cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

IMP For Class 3

જિજ્ઞાસુ મિત્રોનું સ્વાગત છે. 😊

Mostrar más
Advertising posts
5 640Suscriptores
-224 hours
-247 days
-3630 days
Distribuciones de tiempo de publicación

Carga de datos en curso...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Análisis de publicación
MensajesVistasAccionesVer dinámicas
01
✍પરીક્ષાના આગળના દિવસો માં અને પરીક્ષાના દિવસે કઈ કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ? CCE https://youtu.be/hK5N6tksBRA?si=6b4O_xsgMSMsmLs- 📑📚કોઈ પણ પરીક્ષા માટે syllabus સૌથી અગત્યનો હોય છે. તો ચાલો સમજીએ CCE group A Language paper syllabus https://youtu.be/6BmehuYuPCE?si=7KXSRAFm6ygbo12K 📌CCE MAINS પરીક્ષા માટે General Studies syllabus ખુબ અગત્યનો છે. તો ચાલો સમજીએ.......😊😇 👨‍🏫By  UDAY AHIR🪈 https://youtu.be/ndBjICzb_U8?si=Uv3OxMOXeEw3nMkA
7681Loading...
02
Media files
1 3260Loading...
03
Media files
1 2190Loading...
04
અમદાવાદની એચ. કે. કોલેજમાં "સૂરીલો કંઠ, સુરિલું જીવન" પુસ્તકનું વિમોચન કરાયું આ પુસ્તક સ્વરકાર રાસબિહારી દેસાઈના જીવન પર આધારિત આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું.
1 3474Loading...
05
📌CCE MAINS પરીક્ષા માટે General Studies syllabus ખુબ અગત્યનો છે. તો ચાલો સમજીએ.......😊😇 📷 Detailed explanation video 📍To the point 📝CCE Group A GS 🖋CCE GROUP B GS ☺️Share with your friends https://youtu.be/ndBjICzb_U8?si=Uv3OxMOXeEw3nMkA
1 4745Loading...
06
45% off નો આજે છેલ્લો દિવસ ☝️ જે મિત્રો ટેસ્ટ સિરિઝમાં જોડાવવા માંગતા હોય તે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં જોડાઈને 45% off નો લાભ લઈ શકે છે. તમામ ટેસ્ટ સિરીઝમાં રામ નવમી સ્પેશિયલ 45% off છે. કૂપન કોડ "JAYSHREERAM" ક્લિક કરીને એપ્લાય કરીને પછી જ પરચેસ કરજો. ➡️😌 https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz App Link ☝️
1 1260Loading...
07
📌 Mountain passes: ✅ North-eastern Himalayan Passes :- 1 Nathu La 2 Jelap La 3 Bom Di La 4 Yonggyap La 5 Diphu 6 Pangsau 7 Tuju ✅ Northern Himalayan Passes :- 1 Aghil La 2 Karakoram Pass 3 Burzil La 4 Zoji La 5 Pir Panjal 6 Banihal Pass 7 Shipki La 8 Bara Lacha La 9 Mana La 10 Niti La 11 Lipu Lekh ✅Peninsular passes of India :- 1 Thal Ghat 2 Bhor Ghat 3 Pal Ghat
1 2597Loading...
08
🎉 Ram Navami Special Offer! 🎉 🚀 Master your exams with DWARKESH EDUCATION! 🚀 🌟 Get 45% OFF on all test series including "GSSSB - CCE" & "POLICE CONSTABLE" test series! 🌟 📆 Valid from 15th to 17th April. Don't miss out! 📆 💪 Empower your journey, Aspirants! 💪 🚩 Use code "JAYSHREERAM" for your discount! 🎁 App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz #DWARKESHEDUCATION  #SpecialOffer 📚📲
1 1480Loading...
09

9570Loading...
