટ કે અનુભવ ના હોય, બેન્કિંગ કે SSC જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય અને ઓછી મહેનતે આ જ પ્રયાસમાં સરકારી નોકરી જોઈતી હોય તો GROUP-B ની તૈયારી કરવી જોઈએ.
7 52137Loading...
36
"બુદ્ધ"        બુદ્ધ સમન્વયવાદી ક્રાંતિકારી હતા. પ્રશ્ન જરૂર થાય કે મધ્યમ માર્ગની હિમાયત કરનાર ક્રાંતિકારી હોય શકે ? આપણી કૂપમુંડક પ્રકારની અભિવૃત્તિ માત્ર ઉગ્રતાને જ ક્રાંતિ ગણાવે છે. અંધારામાં કોઈ દિવો પ્રગટાવે તે ક્રાંતિ નથી ગણાતી, પણ મશાલથી આગ લગાડે તે ક્રાંતિ ગણાય છે. ભગવાન બુદ્ધ અહિંસક અને મધ્યમમાર્ગી ક્રાંતિકારી હતા.           બૌદ્ધ સંઘમાં સ્ત્રીઓને સ્થાન આપી ખરા અર્થમાં ગૌતમ બુદ્ધે સમાનતાના અંકુરને વટવૃક્ષ બનાવ્યું હતું. ઈતિહાસ વાંચકો અને રસિકોને ખ્યાલ હશે કે ભિક્ષુણી સંઘમાં ક્ષેમાં, ઉત્પલવર્ણા વગેરે જેવી વિદૂષિઓ હતી.           બુદ્ધે જાતિવાદને દૂર કરી દરેક વર્ણના લોકોને સંઘમાં સમાન સ્થાન અપાવ્યું. સુજાતા જેવી અસ્પૃશ્ય ગણાતી ગ્રામકન્યાનું ભોજન બુદ્ધે પ્રેમથી સ્વીકાર્યું.  આ સમયગાળામાં બુદ્ધે સંસ્કૃત ભાષાના બદલે જનસામાન્યમાં બોલાતી પાલી ભાષાને બૌદ્ધ ધર્મના પુસ્તકો અને દર્શનમાં અપનાવી.           માનવેત્તર પ્રાણીઓને જીવવાનો મૂળભૂત અધિકાર અપાવવા બુદ્ધે "અહિંસા પરમો ધર્મ"ના નાદને અવની પર ગુંજતો કર્યો. કરુણાના મૂલ્યને વસુંધરામાં પ્રસરાવનાર પણ કરુણા મૂર્તિ બુદ્ધ જ.          તૃષ્ણા સર્વે દુઃખોનું કારણ છે એ દર્શનને વિશ્વવ્યાપી બનાવી તેના ઉપાય સ્વરૂપે અષ્ટાંગમાર્ગની રાહ બતાવનાર બુદ્ધ ખરા અર્થમાં ક્રાંતદર્શી હતા. વિશ્વમાં એક જ વસ્તુ શાશ્વત છે એ છે પરિવર્તનશીલતા આવું છાતી ઠોકીને કહેનાર પણ તથાગત જ હતા. આ વિચારધારામાં ખાબોચિયાનું બંધિયારપણું નહિ પરંતુ સરિતાના સતત વહેતા નીરના દર્શન થાય છે. ખાબોચિયામાં જ મચ્છરનો ઉપદ્રવ થાય અને દુર્ગંધ ફેલાય. જ્યારે નદીના વહેતાં નીરમાં નિર્મળતા હોય છે.             બુદ્ધે કહેલું કે "ન્યાય એ સુશાસનનો પાયો છે". જે વાક્ય વર્તમાન સમયમાં પણ એટલું જ સંગીન છે.             બુદ્ધ મોટિવેશનલ સ્પીકર પણ હતા. એનું એક વાક્ય જેમાં તેઓ કહે છે કે,"તમારી ભીતર ડોકિયું કરો તમે જ બુદ્ધ છો".આ પ્રેરણાત્મક વાક્ય વ્યકિતને પ્રેરણાના સાગરમાં વગર નાવે સફર કરાવવા સમર્થ છે.            