cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Ojas_bharti

Ojas_bharti Admin @mehul_pandya

Mostrar más
Advertising posts
18 466Suscriptores
+1324 hours
-277 days
-23430 days
Distribuciones de tiempo de publicación

Carga de datos en curso...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Análisis de publicación
MensajesVistasAccionesVer dinámicas
01
આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે ❓
1340Loading...
02
★ સવાલ જવાબ ★ 🌼સૌરાષ્ટ્રમાં 'વંદે માતરમ' નામનું દૈનિક કોણ ચલાવતું હતું ? 👉🏻 શામળદાસ ગાંધી 🌼હિતો પ્રદેશની બોધકથાઓ કોણે લખેલી ? 👉🏻 નારાયણ પંડિત 🌼ભગવાન બુદ્ધની તપોભૂમિ ક્યાં છે ? 👉🏻 બોધિગયા 🌼દાંડીકુચ દ્રારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહની શરૂઆત કરી હતી ? 👉🏻 સવિનય કાનૂન ભંગ 🌼ઇ.સ. ૧૯૨૯ના ક્યાં અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ? 👉🏻 લાહોર ➖➖〰〰〰➖➖〰〰〰➖➖〰 Join:- @ojas_bharti ➖➖〰〰〰➖➖〰〰〰➖➖〰
740Loading...
03
🛡સાબરકાંઠા જિલ્લાની મુખ્યનદી કઈ છે ? ♨️ હાથમતી નદી 🛡બનાસકાંઠા અને મહેસાણા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ? ♨️ સાબરમતી 🛡હરણાવ બંધ - ૧ ક્યાં આવેલો છે ? ♨️ ખડબ્રહ્મા 🛡હરણાવ બંધ - ૨ ક્યાં આવેલો છે ? ♨️ વિજયનગર 🛡ગહાઈ ડેમ કયા આવેલો છે ? ♨️ હિંમતનગર 🛡ગર્ભસ્થ શિશુના ધબકારા પ્રતિ મિનિટ કેટલ હોય છે? ♨️ ૧૪૦ 🛡બડમિન્ટનના મેદાનને શું કહેવાય? ♨️ ટનિસ કોર્ટ 🛡ગજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે ♨️ રણછોડભાઇ ઉદયરામ 🛡ગાંધીજીને અંગ્રેજોએ કયા ઇલકાબથી નવાજ્યા હતા. ♨️ કસરે હિન્દ 🛡સવિધાન માટેની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ♨️ ૯ ડિસેમ્બર ૧૯૪૬ 👒 તાજેતર માં બદલાયેલ નામો 👒 અલાહબાદ 🍬 પરયાગરાજ શિમલા 🍬 શયામલા ફૈઝા બાદ 🍬 અયોધ્યા ન્યારાયપુર 🍬 અટલ નગર બોગીબિલ 🍬 અટલ સેતુ બુંદેલ ખંડ 🍬 અટલ પંથ 🛡ગજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? ♨️ કર્ણદેવ વાઘેલા 🛡ગર્ભાધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે? ♨️ ૨૮૦ દિવસ Join:- @ojas_bharti💥💥💥
890Loading...
04
🟤 સૌથી મોટી નદી ટાપુ ✨માજુલી (બ્રહ્મા પુત્ર નદી આસામ ) 🟤 સૌથી મોટો કૃત્રિમ સૌરમંડળ** ✨બિરલા પ્લાનેટોરીયમ ( કોલકતા ) 🟤 સૌથી મોટું ગુરૂ દ્વારા ✨ગોલ્ડ ટેમ્પલ, અમૃતસર 🟤 દક્ષિણ ભારત માં સૌથી લાંબી દરિયાકિનારો ? ✨આંધ્ર પ્રદેશ 🟤 શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ? ✨ઉપગ્રહો 🟤 મધ્ય ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ? ✨સાબરમતી 🟤 મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ? ✨મહી Join : @ojas_bharti
1540Loading...
05
📚 બંધારણ imp 📚 અનુ -331 :- લોકસભામાં એંગ્લો-ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ અનુ - 333 :- રાજ્યની વિધાન સભામાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધત્વ અનુ - 352 :- રાષ્ટ્રીય કટોકટી અનુ - 356 :- બંધારણીય કટોકટી (રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ) અનુ - 360 :- નાણાકીય કટોકટી અનુ - 368 :- સવિંધાન સુધારવાની સંસદ ની સત્તા ( બંધારણ માં સુધારો કરવાની ) અનુ - 370 :- જમ્મુ કાશ્મીર રાજ્ય અંગે જોગવાઈ ♟♟♟♟♟♟♟♟♟♟♟♟ Join:- @ojas_bharti ♟♟♟♟♟♟♟♟♟♟♟♟
741Loading...
06
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 🔶 કનફ્યુજન પોઇન્ટ 🔶 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 🏛 દિલ્લીનો લાલ કિલ્લો બંધાવનાર ♦️ શાહજંહા 🏛આગરાનો કિલ્લો બંધાવનાર ♦️અકબર 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲 👁‍🗨 સોેથી વધુ વાવ ⚠️ જનાગઢ 👁‍🗨સોેથી વધુ પાતાળ કુવા ⚠️ સરેન્દ્વનગર 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲 ♠️રણ મલેશ્ર્વર તળાવ ✅ ઇડર ♠️રણમલ તળાવ ✅ જામનર 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲 ✍️Join : @ojas_bharti 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
760Loading...
07
🎞 L I V E ➡️ 27 April 2024 Current Affairs in Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇📡👇 https://www.youtube.com/live/AkHfZS_gqiI?si=HyrpW_n5qri5ksUF
560Loading...
08
🌹🌹 ચંદ્ર શેખર આઝાદ 🌹🌹 🔶 જન્મ ૨૩ જુલાઈ ૧૯૦૬ નાં રોજ મધ્ય પ્રદેશ નાં ઝાબુઆ જિલ્લા નાં ભારવા ગામે થયેલો. તેઓ ભારત નાં એક અતી મહત્વ નાં ક્રાંતિકારી હતા, તેઓને ભગતસિંહ નાં માર્ગદર્શક માનવામાં આવતા હતા. તેમનું આખું નામ 'ચંદ્રશેખર સિતારામ તિવારી' હતું પરંતુ માતૃભૂમિની આઝાદી માટેનાં ૧૯૨૧માં થયેલા અસહકાર આંદોલન દરમ્યાન મુકદ્દમો ચલાવતા ન્યાયાધિશે તેમનું નામ પુછતાં તેમણે જવાબ માં આઝાદ અને પિતા નું નામ સ્વાધીનતા જણાવ્યું હતું. ત્યાર થી આઝાદીની ચળવળ માં તેમની ધગશને કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા.ભારવા, અલિરાજપુર, સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ, ભારત આઝાદ ક્રાંતિકારી, સ્વતંત્ર સેનાની, રાજકીય કાર્યકર હિંદુસ્તાન રિપબ્લિકન એશોશિએશન (પછીથી હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એશોશિએશન) ભારતીય સ્વતંત્રતા ચળવળ 🌻અવસાન 🌻 🔶 આઝાદ અવસાન પામ્યા તે વૃક્ષ, આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદ. તેઓનું અવસાન ફેબ્રુઆરી ૨૭, ૧૯૩૧ નાં રોજ ઉત્તર પ્રદેશ નાં અલ્હાબાદ ખાતે અંગ્રેજો સામેની લડાઇ દરમિયાન થયેલું https://t.me/ojas_bharti
