cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Mphw Fhw SI ANM Mukhysevika

📲 📢 Daily Instagram updates: instagram.com/govtbharti_info/ ◆ મિત્રો mphw અને fhw તેમજ si ને લાગતી તમામ માહિતી આ ચેનલમાં મુકવામાં આવશે. ◆ તમારા mphw અને fhw કરેલા ભાઈ-બહેનોને આ ચેનલમાં જોઈન કરો. ===ફક્ત === ◆MPHW ◆FHW ◆SANITARY INSPECTOR

Mostrar más
Advertising posts
16 813Suscriptores
+1224 hours
+137 days
+5030 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

મેલેરિયા થીમ
Mostrar todo...
👍 10
📚 પાઠ્ય પુસ્તક આધારિત વ્યાકરણ 📚 👉 રૂઢિપ્રયોગ 🔹ગાંડા બનાવવું - મંત્રમુગ્ધ કરવું 🔹આંખમાં ચમક આવવી - નવો ઉત્સાહ પ્રગટ થવો 🔹માયા મુકવી - સ્નેહ મમતા છોડવી 🔹પંથે ચડવું - રસ્તે આગળ વધવું 🔹દિશદીશમાં ગાજવું - ચારે દિશામાં ખ્યાતિ પામવી 🔹આસન ડોલી ઊઠવું - અસ્થિરતા આવવી 🔹માયામાં લપેટાવું - પ્રપંચમાં ફસાવું 🔹વેરાઈ જવું - તૂટી જવું 🔹ધૂન વળગવી - મનમાં તરંગ ઊઠવો 🔹મિજાજ છટકવો - ગુસ્સા પર કાબુ ન રહેવો 🔹કબજો લઇ લેવો - અધિકાર જમાવવો 🔹અનંતમાં ચાલ્યા જવું - અવકાશમાં વિલીન થવું, દૂર થવું 🔹નિશાન ભણી ઊઠવું - નિશાન તરફ જવું ==================== 👉 વાંચો, યાદ રાખો અને શેર કરો😊 https://t.me/MPHWFHWSI
Mostrar todo...
👍 12👌 5
@MPHWFHWSI ચામડીની નીચે આવેલા કયા સ્તર ઉપર સૂર્યપ્રકાશ આપાત થતા શરીરમાં વિટામિન ડી બને છે?Anonymous voting
  • સબક્યુટેશન
  • ડિહાઇડ્રો કેલેસ્ટ્રોલ
  • ઇન્ટ્રાડર્મલ
  • ફીનોસ્વિનોન
0 votes
👍 12👌 3 2
@MPHWFHWSI ઇન્ડિયા હાયપરટેન્શન કન્ટ્રોલ ઇનિશિયેટિવની શરૂવાત ક્યારે કરવામાં આવી હતી?Anonymous voting
  • 2017
  • 2018
  • 2019
  • 2020
0 votes
👍 14🔥 2
T.me/MPHWFHWSI "દો બુંદ જિંદગી કે" ના સૂત્ર (બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન) દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું?Anonymous voting
  • 1995
  • 1996
  • 1994
  • 1999
0 votes
👍 24 1
1-1.5 મહિનો આ તમારા માટે સૌથી સારો સમય છે...જે પણ પરીક્ષાઓ બાકી છે તે 1.5-2 મહિના પછી લેવાઈ જસે... અત્યારનો સમય એ તમારો ગોલ્ડન સમય છે જે વિધાર્થીઓ અત્યારના સમયનો ઉપયોગ કરીને તૈયારી કરશે તેને 110% બેસ્ટ result મળશે. બાકી પરીક્ષાની તારીખ આવ્યા પછી રિવિઝન થઈ શકે ત્યારે પહેલેથી વાંચવા બેસીએ તો પૂરું ન જ થાય. https://t.me/MPHWFHWSI
Mostrar todo...
Mphw Fhw SI ANM Mukhysevika