બુદ્ધના દર્શનમાં સહિષ્ણુતાની ખુશ્બુ પણ છે. બુદ્ધે કહેલું કે,"આ સંસારમાં ક્ષમાશીલ માણસોને સૌંદર્ય, આરોગ્ય, આનંદ અને ચક્રવર્તી રાજા જેવું વિપુલ સુખ પ્રાપ્ત થાય છે". ભગવાન બુદ્ધ દ્વારા હિન્દુ અને જૈન ધર્મની સારી બાબતોનો પણ સહજ સ્વીકાર કરાયો હતો એ કદાચ એમની સહિષ્ણુતા જ હતી.       બુદ્ધે કહેલું કે વ્યક્તિ નહીં પરંતુ સંઘ મહત્વનો છે, તે પ્રકારે સર્વસહમતિથી નિર્ણય લેવાની પ્રથા શરુ કરાવી. બૌદ્ધ ધર્મમાં સંઘને પ્રાધાન્ય અપાયું. જેમાં કોરમ પ્રકારની વ્યવસ્થાને પણ શરૂ કરાવી. આમ, સ્વથી સર્વસ્વની યાત્રા એટલે બુદ્ધ.          જીવનનિર્વાહ પૂરતી ચીજોનો સંગ્રહ કરવાની સલાહ આપી 'અપરિગ્રહ'ના બીજ વાવનાર પણ બુદ્ધ જ હતાં.  બુદ્ધે વાવેલા આ બીજને આપણે સૌ પાણી,ખાતર અને દવા આપવાનું ભૂલી ગયા અને તેના જ પરિણામે આબોહવાકીય પરીવર્તન જેવી વિકરાળ સમસ્યા સર્જાઇ છે. કોઈએ ખૂબ સરસ કહ્યું છે કે, "પૃથ્વી આપણી જરૂરીયાત સંતોષવા માટે છે, નહિ કે આપણી ઘેલછાઓ"          આજે અસમાનતા વધી રહી છે; ગરીબોના ઘરે ખાવા તેલનું ટીપુંય નથી અને અમીરોની કબર પર ઘીના દિવા થઈ રહ્યા છે. માતૃભાષા પ્રત્યે લોકોનો અણગમો વધી રહ્યો છે. આટલા વર્ષો બાદ પણ જાતિવાદ, કોમવાદ, પ્રદેશવાદ જેવા દુર્ગંધી બંધિયારો રચાતા જાય છે. અસહિષ્ણુતાનું ઝેર ચોતરફ પ્રસરી રહ્યું છે. વિશ્વમાં નવા-નવા શસ્ત્રો બનાવવાની હરીફાઈ અવિરતપણે ચાલુ છે. શ્રદ્ધાના નામે લોકોને પાખંડીઓ છેતરી રહયા છે. સ્વાર્થી માનવીએ જરૂરિયાતોને ત્યજી ઘેલછા તરફ દોટ મૂકી છે; જેના પરિણામે અવિરતપણે અવનીનું દહન અને દોહન થઈ રહ્યું છે. સ્ત્રી-શક્તિકરણ જેવા ફાંકાઓ અને બણગાંઓ વચ્ચે હજુય પિતૃસત્તાત્મક સમાજની સરમુખત્યારશાહી અકબંધ છે. લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે, લોકોની તૃષ્ણા ઉર્ધ્વગામી બની રહી છે, જેના પરિણામે લોકોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે જે સમય જતાં કેટલાયની ચિતામાં(સ્યુસાઇડ) પરિણમી રહી છે. આજે વિદ્યાનું મંદિર શાળા એ માત્ર જ્ઞાનની ફેકટરી સુધી જ સીમિત બની રહી છે. જ્ઞાનમાં ચરિત્રહીનતા સ્પષ્ટપણે નજરે ચડી રહી છે. આજે કેટલાય જ્ઞાનીઓ અને બુદ્ધિજીવીઓ પણ આતંકવાદીઓ અને હેકરો બની રહ્યા છે.         બુદ્ધનું દર્શન આજે 21મી સદીમાં પણ એટલું જ તાજું અને સંગીન છે.      અંતે હું એટલું જ કહીશ કે, તું તારા દિલનો દીવો થા ને. "આત્મદિપોભવ" ✍:પાર્થ સોરઠીયા
4 79438Loading...
