cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

વ્યાકરણ વિહાર ,બિપિન પી. ત્રિવેદી 📖🖋

ગુજરાતી ભાષા ,વ્યાકરણ અને સાહિત્યની જ્ઞાનપ્રાપ્તિ આગામી પરીક્ષાઓમાં આવતા ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યની તૈયારી "વ્યાકરણ વિહાર"નામની ટેલિગ્રામ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો https://t.me/BipinTrivediVyakaranviha

Mostrar más
Publicaciones publicitarias
24 921
Suscriptores
+4224 horas
+4047 días
+1 83630 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Photo unavailableShow in Telegram
👌🏻 બવ થાય તો બાધી લેવાય, પછી ધરાયને કરાય ધોખા, પણ નો થવાય નોખા, આપણાં જાયું-ભાયુંથી જોરયા. 🤝🏻
Mostrar todo...
👍 28 9🥰 3
દીર્ઘ 'ઊ'ની જોડણીના નિયમો...(૧) ----------------------- (૧) એક અક્ષરના અનુસ્વાર વગરના શબ્દોમાં ઊ દીર્ઘ લખવો. ઉદા. ----- ગૂ રૂ જૂ લૂ થૂ બૂ છૂ ફૂ દૂ ભૂ (૨) બે અક્ષરના શબ્દોમાં પ્રથમાક્ષર ઊ દીર્ઘ લખવો. ઉદા. ----- ઊન, ઝૂલો, દૂધ, ફૂલ, ભૂવો (૩) બેથી વધારે અક્ષરના શબ્દોમાં ઊ પછી લઘુ અક્ષર આવે તો ઊ દીર્ઘ લખવો. ઉદા. ----- ઊભરો, મજૂર, ચબૂતરો, ખેડૂત, તડબૂચ (ક્રમશઃ) પ્રસ્તુતિ : ---------- હર્ષદ પ્ર. શાહ ઉપાધ્યક્ષ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
Mostrar todo...
👍 8
વૈકલ્પિક સમાનાર્થી શબ્દોમાં જોડણીભેદ અને અર્થ - ૪૧ ------------------- ૪૦૧) અપજશિયું, અપજસિયું = અપજશ અપાવે એવું; અપજશવાળું ૪૦૨) અપટ, અપ્પટ = મૂર્ખ; બેવકૂફ, રોજ; હમેશ ૪૦૩) અપત, અપત્ય = સંતાન, બાળક ૪૦૪) અપત્ર, અપત્રી = પાંદડા વિનાનું, પાંખ વિનાનું ૪૦૫) અપરમા, અપરમાતા = સાવકી મા ૪૦૬) અપરંપાર, અપાર = પાર વિનાનું; ખૂબ; પુષ્કળ ૪૦૭) અપલક્ષણ, અપલખણ, અપલખ્ખણ, અવલક્ષણ = નઠારું લક્ષણ, દુરાચરણ ૪૦૮) અપવાદક, અપવાદી = અપવાદ કરનારું ૪૦૯) અપવાસ, ઉપવાસ = વ્રત કે નિયમ તરીકે ન ખાવું - ઇન્દ્રિયોના ભોગનો ત્યાગ કરવો તે; અનશન ૪૧૦) અપવ્યય; દુર્વ્યય = ખોટું ખરચ; બગાડ સંકલન : ---------- રાજેશ પટેલ (રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨) મદદનીશ શિક્ષક મેતપુર પ્રાથમિક શાળા તા. ખંભાત જિલ્લો : આણં
Mostrar todo...
👍 3
હ્રસ્વ 'ઉ'ની જોડણીના નિયમો...(૨) ----------------------- (૪) પ્રાથમિક (મૂળ) શબ્દો પરથી નવા ઘડાતા શબ્દોમાં પ્રથમાક્ષર દીર્ઘ ઊ હોય તો નવા બનેલા શબ્દમાં હ્રસ્વ ઉ લખવો. ઉદા. ----- ઊઠ - ઉઠાવ મૂલ - મુલવણી ભૂલ - ભુલામણી ચૂક - ચુકવણી બૂમ - બુમરાણ (૫) ધાતુ પરથી બનતા પ્રેરક અને કર્મણિ રૂપોમાં ધાતુની મૂળ જોડણીમાં પ્રથમાક્ષર દીર્ઘ ઊ હોય તો નવા બનતા શબ્દમાં હ્રસ્વ ઉ લખવો. ઉદા. ----- ઊઘડવું - ઉઘાડવું, ઉઘડાવવું ઘૂમવું - ઘુમાવવું, ઘુમડાવવું ઊઠવું - ઉઠાડવું, ઉઠાવડાવવું દૂઝવું - દુઝાવવું, દુઝાવડાવવું સૂવું - સુવાડવું, સુવડાવવું નોંધ : ----- ધાતુનાં આવાં રૂપોના પ્રથમાક્ષર પર અનુસ્વાર હોય તો નવા બનતા શબ્દના