MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT
Ir al canal en Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Mostrar más1 873
Suscriptores
-124 horas
+67 días
+2330 días
Archivo de publicaciones
ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પ્રસિદ્ધ સ્થળ જણાવો.
ગુજરાતના ડેમ અને જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો.
1.દાંતીવાડા ડેમ. A સુરેન્દ્રનગર
2.ધરોઈ ડેમ. B વડોદરા 3.ધોળી ધજા ડેમ. C બનાસકાંઠા 4.સુખી ડેમ. D મહેસાણા
નીચે પૈકી કયું/કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે?
1. રામપરા અભયારણ્ય - નીલગાય, વરુ, ચિંકારા
2. ગાગા વન્યજીવ અભયારણ્ય - ઘોરાડ, શિયાળ 3. જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય - ઘોરાડ
AMC MPHW/FHW EXAM UPDATE..🔥
AMC 54 MPHW નિમણુક પત્ર અપડેટ
Repost from Target High MPHW FHW
બ્રેકિંગ ન્યુઝ;
❇️JMC MPHW વેઈટીગ ખુલશે એક-બે દિવસ માં 🔥🔥💫✅✅
❇️JMC MPHW વેઈટીગવારા ભાઈ ને ગમે ત્યારે કોલ આવી શકે 🔥
Sanjay dangar
રાજકોટ SSI વેઈટિંગ લિસ્ટ....
🙏વિનમ્રતા ભાવે અપીલ🙏
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
👉સૌપ્રથમ તો જે મિત્રોને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કંકોત્રીનો મેસેજ આવ્યો છે તે તમામ મારા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન
👉ખાસ આ મેસેજ એવા મિત્રો માટે છે કે જે હાલ જિલ્લા પંચાયતમા અથવા તો બીજી કોઈ પણ કોર્પોરેશન માં હાલના તબક્કે પોતે નોકરી કરે છે અને આવા મિત્રો જો SMCમા પાસ થયા છે તો તે મિત્રોને એક અપીલ કરીશ કે જો આપ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમા જોબ કરવા માંગતા હોય તો આપ વેરીફિકેશન ચોક્કસથી કરાવી શકો છો
👉પરંતુ જો SMCમા આપ પાસ થયા છો અને આપ હાલ તમારા જિલ્લામા અથવા બીજા જિલ્લામા સેટલ થઈ ગયા છો તો ગુજરાતના આપડા બીજા ઉમેદવારો જે હાલ થોડા માકૅ માટે રહી જતા હોય છે તેના વતી આપને એક વિનમ્રતા પૂર્વક વિનંતી કરવા માગું છું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમા ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવતા એવી ગુજરાતના ઉમેદવારો વતી અપીલ કરી છું
👉આ અપીલ એટલા માટે કરું છું કારણ કે તમે જો વેરીફિકેશન નહીં કરાવો તો આપડા જ બીજા મિત્રોના ઘરે રોજગારી નો દિવો પ્રગટશે અને તેના આશીર્વાદ ઈશ્વર આપને ચોક્કસ આપશે.
👉આથી આપને વિનંતી કરું છું કે જો આપ બીજી નોકરીમાં સેટલ હોય અને SMCમા ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો મેસેજ આવ્યો હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ના જાવ એવી અપીલ છે..
👉આ મેસેજ પછી પણ અમુક માનશે અને અમુક નહીં માને પરંતુ મિત્રો એટલું જરૂરથી વિચારજો જો તમે જશો તો તમને પણ કોઈ ફાયદો નહીં થાય અને જે રહી જાય છે તેને પણ ફાયદો નહીં થાય.
👉આથી રિક્વેસ્ટ કરીએ છીએ કે થોડું ઉદાર મન રાખજો અને આપડા જ બીજા મિત્રોના ઘરે રોજગાર રૂપી દીવડો પ્રજવળે અને એના માં-બાપના આંખમાં હરખના આંસુ આવે તેવો આપ પ્રયાસ કરશો તેવી આશા અપેક્ષા રાખીએ છીએ
👉મેં ઉપરોક્ત વિનંતી આપને એક મોટાભાઈ અને નાનાભાઈ તરીકે કરી છે.આથી થોડું આપડા જ મિત્રોનું વિચારશો તેવી આશા રાખું છું....
👉જે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવતા તે મિત્રો મારો અવશય સંપર્ક કરજો....
✍::પ્રતીક આહીર
Call Letter of the Document Verification for the post of Multi Purpose Health Worker has been enabled. Please download your call letter from http://smc.city/recruitment here.-SMC
💥SMC document verification call letter 🔥
🔜 GSSSB MUNICIPAL SANITARY INSPECTOR VACANCY 🔜
VMC MPHW પરીક્ષા માટે તૈયારી શરૂ કરી દેજો 3 મહિના માં આવી શકે છે
Repost from ALL INDIA FOUNDATION
✦———————————————————✦
✤ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ ✤
✦———————————————————✦
💥🏆 AMC SSI 🏆💥
===============================
(AMC SSI, MPHW, FHW,RMC,VMC,
નગરપાલિકા સેનિટરી ઇન્સ્પેક્ટર )
===============================
✍️ ઓફલાઈન ક્લાસ સાથે ઑનલાઇન ફ્રી ✍️
🎁 વીડિયો + મટિરિયલ + મૉક ટેસ્ટ 🎁
➤ વિષય : હેલ્થ, એન્વાર્યમેન્ટલ એન્જીનીયરીંગ, GPMC ACT, કોમ્યુટર, AMC
📅 તારીખ : 08/06/2023 થી શરૂ...
☎️ રજિસ્ટ્રેશન માટે આપેલ લિંક પર ક્લીક કરો :
📲 Registration Link : https://wa.me/message/LPPDRO4PXVVLL1
👉🏻 App Download Link : https://play.google.com/store/apps/details?id=co.loki.nasrw
👉🏻 Join Our Youtube Channel : https://www.youtube.com/@allindiafoundation
Result Bole chhe Boss 🔥✌️💯
Me jate pass kari chhe(SMC)..
All credit goes to sir.. very humble person 🤗
Repost from Target High MPHW FHW
➡️અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની જાહેરાત🔥
EWS_MPHW_RESULT_SMC_2023.pdf3.40 KB