10
📌 CCE કે અન્ય કોઈપણ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ જેવો જ અનુભવ તમે DWARKESH EDUCATION એપ્લિકેશનની ટેસ્ટ સિરીઝમાં પણ કરી જ શકો.. 💯🥳 💻 લેપટોપ કે PC 🖥 માં ઓનલાઈન ટેસ્ટ આપવા માટે તમે નીચેની લિંક તમારા ડિવાઈસમાં ઓપન કરીને ORG કોડ તથા આપનો એપ્લિકેશનમાં રજીસ્ટર નંબર એન્ટર કરીને લોગીન કરી શકશો અને તેમાં STORE માંથી તમારી પરચેસ કરેલ કે ફ્રી ટેસ્ટ કમ્પ્યુટરમાં પણ આપી શકાય છે. 💡 🎁 Link -  https://web.classplusapp.com/login 📩 ORG code - UEJLZ 📲 And your registered phone Number! ☺️
1 1835Loading...
11
પ્રેક્ટિસ + હાર્ડવર્ક + રેગ્યુલર ✅ મોક ટેસ્ટમાં રેન્ક આવતા એમ રિયલ એક્ઝામમાં પણ આવશે જ... અને હજુ કહું છું, છેલ્લી મોક ટેસ્ટ તમામ મોસ્ટ Imp છે. ☝️ જેને એક્ઝામ બાકી હોય એ CCE ની ટેસ્ટ સિરિઝની છેલ્લી તમામ મોક ટેસ્ટ કમ સે કમ એકવાર તો આપી જ દેજો... ખાસ. 😉 ટેસ્ટ સિરીઝ લિંક https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ☝️ ભૂલતા નહિ, શેર કરવાનું અને પ્રેક્ટિસ કરવાનું!
1 2804Loading...
12
borders Iran 🟠Countries: 👉Afghanistan 🇦🇫 (East) 👉Armenia 🇦🇲 (North) 👉Azerbaijan 🇦🇿 (North) 👉Iraq 🇮🇶 (West) 👉Pakistan 🇵🇰 (East) 👉Turkey 🇹🇷 (West) 👉Turkmenistan 🇹🇲 (North)
1 3419Loading...
13
😎 CCE ની તૈયારી કરતા મિત્રો માટે આ 2 માર્ગદર્શક વીડિયો ખાસ જોવા જેવા. 🎯 જે મિત્રોને પ્રિલીમ બાકી હોય એ પ્રિલીમ માટેનો વીડિયો પણ જોજો બાકીના મિત્રો બને વીડિયો ખાસ જુએ.. અને યોગ્ય લાગે તો શેર કરે. 👍 CCE પ્રિલીમ માર્ગદર્શન વીડિયો લિંક - https://youtu.be/hK5N6tksBRA?si=hCsWl0MgVyADpGeP CCE મેન્સ માર્ગદર્શન વીડિયો લિંક - https://youtu.be/6BmehuYuPCE?si=oE4DtK7VjYtgQyA4 📌 ચેનલ સબ્સ્ક્રાઇબ કરી રાખજો, હજુ ઘણાં વીડિયો આવી રહ્યા છે... આ તો શરૂઆત છે.! ☺️💐
2 0808Loading...
14
મિત્રો વણમાંગી સલાહ 😛 ૨૦૨૪ અને ૨૦૨૫ નું વર્ષ સુવર્ણ સમયગાળો ગણાશે PSI LRD Hc assistant mains STI Gpsc 1&2 ni 2 exam CCE Forest Gsssb other three exam planning assistant, surveyor etc કદાચ હવે આવો ગુપ્તકાળ ને સોલંકીકાળ જેવા સુવર્ણ યુગ ક્યારે આવે તે કહી શકાય નહીં મસ્ત મજબૂત સિસ્ટમેંટિક તૈયારી શરૂ કરી દો ભલે lrd psi માટે હજુ સમય છે પણ અત્યારેથી કામ કરો એ હવે મોસ્ટલી બધે કોમન વિષય થયા છે. ને લેવલ વાળું જ કરજો
2 29115Loading...
