cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

જ્ઞાન ગંગા એકેડમી

🧠 જ્ઞાન ગંગા એકેડમી 🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા ● Join : @gyaanganga @mehul_pandya

Mostrar más
Publicaciones publicitarias
30 300
Suscriptores
-324 horas
-307 días
-1730 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️
Mostrar todo...
🎯 તલાટી 🎯
🎯 ફોરેસ્ટ ગાર્ડ 🎯
🎯 ક્લાર્ક 🎯
🎯 Gpsc 🎯
🎯 Tet 1/ Tet 2 🎯
🔰 Old Exam Questions With Ans 🔰 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 ૧. ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? | ➖ મહાત્મા ગાંધી ૨. લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ? ➖ અધ્યક્ષ ૩. રાજ્યોના હિસાબોનું અન્વેષણ (Audit Of Account) ક્યા વિષયની યાદીમાં આવે છે ? | ➖ સંઘ યાદી ૪. નીચેનામાંથી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છેકે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શર્કે? A)109(1) B)109(2) C)109(3) D)107(1) ➖ જવાબ - A ૫ . ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે? ➖ ૧૬૪ (૧) અ ૬.ક્યાં રાંજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા? ➖ ઉત્તરપ્રદેશ ૭. અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભીકરવાની જોગવાઈ ક્યા અનુંચ્છેદથી કરવામાં આવી છે? ' ➖ અનુચ્છેદ ૩૧૨ ૮. રાજયમાંમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે? ➖ અનુચ્છેદ-365 ૯. એક જ વ્યક્તિ બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા એંગેની જોગવાઈ ક્યા સંવિધાન સંશોધન અધિનિયમમાં કરવામાં આવી છે? ➖ સાતમો સુધારો ૧૦. સમગ્ર દેશ મા એક સરખો દીવાની કાયદો થાય તેવું દરેક રાજ્ય પાલન કરે તેવું ક્યાં અનુચ્છેદ મા ઉલ્લેખિત છે? ➖ અનુચ્છેદ ૪૪ 〰〰〰〰〰〰〰〰〰〰〰 🔘 ચેનલના જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો 👇👇👇 ◾️Join ▒☞ @gyaanganga
Mostrar todo...
🦋⏳💡 જાણવા જેવું :- 💡⏳🦋 🔶 મહાભારત માં પાંચાલી ને અક્ષયપાત્ર કોણે આપયું હતું ? ☑ સુર્ય 🔶 હિન્દુ પુરાણિક કથાઅનુસાર વિશ્વકર્મા ની દિકરી સંઝા સાથે કોણે લગ્ન કર્યા હતા ? ☑ સુર્ય 🔶 હિન્દુ ધાર્મિક કથા અનુસાર પિતાના કહેવાથી કોણે પોતાની માતાની હત્યા કરી હતી ? ☑ પરશુરામ 🔶 મહાભારત માં ઇરાવન ના પિતા નું નામ શુ હતું ? ☑ અર્જુન 🔶 જેની પત્ની મુત્યુ પામી છે તેવો પુરૂષ શબ્દસમૂહ માટે નો એક શબ્દ શોધો ? ☑ વિઘુર 🔶 કયા પ્રકારના પુરાવાઓ ની ઉલટ તપાસ થઈ શકતી નથી ? ☑ કાનથી સાંભળેલા પુરાવા 🔶 જયારે કોઈ અસ્થિર મગજની ગુનો કરે છે ત્યારે તે અંગે ઇન્ડીયન પીનલ કોડમાં શું જોગવાઈ કરવામાં આવેલ છે ? ☑ ગુનો બનતો નથી 🔶 દિલ્હી ના કયા સુલ્તાન સાથે રાણા રતનસિંહે લડાઈ લડી હતી ? ☑ અલાઉદીન ખિલજી 🔶 કવિ ફૈજી ભારત ના કયા સમ્રાટ ના પ્રિય મિત્ર હતા ? ☑ અકબર 🔶 પ્રથમ 20 -20 વિશ્વ કપ કોણે જીત્યો ? ☑ ભારત ➖➖🍁🍁➖➖🍁🍁➖➖🍁🍁➖ Join:- @gyaanganga ➖➖🍁🍁➖➖🍁🍁➖➖🍁🍁➖
Mostrar todo...
🏖ગુજરાતના 13 પ્રવાસન સ્થળો 🏖 💕 સાણા ગુફાઓ - ગીર સોમનાથ 💕 સિયોત ગુફાઓ - કચ્છ 💕 બુદ્ધિસ્ટ ગુફાઓ - વડનગર 💕 તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ - ભાવનગર 💕 દેવની મોરી - શામળાજી, અરવલ્લી 💕 બુદ્ધિસ્ટ ગુફા - પ્રભાસ પાટણ 💕 ખાપરા કોડિયા મહેલ - જૂનાગઢ, 💕 ઉપરકોટ - જૂનાગઢ 💕 અશોક શીલા - જૂનાગઢ 💕 કડિયા ડુંગર - ભરૂચ 💕 બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ 💕 ખંભાલિડા ની ગુફાઓ - ગોંડલ પાસે રાજકોટ 💕 બુદ્ધિસ્ટ ગુફાઓ - તારંગા હિલ, મહેસાણા ✍️Mehul pandya 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join: @gyaanganga 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Mostrar todo...
