MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕
前往频道在 Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1 @Yuvrajsinhjijadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
显示更多1 882
订阅者
+224 小时
+67 天
+3130 天
帖子存档
AIIMS-Patna-Recruitment-Notification-2021-Shrot-Notice (1).pdf
https://twitter.com/BarandaJignesh/status/1454288841984995334?t=P9avZtJYjiE1Ia9BWjZd8g&s=09
RMC માં ટ્વીટ and retweet કરો પીડિત મિત્રો...
સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માં રજુઆત
2) બેસી ખાટે ફરી વળી બધે મેડીઓ ઓરડામાં - છંદ ઓળખાવો.
1⃣ કઈ વિભક્તિ ચતુર્થી વિભક્તિ તરીકે ઓળખાય છે..
A. અપાદાન
B. સંપ્રદાન
C. અધિકરન
D . કરણ
Rmc દ્વારા જે 20 સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યા બહાર પાડવામાં આવી છે અને તેમાં જે પણ પ્રશ્નો છે તો તેની રજુઆત કરવા માટે આજે કમિશનર સાહેબ પાસે જવાનું છે આથી જે પણ મિત્રો પીડીત છે તે તમામ મિત્રો કાલે સાથ સહકાર આપશો તેવી આશા છે.
સમય:11:30
એડ્રસ- Rmc સેન્ટ્રલ ઝોન ઓફિસ
નવા બસ સ્ટેન્ડની બાજુમાં રાજકોટ
ખાસ નોધ- માત્રને માત્ર રજૂઆત
કરવાની છે.
નોંધ સરકારની કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે તથા સોશિયલ ડિસ્ટીગ જાળવવાનું રહેશે ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે.
🦁Wish you happy Birthday ચિરાગ ભાઈ રાજધાની (@The_chiraag )🦁
🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫
વિદ્યાર્થીઓનાં શુભચિંતક,આરોગ્યની ભરતીની રજુઆત માટે હંમેશા ખડેપગે રહેતા એવા @The_chiraag જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
Rmc દ્વારા જે 20 સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યા બહાર પાડવામાં આવી છે અને તેમાં જે પણ પ્રશ્નો છે તો તેની રજુઆત કરવા માટે કાલે કમિશનર સાહેબ પાસે જવાનું છે આથી જે પણ મિત્રો પીડીત છે તે તમામ મિત્રો કાલે સાથ સહકાર આપશો તેવી આશા છે.
સમય:11:30
એડ્રસ- Rmc સેન્ટ્રલ ઝોન ઓફિસ
નવા બસ સ્ટેન્ડની બાજુમાં રાજકોટ
ખાસ નોધ- માત્રને માત્ર રજૂઆત
કરવાની છે.
નોંધ સરકારની કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે તથા સોશિયલ ડિસ્ટીગ જાળવવાનું રહેશે ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે.