15
🔆પંચાયતી રાજ પરિચય ✅ ટર્મ પંચાયતી રાજ - ગ્રામીણ સ્થાનિક સ્વ-શાસન ✅ 73મા CAA દ્વારા બંધારણીયકરણ, ▪️ 1992 પંચાયતી રાજની ઉત્ક્રાંતિ 1. બળવંત રાજ મહેતા સમિતિ ✅લોકશાહી વિકેન્દ્રીકરણ માટે ભલામણ કરેલ યોજના ✅રાજસ્થાન પંચાયતી રાજની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય હતું – 1959. ✅ ત્યારબાદ આંધ્ર પ્રદેશ-1959 આવે છે 2. અશોક મહેતા સમિતિ ✅ ઘટી રહેલી PR સિસ્ટમને પુનર્જીવિત કરવા માટે 132 ફેરફારોની ભલામણ કરી ✅ પીઆરની ત્રણ સ્તરીય પ્રણાલી - બે સ્તરીય પ્રણાલી દ્વારા બદલવામાં આવી છે - જીલ્લામાં જિલ્લા પરિષદ અને તેની નીચેની મંડળ પંચાયત. ✅ વિકેન્દ્રીકરણ માટે જિલ્લો પ્રથમ બિંદુ હોવો જોઈએ. ✅PR સંસ્થાઓ પાસે કરવેરા અને નાણાકીય વ્યવસ્થાપનની ફરજિયાત સત્તા હોય છે ✅ન્યાય પંચાયતોને અલગ સંસ્થા રાખવાની છે - લાયકાત ધરાવતા ન્યાયાધીશની અધ્યક્ષતા. ✅ પીઆર મંત્રીની નિમણૂક કરવામાં આવશે અને મંત્રીઓના રાજ્ય જવાબ. ✅ SC/ST માટેની બેઠકો વસ્તીના આધારે અનામત છે ✅ જનતા સરકારના પતનને કારણે અમલમાં મૂકી શકાયું નથી. 3. જીવીકે રાવ સમિતિ 4. એલ એમ સિંઘવી સમિતિ 5. થુન્ગોન કમિટી 6. ગાડગીલ સમિતિ ✅1988 માં રચાયેલ - "શ્રેષ્ઠ PR સંસ્થાઓને કેવી રીતે અસરકારક બનાવી શકાય" ✅ PR પર આપવામાં આવેલ બંધારણીય દરજ્જો. ✅ત્રણ સ્તરીય સિસ્ટમ - ગામ, બ્લોક અને જિલ્લા સ્તર. ✅સભ્યો માટે પાંચ વર્ષની નિશ્ચિત મુદત - સીધા ચૂંટાયેલા - SC/ST/મહિલા માટે અનામત ✅ રાજ્ય નાણા આયોગ, વ્યવસ્થાપન માટે રાજ્ય ચૂંટણી પંચ ▪️73મું CAA 1992 ✅ બંધારણનો ભાગ 9 – પંચાયતો – કલમ 243 થી 243 O ✅ પાયાની લોકશાહીના ઉત્ક્રાંતિમાં સીમાચિહ્ન. ✅ મુખ્ય લક્ષણો: a ગ્રામસભા b ત્રણ સ્તરીય સિસ્ટમ c સભ્યો અને અધ્યક્ષની ચૂંટણી ડી. બેઠકોનું સંસ્કરણ. ઇ. પંચાયતનો સમયગાળો નિયત. f અયોગ્યતા નિર્ધારિત. g રાજ્ય ચૂંટણી પંચ. h ફાઇનાન્સ કમિશન - ઓડિટ અને એકાઉન્ટ્સ. ▪️પેસા અધિનિયમ, 1996 પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત ક્ષેત્રોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 - ઉદ્દેશ્યો: ✅ ભાગ 9 ની જોગવાઈઓને અમુક ફેરફારો સાથે સુનિશ્ચિત વિસ્તારોમાં વિસ્તારો. ✅ મોટાભાગની આદિવાસી વસ્તી માટે સ્વ-શાસન. ✅ આદિવાસી સમુદાયોની પરંપરાઓ અને રિવાજોની સુરક્ષા અને જાળવણી. ✅ આદિવાસીઓની જરૂરિયાત માટે પંચાયતોને સશક્ત બનાવો ✅ સહભાગી લોકશાહી સાથે ગ્રામ શાસન પ્રદાન કરો બિનઅસરકારક કામગીરીના કારણો 1. પર્યાપ્ત વિનિમય. 2. અમલદારશાહી પર અતિશય નિયંત્રણ. 3. ભંડોળની બાંધી પ્રકૃતિ. 4. સરકારી ભંડોળ પર અતિશય નિર્ભરતા. 5. ગ્રામસભાની સ્થિતિ. 6. સમાંતર સંસ્થાઓનું નિર્માણ. 7. નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર
2 2118Loading...
