Ojas_bharti
18 699Suscriptores
+1424 hours
-697 days
-36930 days
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
યુનેસ્કો દ્વારા કેટલી ભારતીય ભાષાઓને ગંભીર રૂપથી અંકત ગ્રંસ્ત ગણેલ છે ?Anonymous voting
- 42
- 197
- 220
- 122
⛱ ગુજરાતી સાહિત્યકારો ના ઉપનામ:- ⛱
😘 પૂર્ણિમા પકવાસા ➡️ ડાંગની દીદી
😘 નરસિહ દિવેટિયા ➡️ જાગૃત ચોકીદાર
😘 જગતરામ દવે ➡️ વડછીનો વડલો
😘 ઠકકરબાપા ➡️ સવાના સાગર
😘 મોહનલાલ પંડ્યા
➡️ ડગળી ચોર
😘 કાકાસાહેબ કાલેલકર ➡️ સવાઈ ગુજરાતી
😘 ઉમાશંકર જોશી ➡️ વિશ્વશાંતિના કવિ
😘 પ્રેમાનંદ ➡️ મહાકવિ / માણભટ્ટ
😘 હેમચંદ્રાચાર્ય ➡️ કલિકાલસર્વજ્ઞ
😘 નરસિહ મહેતા ➡️ ગજરાતી ભાષાના આદિકવિ
😘 મીરાં ➡️ જન્મજન્મની દાસી
😘 શામળ ➡️ પદ્યવાર્તાકાર
😘 દયારામ ➡️ ભક્ત કવિ
😘 નર્મદ ➡️ ગદ્યસાહિત્યના પિતા
😘 અખો ➡️ જઞાની કવિ
😘 મણીલાલ દ્રિવેદી ➡️ બરહ્મનિષ્ઠ
😘 ગોવર્ધનરામ ત્રિપાઠી ➡️ પડિતયુગના પુરોધા
😘 મણિશંકર ભટ્ટ ➡️ ઊર્મિ કવિ
😘 આનંદશંકર ધ્રુવ ➡️ પરબુદ્ધ જ્ઞાનમૂર્તિ
😘 નરસિહ દિવેટિયા ➡️ સાહિત્ય દિવાકર
😘 કલાપી ➡️ સરતાની વાડીનો મીઠો મોરલો
😘 નહાનાલાલ ➡️ ગજરાતી કવિવર
😘 સખલાલજી ➡️ પરજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત
😘 સ્વામી આનંદ ➡️ જઞાની અને પ્રબુદ્ધ
😘 રામનારાયણ પાઠક ➡️ મગલમૂર્તિ મધુર વ્યકિતત્વ
😘 રમણલાલ દેસાઈ ➡️ યગમૂર્તિ વાર્તાકાર
😘 પન્નાલાલ પટેલ ➡️ સાહિત્યજગતનો ચમત્કાર
😘 પ્રેમાનંદ ➡️ આખ્યાન શિરોમણી
😘 ચદ્રકાંત શેઠ ➡️ તજસ્વી પત્રકાર
😘 રધુવીર ચૌધરી ➡️ લોકાયતસૂરી
😘 રવિશંકર રાવળ ➡️ કલાગુરૂ
😘 કિશોરલાલ મશરૂવાળા ➡️ શરેયાર્થી સાહિત્યકાર/ આશ્રમનો ઉલ્લુ
😘 ખડકાવ્યના પિતા ➡️ કાન્ત
😘 આખ્યાનના પિતા ➡️ ભાલણ
😘 સોનેટના પિતા ➡️ બ.ક.ઠાકોર (સેહની)
😘 લધુકથાના જનક ➡️ મોહનલાલ પંડ્યા
😘 ઝવેરચંદ મેઘાણી ➡️ રાષ્ટ્રીય શાયર / સાહિત્યયાત્રી
😘 રમણલાલ નીલકંઠ ➡️ સકલ પુરૂષ
😘 બળવંતરાય ઠાકોર ➡️ પરયોગવીર
😘 પરિયકાન્ત પરીખ ➡️ કલાનિધિ
😘 બકુલ ત્રિપાઠી ➡️ ઠોઠ નિશાળીયો
😘 શલેષ પરમાર ➡️ હિમાલય રત્ન
😘 કશવલાલ કા.શાસ્ત્રી ➡️ કાઠીયાવાડી વિદૂર
😘 ગિજુભાઈ બધેકા ➡️ મછાળી મા
😘 રણછોડભાઈ ઉદયરામ ➡️ ગર્જર રંગભૂમિના પિતા
😘 ઇન્દુલાલ યાજ્ઞિક ➡️ પિનાકપાણી
😘 નિરંજન ભગત ➡️ ભગત સાહેબ
😘 ગો.મા. ત્રિપાઠી ➡️ મહાનવલકથાકાર
😘 ડોલનશૈલી ➡️ નહાનાલાલ
▪️▪️♦️♦️▪️▪️♦️♦️▪️▪️♦️♦️▪️
Join:- @ojas_bharti
▪️▪️♦️♦️▪️▪️♦️♦️▪️▪️♦️♦️▪️
ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવખંડ નો વિશાળ શબ્દકોશ " ભગવદ્ ગોમંડલ" ક્યાં વિધાનો તૈયાર કરેલ ?Anonymous voting
- શ્રી ધીરુભાઈ ઠાકર
- શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ
- કવિ નર્મદ
- ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુજરાતી ભાષા નીચેના પૈકી કિયા ભાષામાંથી ઉદભવી ?Anonymous voting
- ગુર્જરા અપભ્રંશ
- દિંગલ
- મારું પ્રાકૃત
- સંસ્કૃત
ઉર્દુને એક ચોક્કસ સ્વરૂપ , તત્વ અને શૈલી કોણે આપી હોવાનું કહેવાય છે?Anonymous voting
- વલી દખ્ખણી
- નઝીરી
- ઉતબી
- અબ્દુસ સામદ
દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે?Anonymous voting
- તેલુગુ
- કન્નડ
- મલયાલમ
- તામિલ
નીચેના પૈકી ક્યાં જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલે છે?Anonymous voting
- ભાવનગર
- સુરેન્દ્રનગર
- જામનગર
- જૂનાગઢ
' ગુજર ભાષા ' શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ?Anonymous voting
- પરમાનંદ
- ભાલણ
- પહ્યનાભ
- અખો
નીચેના વિધાનોમાંથી સાચું અને ખોટું વિધાન દર્શાવો.
i. હિન્દી ભાષાનો ઉદ્દગમ શૌર્સની અપભ્રશમાંથી થયો.
ii. જો કે આ સમયનું હિન્દીમાં લખાયેલું કોઈ સાહિત્ય ઉપલબ્ધ થયું નથી.Anonymous voting
- i ખોટું છે અને ii સાચું છે
- i અને ii બંને સાચા છે
- i અને ii બંને ખોટા છે
- i સાચું છે અને ii ખોટું છે
પાઝહાસી રાજા આર્કીયોલોજીકલ મ્યુઝિયમ નીચે પૈકી ક્યાં આવેલું છે?Anonymous voting
- વિજયવાડા
- કોઝિકોડ
- ભુવનેશ્વર
- તિરૂચિરાપલ્લી
Inicia sesión y accede a información detallada
Te revelaremos estos tesoros después de la autorización. ¡Prometemos que será rápido!