2670Loading...
09
સાવજ ગરજે વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે માં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ! 🦁🦁🦁🦁🦁🐯🦁🦁🦁 ક્યાં ક્યાં ગરજે બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ઉગમણો, આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે 🦁🦁🐯🐯🐯🐯 થર થર કાંપે વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે પહાડોના પથ્થર પણ કાંપે સરિતાઓનાં જળ પણ કાંપે સૂતાં ને જાગતાં કાંપે જડ ને ચેતન સૌએ કાંપે 🦁🦁🦁🦁🦁🦁🦁🦁 આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભું મોત ઝબૂકે 🦁🦁🦁🦁🦁🦁🦁🦁 જડબાં ફાડે ! ડુંગર જાણે ડાચાં ફાડે ! જોગી જાણે ગુફા ઉઘાડે ! જમરાજાનું દ્વાર ઉઘાડે ! પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! બરછી સરખા દાંત બતાવે લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે 🦁🦁🦁🦁🦁🦁🦁 બહાદુર ઊઠે ! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઈ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે ! જાણે આભ મિનારા ઊઠે ! 🦁🦁🦁🦁🦁🦁 ઊભો રે‘જે ત્રાડ પડી કે ઊભો રે‘જે ! ગીરના કુત્તા ઊભો રે‘જે ! કાયર દુત્તા ઊભો રે‘જે ! પેટભરા ! તું ઊભો રે‘જે ! ભૂખમરા ! તું ઊભો રે‘જે ! ચોર-લૂંટારા ઊતો રે‘જે ! ગા-ગોઝારા ઊભો રે‘જે ! 🦁🦁🦁🦁🦁🦁🦁 ચારણ કન્યા ચૌદ વરસની ચારણ-કન્યા ચૂંદડિયાળી ચારણ-કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા બાળી ભોળી ચારણ-કન્યા લાલ હિંગોળી ચારણ-કન્યા ઝાડ ચડંતી ચારણ-કન્યા પહાડ ઘૂમંતી ચારણ-કન્યા જોબનવંતી ચારણ-કન્યા આગ-ઝરંતી ચારણ-કન્યા નેસ-નિવાસી ચારણ-કન્યા જગદમ્બા-શી ચારણ-કન્યા ડાંગ ઉઠાવે ચારણ-કન્યા ત્રાડ ગજાવે ચારણ-કન્યા હાથ હિલોળી ચારણ-કન્યા પાછળ દોડી ચારણ-કન્યા 🦁🦁🦁🦁🦁🦁🦁 ભયથી ભાગ્યો ! સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો ! – ઝવેરચંદ મેઘાણી *🦁🦁🦁૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો !* *⚡️☄💥ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. 👁👀👁👀નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો..😳😱😳😱આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ‘ચારણ કન્યા’!* *🤯🤔🤯🤯કવિ કાગે આ ઘટનાના સાક્ષી તરીકે લખ્યું છે, ‘‘.. એ વખતે ‘ચારણ કન્યા’ ગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય કંઠોકંઠ રચીને ગાવા લાગ્યા. 😱😱એમનું શરીર જાગી ઊઠયું. આંખો લાલ ધ્રગેલ તાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે માંડ માંડ એમને પકડી રાખેલા.’’* 〰〰〰〰〰〰〰〰〰〰〰〰 Join:- @ojas_bharti 〰〰〰〰〰〰〰〰〰〰〰〰
1894Loading...
10
ભા.ગુ. સ.બા. ના નિયમનું પતન કોણે કર્યું...જ્ઞાન સાથે ગમ્મત કરતી જુવો મઝાની રિલ...😂😂😂...બાજુમાં જોઈને દાત કાઢી લેવા...શરમાશો નઈ પાછા... https://www.instagram.com/reel/C6Q0eoWSolD/?igsh=NmcxY3F6bThtY2o=
1462Loading...
11
📌 Maths-Reasoning | Master- G | Online Batch ➕ . 💯 GPSC | PSI | ASI | Railways | SSC | And Others 10+ Exam . ✦ Features Of The Course: ✅ 100% Syllabus - Maths-Reasoning ✅ Topic-wise Practice Sheet Topic-wise Test ✅ 10 Full Subject Test ✅ Weekly Doubt Clearing Session . 🛍 Maths-Reasoning Both Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491297?filterId=27&sortId=7) 🛒 📎Download GyanLive Application (https://bit.ly/gyanliveapp) . 🔠 Only Maths Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491378) 🔠 Only Reasoning Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491379?filterId=27&sortId=7) . 📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱 📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 . ➕ ➕➖➗✖️🟰 ➕
2931Loading...
12
Media files
2550Loading...
13
Media files
3430Loading...
14
📌 Special Webinar GPSC Descriptive | English With Unique Strategy ▶️ 📞 On GyanLive Applications 🔜 27April 2024 | 05:00 PM ⏱ ▶️ Live Webinar: https://courses.gyanlive.org/courses/469772 . 📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽 . 📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱 . 🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
3680Loading...
15
Media files
3123Loading...
16
Media files
2962Loading...
17
Media files
3542Loading...
18
Media files
3082Loading...
19
Media files