પ્રથમાક્ષરમાં કોઈ ફેરફાર થતો નથી. જેમ કે, ઘૂંટવું - ઘૂંટાવવું, ઘૂંટાવડાવવું ગૂંથવું - ગૂંથાવવું, ગૂંથાવડાવવું ચૂંથવું - ચૂંથાવવું, ચૂંથાવડાવવું ભૂંકવું - ભૂંકાવવું - ભૂંકાવડાવવું (૬) તદ્ભવ શબ્દોમાં અંત્ય ઉ (સાનુસ્વાર કે નિરનુસ્વાર) હ્રસ્વ લખવું. ઉદા. ----- તું, જુદું, બારણું, લાડુ, તમાકુ (૭) જોડાક્ષરવાળા શબ્દોમાં જ્યાં આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં ઉ હ્રસ્વ લખવો. નોંધ : ----- અનુસ્વારનો ઉચ્ચાર અનુનાસિક જેવો થતો હોય તો તે પણ જોડાક્ષર ગણવો. ઉદા. ----- (અ) ઉચ્છવ, ડુક્કર, ભુક્કો, ભુસ્કો, ચુસ્ત (બ) ઉંમર, ચુંબન, લુંગી, મુંબઈ, તુંબડી (પૂર્ણ) પ્રસ્તુતિ : ---------- હર્ષદ પ્ર. શાહ ઉપાધ્યક્ષ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
Mostrar todo...
👍 3
વૈકલ્પિક સમાનાર્થી શબ્દોમાં જોડણીભેદ અને અર્થ - ૪૦ ------------------- ૩૯૧) અન્નક્ષેત્ર, અન્નછત્ર, અન્નસત્ર = સંત, સાધુ, વટેમાર્ગુ, ગરીબો વગેરેને જ્યાં અન્નદાન અપાતું હોય તે સ્થળ; સદાવ્રત ૩૯૨) અન્નજલ, અન્નજળ, અન્નપાણી, અન્નપાન, અન્નોદક, અંજળ, અંજળપાણી, આબોદાના = દાણોપાણી, ઋણાનુબંધ; લેણાદેણી ૩૯૩) અન્નદેવ, અન્નદેવતા = અન્નરૂપી દેવ ૩૯૪) અન્યદેશી, અન્યદેશીય = બીજા દેશનું; પરદેશી ૩૯૫) અન્યભૃત, અન્યભૃતા = અન્ય દ્વારા પોષાતું (પંખી) – પરભૃત, પરભૃતા; કોયલ ૩૯૬) અન્વિત, અન્વીત = યુક્ત, જોડાયેલું, ગ્રસ્ત; સપડાયેલું ૩૯૭) અપકર્મ, અપકાર્ય, અપકૃતિ, અપકૃત્ય, અપક્રિયા = ખરાબ કામ; દુરાચરણ ૩૯૮) અપકારક, અપકારી = અપકાર કરનારું ૩૯૯) અપખો, અબખો, અભખો = અણગમો; અરુચિ; અભાવો ૪૦૦) અપછરા, અપ્સરા = સ્વર્ગની વારાંગના, સંકલન : ---------- રાજેશ પટેલ (રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨) મદદનીશ શિક્ષક મેતપુર પ્રાથમિક શાળા તા. ખંભાત જિલ્લો : આણંદ
Mostrar todo...
👍 7
પાઠ્યપુસ્તક આધારિત શબ્દસમૂહ પેઢીનો મુખ્ય ગુમાસ્તો/મુખ્ય કારકુન- મુનીમ ભલું ઇચ્છનાર - હિતેચ્છુ પારો, સીસું અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો - સિંદૂર શોકમાં પડેલું- વિષાદગ્રસ્ત હરાવી ન શકાય તેવું- અપરાજેય જેનો ઈલાજ ન હોય તેવું - અસાધ્ય સાડલાનો લટકતો છેડો - પાલવ પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ -ઝંઝા જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ - ત્રિભેટો
Mostrar todo...
👍 22 3
પાઠ્યપુસ્તક આધારિત શબ્દભંડોળ ધમળો - બળદ કે વાછરડો જીવણ - ઈશ્વર પીંજણી - પૈડા પરનું ઢાંકણ અમરાપર - સ્વર્ગ લાટી - લાકડાની વખાર કુંજ - ઝાડ અથવા વેલાના પાંદડાંથી થયેલી ઘટા પેખવું-જોવું દીનદયાળ - ગરીબ પર દયા કરનાર દીનાનાથ - ગરીબના બેલી ખાળે - અટકાવે
Mostrar todo...
👌 19👍 8 3🔥 3
00:45
Video unavailableShow in Telegram
Video from Trivedi Publication
Mostrar todo...
13.32 MB
👍 22 9👏 2🥰 1
Elige un Plan Diferente

Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.