37
Yugvandana Library Sector -6 Gandhinagar Open From 1 May લાઈબ્રેરીના માલિક સાથે કોઈ સંબંધ નથી.... પરંતુ વિધાર્થીને પોસાય એવા ભાવમા આવી સુવિધા આપતા હોય તો બહુ સારુ કહેવાય..... આવી સુવિધાને વાંચવામા ઉપયોગ થાય તો સારુ બાકી નિબ્બો-નિબ્બી લંચ એરીયામા બેસેલા રહે તો🙏🙏 👉મહાદેવ લાઈબ્રેરી પણ સારી છે....
3 98715Loading...
02:12
Video unavailableShow in Telegram
પુતિને પાંચમી ટર્મ માટે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા 🔰ભારતનું સાતમું સૌથી મોટું વેપારી ભાગીદાર 🔰ભારત-પાક યુદ્ધ દરમિયાન રશિયાએ ટેકો આપ્યો 🔰બ્રહ્મોસ મિસાઈલ રશિયા સાથે મળીને તૈયાર 🔰S 400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ 🔰રશિયા પાસે કુદરતી ગેસના સૌથી મોટા ભંડારો 🔰ભારત ફાર ઈસ્ટમાંથી હાઈડ્રોકાર્બનની આયાત કરે 🔰કુડનકુલમ પ્લાન્ટ માટે રશિયાની તકનીકી સહાય
Mostrar todo...
👍 11🔥 4
Forest marks Example : 100 માંથી 13 રદ છે માટે 87 લેખે 200/87 = 2.229 માર્ક/પ્રશ્ન નેગેટિવ માર્ક 2 માર્કે 0.25 તો 2.229 માર્કે કેટલા ? 2.229×0.25/2=0.287 માર્ક/પ્રશ્ન સાચા જવાબદીઠ 2.229 માર્ક મળે ખોટા જાવાબદીઠ 0.287 માર્ક કપાય.
Mostrar todo...
👏 7👍 2
Photo unavailableShow in Telegram
SEBI વિશે સંપૂર્ણ માહિતી ✅
Mostrar todo...
👍 5🔥 3
Photo unavailableShow in Telegram
Repost from Curiosity IAS
Photo unavailableShow in Telegram
For more information contact
Telegram - @curiosityias1 What's app - 91064 96364
Mostrar todo...
👍 2
👉જેને કયારેય કાર ચલાવવાનો અનુભવ નથી એ તમને કાર ચલાવવાનુ શિખવે તો કેવુ લાગે? તમે એની પાસે શિખશો? 👉બસ કંઈક આવુ જ ગુજરાતના સ્પર્ધાત્મક ક્ષેત્રમા પણ થશે...... 👉રાફડાની જેમ ફાટી નીકળેલા ઓનલાઈન/ઓફલાઈન કલાસીસ કે ટેલીગ્રામ ચેનલોના લેભાગુ તત્વો હવે પેઈડ મેઈન્સ આન્સર રાઈટીંગ પ્રોગ્રામ કે કલાસ શરુ કરી રહ્યા છે... 👉જેમા બિનઅનુભવી ત્તત્વોના ખોટા ગાઈડન્સના કારણે ઘણા નવા ઉમેદવારોનો સમય અને પૈસા બરબાદ થશે... ✍તો આનો ઉપાય શું? 💥કોઈ GPSCના જુના મેઈન્સના અનુભવી કે પાસ કેન્ડીડેટનુ ગાઈડન્સ મેળવો..... 💥કોઈપણ કલાસીસ જોઈન કરતા પહેલા તેની ફેકલ્ટી ટીમના મેઈન્સ પરીક્ષાના અનુભવ અંગે જાણવુ.... 💥સરદારધામ-પાટીદાર, SKKRSS-રાજપુત સમાજ, Spipa, મમતા-IAS જેવી સંસ્થાનો લાભ લેવો.... 💥પ્રાઈવેટ કલાસમા ધ્યેધ-GPSC, પ્રાજસ્વ કે Sunya-IAS જેવી સંસથાના માલિકો પાસ કેન્ડીડેટ છે અથવા Websankulની મેઈન્સની અનુભવી કંટેટ ટીમનો લાભ લેવો અથવા NEW ERA Civil Service, UPSC-GPSC Gujrati medium જેવી સંસ્થાના માલિકોના Spipa Ahmedabad ના ફેકલ્ટી હોય તો તેનો લાભ લેવો... 👉ચેતવા લાયક બાબત (Spipaમા 2 મહિના ભણાવીને કે દમ વગરની જીલ્લા કક્ષાની Spipa branchમા ભણાવતા ફેકલ્ટી,જે Spipaના ફેકલ્ટીનો ટેગ લઈને ફરતા હોય તો તેનાથી ચેતવુ) 👉ઘણી સારી ટેલીગ્રામ ચેનલ અને ગ્રુપ પણ છે જે ફ્રી મટીરીયલ અને મેઈન્સના પ્રશ્નો મુકે છે તે ટેલીગ્રામ ચેનલ https://t.me/Drjuvansinh_jadeja પર મુકુ છુ.....