16
મહત્વપૂર્ણ ઘટના 1917-1922 ની ઘટનાક્રમ : 1. ચંપારણ સત્યાગ્રહ- એપ્રિલ 1917 2. ઓગસ્ટ ઘોષણા -1917 3. અમદાવાદ મિલ હડતાલ - માર્ચ 1918 4. ખેડા સત્યાગ્રહ-માર્ચ 1918 5.રોલેટ એક્ટ - ફેબ્રુઆરી 1919 6.રોલેટ એક્ટ વિરોધ -6 એપ્રિલ 1919 7. જલિયાવાલા બાગ હત્યાકાંડ-13 એપ્રિલ 1919 8.ઓલ-ઇન્ડિયા ખિલાફત કોન્ફરન્સ -નવેમ્બર 1919 9. તિલક જીનું મૃત્યુ - ઓગસ્ટ 1920 10. NCM ની શરૂઆત - સપ્ટે 1920 11. INC -DEC 1920નું લેન્ડ માર્ક નાગપુર સત્ર 12. પ્રિન્સ ઓફ વેલ્સનું ભારતમાં આગમન -નવેમ્બર 1921 13. ચૌરી ચૌરા ઘટના- ફેબ્રુઆરી 1922 14. 1922 નો બારડોલી ઠરાવ - NCM નો અંત
1 62714Loading...
17
26th CCE Full Mock Test Review Based છે. 👍 જે મિત્રોને એક્ઝામ બાકી હોય એ ભૂલ્યા વિના આપી દેજો..💐 https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ટેસ્ટ સિરીઝ લિંક ☝️🥳
1 4625Loading...
18
Name :- kaushik mal Contact :- (9687447872) My wife Civil Hospital Gandhinagar મા admit છે ડોક્ટરે Thursday (11 April 2024) સુધીમાં operation કરવાનું કહ્યું છે અને આમને 10 bottle blood નું જરૂર છે. Gandhinagar મા આજુ બાજુ રહેતા હોય તો Blood donate કરવા વિનંતી. કોઈપણ Blood group donate થઈ શકશે અને એના બદલામાં એમને 10 bottle o+ve ની Blood Bank પરથી મળશે. 📍Civil Hospital Gandhinagar
9934Loading...
19
CCE પ્રિલીમ પછી મેન્સ માટે શું? આ રહ્યો માર્ગદર્શક વીડિયો.. ☺️ સરળ ભાષામાં ટૂંકમાં સમજૂતી જોઈ લેજો અને પ્રિલીમ પૂરી થઈ હોય એ મિત્રો અત્યારથી જ મેરિટની ચિંતા વગર મંડી પડજો 👍 વીડિયો લિંક https://youtu.be/6BmehuYuPCE?si=oE4DtK7VjYtgQyA4 ☝️ લાગતા વળગતા મિત્રોને શેર કરજો. 👍 કઈંક પૂણ્ય થશે તો તમારે પ્રિલીમમાં થતા માર્ક્સ કરતાં ઓછા એ કટ ઓફ રહેશે.! 😂
1 7818Loading...
