cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

GK with AM

Preparation For All Government Job

Mostrar más
Publicaciones publicitarias
6 177
Suscriptores
+124 horas
-17 días
+730 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Photo unavailableShow in Telegram
👍 2
Photo unavailableShow in Telegram
👍 10👏 2
📌NMMS 2024 મેરીટ જાહેર ➖NMMS જિલ્લા વાઇઝ CUT OFF અને મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓના નામ સાથેનું મેરીટ લીસ્ટ https://tinyurl.com/3dpsbays ➖ મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીમાં વાર્ષિક 12,000/- લેખે 4 વર્ષમાં કુલ 48,000/- સ્કોલરશીપ મળશે
Mostrar todo...
👍 2
📌UGC NET Exam 2024 ➖આગામી તા.18-06-2024 ના રોજ લેવાનારી NET પરીક્ષાની હોલ ટીકીટ (એડમિટ કાર્ડ ) ડાઉનલોડ કરી શકો છો. 👇👇👇👇👇👇👇👇👇👇 https://ugcnet.ntaonline.in/frontend/web/admitcard/index
Mostrar todo...
👍 2
આપેલ વિધાન ચકાસો. 1. 1858માં અમદાવાદ મ્યુનિસિપાલિટી બની. 2. 1950 માં અમદાવાદ મહાનગરપાલિકા બની. @GyaanlibraryAnonymous voting
  • આપેલ વિધાન 1 સાચું
  • આપેલ વિધાન 2 ખોટું
  • આપેલ બન્ને વિધાન સાચા
  • આપેલ બન્ને વિધાન ખોટા
0 votes
👍 2
♦♦♦♦♦♦♦
🔥 બંધારણ:- 🔥 🔥 રાજ્ય નો વાસ્તવિક વડો ✍ મુખ્યમંત્રી 🔥 રાજ્ય સરકાર નો વડો ✍ મુખ્યમંત્રી 🔥મુખ્યમંત્રી ની નિમણુંક કોણ કરે ✍ રાજ્યપાલ 🔥ક્યાં અનુછેદ માં મુખ્યમંત્રી ની નિમણુંક નીંજોગવાઈ છે ✍ 164 🔥 મુખ્યમંત્રી વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે ✍ રાજ્યપાલ ને 🔥 રાજ્ય આયોજન પંચ નો અધ્યક્ષ ✍ મુખ્યમંત્રી
Mostrar todo...
👍 4🔥 3 1
"કાઈટ કેપિટલ ઓફ વર્લ્ડ " ક્યાં સિટી ને ઓળખવામાં આવે છે ઝારા 🤟🤟Anonymous voting
  • સુરત
  • બોમ્બે
  • અમદાવાદ
  • વડોદરા
  • રાજકોટ
0 votes
👍 3
આપેલ વિધાન સાચા છે કે ખોટા તે ચકાસો. 1. AMC ના વર્તમાન મેયર - જતીન પટેલ 2. AMC ડેપ્યુટી મેયર - પ્રતિભાબેન જૈન 3. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર - એમ. થેન્નારાસન @GyaanlibraryAnonymous voting
  • આપેલ વિધાન 1,2 સાચા
  • આપેલ વિધાન 2,3 ખોટા
  • આપેલ વિધાન 3 સાચું
  • આપેલ વિધાન તમામ ખોટા
  • આપેલ તમામ વિધાન સાચા
0 votes
Photo unavailableShow in Telegram
🔰🩸વિશ્વ રક્તદાન દિવસ🩸🔰 ♻️ શરૂઆત ➖શ્રી કાર્લ લેન્ડસ્ટેઈનરનો જન્મ 14 જૂન, 1868ના રોજ થયો હતો. ➖પ્રસિધ્ધ વૈજ્ઞાનિક શ્રી કાર્લ લેન્ડસ્ટેઈનરની યાદમાં તેમની જન્મ તારીખ 14 જૂનના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ➖ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 જૂનના રોજ “ વિશ્વ રક્તદાન દિવસ' અથવા તો “વિશ્વ સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ➖ તેની ઉજવણીનો પ્રાંરભ વર્ષ 2004થી થયો હતો. સલામત રક્ત અને રક્ત ઉત્પાદનો અંગે જાગૃતિ લાવવા માટે તથા સ્વૈચ્છિક રીતે રક્તદાન કરનાર દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીને તેમને આ કાર્ય માટે પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ▪️દર વિશ્વ રક્તદાન દિવસ WHO દ્વારા ચલાવવામાં આવતા આઠ સત્તાવાર વૈશ્વિક આરોગ્ય અભિયાનોમાનું એક છે.
Mostrar todo...
👍 2
✅ભારતના વડા પ્રધાનો:-
1947-1964 જવાહરલાલ નેહરુ 1964-1966 લાલ બહાદુર શાસ્ત્રી 1966-1977 ઇન્દિરા ગાંધી 1977-1979 મોરારજી દેસાઈ 1979-1980 ચરણ સિંહ 1980-1984 ઈન્દિરા ગાંધી 1984-1989 રાજીવ ગાંધી 1989-1990 વી.પી.સિંહ 1990-1991 ચંદ્ર શેખર 1991-1996 પી.વી.નરસિમ્હા રાવ 1996-1996 અટલ બિહારી વાજપેયી 1996-1997 H.D.દેવગૌડા 1997-1998 ઈન્દર કુમાર ગુજરાલ 1998-2004 અટલ બિહારી વાજપેયી 2004-2014 મનમોહન સિંહ 2014-2019, 2019-2024 - વર્તમાન નરેન્દ્ર ભાઇ મોદી
Mostrar todo...
🙏 4👍 3
Elige un Plan Diferente

Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.