3272Loading...
20
💥 છેલ્લા 14 વર્ષમાં PSI-ASI અને કોન્સ્ટેબલમાં ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારોને સફળતા અપાવનાર સંસ્થા... 👮‍♂️ PSI - કોન્સ્ટેબલ ફ્રી ડેમો લેક્ચર 👮‍♂️ 📍રાજકોટ (OFFLINE) ⏰સવારે 08 થી 10 ⏰બપોરે 01 થી 03 ⏰સાંજે 06:30 થી 08:30 ————————— 🟡ફ્રી....... ફ્રી........ ફ્રી.......🟡 ⚡️ ICE ONLINE APPLICATION COURSE ⚡️ફિઝિકલ ટ્રેનિંગ ⚡️ પરીક્ષાલક્ષી સંપૂર્ણમટીરીયલ્સ અને બૂક્સ ————————— ➡️નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT ➡️જુના વિદ્યાર્થીઓને 30% DISCOUNT ————————— ⭕️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો 📲 9328001110 📍 સ્થળ :- ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
2320Loading...
21
📹 L I V E ➡️ ССЕમાં ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળના કેવા પ્રશ્નો પૂછાય છે? ✔️ જોઈલો આ લેક્ચરમાં ⬇️📹⬇️ https://youtube.com/live/AC9N644XLEA
2030Loading...
22
Media files
2140Loading...
23
MISSION - GOVT JOBS Dear Students, શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...? Then Why Wait...? Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY માં આપની તૈયારી શરૂ કરો....... F.Y/S.Y/T.Y/Final Year Can Join... New Class (Batches) Start Soon. ➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો..... https://t.me/BankingAcademy : Contact Your Nearest Centre: 📱Sosyo Circle (Udhna) - 70466 33255 📱Varachha (Surat) - 70464 16555 📱Katargam (Surat) - 70466 31555
2550Loading...
24
🚨👮‍♂️ PSI-કોન્સ્ટેબલ -સચોટ માર્ગદર્શન ફ્રી સેમિનાર 📍 Offline- ૨ાજકોટ 🎯 સફળતાની દીવાદાંડી 🎯 📅 28-04-2024, રવિવાર ⏰ સવારે 10:00 થી 12:30 ——————————- ➡️ છેલ્લી પોલીસ ભરતીમાં સફળતા પ્રાપ્ત કરેલા નવનિયુક્ત પોલીસ ઓફિસરશ્રીઓ દ્વારા માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ ➡️ PSI-કોન્સ્ટેબલની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળતા કઈ રીતે મેળવી શકાય? ➡️ નવા વિદ્યાર્થીઓએ તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી? ➡️ નોકરી કરતા અથવા કોલેજ કરતા વિદ્યાર્થીઓએ PSI-કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી માટે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરશો?? —————————— ✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો⬇️ 📞 93280 01110 ➡️ https://bit.ly/psi-constable-free-seminar-rajkot —————————— 📍 સેમિનારનું સ્થળ : 201, નચિકેતા પ્લસ બિલ્ડીંગ, બીજો માળ, ટાગોર રોડ, નચિકેતા સ્ટેશનરી મોલની ઉપર, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ.
2270Loading...
25
📈અનુસ્વારવડે / અનુસ્વાર વિના શબ્દના અર્થમાં થતા ફેરફારો📈 📚આંગલું – ઝભલું 📚આગલું – આગળનું 📚અહીં – આ સ્થળે 📚અહિ – સાપ 📚આખું – ભાંગ્યા વગરનું 📚આખુ – ઉંદર 📚ઉંદર- એક પ્રાણી 📚ઉદર – પેટ 📚એકાંકી – એક એક વાળું 📚એકાકી – એકલું 📚કાંઠા –કિનારાનો વિસ્તાર 📚કાઠા – લાલાશ પડતા એક જાતના ઘઉં 📚કાંપ- માટીનો જથ્થો 📚કાપ – ધ્રુજારી 📚કુંચી – ચાવી 📚કૂચી – મહોલ્લો 📚કુશંકા – ખોટી શંકા 📚કુશકા – ડાંગરનાં છોડાં 📚ખાંડી – વીસ મણનું માપ 📚ખાડી –ખાઈ 📚ખાંડું – ખડ્ગ 📚ખાડું – ઢોરનો સમૂહ 📚ખાંધ – ખભો, પશુની ગરદન 📚ખાધ – ખોટ 📚ચિંતા –ફિકર,વિચાર 📚ચિતા – મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી 📚ચૂંક – નાની ખીલી 📚ચૂક – ચૂકવું તે 📚દારું –દેવદારનું ઝાડ 📚દારુ – મંદિરા, બંદુકમાં વપરાતું મિશ્ર 📚નિશ્ચિંત – ચિંતા વગરનું 📚નિશ્ચિત – નક્કી કરવું 📚પરું – ઉપનગર 📚પરુ – પાચ 📚પહેલાં – અગાઉ,પૂર્વ 📚પહેલા – પ્રથમ 📚પેઢું – અવાળુ 📚પેઢુ – પેટ નીચેનો @ojas_bharti
3202Loading...
26
🖥 URL નું પૂરું નામ 👉 યુનિફોર્મ રિસોર્સ લોકેટર 🖥 CAD નું પૂરું નામ 👉 કમ્પ્યૂટર એડેડ ડિઝાઇન 🖥 CD નું પૂરું નામ 👉 કૉપેક્ટ ડિસ્ક 🖥 MODEM નું પૂરું નામ 👉 મોડ્યુલેટર ડિમોડ્યુલેટર 🖥 BPS નું પૂરું નામ 👉 બીટ પર સેકન્ડ 🖥 SLIP નું પૂરું નામ 👉 સિરિયલ લાઈન ઈન્ટરનેટ પ્રોટોકોલ 🖥 DMA નું પૂરું નામ 👉 ડાયરેક્ટ મેમરી એક્સેસ 🖥 MTBF નું પૂરું નામ 👉 મીનટાઈમ બીફોર ફેલ્યર 🖥 URL નું પૂરું નામ 👉 યુનિફોર્મ રિસોર્સ લોકેટર 🖥 CAD નું પૂરું નામ 👉 કમ્પ્યૂટર એડેડ ડિઝાઇન 🖥 CD નું પૂરું નામ 👉 કૉપેક્ટ ડિસ્ક 🖥 MODEM નું પૂરું નામ 👉 મોડ્યુલેટર ડિમોડ્યુલેટર 🖥 BPS નું પૂરું નામ 👉 બીટ પર સેકન્ડ 🖥 SLIP નું પૂરું નામ 👉 સિરિયલ લાઈન ઈન્ટરનેટ પ્રોટોકોલ 🖥 DMA નું પૂરું નામ 👉 ડાયરેક્ટ મેમરી એક્સેસ 🖥 MTBF નું પૂરું નામ 👉 મીનટાઈમ બીફોર ફેલ્યર 〰〰〰▪️▪️▪️〰〰〰▪️▪️▪️ Join:- @ojas_bharti 〰〰〰▪️▪️▪️〰〰〰▪️▪️▪️
3571Loading...
27
