es
Feedback

¡No caigas en manos de tramposos! Telemetrio encuentra y marca estos canales 👉 Si quieres ver la etiqueta, suscríbete

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

Ir al canal en Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1 @Yuvrajsinhjijadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

Mostrar más
1 882
Suscriptores
+224 horas
+67 días
+3130 días
Archivo de publicaciones
AIIMS-Patna-Recruitment-Notification-2021-Shrot-Notice (1).pdf

આભાર... આપનો અનુભવ શેર કરવા બદલ 👍
આભાર... આપનો અનુભવ શેર કરવા બદલ 👍

RMC SSI માં ફોર્મ ભરેલ છે
Anonymous voting

સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માં રજુઆત
સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માં રજુઆત

2) ans- મંદાક્રાંતા

2) બેસી ખાટે ફરી વળી બધે મેડીઓ ઓરડામાં - છંદ ઓળખાવો.

1⃣ કઈ વિભક્તિ ચતુર્થી વિભક્તિ તરીકે ઓળખાય છે.. A. અપાદાન B. સંપ્રદાન C. અધિકરન D . કરણ

Rmc દ્વારા જે 20 સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યા બહાર પાડવામાં આવી છે અને તેમાં જે પણ પ્રશ્નો છે તો તેની રજુઆત કરવા માટે આજે કમિશનર સાહેબ પાસે જવાનું છે આથી જે પણ મિત્રો પીડીત છે તે તમામ મિત્રો કાલે સાથ સહકાર આપશો તેવી આશા છે. સમય:11:30 એડ્રસ- Rmc સેન્ટ્રલ ઝોન ઓફિસ નવા બસ સ્ટેન્ડની બાજુમાં રાજકોટ ખાસ નોધ- માત્રને માત્ર રજૂઆત કરવાની છે. નોંધ સરકારની કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે તથા સોશિયલ ડિસ્ટીગ જાળવવાનું રહેશે ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે.

🦁Wish you happy Birthday ચિરાગ ભાઈ રાજધાની (@The_chiraag )🦁 🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 🍫🍫🍫🍫🍫🍫🍫🍫�
🦁Wish you happy Birthday ચિરાગ ભાઈ રાજધાની (@The_chiraag )🦁 🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫 વિદ્યાર્થીઓનાં શુભચિંતક,આરોગ્યની ભરતીની રજુઆત માટે હંમેશા ખડેપગે રહેતા એવા @The_chiraag જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

Rmc દ્વારા જે 20 સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યા બહાર પાડવામાં આવી છે અને તેમાં જે પણ પ્રશ્નો છે તો તેની રજુઆત કરવા માટે કાલે કમિશનર સાહેબ પાસે જવાનું છે આથી જે પણ મિત્રો પીડીત છે તે તમામ મિત્રો કાલે સાથ સહકાર આપશો તેવી આશા છે. સમય:11:30 એડ્રસ- Rmc સેન્ટ્રલ ઝોન ઓફિસ નવા બસ સ્ટેન્ડની બાજુમાં રાજકોટ ખાસ નોધ- માત્રને માત્ર રજૂઆત કરવાની છે. નોંધ સરકારની કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે તથા સોશિયલ ડિસ્ટીગ જાળવવાનું રહેશે ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે.