cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

All competitive exams@ prelims+mains2023/24

આ ચેનલમાં બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના મટીરીયલ, સરકારી પુસ્તકો,ગુજરાત પાક્ષીક, અતુલ્ય વારસો, Press Information Bureau, CMO/PMOની Websiteની update, News Cutting, Old Exam Paper વગેરે મુકવામાં આવે છે

Mostrar más
Publicaciones publicitarias
2 611
Suscriptores
+1724 horas
-2057 días
+3230 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

🌹🌹રાષ્ટ્રપતી:- 🌹🌹 ➡️ રાષ્ટ્રપતિની ચુંટણી પરોક્ષ રીતે થાય છે , લોકસભા,રાજયસભા,અને રાજયના ચુંટાયેલા સભ્યો દ્વારા ➡️ રાષ્ટ્રપતિ પદ માટે ૨૫,૦૦૦ ડિપોઝીટ ભરવી પડે છે  અને ચુંટણી માં ૧/૬ ભાગના મત ન મળે તો ડિપોઝીટ ઝપ્ત થાય ➡️ લાયકાત : વયમયાૅદા ➡️ ૩૫ વષૅ ➡️ સસદ દ્વારા પસાર કરવામાં આવેલો ખરડો રાષ્ટ્રપતિ ની સહિ થયા બાદ કાયદો બને છે ➡️ રાષ્ટ્રપતિ આંતરરાષ્ટ્રીય ફોરમમાં ભારતનુ નેતૃત્વ કરે છે ➡️ 280 મુજબ દર પાંચ વષૅ નાણાપંચની રચના કરે છે ➡️ સચિત નિધિમાંથી નાણા ઉપાડવા માટે રાષ્ટ્રપતિ ની મંજુરી ફરજિયાત છે ➡️ 344 મુજબ ભાષા પંચની રચના કરે છે ➡️ લોકસભાની મુદ્દત લંબાવવાનીકે બરખાસ્ત કરવાની સતા છે ➡️ ભારતના રાષ્ટ્રપતિ પાસે વિટો પાવર છે ➡️ રાષ્ટ્રપતિને શપથ સવોૅચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવેછે ➡️ વિધાનપરિષદના સભ્યો રાષ્ટ્રપતિ ની ચુંટણી માં ભાગ લઇ શકતા નથી ➡️ રાષ્ટ્રપતિ નાણાંકી ખરડાનો અસ્વીકાર કરીને રોકી શકતા નથી.
Mostrar todo...
🔥 2
🔰 Old Exam Questions With Ans 🔰 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 ૧.  ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? | ➖ મહાત્મા ગાંધી ૨. લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ? ➖ અધ્યક્ષ ૩. રાજ્યોના હિસાબોનું અન્વેષણ (Audit Of Account) ક્યા વિષયની યાદીમાં આવે છે ? | ➖ સંઘ યાદી ૪. નીચેનામાંથી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છેકે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શર્કે? A)109(1) B)109(2) C)109(3) D)107(1) ➖ જવાબ - A ૫ . ભારતના બંધારણના  ક્યા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે? ➖ ૧૬૪ (૧) અ ૬.ક્યાં રાંજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા? ➖ ઉત્તરપ્રદેશ ૭. અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભીકરવાની જોગવાઈ ક્યા અનુંચ્છેદથી કરવામાં આવી છે? ' ➖ અનુચ્છેદ ૩૧૨ ૮. રાજયમાંમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે? ➖ અનુચ્છેદ-365 ૯. એક જ વ્યક્તિ બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા એંગેની જોગવાઈ ક્યા સંવિધાન સંશોધન અધિનિયમમાં કરવામાં આવી છે? ➖ સાતમો સુધારો ૧૦. સમગ્ર દેશ મા એક સરખો દીવાની કાયદો થાય તેવું દરેક રાજ્ય પાલન કરે તેવું ક્યાં અનુચ્છેદ મા ઉલ્લેખિત છે? ➖ અનુચ્છેદ ૪૪ 〰〰〰〰〰〰〰〰〰〰〰 🔘 ચેનલના જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો 👇👇👇 ◾️Join https://t.me/all_prelmains
Mostrar todo...
All competitive exams@ prelims+mains2023/24

આ ચેનલમાં બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના મટીરીયલ, સરકારી પુસ્તકો,ગુજરાત પાક્ષીક, અતુલ્ય વારસો, Press Information Bureau, CMO/PMOની Websiteની update, News Cutting, Old Exam Paper વગેરે મુકવામાં આવે છે

🏆 1
*માત્ર વખાણ જ નહિ, ઈર્ષ્યા પણ કમાઓ, કારણકે વખાણ ક્યારેક ખોટા હોઈ શકે,* *પણ ઈર્ષ્યા ક્યારેય ખોટી હોતી નથી....*🪷 अपने हिस्से की खुशी बाटने की कोशिश करो। बाकी गम से तो सारा संसार भरा पडा है। Good morning 🌅
Mostrar todo...
👍 2🥰 2

ઓડીટીંગ(1)_280221230044.pdf5.86 KB
E-Commerce Final eBook.pdf4.13 MB
@gcert_books SYBCom Accounting & Finance-2.pdf3.71 MB
@gcert_books_TYBcom_એકાઉન્ટીગ_&_ફાઈનાન્સ_III.pdf4.75 MB
@gcert_books TYBcom આંકડાશાસ્ત્ર.pdf3.84 MB
@gcert_books_TYBCom_સંચાલકીય_હિસાબી_પધ્ધતિ.pdf3.10 MB
@gcert_books TYBcom ઓડીટીંગ.pdf5.86 KB
3
⭐️ AMC બજેટ ચિત્રાત્મક HIGH LIGHT
By AMC
#AMC t.me/therealgkofficial
Mostrar todo...
AMC બજેટ ચિત્રાત્મક HIGH LIGHT .pdf1.38 MB
🔥 3
⭐️ અમદાવાદ ની વર્તમાન ઘટનાઓ અને યોજના
By AMC
#AMC t.me/therealgkofficial
Mostrar todo...
AMC_ની_વર્તમાન_ઘટનાઓ_&_યોજના.pdf1.75 MB
👏 3
જાન્યુઆરી_2024_કરંટ_અફેર્સ_indiabix.pdf128.89 MB
ફેબ્રુઆરી_2024_કરંટ_અફેર્સ_indiabix.pdf112.34 MB
March month Indiabix current affairs .pdf49.73 MB
INDIABIX APRIL .pdf25.15 MB
Indiabix may month Current affairs .pdf42.56 MB
jun month 2024 Indiabix કરંટ અફેર્સ .pdf48.27 MB
🐳 4🌚 1

Elige un Plan Diferente

Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.