cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Material-Study with Juvansinh

Admin ID- @drjjjadeja Dr.Juvansinh Jadeja RMC-Chemist Faculty-History(From 2014) Ph.D Chemistry,GATE,UGC-Fellow BA,MA(History),NET,GSET(History) Book Writer-1-Gujarat History, 2-PLA-Nano Composite 17+ Mains/interview 6 Class-3 + Tech. Exam Qualified

Mostrar más
Advertising posts
12 928Suscriptores
+2124 hours
+327 days
+10830 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

વિશ્વકર્મા સમાજ--ગાંધીનગર
Mostrar todo...
👍 9
• ભારતનું બંધારણ• 🔆 Hardevsinh zala દ્રારા આમુખ કંઇક અલગ જ રીતે ✓ આમુખ 360° વિશ્લેષણ ✓ આમુખ ના Most Imp Questions ✓ આમુખ ના વિશેષ ચુકાદાઓ ╭──────────────────╮ ⭕️ LIVE LEC ON YOUTUBE ╰──────────────────╯ https://www.youtube.com/live/DwnbKyQvTcs?si=APbuqOcGSysZgT9u 👉 Share this link maximum and don't forget to subscribe 👉 Live : આજે રાત્રે 8 વાગ્યે
Mostrar todo...
🔥 1
👉પિતાની છત્રછાયા ગુમાવેલી મહિલા ઉમેદવાર માટે કોન્સ્ટેબલનો ઓનલાઈન કોર્સ ફ્રી☝️
Mostrar todo...
👍 11
🔥 4👍 1
કોઈપણ જ્ઞાતિની સામાજીક સંસ્થા દ્વારા કલાસ કરાવવામા આવતા હૉય તો નીચે મુજબની માહિતી મને ફોર્મેટમા @drjjjadeja પર મોકલવી....જેની માહિતી બહોળા હિત માટે ટેલીગ્રામ ચેનલ પર મુકીશ 👉સામાજીક સંસ્થાનુ નામ 👉કઈ જ્ઞાતિ કે સમાજ માટે? 👉કઈ ભરતીને લગતા કલાસ કરાવે છે? 👉સરનામુ 👉મોબાઈલ નં. 👉કલાસની ફિસ 👉રહેવાની વ્યવસ્થા અને તેની ફિસ 👉લાઈબ્રેરીની વ્યવસ્થા 👉ભાઈઓ કે બહેનૉ માટે અથવા બંને માટે વ્યવસ્થા છે કે શુ? નોંધ-- જે સામાજીક સંસ્થાની ફિસ વધુ હશે અને સમાજના નામે કમાવાની વૃતિ જણાશે તેની માહિતી નહી મુકું🙏 👉👉💥સામાજીક સંસ્થાના કલાસની માહિતીની અપડેટ માટે જોઈન ટેલીગ્રામ ચેનલ 🔥✍ t.me/juvansinh
Mostrar todo...
👍 2
👍 6
કોઈપણ જ્ઞાતિની સામાજીક સંસ્થા દ્વારા કલાસ કરાવવામા આવતા હૉય તો નીચે મુજબની માહિતી મને નીચેના ફોર્મેટમા @drjjjadeja પર મોકલવી....જેની માહિતી બહુળા હિત માટે ટેલીગ્રામ ચેનલ પર મુકીશ 👉સામાજીક સંસ્થાનુ નામ 👉કઈ જ્ઞાતિ કે સમાજ માટે? 👉કઈ ભરતીને લગતા કલાસ કરાવે છે? 👉સરનામુ 👉મોબાઈલ નં. 👉કલાસની ફિસ 👉રહેવાની વ્યવસ્થા અને તેની ફિસ 👉લાઈબ્રેરીની વ્યવસ્થા 👉ભાઈ કે બહેનૉ માટે અથવા બંને માટે
Mostrar todo...
👍 10
👉For Mains Preparation-- ✍દરરોજ મેઈન્સ રીલેટડ પ્રેકટીસ પ્રશ્નો,મટીરીયલ,સારા એડીટોરીયલ મેળવવા માટે..... Join Telegram Channel https://t.me/Drjuvansinh_jadeja 👉For MCQ/Prelim Preparation Join telegram Channel ✍અહિં પરીક્ષાલક્ષી સારા MCQ દરેક સારી ચેનલના ફોરવર્ડ કરવામા આવશે.... https://t.me/juvansinh2 👉For Imp. PDF and Material ✍👉👉કોપીપેસ્ટ રૂપી તથા બીનજરૂરી Pdfના ઘોડાપુરની વચ્ચે કોઈપણ Telegram ચેનલ/કલાસનુ ગુણવત્તાયુકત મટીરીયલ /pdf  માત્ર મુકવામા આવશે.... https://t.me/juvansinh 👉For Recruitment Update ✍અહિ માત્ર ગુજરાત સરકાર તથા વિવિધ બોર્ડ-નિગમ-University/ભારત સરકારની વિવિધ ભરતી/તેની અપડેટ/પ્રશ્ન પેપર/આન્સર કી વગેરે મુકવામા આવશે... https://t.me/gpsc_xpress
Mostrar todo...
Mains Preparation-Study with Juvansinh