⛱ ગુજરાતી સાહિત્યકારો ના ઉપનામ:- ⛱ 😘 પૂર્ણિમા પકવાસા ➡️ ડાંગની દીદી 😘 નરસિહ દિવેટિયા ➡️ જાગૃત ચોકીદાર 😘 જગતરામ દવે ➡️ વડછીનો વડલો 😘 ઠકકરબાપા ➡️ સવાના સાગર 😘 મોહનલાલ પંડ્યા ➡️ ડગળી ચોર 😘 કાકાસાહેબ કાલેલકર ➡️ સવાઈ ગુજરાતી 😘 ઉમાશંકર જોશી ➡️ વિશ્વશાંતિના કવિ 😘 પ્રેમાનંદ ➡️ મહાકવિ / માણભટ્ટ 😘 હેમચંદ્રાચાર્ય ➡️ કલિકાલસર્વજ્ઞ 😘 નરસિહ મહેતા ➡️ ગજરાતી ભાષાના આદિકવિ 😘 મીરાં ➡️ જન્મજન્મની દાસી 😘 શામળ ➡️ પદ્યવાર્તાકાર 😘 દયારામ ➡️ ભક્ત કવિ 😘 નર્મદ ➡️ ગદ્યસાહિત્યના પિતા 😘 અખો ➡️ જઞાની કવિ 😘 મણીલાલ દ્રિવેદી ➡️ બરહ્મનિષ્ઠ 😘 ગોવર્ધનરામ ત્રિપાઠી ➡️ પડિતયુગના પુરોધા 😘 મણિશંકર ભટ્ટ ➡️ ઊર્મિ કવિ 😘 આનંદશંકર ધ્રુવ ➡️ પરબુદ્ધ જ્ઞાનમૂર્તિ 😘 નરસિહ દિવેટિયા ➡️ સાહિત્ય દિવાકર 😘 કલાપી ➡️ સરતાની વાડીનો મીઠો મોરલો 😘 નહાનાલાલ ➡️ ગજરાતી કવિવર 😘 સખલાલજી ➡️ પરજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત 😘 સ્વામી આનંદ ➡️ જઞાની અને પ્રબુદ્ધ 😘 રામનારાયણ પાઠક ➡️ મગલમૂર્તિ મધુર વ્યકિતત્વ 😘 રમણલાલ દેસાઈ ➡️ યગમૂર્તિ વાર્તાકાર 😘 પન્નાલાલ પટેલ ➡️ સાહિત્યજગતનો ચમત્કાર 😘 પ્રેમાનંદ ➡️ આખ્યાન શિરોમણી 😘 ચદ્રકાંત શેઠ ➡️ તજસ્વી પત્રકાર 😘 રધુવીર ચૌધરી ➡️ લોકાયતસૂરી 😘 રવિશંકર રાવળ ➡️ કલાગુરૂ 😘 કિશોરલાલ મશરૂવાળા ➡️ શરેયાર્થી સાહિત્યકાર/ આશ્રમનો ઉલ્લુ 😘 ખડકાવ્યના પિતા ➡️ કાન્ત 😘 આખ્યાનના પિતા ➡️ ભાલણ 😘 સોનેટના પિતા ➡️ બ.ક.ઠાકોર (સેહની) 😘 લધુકથાના જનક ➡️ મોહનલાલ પંડ્યા 😘 ઝવેરચંદ મેઘાણી ➡️ રાષ્ટ્રીય શાયર / સાહિત્યયાત્રી 😘 રમણલાલ નીલકંઠ ➡️ સકલ પુરૂષ 😘 બળવંતરાય ઠાકોર ➡️ પરયોગવીર 😘 પરિયકાન્ત પરીખ ➡️ કલાનિધિ 😘 બકુલ ત્રિપાઠી ➡️ ઠોઠ નિશાળીયો 😘 શલેષ પરમાર ➡️ હિમાલય રત્ન 😘 કશવલાલ કા.શાસ્ત્રી ➡️ કાઠીયાવાડી વિદૂર 😘 ગિજુભાઈ બધેકા ➡️ મછાળી મા 😘 રણછોડભાઈ ઉદયરામ ➡️ ગર્જર રંગભૂમિના પિતા 😘 ઇન્દુલાલ યાજ્ઞિક ➡️ પિનાકપાણી 😘 નિરંજન ભગત ➡️ ભગત સાહેબ 😘 ગો.મા. ત્રિપાઠી ➡️ મહાનવલકથાકાર 😘 ડોલનશૈલી ➡️ નહાનાલાલ ▪️▪️♦️♦️▪️▪️♦️♦️▪️▪️♦️♦️▪️ Join:-    @ojas_bharti ▪️▪️♦️♦️▪️▪️♦️♦️▪️▪️♦️♦️▪️
10Loading...
28
🎞 Live) GKની જમાવટ EP. 474 ➡️ જનરલ નોલેજ l માત્ર વનલાઈનર 📹👉 https://youtube.com/live/Vhz-Wu0BPrs
2630Loading...
29
🏝અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતુ ❓ 💢💢💢💢💢💢💢💢💢💢💢💢💢
4290Loading...
30
🏵🛡 સમાનાર્થી શબ્દો 🛡🏵 🎁આકાશ ➖આભ/ આસમાન/નભ/અનંત/અંબર/ગગન/વિહાયત/ફલક/અંતરિક્ષ 🎁વિશ્વ ➖ સૃષ્ટિ/જગ/જગત/દુનિયા /સંસાર/ લોક/આલમ/બ્રહ્માંડ/ ભુવન/ખલક/દહર 🎁પૃથ્વી ➖ પૃથિવી/ઉર્વી/અવનિ/અચલા/ઈલા/ધરણિ/ ધરતી/ધરા/ધરિત્રી/ ધારિણી/ભૂલોક/વસુંધરા/વસુધા/વસુમતી/ રત્નગર્ભા 🎁સૂર્ય ➖ સૂરજ/રવિ/સવિતા/ભાનુ/ભાસ્કર/આદિત્ય/પ્રભાકર/દિવાકર/અર્ક/અર્યમા/ આફતાબ/ખુરશદે/ચિત્રભાનુ/ ચંડાંશુ/ ઉષ્ણાંશુ/દિનેશુ /ખગેશ/વ્યોમેશ/પૂષા/ અંશુમાન/અંશુમાલી /ખદ્યોત / અરિષ્ટ/કિરણમાલી 🎁દિવસ ➖ દહાડો/દિન/દી/અહ્‌ર/ (આજ) 🎁રાત ➖ રાત્રિ/રાત્રી/નિશા/નિશ/રજની/તમિસ્ત્ર 🎁ચાંદની ➖ ચંદની/ચાંદરડું/ચાદરણું/ચંદ્રકાંતા/ચંદ્રજ્યોત /ચંદ્રપ્રભા/ચંદ્રિકા/ચાંદરમંકોડું 🎁શાળા ➖ શાલા/નિશાળ/વિદ્યાલય/વિદ્યામંદિર/શારદામંદિર/વિનયમંદિર/જ્ઞાન મંદિર/અધ્યાપન મંદિર/બાલ મંદિર/ શિશુવિહાર/પાઠશાલા/મહાશાલા / વિદ્યાનિકેતન ગુરુકુળ/ અધ્યાપનવિદ્યાલય/વિદ્યાભારતી/ઉત્તરબુનિયાદી/આશ્રમશાળા/ફૂલવાડી/ આંગણવાડી 🎁ઘર ➖ ગૃહ/આવાસ/મકાન/ધામ/સદન/નિકેત/નિકેતન/નિલય/રહેઠાણ/નિકાય/નિવાસ્થાન/ભવન/બંગલી/બંગલો/હવેલીખોરડું/ખોલી/કુટિર/ઝૂંપડી /મઢી/છાપરી/ઠામ/પ્રાસાદ/મંજિલ/મહેલાત/મહેલ/મહોલાત/ફલેટ/વિલા 🎁પર્વત ➖ પહાડ/ગિરિ/નગ/અદ્રિ/ભૂધર/શૈલ/અચલ/કોહ/તુંગ/અશ્મા/ક્ષમાધર 🎁જંગલ ➖ વન/વગડો/અરણ્ય/રાન/ઝાડી/અટવિ/વનરાઇ/કંતાર 🎁વરસાદ ➖ વૃષ્ટિ/મેઘ/મેહ/મેહુલો/મેવલો/મેવલિયો/પર્જન્ય/બલાહક ●═══════════════════● ♻️ Powerd By @ojas_bharti 🐬 ●═══════════════════●
4501Loading...
31
🚨👮‍♂️ PSI-કોન્સ્ટેબલ -સચોટ માર્ગદર્શન ફ્રી સેમિનાર 📍 Offline- ૨ાજકોટ 🎯 સફળતાની દીવાદાંડી 🎯 📅 28-04-2024, રવિવાર ⏰ સવારે 10:00 થી 12:30 ——————————- ➡️ છેલ્લી પોલીસ ભરતીમાં સફળતા પ્રાપ્ત કરેલા નવનિયુક્ત પોલીસ ઓફિસરશ્રીઓ દ્વારા માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ ➡️ PSI-કોન્સ્ટેબલની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળતા કઈ રીતે મેળવી શકાય? ➡️ નવા વિદ્યાર્થીઓએ તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી? ➡️ નોકરી કરતા અથવા કોલેજ કરતા વિદ્યાર્થીઓએ PSI-કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી માટે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરશો?? —————————— ✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો⬇️ 📞 93280 01110 ➡️ https://bit.ly/psi-constable-free-seminar-rajkot —————————— 📍 સેમિનારનું સ્થળ : 201, નચિકેતા પ્લસ બિલ્ડીંગ, બીજો માળ, ટાગોર રોડ, નચિકેતા સ્ટેશનરી મોલની ઉપર, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ.
2630Loading...
32
