cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

જ્ઞાન ગંગા એકેડમી

🧠 જ્ઞાન ગંગા એકેડમી 🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા ● Join : @gyaanganga @mehul_pandya

Mostrar más
Publicaciones publicitarias
30 436
Suscriptores
+924 horas
+817 días
-5730 días
Distribuciones de tiempo de publicación

Carga de datos en curso...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Análisis de publicación
MensajesVistas
Acciones
Ver dinámicas
01
Media files
4793Loading...
02
Media files
5753Loading...
03
Media files
7634Loading...
04
Media files
7374Loading...
05
Media files
6294Loading...
06
Media files
5686Loading...
07
Media files
5255Loading...
08
Media files
5485Loading...
09
Media files
5925Loading...
10
Media files
5785Loading...
11
Media files
4945Loading...
12
Media files
4985Loading...
13
Media files
5745Loading...
14
Media files
5545Loading...
15
Media files
4895Loading...
16
Media files
6145Loading...
17
💐👏🎍 આજે જાણીએ ભારતના વિવિધ રાજ્યના રાજ્ય -પ્રાણીઓ 💐👏🎍 ----------------------------------------------- 🔹જમ્મુ કશ્મીર :-હંગુલ 🔹હિમાચલ પ્રદેશ :-બર્ફીલો ચિત્તો 🔹ઉત્તરાખંડ:-કસ્તુરી મૃગ 🔹પજાબ :-કાળિયાર 🔹હરિયાણા :-કાળિયાર 🔹મિઝોરમ :-શેરોવ 🔹ઉત્તરપ્રદેશ:-હરણ 🔹બિહાર:-જંગલી બળદ 🔹સિક્કિમ :-લાલપાંડા 🔸નાગાલેન્ડ :-મથુન 🔸ગોવા :-ગૌર 🔸ગજરાત:-સિંહ 🔸તમિલનાડુ :~નીલગિરિ આખલો 🔸કરળ:-હાથી 🔸આધ્ર પ્રદેશ:-કાળિયાર 🔸પશ્ચિમબંગાળ :~જળ બિલાડી 🔸અસમ:-એક શિંગી ગેંડો 🔸અરુણાચલ :-ગયાલ બળદ 🔸મણિપુર :-સાંગાઇ 🔹તરિપુરા :-વાંદરુ 🔹મઘાલય :-ચિત્તો 🔹ઝારખંડ :-ભારતીય હાથી 🔹છત્તીશગઢ:-જંગલી ભેંસ 🔹મધ્ય પ્રદેશ :-બારસિંગા હરણ 🔹ઓરિસ્સા :~સાંભર હરણ 🔹રાજસ્થાન :-ઊંટ 🔹મહારાષ્ટ્ર :-ખિસકોલી(શેંકરુ) 🔹કર્ણાટક :- હાથી 🔹તલંગણા :-ટપકાંવાળું હરણ 🔹આધ્ર પ્રદેશ:-કાળિયાર @gyaanganga
6158Loading...
18
સંતો અને સમાજ સેવકો 📚 ઉચ્છન્ગરાય ઢેબર 📚 📌જન્મ : ગંગાજળિયા ગામે ( જામનગર ) 📌સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી. 📌તેમણે દેશી રાજ્યોના વિલીનીકરણ અને આરજી હુકુમત નિ રચનામાં મહત્વનો ફાળો આપ્યો હતો. 📌1955 માં ' અખિલ હિન્દ રાષ્ટ્રીય કોંગ્રેસ ' ના અવાડી સંમેલન ના પ્રમુખ હતા. @gyaanganga
5363Loading...
19
✅ જાણવા જેવું ✅ 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ ➖નિર્ભય પત્રકાર - ✔️નર્મદ ➖ગજરાતી પત્રકારત્વનો આદિપુરુષ - ✔️ફર્દૂનજી મર્ઝબાન ➖➖➖➖➖➖➖➖➖➖ ➖દધીયું તળાવ ✔️પાવાગઢ ➖દધિયા તળાવ ✔️નવસારી ➖➖➖➖➖➖➖➖➖➖ ➖ગગાજળિયા તળાવ ✔️ભાવનગર ➖ગગા સરોવર ✔️બાલારામ 🌒🔥 ગગાસર તળાવ ---- વિરમગામ ➖➖➖➖➖➖➖➖➖➖ ➖ગાંધી સ્મારક સંગ્રહાલય ✔️અમદાવાદ ➖ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ✔️ભાવનગર ➖➖➖➖➖➖➖➖➖➖ ➖નતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ ✔️મડાણાગઢ (બનાસકાંઠા) ➖મગળભારતી ગ્રામ વિદ્યાપીઠ ✔️બહાદુરપુર (વડોદરા) ➖બનાસ ગ્રામ વિદ્યાપીઠ ✔️અમીરગઢ (બનાસકાંઠા) ➖સાબરગ્રામ વિદ્યાપીઠ ✔️સનોસણ (બનાસકાંઠા) ➖➖➖➖➖➖➖➖➖➖➖ ♻️♻️♻️@gyaanganga♻️♻️♻️ ➖➖➖➖➖➖➖➖➖➖➖
5104Loading...