Mostrar todo...
Mains Preparation-Study with Juvansinh

Admin ID- @drjjjadeja Dr.Juvansinh Jadeja (Ph.D Guide) Faculty-History(From 2014) Ph.D Chemistry,GATE,UGC-Fellow BA,MA(History),NET,GSET(History) Book Writer-1-Gujarat History, 2-PLA-Nano Composite 17+ Mains/interview 6 Class-3 + Tech. Exam Qualified

DYSO અને હાઇકોર્ટ મુખ્ય પરીક્ષા માટે Essay Practice ✅
Mostrar todo...
👍 4🔥 1👏 1
🎯 ગુજરાતના મેળાઓ ⏭️ વૌઠાનો મેળો :-- 👉 અમદાવાદ   ⏭️ ભવનાથનો મેળો :-- 👉 જુનાગઢ ⏭️ માધવપુરનો મેળો :-- 👉 પોરબંદર ⏭️ તરણેતરનો મેળો :-- 👉 સુરેન્દ્રનગર ⏭️ માણેકઠારીનો મેળો :-- 👉 ખેડા ⏭️પલ્લીનો મેળો :-- 👉ગાંધીનગર ( રૂપાલ ) ⏭️ ભાડભૂતનો મેળો :-- 👉 ભરૂચ ⏭️ કાત્યોકનો મેળો :-- 👉 સિધ્ધપુર ⏭️ પાલોદરનો મેળો :-- 👉મહેસાણા ⏭️અંબાજી મેળો :-- 👉 બનાસકાંઠા ⏭️ બહુચરાજી મેળો :-- 👉 મહેસાણા ⏭️પાવાગઢનો મેળો :-- 👉 પંચમહાલ ⏭️ શીતળાસાતમનો મેળો :--   👉 નર્મદા ( રાજપીપળા ) ⏭️ગંગાજીનો મેળો :-- 👉 કચ્છ ( રામપરા વેકરામાં ) ⏭️ પંખેરાપીરનો મેળો :-- 👉કચ્છ ( ભચાઉ ) ⏭️ ઉદવાડા મેળો :-- 👉 વલસાડ ⏭️ અંબોડનો મેળો :-- 👉 ગાંધીનગર ⏭️મજાદરનો મેળો :-- 👉 બનાસકાંઠા ⏭️ કાળિયાભૂતનો મેળો :-- 👉 બનાસકાંઠા ⏭️ હાથીયા ઠુંઠાનો મેળો :-- 👉 મહેસાણા   ⏭️ ખંભોળજનો મેળો :--   👉 આણંદ   ⏭️ મીરાદાતારનો મેળો :--    👉મહેસાણા
Mostrar todo...
👍 9
📌 આવનારી તમામ ક્લાસ 3 ની વૈકલ્પિક પરીક્ષાઓ માટે ઉપયોગી 📍 ધોરણ_7_સામાજિકવિજ્ઞાન_હેતુલક્ષી_પ્રશ્નો
Mostrar todo...
👍 8

👍 5