20
"Experience Real-Exam Precision! Our Mock Tests Reflect Authentic Questions. Prepare Confidently with DWARKESH EDUCATION App!" App Link - https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz ☝️ Download Now and practice through mock test series. 🎯
1 7350Loading...
21
વિધાન પરિષદ (રાજ્ય વિધાન પરિષદ) ✅Trick “TU B MJa KAR” ✅ T = તેલંગાણા ✅ U = ઉત્તર પ્રદેશ ✅ B = બિહાર ✅ M = મહારાષ્ટ્ર ✅ A = આંધ્ર પ્રદેશ ✅ KAR = કર્ણાટક રાજ્ય વિધાનસભાની તાકાત ✅ બંધારણના અનુચ્છેદ 164 (1A) એ સૂચવ્યું છે કે રાજ્યમાં મંત્રી પરિષદમાં મુખ્ય પ્રધાન સહિત પ્રધાનોની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાના 15% થી વધુ ન હોવી જોઈએ. ✅આ જોગવાઈ 91મા બંધારણ (સુધારા) અધિનિયમ, 2003 દ્વારા રજૂ કરવામાં આવી હતી. અપવાદો: પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા બાર કરતા ઓછી ન હોવી જોઈએ.
2 03612Loading...
22
ભાષાઓ ને શાસ્ત્રીય ભાષાનો તરીકે દરજ્જો આપવામાં આવેલ વર્ષ. ✅ 2004: તમિલને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવામાં આવી ✅ 2005: સંસ્કૃતને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી. ✅ 2008: તેલુગુએ સત્તાવાર માન્યતા પ્રાપ્ત કરી. ✅ 2008: કન્નડને દરજ્જો મળ્યો. ✅ 2013: મલયાલમને માન્યતા મળી. ✅ 2014: ઓડિયા
1 5487Loading...
23
🔆DNA અને RNA ✅જીનોમિક ડીએનએ: જીવતંત્રમાં આનુવંશિક સામગ્રીનો સંપૂર્ણ સમૂહ, જેમાં જીવતંત્રના વિકાસ, કાર્ય અને પ્રજનન માટેની સૂચનાઓ હોય છે. ✅માઇટોકોન્ડ્રીયલ ડીએનએ (એમટીડીએનએ): ડીએનએ માઇટોકોન્ડ્રિયામાં જોવા મળે છે, જે કોષની અંદર ઉર્જા ઉત્પાદન માટે જવાબદાર છે, માતૃત્વથી વારસામાં મળે છે અને ઉત્ક્રાંતિ અભ્યાસમાં વપરાય છે. ✅ક્લોરોપ્લાસ્ટ ડીએનએ (સીપીડીએનએ): ક્લોરોપ્લાસ્ટમાં જોવા મળેલ ડીએનએ, છોડમાં પ્રકાશસંશ્લેષણ માટે નિર્ણાયક છે, અને છોડના ઉત્ક્રાંતિ અભ્યાસમાં વપરાય છે. ✅મેસેન્જર આરએનએ (એમઆરએનએ): પ્રોટીન સંશ્લેષણ માટે ડીએનએથી રિબોઝોમ સુધી આનુવંશિક માહિતી વહન કરે છે, જે જનીન અભિવ્યક્તિ નિયમન માટે નિર્ણાયક છે. ✅ ટ્રાન્સફર RNA (tRNA): પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડને રિબોઝોમમાં સ્થાનાંતરિત કરે છે, જે આનુવંશિક કોડને પ્રોટીનમાં અનુવાદિત કરવા માટે જરૂરી છે. ✅રિબોસોમલ RNA (rRNA): રાઈબોઝોમનો ભાગ બનાવે છે અને પ્રોટીન સંશ્લેષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ✅ નાના ન્યુક્લિયર આરએનએ (snRNA): આરએનએ સ્પ્લિસિંગમાં સામેલ છે, જે પુખ્ત mRNA બનાવવા માટે પૂર્વ-mRNA માંથી ઇન્ટ્રોન્સને દૂર કરવાની પ્રક્રિયા છે. ✅MicroRNA (miRNA): અધોગતિ માટે ચોક્કસ mRNA ને લક્ષ્ય બનાવીને અથવા તેમના અનુવાદને અટકાવીને જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે. ✅લોંગ નોન-કોડિંગ આરએનએ (lncRNA): જીન એક્સપ્રેશન અને વિવિધ સેલ્યુલર પ્રક્રિયાઓને એનકોડિંગ પ્રોટીન વિના નિયંત્રિત કરે છે, જે રોગો અને વિકાસમાં સામેલ છે.