20
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 02/05/2022 | ઇતિહાસમાં આજનો દિવસ | ◼️૧૯૫૨ – વિશ્વનાં પ્રથમ જેટ યાત્રીવિમાન,'દ હેવિલેન્ડ કોમેટ ૧'એ ,લંડન થી 'જોહાનિસબર્ગ'ની પોતાની પ્રથમ ઉડાન ભરી. ◼️૨૦૦૮ – ચક્રવાત(Cyclone) 'નરગિસ'નાં કોપથી મ્યાંમાર (બર્મા)માં ૧,૩૦,૦૦૦ લોકોની જાનહાની થઇ અને લાખો લોકો બેઘર બન્યા. | જન્મ | 🍫૧૮૮૭ - ચુનીલાલ શાહ ➖ગુજરાતી સાહિત્યકાર. 🍫૧૯૨૧ – સત્યજીત રે ➖ચલચિત્ર નિર્દેશક | તહેવારો અને ઉજવણીઓ | 🌺પોલેન્ડ, ધ્વજ દિન. 🌺ઈરાન,શિક્ષક દિન. 🌺ઇન્ડોનેશિયા, રાષ્ટ્રીય શિક્ષણ દિન. 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 @gyaanganga
5152Loading...
21
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ કયા શહેરમાં 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું?🎡
9310Loading...
22
Mehul sir કડિયાનાકામાંથી ધાંગધ્રાની ઘંટીના પથ્થર મેળવી તેના પર પ્લાસ્ટર ઓફ પેરિસની મશાલ ગોઠવી સ્મારક તૈયાર કરવામાં આવ્યું. નક્કી થયા પ્રમાણે ૧૯૫૮ની ૭ ઓગસ્ટની રાતે યુવાનોએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલો ઓટલો તોડી નાખી જગ્યા સાફ કરી નાખી. બીજા દિવસે ૮ ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઈન્દુલાલ યાજ્ઞિકે ત્યાં ખાંભી ગોઠવી. યુવાનો દ્વારા ચણતર કરી દેવાયું અને ફરી આંદોલન શરૂ કરાયું. 📌આ સત્યાગ્રહને 'ખાંભી સત્યાગ્રહ' નામ આપવામાં આવ્યું. ૨૨૬ દિવસ સુધી ખાંભી સત્યાગ્રહ ચાલ્યો અને મહાગુજરાત આંદોલનને મજબૂતી આપી.  📌 છેવટે સરકારને આંદોલનકારીઓ સામે ઝૂકવું પડયું. બે વર્ષ સુધીના સંઘર્ષ પછી ૧૯૬૦માં કેન્દ્ર સરકારે 'રાજ્ય પુનર્રચના કાયદો-1956'ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. ગુજરાતી ભાષા બોલતા લોકો માટે ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા બોલતા લોકો માટે મહારાષ્ટ્રની રચના કરાઈ. Mehul sir @gyaanganga 📌આઝાદી પહેલાથી ગુજરાત રાજ્યનો વિચાર વહેતો થયો હતો  ગુજરાતની રચના ભલે 1960માં થઈ હોય, પરંતુ તેનો વિચાર 'કુમાર' નામના એક સામયિકમાં 1928માં વહેતો થયો હતો. લેખક અને આઝાદીના લડવૈયા ક.મા.મુનશીએ 'મહાગુજરાત' વિચારને વહેતો મુક્યો હતો. 📌 1937માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય સભામાં આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. એ જ રીતે ગુજરાત રાજ્યનો પ્રથમ નકશો દેવશવજી પરમારે લખેલા 'ઉથરીષ્ટ જાગરત' નામની કવિતાના આગળના ભાગમાં જોવા મળ્યો હતો.  ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ @gyaanganga mehul sir © ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🍁પ્રાચીન ગ્રંથોમાં પણ છે ઉલ્લેખ🍁 📌 ગુજરાતનો પ્રાચીન ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. 📌આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. 📌કૃષ્ણએ જે નગરી વસાવી હતી તે સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનું કહેવાય છે, પરંતુ તેના પુરાવા સમયાંતરે મળતા રહે છે. ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. થોડો ઈતિહાસ મોર્યવંશમાં પણ મળી આવ્યો છે. 📌 ત્યાર પછી મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો. પ્રાચીનકાળમાં ગુજરાતને 'પશ્ચિમ ભારતનું ઘરેણું' પણ કહેવાતું હતું.   ➖➖➖➖➖➖➖➖➖➖➖ Mehul sir © @Gyaanganga ➖➖➖➖➖➖➖➖➖➖➖
2 5778Loading...
