cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

JIYA PUBLICATION

👉 બિનસચિવાલય, કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર કલાર્ક, પંચાયત મંડળની અને બીજી ક્લાસ ૩ ની પરીક્ષા માટે ઉપયોગી મેટેરિયલ મેળવવા માટે Join કરો અમારી ચેનલ... 👉 JIYA PUBLICATION Admin - @sanjaypatel ✍️ Montu Rathod

Mostrar más
Publicaciones publicitarias
782
Suscriptores
-224 horas
-57 días
-2330 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

🎥 🔘 ગુજરાતી સાહીત્યની પ્રસિદ્ધ કૃતિઓ અને તેનાં પરથી બનેલી ગુજરાતી અને અન્ય ફિલ્મો... 🎥 1). કૃતિ:- સરસ્વતીચંદ્ર (ગોવર્ધનરામ ત્રિપાઠી) બનેલી ફિલ્મ:- (1) સરસ્વતીચંદ્ર (1968) (2) ગુણસુંદરી (1948) (3) ગુણસુંદરીનો ઘરસંસાર (1972) 2). કૃતિ:- હૃદયત્રિપુટી (કલાપી) બનેલી ફિલ્મ:- (1) મનોરમા (1924) 3). કૃતિ:- કંકુ (પન્નાલાલ પટેલ) બનેલી ફિલ્મ:- (1) કંકુ (1969) 4). કૃતિ:- માનવીની ભવાઈ (પન્નાલાલ પટેલ) બનેલી ફિલ્મ:- (1) માનવીની ભવાઈ (1993) 5).કૃતિ:- મળેલા જીવ (પન્નાલાલ પટેલ) બનેલી ફિલ્મ:- (1) મળેલા જીવ (1956) 6).કૃતિ:- ઝેર તો પીધાં જાણી જાણી (મનુભાઈ પંચોળી) બનેલી ફિલ્મ:- (1) ઝેર તો પીધાં જાણી જાણી (1972) 7).કૃતિ:- પૃથ્વીવલ્લભ (કનૈયાલાલ મુનશી) બનેલી ફિલ્મ:- (1) પૃથ્વીવલ્લભ (1943) (2) માળવાપતિ મુંજ (1976) 8).કૃતિ:- દરિયાવ દિલ (વિનોદિની નીલકંઠ) બનેલી ફિલ્મ:- (1) કાશીનો દીકરો (1979) 9).કૃતિ:- અભુ મકરાણી (ચુનીલાલ મડિયા) બનેલી ફિલ્મ:- (1) મિર્ચ મસાલા (1987) 10).કૃતિ:- લીલુડી ધરતી (ચુનીલાલ મડિયા) બનેલી ફિલ્મ:- (1) લીલુડી ધરતી (1968) 11).કૃતિ:- વેળા વેળાની છાંયડી (ચુનીલાલ મડિયા) બનેલી ફિલ્મ:- (1) સમય બડા બલવાન (1969) 12).કૃતિ:- અંતઃ સ્ત્રોતા (ચુનીલાલ મડિયા) બનેલી ફિલ્મ:- (1) મારી હેલ ઉતારો રાજ (1977) 13).કૃતિ:- કિમ્બલ રેવન્સવુડ (મધુસૂદન ઠાકર "મધુરાય") બનેલી ફિલ્મ:- (1) વોટ્સ યોર રાશિ (2009) 14).કૃતિ:- અછૂતનો વેશ (ધીરુબહેન પટેલ) બનેલી ફિલ્મ:- (1) અછૂતનો વેશ (1978) 15).કૃતિ:- મોરે પણ એક ઘર હોય (વર્ષા અડાલજા) બનેલી ફિલ્મ:- (1) મોતીના ચોક રે સપનાં મા દીઠા (1999) 16).કૃતિ:- જાલકા (ચિનુ મોદી) બનેલી ફિલ્મ:- (1) રાજ માતા (2004) 17).કૃતિ:- કરણઘેલો (નંદશંકર મહેતા) બનેલી ફિલ્મ:- (1) કરણઘેલો (1948) 18).કૃતિ:- વેવિશાળ (ઝવેરચંદ મેઘાણી) બનેલી ફિલ્મ:- (1) વેવિશાળ (1949) 19).કૃતિ:- સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર (ઝવેરચંદ મેઘાણી) બનેલી ફિલ્મ:- (1) શેતલને કાંઠે (1975) (2) વીર રામવાળો (1976) (3) વીર માંગડાવાળો (1977) (20)કૃતિ:- માણસાઈનાં દીવા (ઝવેરચંદ મેઘાણી) બનેલી ફિલ્મ:- (1) માણસાઈનાં દીવા (1977)
Mostrar todo...
SPORTS CURRENT AFFAIRS 2024.pdf
Mostrar todo...
🟠 ગૌરવવંતુ ગુજરાત 🟠 📝 1 મે, 1960 ના રોજ સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાતનો જન્મ થયા બાદ, લગભગ તમામ ક્ષેત્રોમાં તેને હરણફાળ પ્રગતિ કરી છે, અને દેશ-વિદેશમાં ગુજરાતનું નામ ગુંજતું થયું છે. 📝 આ ગૌરવ દિવસ નિમિત્તે ગુજરાતની સ્થાપના પાછળ મહત્ત્વની ભૂમિકા રહી છે તેવા મહાગુજરાત આંદોલનનો એક સંક્ષિપ્ત ચિતાર અહીં રજૂ કરાયો છે.
Mostrar todo...
Hu Ganit Chhu hand writting.pdf Hu ganit chu e batch ma sadurup ma je bhanavyu che teni soft copy. Badha j type na question par focus karvama avyu che
Mostrar todo...
🟥CCE -ખાસ આ file જોઈ લ્યો 🟥 For more material and free lecture of amc Join - https://t.me/VishalKhodifad Download app - https://play.google.com/store/apps/details?id=com.qumfjx.qqfzms&pcampaignid=web_share
Mostrar todo...
👮 PSI & Constable Mock Test - 1👮 👮 1 Question Paper + Answer Key 👮PSI-Constable WhatsApp ગુપ :🔷 ➺ https://chat.whatsapp.com/HwaDdk30hcA3hmB2CY92OD ─────────────────
Mostrar todo...
#forwarded ભૂલ ચૂક જોય લેવી
Mostrar todo...
CCE અને PSI/કોન્સ્ટેબલ માટે ખુબ જ ઉપયોગી સંપૂર્ણ ગણિતની બૂક ✅ સંપુર્ણ ગણિત અને રીઝનિંગ એકડે એકથી ફ્રી ફ્રી🆓 🆓 તો પછી અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો : DOWNLOAD YouTube ચેનલ પર જોડાઓ : SUBSCRIBE લેક્ચર ની PDF મેળવવા જોઈન કરો : JOIN 🎯 તૈયાર રેજો ગણિત અને રીઝનિંગ શીખવા
Mostrar todo...
Cce ma puchayel
Mostrar todo...