cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Confusion_point

📢 Gsssb + Gpssb પરીક્ષા માટે પ્રશ્નો મુકવામાં આવશે 📢 ફક્ત Exam લક્ષી અને કન્ફ્યુઝન થતા પ્રશ્નો મુકાશે 📢 પોલ આધારિત પ્રશ્નો મૂકી તમારી મહેનતમાં વધારો કરીશું ચોકક્સ

Mostrar más
Advertising posts
13 606Suscriptores
-1724 hours
-567 days
-28030 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

આવનાર CCE પરીક્ષા પહેલા આ વીડિયો જરૂરથી જુઓ. https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
Mostrar todo...
GSSSB - CCE

1. નવી પેટર્ન મુજબ ટેસ્ટ સિરીઝ ચાલે છે. 2. મેથ્સ અને રિઝનિંગ સંપૂર્ણ અને સરળતાથી કવર થશે. 3. Group A & B બન્ને કે જેમાં MCQ આવશે તેની પણ સિલેબસ મુજબ ભરપૂર પ્રેક્ટિસ થશે. 4. અગાઉથી ટોપિકવાઈઝ ટેસ્ટ શેડ્યુલ આપવામાં આવે છે, એ મુજબ રેગ્યુલર તૈયારી કરી ટેસ્ટ આપતા જાવ અને તૈયારી મજબૂત કરતા જાઓ. 🥳 આ બધું જ આ ટેસ્ટ સિરીઝમાં સમાવિષ્ટ છે. મતલબ બીજે ક્યાંય ફાંફા નહિ મારવા પડે!!

https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app આવનાર CCE પરીક્ષા પહેલા આ વીડિયો જરૂરથી જુઓ.
Mostrar todo...
GSSSB - CCE

1. નવી પેટર્ન મુજબ ટેસ્ટ સિરીઝ ચાલે છે. 2. મેથ્સ અને રિઝનિંગ સંપૂર્ણ અને સરળતાથી કવર થશે. 3. Group A & B બન્ને કે જેમાં MCQ આવશે તેની પણ સિલેબસ મુજબ ભરપૂર પ્રેક્ટિસ થશે. 4. અગાઉથી ટોપિકવાઈઝ ટેસ્ટ શેડ્યુલ આપવામાં આવે છે, એ મુજબ રેગ્યુલર તૈયારી કરી ટેસ્ટ આપતા જાવ અને તૈયારી મજબૂત કરતા જાઓ. 🥳 આ બધું જ આ ટેસ્ટ સિરીઝમાં સમાવિષ્ટ છે. મતલબ બીજે ક્યાંય ફાંફા નહિ મારવા પડે!!

વસ્તુની ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો ગુણોત્તર c : d છે. જો d એ c ના 150% છે, તો ખર્ચ કિંમત પર નફાની ટકાવારી શોધો. (SSC MTS 2019)Anonymous voting
  • 150%
  • 50%
  • 100%
  • 75%
0 votes
સફળતાની ચાવી હવે આપનાં મોબાઈલમાં 👩‍💻ગણિત અને રીઝનીંગ માટે ગૂજરાતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ🧑‍💻 👨‍🏫 PSI and CONSTABLE ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રીઝનીંગનાં કોર્સ અમારી App : SRM Institute પર ઉપલબ્ધ....👨‍🏫 Demo lectures : સંપૂર્ણ ગણિત : https://youtu.be/ImMp4xbES4Y સંપૂર્ણ રીઝનીંગ : https://youtu.be/j1t8dFEwPqw App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Telegram Link : https://t.me/SRMsInstituteBhavnagar 🎙 નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં વિશેષ discount કરી આપવામાં આવશે Contact us: 9727524809 ( WhatsApp only ) 🎓maths and Reasoning વગર હવે સરકારી નોકરી મળશે નહિ.....⌚️ 🎙ગણિત અને રીઝનીંગ પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM Institute🎙
Mostrar todo...
હું પહેલાં પણ બિઝનેસ મેન ન હતો, આજે પણ નથી અને આવતીકાલે પણ નહિ બનું.... હું શિક્ષક જ રહીશ......
Mostrar todo...
9👍 3💯 1
Data Sufficiency.... માહિતીની પર્યાપ્તા..... ગણિતના પ્રશ્નો.....
Mostrar todo...
👍 7
મહેનત, મોક ટેસ્ટ અને માર્ક્સ! https://twitter.com/Dwarkesh_edu/status/1772599208312213966?t=v5cbhNRkk_Zqq-rtDMPcGw&s=19 નિરાશ ન થા, પ્રયાસ કરતો જા... મોક મોક હોય એટલું સમજી જા.! 😊👍
Mostrar todo...
1
CCE માં Maths and Reasoning નું લેવલ સરળ હશે.... 65 ( ગુજરાતી અને અંગ્રેજી સહિત ) જેટલા પ્રશ્નોના જવાબ આત્મવિશ્વાસથી સાચા આપવાનાં છે.... ન આવડતા પ્રશ્નો છોડતા આવડવું જોઈએ હો.... કોઈ પણ પ્રકારના ડર વગર પરીક્ષા આપજો.... Best Wishes for CCE in Advance... Regards, SRM's Institute - Bhavnagar
Mostrar todo...
👍 13
👩‍💻ગણિત અને રીઝનીંગ માટે ગૂજરાતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ🧑‍💻             👮‍♀👮‍♀👮‍♀50% Discount 👮‍♀👮‍♀👮‍♀ ⌚️⌚️ આજે ( 26.03.2024 ) છેલ્લો દિવસ ⌚️⌚️ 👨‍🏫 PSI and CONSTABLE ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રીઝનીંગનાં કોર્સ અમારી App : SRM Institute પર ઉપલબ્ધ....👨‍🏫 Demo lectures : સંપૂર્ણ ગણિત : https://youtu.be/ImMp4xbES4Y સંપૂર્ણ રીઝનીંગ : https://youtu.be/j1t8dFEwPqw App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Telegram Link : https://t.me/SRMsInstituteBhavnagar 🎙 નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં વિશેષ discount કરી આપવામાં આવશે Contact us: 9727524809 ( WhatsApp only ) 🎓maths and Reasoning વગર હવે સરકારી નોકરી મળશે નહિ.....⌚️ 🎙ગણિત અને રીઝનીંગ પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM Institute🎙
Mostrar todo...
👍 2
🔥🚀✅ Sol. ઝડપ= અંતર/સમય સમય= અંતર/ઝડપ T= 665/19×1000/60 = 665×60/19000 = 21/10 🔥✅
Mostrar todo...
Inicia sesión y accede a información detallada

Te revelaremos estos tesoros después de la autorización. ¡Prometemos que será rápido!