23
“આભ ગજે, ધરતી ધ્રુજે, ગાયે ગીત મેઘ મલ્હાર તમે ફરતા રહો દેશ વિદેશ, એજ અમારૂં ગુજરાત” ગુજરાત સ્થાપના દિનની આપણને સૌને શુભકામનાઓ… *ગુજરાત સ્થાપના દિવસ*
2 5658Loading...
24
📌 આજે ગુજરાત સ્થાપના દિવસ છે. મેહુલ સર જોડે ચર્ચા જેઓ જ્ઞાન ગંગા ગ્રૂપ એડમીન છે. 📌 1 મે, 1960ના રોજ દ્વીભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચને 'સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ-1956'ના આધારે કરવામાં આવી હતી. 📌 ભારત દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના પોરબંદરના વતની હતા. આઝાદી પછી દેશી રજવાડાઓનો ગુજરાતમાં વિલય કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતના હતા. અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના છે અને વડાપ્રધાન બનતા પહેલાં તેઓ સતત ત્રણ કાર્યકાળ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને શ્રીમંત મુકેશ અંબાણી પણ ગુજરાતના છે.  મેહુલ સર જ્ઞાનગંગા ગ્રૂપ 📌 સમગ્ર દેશમાં ગુજરાતનું વિકાસ મોડલ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો દેશ-વિદેશમાં વેપાર માટે પ્રખ્યાત છે. ગુજરાતી પ્રજા સાહસિક પણ એટલી જ છે. માત્ર ભારતના ખૂણે-ખૂણે નહીં પરંતુ વિશ્વના દરેક દેશમાં ગુજરાતીઓ જઈને વસ્યા છે. એટલે જ કહેવાય છે કે, તમે વિશ્વમાં ગમે ત્યાં જાવ, ત્યાં તમને ગુજરાતી જરૂર મળી જશે.  🍁મહાગુજરાત આંદોલન અને ખાંભી સત્યાગ્રહ @gyaanganga🍁 📌 ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્તવની ભૂમિકા રહી છે. જોકે, ૧૯૫૬માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. 📌 ૧૯૫૬માં નાના પાયે આંદોલનની શરૂઆત થઈ હતી. ઈન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૂઆત કરી પછી આંદોલને મોટું સ્વરૂપ ધારણ કર્યું અને 'મહાગુજરાત આંદોલન' તરીકે પ્રસિદ્ધિ પામ્યું. 📌 ૧૯૫૬ની ૭મી ઓગસ્ટે એ વખતના કોંગ્રેસ હાઉસ ખાતે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ કોંગ્રેસી નેતાઓને રજૂઆત કરવા ગયા હતા. વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકો હતા, પણ સામે થ્રી-નોટ-થ્રી રાઈફલ હતી. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો. આ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા. 📌 ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો. એ પછી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા તો લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ પાળીને મોરારજીની નેતાગીરીને તમાચો માર્યો. 📌 ઈન્દુલાલ યાજ્ઞિાક સહિત સૌ કોઈ ચાર વિદ્યાર્થીઓની શહાદતથી વ્યથિત હતા. લોકોને શહાદત અને કોંગ્રેસની નેતાગીરીની નિષ્ફળતા યાદ રહે એટલા માટે ઈન્દુલાલે કોંગ્રેસ ભવનના ઓટલા ઉપર જ શહીદ સ્મારક બનાવાની જાહેરાત કરી. ખંતિલા યુવાનોને સ્મારકની કામગીરી સોંપાઈ.   ➖➖➖➖➖➖➖➖➖➖ @gyaanganga 🍁 Mehul sir © ➖➖➖➖➖➖➖➖➖➖
1 9866Loading...
25
🦋 અમૃતા ,અનિકેત અને ઉદયન એ કોણી અને કઇ કૃતિ ના પાત્રો છે.??🦋
8380Loading...