https://youtube.com/live/PdH3JfOTd0c?feature=share 🤓 *દરેક પરીક્ષામાં મહત્વનું chapter 📈 Data Sufficiency* 📊 💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥 📆તારીખ : 27/04/2024 (શનિવાર) 🕓સમય : 09:30 PM 📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ : https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
3970Loading...
33
📌 Maths-Reasoning | Master- G | Online Batch ➕ . 💯 GPSC | PSI | ASI | Railways | SSC | And Others 10+ Exam . ✦ Features Of The Course: ✅ 100% Syllabus - Maths-Reasoning ✅ Topic-wise Practice Sheet Topic-wise Test ✅ 10 Full Subject Test ✅ Weekly Doubt Clearing Session . 🛍 Maths-Reasoning Both Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491297?filterId=27&sortId=7) 🛒 📎Download GyanLive Application (https://bit.ly/gyanliveapp) . 🔠 Only Maths Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491378) 🔠 Only Reasoning Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491379?filterId=27&sortId=7) . 📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱 📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
4710Loading...
34
https://youtube.com/live/btqa_d4lATU?feature=share 🤓 *દરેક પરીક્ષામાં મહત્વનું 📝Chapter 📊DATA SUFFICIENCY📈* 💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥 📆તારીખ : 27/04/2024 (શનિવાર) 🕓સમય : 09:30 PM 📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ : https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
4951Loading...
35
📌 Free Free Free | GPSC Webinar ▶️ 📞 On GyanLive Applications 🔜 26 April 2024 | 09:00 PM ⏱ ✅ Register Now: https://forms.gle/U7xZRQAFDsFLJRMZA🔗 ▶️ Live Webinar: https://courses.gyanlive.org/courses/469772 . 📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽 . 🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
4600Loading...
36
🎞 Live) CCE સ્પેશિયલ ENGLISH MIX EXERCISE 📹👉 https://youtube.com/live/rAECauq_aN8
2831Loading...
37
🚨👮‍♂️ PSI-કોન્સ્ટેબલ -સચોટ માર્ગદર્શન ફ્રી સેમિનાર 📍 ઓફલાઈન ૨ાજકોટ 🎯 સફળતાની દીવાદાંડી 🎯 📅 28-04-2024, રવિવાર ⏰ સવારે 10:00 થી 12:30 ——————————- ➡️ છેલ્લી પોલીસ ભરતીમાં સફળતા પ્રાપ્ત કરેલા નવનિયુક્ત પોલીસ ઓફિસરશ્રીઓ દ્વારા માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ ➡️ PSI-કોન્સ્ટેબલની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને સફળતા કઈ રીતે મેળવી શકાય? ➡️ નવા વિદ્યાર્થીઓએ તૈયારીની શરૂઆત કેવી રીતે કરવી? ➡️ નોકરી કરતા અથવા કોલેજ કરતા વિદ્યાર્થીઓએ PSI-કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી માટે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરશો?? —————————— ✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો⬇️ 📞 93280 01110 ➡️ https://bit.ly/psi-constable-free-seminar-rajkot —————————— 📍 સેમિનારનું સ્થળ : 201, નચિકેતા પ્લસ બિલ્ડીંગ, બીજો માળ, ટાગોર રોડ, નચિકેતા સ્ટેશનરી મોલની ઉપર, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ.
2620Loading...
38
📖 ગુજરાતી સાહિત્ય પ્રકાર 📖 🌹મહાનવલકથા 🌹 ✍️ઈ.સ. 1887 માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ *"સરસ્વતીચંદ્ર"* ની રચના કરી. ▪️ 4 ભાગ છે. 👇 📚બદ્ધિધનનો કારભાર 👉(1887) 📚ગૌણસુંદરીની કુટુંબજાળ 👉 (1892) માનચતુર અને ધર્મલક્ષ્મી 📚રત્નગિરીનું રાજ્યતંત્ર 👉 (1898) 📚સરસ્વતીનું મનોરાજ્ય 👉 (1901) ▪️▪️▪️♦️♦️♦️▪️▪️▪️♦️♦️♦️ Join:- @ojas_bharti ▪️▪️▪️♦️♦️♦️▪️▪️▪️♦️♦️♦️
4904Loading...
39
🛡સાબરકાંઠા જિલ્લાની મુખ્યનદી કઈ છે ? ♨️ હાથમતી નદી 🛡બનાસકાંઠા અને મહેસાણા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ? ♨️ સાબરમતી 🛡હરણાવ બંધ - ૧ ક્યાં આવેલો છે ? ♨️ ખડબ્રહ્મા 🛡હરણાવ બંધ - ૨ ક્યાં આવેલો છે ? ♨️ વિજયનગર 🛡ગહાઈ ડેમ કયા આવેલો છે ? ♨️ હિંમતનગર 🛡ગર્ભસ્થ શિશુના ધબકારા પ્રતિ મિનિટ કેટલ હોય છે? ♨️ ૧૪૦ 🛡બડમિન્ટનના મેદાનને શું કહેવાય? ♨️ ટનિસ કોર્ટ 🛡ગજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે ♨️ રણછોડભાઇ ઉદયરામ 🛡ગાંધીજીને અંગ્રેજોએ કયા ઇલકાબથી નવાજ્યા હતા. ♨️ કસરે હિન્દ 🛡સવિધાન માટેની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ♨️ ૯ ડિસેમ્બર ૧૯૪૬ 👒 તાજેતર માં બદલાયેલ નામો 👒 અલાહબાદ 🍬 પરયાગરાજ શિમલા 🍬 શયામલા ફૈઝા બાદ 🍬 અયોધ્યા ન્યારાયપુર 🍬 અટલ નગર બોગીબિલ 🍬 અટલ સેતુ બુંદેલ ખંડ 🍬 અટલ પંથ 🛡ગજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? ♨️ કર્ણદેવ વાઘેલા 🛡ગર્ભાધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે? ♨️ ૨૮૦ દિવસ Join:- @ojas_bharti💥💥💥
4301Loading...
40
