Mission Government Exam
હાર્ડ પ્રશ્નો નહીં પરંતુ, પરીક્ષામાં પુછાયેલા અને પૂછાંય શકે તેવા 😊🙏
Mostrar más409Suscriptores
Sin datos24 hours
Sin datos7 days
Sin datos30 days
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
Repost from Gujarat Gk Express
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-01-11-2023 થી 05-11-2023🗞️*
⭕સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડ ક્યાં યોજાઈ❓
*☑️કેવડિયા*
⭕વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર પેસ બોલર કોણ બન્યો❓
*☑️પાકિસ્તાનનો શાહીન આફ્રિદી (51 મેચમાં)*
⭕ફૂટબોલ જગતનો સૌથી મોટો બેલેન ડિ ઓર એવોર્ડ કોણે મળ્યો❓
*☑️આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી અને સ્પેનની એતાના બોનમતીને*
*☑️મેસ્સી રેકોર્ડ 8મી વખત વિજેતા*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી માટી મારો દેશ અભિયાનના સમાપન કાર્યક્રમમાં ક્યાં હાજરી આપી❓
*☑️કર્તવ્ય પથ*
*☑️અમૃત વાટિકા અને અમૃત મહોત્સવ સ્મારકનો શિલાન્યાસ કર્યો*
*☑️દેશના યુવાનો માટે 'મેરા યુવા ભારત' (MY Bharat) પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો*
*☑️આઝાદી કા અમૃત મહોત્સવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો જેમાં જમ્મુ કાશ્મીર પ્રથમ, બીજા ક્રમે ગુજરાત અને હરિયાણા-રાજસ્થાન સંયુક્ત રીતે ત્રીજા સ્થાને*
⭕ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું❓
*☑️મુંબઇ વાનખેડે સ્ટેડિયમમાં*
⭕2034નો ફિફા ફૂટબોલ વર્લ્ડકપ ક્યાં યોજાશે❓
*☑️સાઉદી અરેબિયા*
⭕તાજેતરમાં ભારતે કયા દેશમાં સૈન્ય મથક બનાવ્યું❓
*☑️મોરેશિયસ*
⭕3 નવેમ્બર➖ગૃહિણી દિવસ
⭕પશ્ચિમ યુરોપિય દેશોમાં આવેલ વાવાઝોડું❓
*☑️સિયારન*
⭕ભારતીય વાયુસેનાએ મિગ-21 વિમાનો નિવૃત્ત કર્યા.તેના બદલે કયા વિમાનો વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા❓
*☑️તેજસ એમકે 1*
*☑️1964માં મિગ-21 વિમાનો સામેલ કરવામાં આવ્યા હતા*
⭕ભૂટાનના રાજા જેઓ તાજેતરમાં આઠ દિવસ ભારતની મુલાકાતે આવેલા છે❓
*☑️જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂક*
⭕સૈન્યની ત્રણેય પાંખ વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ ખાતે કવાયત ચાલે છે તેનું નામ શું છે❓
*☑️દ્વિપશક્તિ-23*
⭕તાજેતરમાં કયા દેશમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવવાથી ઘણી જાનહાનિ થઈ❓
*☑️નેપાળ*
⭕'ડેનિમ કાવ્યો'થી જાણીતા કવિ જેમનું હાલમાં નિધન થયું❓
*☑️ચંદ્રકાન્ત શાહ*
*☑️તારક મહેતાના જમાઈ*
*☑️કાવ્યસંગ્રહ 'અને થોડાં સપનાં'ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું હતું*
*☑️'બ્લુ જીન્સ' કાવ્યસંગ્રહનો અંગ્રેજીમાં અનુવાદ થયો હતો*
⭕દેશના પ્રથમ GST સુવિધા કેન્દ્રનો પ્રારંભ ક્યાં કરવામાં આવશે❓
*☑️વાપી*
⭕ભારતીય નૌકાદળ દ્વારા કયા મહાસાગરમાં 'ડે એટ સી' રેસ્ક્યુ ઓપરેશન કવાયત કરવામાં આવી❓
*☑️અરબ મહાસાગર*
⭕ઈસરોના વડા ડૉ. એસ.સોમનાથના જીવન પર આધારિત પુસ્તક❓
*☑️નિલાવું કુડીચા સિમ્હંલ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Repost from Kiswa Career Academy
💥DIWALI SPECIAL OFFER💥
🎆 દિવાળીના શુભ અવસર પર કિશ્વા લઈને આવ્યું છે
સર્વે વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર ઓફર...
🚨 ✦👮 CONSTABLE 👮✦🚨
••••• LIVE ONLINE BATCH •••••
🎁 આ કોર્સ ખરીદો અને મેળવો
"GK નો મહાસાગર" કોર્સ
90% off સાથે
CONSTABLE LIVE WITH MATERIALS
👇
💵 COURSE MRP: ₹11,999/-
⭕️ DISCOUNTED PRICE: ₹9,999/- ⭕️
CONSTABLE LIVE WITHOUT MATERIALS
👇
💵 COURSE MRP: ₹7,999/-
⭕️ DISCOUNTED PRICE: ₹5,999/- ⭕️
🤳 DOWNLOAD AN APPLICATION NOW
➥https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
Repost from Kiswa Career Academy
👮 PSI OFFLINE BATCH #4 👮
🔜 COMING SOON 🔜
🔸 ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની ટીમ સાથે...