1 7224Loading...
24
😎 Tips for CCE Preliminary ☺️ 🌟 Ready to dominate Gujarat's exams? 💪 ✍ Our guide is packed with essential tips, hacks, and strategies! Watch now to boost your preparation: https://youtu.be/hK5N6tksBRA?si=hCsWl0MgVyADpGeP #CCE 📚🎯
1 7015Loading...
25
High Court Assistant Mains તારીખમાં ફેરફાર હવે 12/05/24ના આયોજન થશે....
2 0515Loading...
26
Media files
2 20353Loading...
27
🛑SSC GD Cons. 2024 All Days Answer Key #Usefull for #CCE #GSSSB 📌CCE પરીક્ષા માટે ઉપયોગી છે સોલ્યુશન કરી લેજો અગત્યના દાખલા અને મેથડ મુજબ આપેલા છે.
2 0684Loading...
28
SSC GD Exam 2024 Answer Key Compilation All 53 Shifts (Hindi)✅ Join & Share ✈️
2 07749Loading...
29
CCE આપનાર ને સાચી સલાહ ✍️
10 03723Loading...
30
CCE માં શું ફરક પડે..? એપ્લિકેશન ઉપર છેલ્લી 4 ફૂલ મોક ટેસ્ટ અને 6 ફ્રી મેગા ટેસ્ટ ખાસ આપજો. 📌 ટેસ્ટ સિરીઝ લિંક - https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app 🎯 ભૂલ્યા વગર ☝️
9297Loading...
31

1 53916Loading...
32
💁‍♂High Court Assistant/Cashier Mains ⏳Exam Date〰27/04/24(Saturday) #HC #MAINS
2 0514Loading...
33
પહેલી અને બીજી શિફ્ટના પ્રશ્નો વિશે મળતી માહિતી પ્રમાણે આપણી 19મી ફૂલ મોક ટેસ્ટ જેવા જ પ્રશ્નો મેથ્સ રિઝનિંગમાં હતા 👍🥳 જેને એક્ઝામની date મોડી હોય એ ભરપૂર પ્રેક્ટિસ કરજો... ભૂલ્યા વગર... https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ☝️
1 96127Loading...
✍પરીક્ષાના આગળના દિવસો માં અને પરીક્ષાના દિવસે કઈ કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ? CCE https://youtu.be/hK5N6tksBRA?si=6b4O_xsgMSMsmLs- 📑📚કોઈ પણ પરીક્ષા માટે syllabus સૌથી અગત્યનો હોય છે. તો ચાલો સમજીએ CCE group A Language paper syllabus https://youtu.be/6BmehuYuPCE?si=7KXSRAFm6ygbo12K 📌CCE MAINS પરીક્ષા માટે General Studies syllabus ખુબ અગત્યનો છે. તો ચાલો સમજીએ.......😊😇 👨‍🏫By  UDAY AHIR🪈 https://youtu.be/ndBjICzb_U8?si=Uv3OxMOXeEw3nMkA
Mostrar todo...