🚩CCE સાર્થક Mains | Group 🚩 & 🚩 . ✦ Features Of The Course: ✅ 300hr + Live Lectures ▶️ ✅ 10 Book + 12 Mind Map ✅ 3 Level Test Planning • Daily Lecture Test • Topic Test • Mock Test ✅ Lecture PDF ✅ 1-Year Validity ✅ Free Recorded Lectures in Advance Online Live Batch...And Many More...✅ . 🛍 Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/482212) 👍 🔗Download GyanLive Application (https://bit.ly/gyanliveapp) . 📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱 📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 . ▶️ Live Lecture: Watch Now (https://www.youtube.com/@GYANLIVE_OFFICIAL/streams) 📌 📎 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp): 🔽 . 📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱 🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
6520Loading...
આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે ❓
Mostrar todo...
15 સેમી
25 સેમી
20 સેમી
30 સેમી
30 સેમી
♾જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો ♾
Repost from Ojas_bharti
સવાલ જવાબ ★ 🌼સૌરાષ્ટ્રમાં 'વંદે માતરમ' નામનું દૈનિક કોણ ચલાવતું હતું ? 👉🏻 શામળદાસ ગાંધી 🌼હિતો પ્રદેશની બોધકથાઓ કોણે લખેલી ? 👉🏻 નારાયણ પંડિત 🌼ભગવાન બુદ્ધની તપોભૂમિ ક્યાં છે ? 👉🏻 બોધિગયા 🌼દાંડીકુચ દ્રારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહની શરૂઆત કરી હતી ? 👉🏻 સવિનય કાનૂન ભંગ 🌼ઇ.સ. ૧૯૨૯ના ક્યાં અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ? 👉🏻 લાહોર ➖➖〰〰〰➖➖〰〰〰➖➖〰 Join:- @ojas_bharti ➖➖〰〰〰➖➖〰〰〰➖➖〰
Mostrar todo...
Repost from Ojas_bharti
🛡સાબરકાંઠા જિલ્લાની મુખ્યનદી કઈ છે ? ♨️ હાથમતી નદી 🛡બનાસકાંઠા અને મહેસાણા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ? ♨️ સાબરમતી 🛡હરણાવ બંધ - ૧ ક્યાં આવેલો છે ? ♨️ ખડબ્રહ્મા 🛡હરણાવ બંધ - ૨ ક્યાં આવેલો છે ? ♨️ વિજયનગર 🛡ગહાઈ ડેમ કયા આવેલો છે ? ♨️ હિંમતનગર 🛡ગર્ભસ્થ શિશુના ધબકારા પ્રતિ મિનિટ કેટલ હોય છે? ♨️ ૧૪૦ 🛡બડમિન્ટનના મેદાનને શું કહેવાય? ♨️ ટનિસ કોર્ટ 🛡ગજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે ♨️ રણછોડભાઇ ઉદયરામ 🛡ગાંધીજીને અંગ્રેજોએ કયા ઇલકાબથી નવાજ્યા હતા. ♨️ કસરે હિન્દ 🛡સવિધાન માટેની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ♨️ ૯ ડિસેમ્બર ૧૯૪૬ 👒 તાજેતર માં બદલાયેલ નામો 👒 અલાહબાદ 🍬 પરયાગરાજ શિમલા 🍬 શયામલા ફૈઝા બાદ 🍬 અયોધ્યા ન્યારાયપુર 🍬 અટલ નગર બોગીબિલ 🍬 અટલ સેતુ બુંદેલ ખંડ 🍬 અટલ પંથ 🛡ગજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? ♨️ કર્ણદેવ વાઘેલા 🛡ગર્ભાધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે? ♨️ ૨૮૦ દિવસ Join:- @ojas_bharti💥💥💥
Mostrar todo...
Repost from Ojas_bharti
🟤 સૌથી મોટી નદી ટાપુ ✨માજુલી (બ્રહ્મા પુત્ર નદી આસામ ) 🟤 સૌથી મોટો કૃત્રિમ સૌરમંડળ** ✨બિરલા પ્લાનેટોરીયમ ( કોલકતા ) 🟤 સૌથી મોટું ગુરૂ દ્વારા ✨ગોલ્ડ ટેમ્પલ, અમૃતસર 🟤 દક્ષિણ ભારત માં સૌથી લાંબી દરિયાકિનારો ? ✨આંધ્ર પ્રદેશ 🟤 શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ? ✨ઉપગ્રહો 🟤 મધ્ય ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ? ✨સાબરમતી 🟤 મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ? ✨મહી Join : @ojas_bharti
Mostrar todo...
Repost from Ojas_bharti
📚 બંધારણ imp 📚 અનુ -331 :- લોકસભામાં એંગ્લો-ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ અનુ - 333 :- રાજ્યની વિધાન સભામાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધત્વ અનુ - 352 :- રાષ્ટ્રીય કટોકટી અનુ - 356 :- બંધારણીય કટોકટી (રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ) અનુ - 360 :- નાણાકીય કટોકટી અનુ - 368 :- સવિંધાન સુધારવાની સંસદ ની સત્તા ( બંધારણ માં સુધારો કરવાની ) અનુ - 370 :- જમ્મુ કાશ્મીર રાજ્ય અંગે જોગવાઈ ♟♟♟♟♟♟♟♟♟♟♟♟ Join:- @ojas_bharti ♟♟♟♟♟♟♟♟♟♟♟♟
Mostrar todo...
Repost from Ojas_bharti
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 🔶 કનફ્યુજન પોઇન્ટ 🔶 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 🏛 દિલ્લીનો લાલ કિલ્લો બંધાવનાર ♦️ શાહજંહા 🏛આગરાનો કિલ્લો બંધાવનાર ♦️અકબર 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲 👁‍🗨 સોેથી વધુ વાવ ⚠️ જનાગઢ 👁‍🗨સોેથી વધુ પાતાળ કુવા ⚠️ સરેન્દ્વનગર 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲 ♠️રણ મલેશ્ર્વર તળાવ ✅ ઇડર ♠️રણમલ તળાવ ✅ જામનર 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲 ✍️Join : @ojas_bharti 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
Mostrar todo...
🎞 L I V E ➡️ 27 April 2024 Current Affairs in Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇📡👇 https://www.youtube.com/live/AkHfZS_gqiI?si=HyrpW_n5qri5ksUF
Mostrar todo...
27 April 2024 Current affairs in gujarati l Daily current affairs gujarati ICE Rajkot - Harshit sir