📲APPLICATION RECORDED
COURSE 1 YEAR FREE
🤳 Mo. 7226850500 | 7228937500
[⏳ઓફીસ સમય : 10 થી 6]
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
☞ FOLLOW OUR TELEGRAM
➥ https://t.me/Kiswa_Official_Gandhinagar
☞ DOWNLOAD OUR APPLICATION
➥ https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy
☞ FOLLOW OUR YOUTUBE
➥https://youtube.com/@KISWACAREERACADEMY
Repost from Gujarat Gk Express
_🎯ભારતનાં લેજન્ડરી ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ:_
🏆 વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપ ➖ ગોલ્ડ મેડલ🥇
🏆 વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશીપ ➖ બ્રોન્ઝ
💥 *Confusion Points* 💥
💎 *ડાઈનેમો* ની શોધ ➖ માઇકલ ફેરાડે
💎 *ઙાઈનેમાઈટ* ની શોધ ➖ આલફ્રેડ નોબેલ
Repost from Kiswa Career Academy
🎓KISWA CAREER ACADEMY🎓
~••• HIMATNAGAR •••~
📃 ટૂંક સમયમાં જ આવનાર વિવિધ સ્પર્ધાત્મક
પરીક્ષાની તૈયારી માટે...
📖 CCE GENERAL BATCH 📖
🔜COMING SOON....💡
🔖 HIMMATNAGAR BRANCH
🎟 1 YEAR APPLICATION
RECORDED COURSE FREE
🔰 ડેમો લેક્ચર માટે રજીસ્ટ્રેશન ફરજીયાત
👉🏻 Registration Now
🤳 Mo. 9106244998 | 6353156557
[⏳ઓફીસ સમય : 10 થી 6]
Repost from Gujarat Gk Express
🌲 કન્ફયુજ પોઈન્ટ 🌲
🏪 મુખ્ય સંસ્થા અને તેના સુત્ર 🏪*
💬 ગુજરાત યુનિવર્સિટી ➖ *યોગ કર્મેશુ કૌશલમ*
💬 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ➖ *પાવકા નઃ સરસ્વતી*
💬 ગુજરાત વિદ્યાપીઠ ➖ *સા વિધાયા વિમૂકતયે*
💬 વીર નર્મદ યુનિવર્સિટી ➖ *સત્યમ જ્ઞાનમ અનન્તમ્*
💬 એમ. એસ. યુનિવર્સિટી ➖ *સત્યમ શીવમ સુન્દરમ્*
💬 કામધેનું યુનિવર્સિટી ➖ *સર્વભૂતહિતે રતાઃ*
💬 બાળ વિશ્વવિદ્યાલય (ચિલ્ડ્રન યુનિવર્સિટી) ➖ *સત્યમ રૂતમ બ્રહત*
💬 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ➖ *પૂર્ળતા ગૌરવાય*
💬 ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) ➖ *સમૂચિત જ્ઞાન સમન્વય*
💬 બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ➖ *સ્વાધ્યાય પરંમ તપઃ*
💬 ભાવનગર યુનિવર્સિટી ➖ *તમસો મા જ્યોતિર્ગમયા*
💬 કચ્છ યુનિવર્સિટી ➖ *તેજસ્વી નાવધીતમસ્તુ*
💬 સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) ➖ *શીલવૃતફલં શ્રુતમ*
💬 ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ ➖ *તમસો મા જ્યોતિર્ગમય*
💬 GCERT ➖ *તેજસ્વી નાવધીતમસ્તુ*
💬 NCERT ➖ *વિધયા ડ મૃતમહ્યુતે*
💬 NCTE ➖ *ગુરુગુરુતમો ધામઃ*
💬 IITE ➖ *ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્રમિહ વિધતે*
💬 LIC ➖ *યોગક્ષેમ વહામ્યહમ*
Repost from Kiswa Career Academy
👮કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ 👮
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔜 COMING SOON 🔜
KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી સર ♲
┈─────────────────┈
🔸 FOR MORE INQUIRY:
➥ મો. 7226850500 - 7228937500
[🕰 ઓફિસ સમય: 10 થી 6]
༺━━━━━━━━━━━━━━━━━━━༻
🎓 FOLLOW OUR TELEGRAM
➥https://t.me/Kiswa_Official_Gandhinagar
🎓FOLLOW OUR TELEGRAM GROUP
➥https://t.me/KiswaCareerAcademy
🎓 FOLLOW OUR WHATS APP CHANNEL
➥https://whatsapp.com/channel/0029Va9TpT74yltH8WfB9b07
Repost from Gujarat Gk Express
My Gk diary:
*🗯🌹ગુજરાત માં રાષ્ટ્રપતિ શાસન સમય ના મુખ્યમંત્રી ઓ🌹🗯*
Short trick ⤵
*હીં* *ચ* લો *બા બા* *સુર* માં
હી..👉🏾 👨🏻💼હિતેન્દ્રભાઈ દેસાઈ (1971)
ચ.. 👉🏾 🤵🏼ચીમન ભાઈ પટેલ (1974)
બા..👉🏾 👨🏻🔧બાબુભાઇ પટેલ (1976)
બા.. 👉🏾 👨🏻🔧બાબુભાઇ પટેલ (1980)
સુર.. 👉🏾 👷🏻સુરેશ મહેતા (1996)
*💁🏼♂Create by 🅰lpesh Raval*
*🇮🇳જયહિન્દ🇮🇳*
🌏 ગુજરાતમાં આયોજીત થતા મહોત્સવો:
👉🏼ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ - મોઢેરા, મહેસાણા(Jan)
👉🏼તાના રીરી સંગીત મહોત્સવ- વડનગર, મહેસાણા ( શિયાળામાં)
👉🏼રણોત્સવ - ધોરડો રણ, કચ્છ (Dec-Jan)
👉🏼વસંતોત્સવ - ગાંધીનગર (Feb)
👉🏼મેઘાણી મહોત્સવ - બોટાદ