26
🌹જળ સંસાધનનો મુખ્ય સ્રોત ક્યો છે ? 👉🏻 વૃષ્ટિ 🌹'પૃષ્ઠીય જળ'નો મુખ્ય સ્રોત ક્યો છે ? 👉🏻 નદીઓ 🌹 કાવેરી નદીમાંથી કઇ નહેરનું નિર્માણ થયું ? 👉🏻 નર્મદા નહેર 🌹 ઓરિસ્સાની કઇ નદી મુખત્રિકોણ પ્રદેશ બનાવે છે ? 👉🏻 મહાનદી 🌹 કૃષ્ણા નદી ક્યા રાજ્યની નદી છે ? 👉🏻 આંધ્ર પ્રદેશ 🔥🔥Join:- @gyaanganga🔥🔥
7814Loading...
27
🏡 સત્યાગ્રહ આશ્રમ, ગાંધી આશ્રમ 🏡 💢 ગૂજરાત વિદ્યાપીઠ પણ ગાંધી યુગના સ્મારકો પૈકીનું એક સ્મારક છે અને આધુનિક યુગમાં પણ મહત્ત્વના પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. 💢 ગાંધીજીએ સાબરમતી આશ્રમમાંથી સ્વાતંત્ર્ય સંગ્રામની સફળ લડત દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો. 💢 ગાંધીજીની સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિનું કેન્દ્ર “સાબરમતી આશ્રમ હૃદયકુંજ' રહ્યું હતું. 💢 દાંડીકૂચ સમયે ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી હતી કે, “સ્વરાજ નહિ મળે ત્યાં સુધી સાબરમતી આશ્રમમાં પગ નહી મૂકું' અને એ વચન એમણે પાળી બતાવ્યું. 💢 અહીં ગાંધી આશ્રમમાં મહાત્માના જીવન-કવન વિશે ગાંધી પ્રદર્શન, લાયબ્રેરી અને પ્રાર્થના મંદિર આવેલાં છે. 💢 આ આશ્રમની મુલાકાત દેશ-વિદેશના પ્રવાસીઓ અવશ્ય લે છે તેમજ ખૂબ જ પ્રભાવિત થાય છે. Join : @gyaanganga
8505Loading...
28
💥🤖 *રોબોટ વિશે અવનવું* 🤖💥 👉 પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા ' રોબોટ - મિત્ર (Mitra) (Most IMP) 👉 પ્રથમ ભારતીય ઇન્ડસ્ટ્રીયલ રોબોટ - બ્રાબો (BRABO), ટાટા ઇન્ડસ્ટ્રીઝ 👉 પ્રથમ ભારતીય બેન્કીંગ રોબોટ - લક્ષ્મી, સિટી યુનિયન બેન્ક 👉 પ્રથમ ભારતીય રોબોટ રેસ્ટોરન્ટ- ચેન્નાઇ 👉 પ્રથમ ભારતીય પોલીસ રોબોટ - હૈદરાબાદ 👉 પ્રથમ ભારતીય ટ્રાફિક રોબોટ- ઈન્દોર 👉 પ્રથમ રોબોટ જેને નાગરિકતા પ્રાપ્ત થઈ - સોફિયા, સાઉદી અરેબિયા ની નાગરિકતા (Most IMP) 👉 પ્રથમ રોબોટ જે દેશમાં ચુંટણી લડશે - સેમ, ન્યુઝીલેન્ડ દેશમાં (IMP) 👉 પ્રથમ રોબોટ પોલીસ - રોબોકોપ, દુબઈ પોલીસ 〰〰♦️♦️〰〰♦️♦️〰〰♦️♦️〰 Join:- @gyaanganga 〰〰♦️♦️〰〰♦️♦️〰〰♦️♦️〰
1 09413Loading...
29
*▪️તળપદા શબ્દો▪️* ૧.પિયારું➖પારકું ૨.ખટ➖ષટ્ ૩.પો'ર➖પરહર ૪.જગન➖યજ્ઞ ૫.હિમારી➖તમારી ૬.અનંભે➖નિર્ભય ૭.ઓળો➖છાયા ૮.લાંક➖મરોડ ૯.હટાણું➖ખરીદી ૧૦.અડાળી➖રકાબી ➖➖➖➖➖➖➖➖➖➖➖ @gyaanganga
8945Loading...
30
💫💫 સામાન્ય વિજ્ઞાન.💫💫 🍓🍓 સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે🌹 💐ફ્લોરિન 🍓🍓સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે🌹 💐સિઝિયમ 🍓🍓સૌથી હલકું તત્વ કયું છે🌹 💐હાઇડ્રોજન 🍓🍓સૌથી હલકું ધાતુ તત્વ કયું છે🌹 💐લિથીયમ 🍓🍓સૌથી ભારે તત્વ કયું છે🌹 💐કાર્બન ડાયોક્સાઇડ 🍓🍓સૌથી ભારે ધાતુ તત્વ કયું છે🌹 💐ઓસ્મિયમ 🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋 Join:- @gyaangang💫💫 🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
8715Loading...