👨🏻‍🔬 વિજ્ઞાનના વિવિધ તથ્યો :2 👨🏻‍🔬 🔭 ફેરિક ક્લોરાઇડનો ઉપયોગ રક્ત પરીવહન રોકવા માટે થાય છે. 🔭 સિજીયમનો ઉપયોગ સૌર રેલ્વેમાં થાય છે. 🔭 પીળા ફોસ્ફાર્સને પાણીમાં રાખવામાં આવે છે. 🔭 સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. 🔭 હોસ્પિટલમાં કુત્રીમ શ્ર્વાસ લેવા માટેના ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજન અને હિલિયમનું મિશ્રણ હોય છે. 🔭 સૌથી વધુ ઘનત્વ વાળુ સૌથી ભારે તત્વ ઓસમિયમ (os) છે. 🔭 સૌથી ઓછા ઘનત્વ વાળું હલકું તત્વ લીથીયમ (Li) છે. 🔭 સૌથી ઓક્સિડાઈઝિંગ તત્વ ફ્લોરિન (F) છે. 🔭 પ્લેટિનમને સફેદ સોનું કહેવાય છે. 🔭 સૌથી વધુ વિદ્યુત વાહકતા ધરાવતું તત્વ ચાંદી (Ag) છે. 🔭 ગેસીય તત્વોમાં સૌથી ભારે તત્વ "રેડોન છે. 🔭 સલ્ફ્યુરિક એસિડ ને 'Oil Of Vitriol' કહેવાય છે. 🔭 નોબેલ ધાતુમાં Ag, Au, Pl, Ir,Hg, Pg, Rh, Ru, Os નો સમાવેશ થાય છે 🔭 મેથેનોલ ને ઓછી માત્રામાં લેવામાં આવે તો પણ ગંભીર ઝેર સાબિત થઈ શકે છે અને અંધાપાનું કારણ બની શકે છે. 🔭 ઝિનોન (XENON) ને 'સ્ટ્રેન્જર ગેસ ' પણ કહે છે. ▪▫▪▫▪▫▪▫▪▫▪▫ Join:- @gyaanganga 🎭 ▪▫▪▫▪▫▪▫▪▫▪▫
Mostrar todo...
👍 1
🔥 યાદ રાખો : ✔️ 4 નવેમ્બર 2008ના રોજ ગંગા નદીને રાષ્ટ્રીય નદી નો દરજ્જો આપવામાં આવ્યો. ✔️ 5 ઓક્ટોબર 2009ના રોજ ડોલ્ફિન માછલી રાષ્ટ્રીય જળચર જીવ જાહેર કરવામાં આવી. ✔️ 22 ઓક્ટોબર 2010ના રોજ હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કર્યો. ✔️ ત્રિરંગાને રાષ્ટ્ર ધ્વજ તરીકે લાહોર અધિવેશનમાં અપનાવવામાં આવ્યો. ✔️ 14-15 ઓગસ્ટ ની મધ્યરાત્રિએ કેન્દ્રીય સચિવાલયમાં સૌપ્રથમ એચ.અેસ.સુબ્બુલક્ષ્મી દ્વારા રાષ્ટ્ર ગીત ગાવામાં આવ્યું. ✔️ રાષ્ટ્રગીત ને સૌપ્રથમ યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું. ✔️ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત થાય છે. ✔️ ભારતીય રૂપિયા નું પ્રતિક ચિન્હ રૂ।. ડી. ઉદયકુમાર દ્વારા બનાવવામાં આવ્યું છે. ✔️ ભારતીય રૂપિયા નું પ્રતિક ચિન્હ રૂ।. ને ભારત સરકાર દ્વારા 15 જુલાઈ 2010ના રોજ સ્વીકારાયું. ✍️Mehul Pandya ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Join:- @gyaanganga ➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Mostrar todo...
👍 2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 06/07/2022 📋 વાર : મંગળવાર 🔥🔥ઇતિહાસ માં આજ નો દિવસ:-🔥🔥 ♦️1785 :- ડોલરને અમેરિકાનાં રાષ્ટ્રીય ચલણ તરીકે સર્વ સંમતિથી સ્વીકારવામાં આવ્યો. ♦️1787 :- કોલકાતાના શિબપૂરમાં ઇન્ડિયન બોટનીકલ ગાર્ડનની સ્થાપનાં થઈ. ♦️1901 :- ભારતીય જનતા પાર્ટી (BJP) ના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ થયો. ♦️1930 :- પ્રખ્યાત સિંગર બાલમુરલી ક્રિષ્નાનો જન્મ થયો. ♦️1935 :- તિબેટનાં 14માં ધર્મગુરુ દલાઈ લામાનો જન્મ થયો. ♦️1944 :- સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને પ્રથમ વખત રાષ્ટ્રપિતા કહીને સંબોધન કર્યું. ♦️1959 :- ભારતની પ્રથમ સફળ હાર્ટ સર્જરી તામિલનાડુ ની વેલ્લુર હોસ્પિટલમાં કરાઈ. ♦️1986 :- બાબુ જગજીવન રામનું અવસાન થયુ 〰〰〰➖➖〰〰〰➖➖➖〰〰 Join:- @gyaanganga 〰〰〰➖➖〰〰〰➖➖➖〰〰
Mostrar todo...
🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️
Mostrar todo...
🤩 1
🎯 તલાટી 🎯
🎯 ફોરેસ્ટ ગાર્ડ 🎯
🎯 ક્લાર્ક 🎯
🎯 Gpsc 🎯
🎯 Tet 1/ Tet 2 🎯
9. ક્યા બટન દ્વારા આપેલા સમૂહમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકાય છે ?Anonymous voting
  • રેડિયો બટન
  • સ્પિન એડિટ બોક્સ
  • ચેક બોક્સ
  • કમાન્ડ બટન
0 votes
8. નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લીની પર્વતમાળામાં થતો નથી ?Anonymous voting
  • જેસોરની ટેકરીઓ
  • રતનમહાલનો ડુંગર
  • તારંગા ડુંગર
  • ઈડરિયો ગઢ
0 votes
Elige un Plan Diferente

Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.