27 April 2024 Current affairs in gujarati l Daily current affairs gujarati ICE Rajkot - Harshit sir -------------------------- 🚨👮‍♂️ PSI-કોન્સ્ટેબલ - સચોટ માર્ગદર્શન ફ્રી સેમિનાર 📅 28-04-2024, રવિવાર (સવારે 10:00 થી 12:30) ✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો⬇️ 📞 93280 01110 ➡️

https://bit.ly/psi-constable-free-seminar-rajkot

📍 સેમિનારનું સ્થળ : 201, નચિકેતા પ્લસ બિલ્ડીંગ, બીજો માળ, ટાગોર રોડ, નચિકેતા સ્ટેશનરી મોલની ઉપર, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ. -------------------------- 👮‍♂️ PSI-2 STAR - Live Batch (Without Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-Without-Material

👮‍♂️PSI-2 STAR - Live Batch (With Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-With-Material

🚨 ખાખી (કોન્સ્ટેબલ) - Live Batch (Part A & B) 👉

https://bit.ly/khakhi-constable-live-batch

✍️📝CCE Smart Test Series 📝✍️ 📱CCE Online Mock Test (Prelims)

https://bit.ly/cce-smart-test-series-online-mock-tests

📢 Application Helpline Number: ☎️ 93773-01110 (10 AM To 6 PM ) 📱 ICEonline APP ને આજે જ 📥Download કરો. 👉

https://bit.ly/iceonlineapp

-------------------------- 📚 Maths Book Latest Edition 2024 📘 💥 Demo Copy & Buy Now :-

https://bit.ly/Maths-book-latest-edition

📚 ICE જનરલ નોલેજ બુક (GKની જમાવટ) || General Knowledge Book 🔗

https://bit.ly/ICE-General-Knowledge-Book

📚 ALL ICE BOOKS LINK📚

https://iceonline.in/ice-books

🔴 Book Help Line Number 👉 93753 01110 -------------------------- 💥 ICE Daily MCQ ની પ્રેક્ટિસ માટે સ્પેશિયલ Telegram ચેનલ લાવ્યું છે... 💥 🔗

https://t.me/icerajkotmcq

-------------------------- ABOUT OUR CHANNEL : @IceRajkotofficial આપને CCE, PSI, Constable, Forest Guard તથા Class 3 અને GPSC જેવી તમામ પરીક્ષાઓમાં સફળતા અપાવવામાં અત્યંત ઉપયોગી થશે. Don’t forget to subscribe! -------------------------- YOUTUBE VIDEO PLAY LIST : 📹 GKની જમાવટ || General Knowledge Lecture Playlist 🔗

https://youtube.com/playlist?list=PL4khSvcASHIBKnOk8NVt1AZBXqoqUGK45

-------------------------- FOLLOW US ON SOCIAL MEDIA Get updates or reach out to Get updates on our Social Media Profiles! ✦ Whatsapp Group :