31
🕌 રાણી સીપ્રીની મસ્જિદ 🕌 ⛓ સીપ્રીના નામે જાણીતી આ મસ્જિદ સુલાતન અહમદની પત્ની રાણી અસમીએ ઈ.સ. ૧૫૧૪ (હિજરી સંવત ૯૨૮)માં બંધાવી હતી. ⛓ “મીરાંતે સિકંદરી’માં તેનો વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. ⛓ અમદાવાદમાં આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી આ મસ્જિદ કદમાં નાની છે, પણ સ્થાપત્યકલાનો ઉત્ક ષ્ટ નમૂનો છે. ⛓ તેનું નકશીકામ અત્યંત ઝીણું અને નાજુક છે. અત્યંત બારીક, કલાત્મક નકશીકામ ધરાવતી આ મસ્જિદ છે. ⛓ તેને “મસ્જિદે નગીના'નું ઉપનામ આપવામાં આવ્યું છે. Join :
8244Loading...
32
Media files
9072Loading...
33
Media files
1 7025Loading...
34
Media files
7802Loading...
35
Media files
9152Loading...
36
Media files
1 2162Loading...
37
Media files
7772Loading...
38
Media files
1 0484Loading...
39
Media files
1 4126Loading...
40
Media files
7752Loading...
ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે,જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3,બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો? [gsssb-2017]Anonymous voting
  • A) 40
  • B) 60
  • C) 48
  • D) 72
0 votes
બે સંખ્યા 3:5 ના ગુણોત્તરમાં છે,જો દરેકમાંથી 9 ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે,તો તે સંખ્યાઓ કઈ હશે?[junior clerk-2014]Anonymous voting
  • A) 60, 69
  • B) 15, 28
  • C) 34, 56
  • D) 33, 55
0 votes
કઈ રકમ પર સાદા વ્યાજથી 6 મહિનામાં 4% વાર્ષિક વ્યાજના દરથી રૂ.150 વ્યાજ મેળવી શકાય?[jamadar-2019]Anonymous voting
  • A) 5000
  • B) 7500
  • C) 10000
  • D) 15000
0 votes
એક બેગમાં 206 ની કિંમતનાં 50 પૈસા, 25 પૈસા, 10 પૈસાના કેટલાક સિક્કા 5:9:4 ના પ્રમાણમાં છે,તો તેમાં 25 પૈસાના કેટલા સિક્કા હશે?[Assi officer-2021]Anonymous voting
  • A) 360
  • B) 260
  • C) 460
  • D) 160
0 votes
રૂ. 315 =_______ના 90%[bin sachivalay-2014Anonymous voting
  • A) રૂ.350
  • B) રૂ.353
  • C) રૂ.355
  • D) રૂ.348
0 votes
ખાંડના ભાવમાં 20% વધારો થવાથી મને 360 માં 2 કિલોગ્રામ ખાંડ ઓછી મળી તો ખાંડનો મૂળ ભાવ શોધો?[jail sipahi-2015]Anonymous voting
  • A) 18
  • B) 40
  • C) 36
  • D) 30
0 votes
કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્ક જરૂરી છે,રાજુને 25% માર્ક આવ્યા અને તે 40 માર્કથી નાપાસ થયો,તો પછી પરીક્ષા કુલ કેટલા માર્કની હશે? [PSI-2012]Anonymous voting
  • A) 800
  • B) 300
  • C) 500
  • D) 1000
0 votes
ABCD માં A=2, M=26 અને Z=52 હોય તો BET=________.[social welfare-2018]Anonymous voting
  • A) 44
  • B) 34
  • C) 54
  • D) 72
0 votes
🤩 1
39 વિદ્યાર્થીના એક વર્ગમાં રવિ સુમિત કરતાં 7 ક્રમ આગળ છે અને સુમિત છેલ્લેથી 17 મો છે,તો રવિનો ક્રમાંક શરૂઆતથી કેટલામો હશે?[social welfare-2018]Anonymous voting
  • A) 14
  • B) 16
  • C) 15
  • D) 17
0 votes
51 છોકરાની એક લાઈનમાં પાર્થ ડાબી બાજુથી 27 માં ક્રમે અને હર્ષદ જમણી બાજુથી 27 માં ક્રમે છે તો બંને વચ્ચે કેટલા છોકરાઓ હશે?[gsssb-2012]Anonymous voting
  • A) 3
  • B) 2
  • C) 4
  • D) 1
0 votes