Admin ID- @drjjjadeja Dr.Juvansinh Jadeja (Ph.D Guide) Faculty-History(From 2014) Ph.D Chemistry,GATE,UGC-Fellow BA,MA(History),NET,GSET(History) Book Writer-1-Gujarat History, 2-PLA-Nano Composite 17+ Mains/interview 6 Class-3 + Tech. Exam Qualified

👍 2
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ૩ ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા(CCE) માટે  કુલ ૫૨૦૨ જગ્યાની ભરતી પ્રક્રિયા ચાલુ છે. આ 5202 જગ્યા પૈકી  3288 જગ્યા GROUP - B પ્રકારની છે અને બાકીની 1914 જગ્યા GROUP - A પ્રકારની છે. એટલે કે 3288 જગ્યાની મુખ્ય પરીક્ષા માત્ર MCQ પ્રકારની હશે અને 1914 જગ્યા માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની હશે તો હવે કયા ગ્રુપની તૈયારી કરવી ? જો તમે ક્યારેય કોઈપણ વર્ણનાત્મક પ્રકારની એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની પરીક્ષા નથી આપી અને તમે હાલ કોઈપણ સરકારી નોકરી નથી ધરાવતા તો Group-B ની તૈયારી કરવી વધારે હિતાવહ છે. કારણ કે જગ્યા પણ વધારે છે અને પરીક્ષા પદ્ધતિ પણ MCQ પ્રકારની છે. તમે જાણો જ છો કે બંને ગ્રુપની પ્રિલીમ પરીક્ષામાં 70 માર્ક્સ નું ગણિત રિઝનિંગ, 15 માર્કસનું અંગ્રેજી વ્યાકરણ અને 15 માર્કસનું ગુજરાતી વ્યાકરણ છે. હવે GROUP - Bની મુખ્ય પરીક્ષા કે જે કુલ 200 માર્કસની છે, તેમાં પણ 40 માર્ક્સ નું રીઝનીંગ, 20 માર્કસનું અંગ્રેજી અને 20 માર્કસનું ગુજરાતી હશે. આ સિવાય 30 માર્ક્સમાં કરંટ અફેર્સ વિથ રીઝનીંગનો પણ એક ટોપિક છે, જેમાં પણ રીઝનીંગનો ભાગ હશે. તમે જોશો કે પ્રિલિમ પરીક્ષાનો ઘણો સિલેબસ અહીં ઓવરલેપ થાય છે, એટલે કે પ્રિલિમ પરીક્ષાની તૈયારી સારી રીતે  કરવાથી મુખ્ય પરીક્ષાની પણ લગભગ અડધી તૈયારી થઈ જશે. આમ GROUP-Bની તૈયારી સહેલાઈથી થઈ શકશે અને જગ્યાઓ પણ વધારે હોઇ, પાસ થવાના ચાન્સ ખૂબ વધારે છે. એટલે જે વિદ્યાર્થીઓ પાસે કોઈ સરકારી નોકરી નથી તો GROUP-Bની તૈયારી કરવાથી સરકારી નોકરી મળવાના ચાન્સ ખૂબ વધારે છે. વધુમાં ગ્રુપ બી પરીક્ષા MCQ પ્રકારની હોઇ (અને હવેના ટ્રેન્ડ મુજબ કદાચ ઓનલાઇન પણ લેવાય) આથી તેનું પરિણામ GROUP - A કરતાં પ્રમાણમાં જલ્દી આવશે અને નોકરી પણ વહેલી મળશે. ટૂંકમાં, લખવાની ફાવટ સારી હોય, અનુભવ હોય અથવા પહેલેથી સરકારી નોકરીમાં હોય તો GROUP-A કરી શકો. પણ હાલ કોઈ સરકારી નોકરી નથી, લખવાની ફાવટ કે અનુભવ ના હોય, બેન્કિંગ કે SSC જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય અને ઓછી મહેનતે આ જ પ્રયાસમાં સરકારી નોકરી જોઈતી હોય તો GROUP-B ની તૈયારી કરવી જોઈએ.
Mostrar todo...
👍 24🙏 3