📲 📢 Daily Instagram updates: instagram.com/govtbharti_info/ ◆ મિત્રો mphw અને fhw તેમજ si ને લાગતી તમામ માહિતી આ ચેનલમાં મુકવામાં આવશે. ◆ તમારા mphw અને fhw કરેલા ભાઈ-બહેનોને આ ચેનલમાં જોઈન કરો. ===ફક્ત === ◆MPHW ◆FHW ◆SANITARY INSPECTOR

👍 18 3🔥 1
🎪ગુજરાત સરકાર આયોજિત ઉત્સવ 🤹‍♂ 🎯ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ 👉સ્થળ ➖ મોઢેરા સુયઁમંદિર, મહેસાણા 👉શરૂઆત ➖ 1992 👉દરવષઁ આયોજન➖જાન્યુઆરીમાં 🎯આંતરરાષ્ટીય પતંગ મહોત્સવ 👉સ્થળ➖સાબરમતી રિવરફ્રન્ટ ,  અમદાવાદ 👉શરૂઆત ➖ 2003 👉દરવષઁ આયોજન➖14 જાન્યુઆરી મક્રરસક્રાતિ 🎯કાંકરીયા કાર્નિવલ  👉સ્થળ ➖ કાંકરીયા તળાવ , અમદાવાદ 👉શરૂઆત ➖ 2007 👉દરવષઁ આયોજન➖25 થી 31 ડિસેમ્બર 🎯કચ્છ રણોત્સવ 👉સ્થળ➖ કચ્છ ઘોરડો રણ 👉શરૂઆત➖ 2006 - 2007 👉દરવષઁ આયોજન➖ડિસેમ્બર થી જાન્યુઆરી 🎯સાપુતારા વિન્ટર ફેસ્ટીવલ 👉સ્થળ➖ડાંગ 👉દરવષઁ આયોજન➖શિયાળામાં 11 દિવસ 🎯પંચમહોત્સવ ચાંપાનેર 👉સ્થળ➖ ચાંપાનેર ,  પાવાગઢ 👉શરૂઆત ➖2016 🎯ડાંગ દરબાર 👉સ્થળ ➖આહવા ,  ડાંગ 🎯તાનારીરી મહોત્સવ 👉સ્થળ➖વડનગર , મહેસાણા 👉 તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે ➖➖➖➖➖➖➖➖➖ ➖➖➖➖➖➖➖➖➖ https://t.me/MPHWFHWSI
Mostrar todo...
Mphw Fhw SI ANM Mukhysevika

📲 📢 Daily Instagram updates: instagram.com/govtbharti_info/ ◆ મિત્રો mphw અને fhw તેમજ si ને લાગતી તમામ માહિતી આ ચેનલમાં મુકવામાં આવશે. ◆ તમારા mphw અને fhw કરેલા ભાઈ-બહેનોને આ ચેનલમાં જોઈન કરો. ===ફક્ત === ◆MPHW ◆FHW ◆SANITARY INSPECTOR

👍 8
કિશનગંગા નદી પાકિસ્તાનમાં કયા નામે ઓળખાય છે?Anonymous voting
  • નિલમ
  • ઝેલમ
  • બુઢિગંગા
  • યુવાન ગંગા
0 votes
👍 11 2
@MPHWFHWSI વિલિયમ બડ દ્વારા કયા રોગચાળા પર અધ્યયન કરવામાં આવ્યું?Anonymous voting
  • કોલેરા
  • મલેરીયા
  • ટાઈફોઈડ
  • ટી.બી
0 votes
👍 18 2
T.me/MPHWFHWSI કેન્દ્રીય સ્વાસ્થ્ય બ્યુરો ની સ્થાપના ક્યારે થઈ હતી?Anonymous voting
  • ૧૯૭૧
  • ૧૯૬૧
  • ૧૯૬૦
  • ૧૯૪૮
0 votes
👍 21