https://bit.ly/joinice

✦ Telegram :

https://t.me/iceonlinerajkot

✦ Instagram :

https://www.instagram.com/icerajkot

✦ YouTube CHANNEL : http://bit.ly/icerajkotyt ✦ Facebook :

https://www.facebook.com/icerajkot/

✦ Twitter :

https://twitter.com/ICERAJKOT

✦ Website : http://www.iceonline.in/ -------------------------- ✴ Offline Batch Helpline Numbers ✴ ⦿ Rajkot (Head Office) ☎ 9328001110 / 9375701110 Shree Sadguru Shopping Center, 2nd Floor, Nr. Akshar Mandir, Kalawad Road, Rajkot ⦿ GANDHINAGAR ( Branch Office ) ☎ 81406 01110 218, B-Block, અટારીયા સરગાસણ ક્રોસ રોડ, ગાંધીનગર. ⦿ JUNAGADH ( Branch Office ) ☎ 7698501110 / 7698601110 2nd Floor, Perry Plaza Complex, Near Alkapuri Society, Zanzarda Road, Junagadh

👍 1
Repost from Ojas_bharti
🌹🌹 ચંદ્ર શેખર આઝાદ 🌹🌹 🔶 જન્મ ૨૩ જુલાઈ ૧૯૦૬ નાં રોજ મધ્ય પ્રદેશ નાં ઝાબુઆ જિલ્લા નાં ભારવા ગામે થયેલો. તેઓ ભારત નાં એક અતી મહત્વ નાં ક્રાંતિકારી હતા, તેઓને ભગતસિંહ નાં માર્ગદર્શક માનવામાં આવતા હતા. તેમનું આખું નામ 'ચંદ્રશેખર સિતારામ તિવારી' હતું પરંતુ માતૃભૂમિની આઝાદી માટેનાં ૧૯૨૧માં થયેલા અસહકાર આંદોલન દરમ્યાન મુકદ્દમો ચલાવતા ન્યાયાધિશે તેમનું નામ પુછતાં તેમણે જવાબ માં આઝાદ અને પિતા નું નામ સ્વાધીનતા જણાવ્યું હતું. ત્યાર થી આઝાદીની ચળવળ માં તેમની ધગશને કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા.ભારવા, અલિરાજપુર, સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ, ભારત આઝાદ ક્રાંતિકારી, સ્વતંત્ર સેનાની, રાજકીય કાર્યકર હિંદુસ્તાન રિપબ્લિકન એશોશિએશન (પછીથી હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એશોશિએશન) ભારતીય સ્વતંત્રતા ચળવળ 🌻અવસાન 🌻 🔶 આઝાદ અવસાન પામ્યા તે વૃક્ષ, આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદ. તેઓનું અવસાન ફેબ્રુઆરી ૨૭, ૧૯૩૧ નાં રોજ ઉત્તર પ્રદેશ નાં અલ્હાબાદ ખાતે અંગ્રેજો સામેની લડાઇ દરમિયાન થયેલું https://t.me/ojas_bharti
Mostrar todo...
Repost from Ojas_bharti
સાવજ ગરજે વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે માં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ! 🦁🦁🦁🦁🦁🐯🦁🦁🦁 ક્યાં ક્યાં ગરજે બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ઉગમણો, આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે 🦁🦁🐯🐯🐯🐯 થર થર કાંપે વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે પહાડોના પથ્થર પણ કાંપે સરિતાઓનાં જળ પણ કાંપે સૂતાં ને જાગતાં કાંપે જડ ને ચેતન સૌએ કાંપે 🦁🦁🦁🦁🦁🦁🦁🦁 આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભું મોત ઝબૂકે 🦁🦁🦁🦁🦁🦁🦁🦁 જડબાં ફાડે ! ડુંગર જાણે ડાચાં ફાડે ! જોગી જાણે ગુફા ઉઘાડે ! જમરાજાનું દ્વાર ઉઘાડે ! પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! બરછી સરખા દાંત બતાવે લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે 🦁🦁🦁🦁🦁🦁🦁 બહાદુર ઊઠે ! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઈ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે ! જાણે આભ મિનારા ઊઠે ! 🦁🦁🦁🦁🦁🦁 ઊભો રે‘જે ત્રાડ પડી કે ઊભો રે‘જે ! ગીરના કુત્તા ઊભો રે‘જે ! કાયર દુત્તા ઊભો રે‘જે ! પેટભરા ! તું ઊભો રે‘જે ! ભૂખમરા ! તું ઊભો રે‘જે ! ચોર-લૂંટારા ઊતો રે‘જે ! ગા-ગોઝારા ઊભો રે‘જે ! 🦁🦁🦁🦁🦁🦁🦁 ચારણ કન્યા ચૌદ વરસની ચારણ-કન્યા ચૂંદડિયાળી ચારણ-કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા બાળી ભોળી ચારણ-કન્યા લાલ હિંગોળી ચારણ-કન્યા ઝાડ ચડંતી ચારણ-કન્યા પહાડ ઘૂમંતી ચારણ-કન્યા જોબનવંતી ચારણ-કન્યા આગ-ઝરંતી ચારણ-કન્યા નેસ-નિવાસી ચારણ-કન્યા જગદમ્બા-શી ચારણ-કન્યા ડાંગ ઉઠાવે ચારણ-કન્યા ત્રાડ ગજાવે ચારણ-કન્યા હાથ હિલોળી ચારણ-કન્યા પાછળ દોડી ચારણ-કન્યા 🦁🦁🦁🦁🦁🦁🦁 ભયથી ભાગ્યો ! સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો ! – ઝવેરચંદ મેઘાણી *🦁🦁🦁૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો !* *⚡️☄💥ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. 👁👀👁👀નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો..😳😱😳😱આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ‘ચારણ કન્યા’!* *🤯🤔🤯🤯કવિ કાગે આ ઘટનાના સાક્ષી તરીકે લખ્યું છે, ‘‘.. એ વખતે ‘ચારણ કન્યા’ ગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય કંઠોકંઠ રચીને ગાવા લાગ્યા. 😱😱એમનું શરીર જાગી ઊઠયું. આંખો લાલ ધ્રગેલ તાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે માંડ માંડ એમને પકડી રાખેલા.’’* 〰〰〰〰〰〰〰〰〰〰〰〰 Join:- @ojas_bharti 〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Mostrar todo...
Repost from Bhains ki Pathshala