CCE Prelims Guidance

Welcome to our comprehensive guide tailored specifically for students gearing up for the CCE Prelims, a crucial stage in preparing for competitive exams in Gujarat. Whether you're aiming for admission to prestigious universities or securing coveted government positions, mastering the Prelims is essential. In this video, we've curated a wealth of insights, tips, and strategies to help you navigate the intricacies of the CCE Prelims with confidence and efficiency. Our expert panel, comprised of seasoned educators and exam veterans, will walk you through every aspect of the examination process, covering topics such as: 1. Understanding the Exam Pattern: Gain clarity on the structure of the CCE Prelims, including the number of sections, types of questions, and marking scheme. 2. Syllabus Demystified: Get a detailed breakdown of the syllabus, highlighting key subjects, important topics, and areas of focus to streamline your preparation. 3. Effective Study Techniques: Learn proven study methods and time management strategies to optimize your preparation and maximize your productivity. 4. Mock Tests and Practice Papers: Discover the importance of regular mock tests and practice papers in assessing your progress, identifying weaknesses, and refining your exam-taking skills. 5. Revision Strategies: Explore techniques for effective revision, including creating concise notes, utilizing mnemonic devices, and prioritizing areas of difficulty. 6. Stress Management: Get invaluable tips for managing exam-related stress and anxiety, ensuring a calm and focused mindset on the day of the Prelims. 7. Last-Minute Preparation: Receive guidance on how to make the most of the final days leading up to the exam, including targeted revision strategies and relaxation techniques. Whether you're a first-time aspirant or a seasoned veteran looking to fine-tune your approach, this video is your ultimate companion for conquering the CCE Prelims and propelling yourself closer to your academic and career goals. Don't let the daunting nature of competitive exams deter you – with the right guidance and preparation, success is well within reach. Tune in now and embark on your journey to excellence in the Gujarat competitive landscape.

ગિરનારની તળેટીમાં આવેલો નીચેના પૈકી કયો કુંડ ભગવાન દત્તાત્રેય સાથેના સંબંધ માટે વિખ્યાત છે ? (A) કમંડલ કુંડ (B) કાલી કુંડ (C) મૃગી કુંડ (D) ત્રિનેત્ર કુંડAnonymous voting
  • D
  • A
  • B
  • C
0 votes
ભવાઈના કયા પ્રખ્યાત વેશ પરથી જયશંકર સુંદરીએ સીમાચિહ્ન નાટક દિગ્દર્શિત કરેલું? (A) જસમા ઓડણ (B) પૈસો બોલે છે (C) મેના ગુર્જરી (D) સંતુ રંગીલીAnonymous voting
  • B
  • C
  • A
  • D
0 votes
અમદાવાદની એચ. કે. કોલેજમાં "સૂરીલો કંઠ, સુરિલું જીવન" પુસ્તકનું વિમોચન કરાયું આ પુસ્તક સ્વરકાર રાસબિહારી દેસાઈના જીવન પર આધારિત આ પુસ્તકનું વિમોચન કથાકાર મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું.
Mostrar todo...
14👍 1
📌CCE MAINS પરીક્ષા માટે General Studies syllabus ખુબ અગત્યનો છે. તો ચાલો સમજીએ.......😊😇 📷 Detailed explanation video 📍To the point 📝CCE Group A GS 🖋CCE GROUP B GS ☺️Share with your friends https://youtu.be/ndBjICzb_U8?si=Uv3OxMOXeEw3nMkA
Mostrar todo...
CCE MAINS GS SYLLABUS FOR GROUP A AND B

You Will get the proper idea of Syllabus -GS for A and B group

45% off નો આજે છેલ્લો દિવસ ☝️ જે મિત્રો ટેસ્ટ સિરિઝમાં જોડાવવા માંગતા હોય તે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં જોડાઈને 45% off નો લાભ લઈ શકે છે. તમામ ટેસ્ટ સિરીઝમાં રામ નવમી સ્પેશિયલ 45% off છે. કૂપન કોડ "JAYSHREERAM" ક્લિક કરીને એપ્લાય કરીને પછી જ પરચેસ કરજો. ➡️😌 https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz App Link ☝️
Mostrar todo...
Dwarkesh Education - Apps on Google Play

Get step-by-step guidance with our mobile app

📌 Mountain passes: ✅ North-eastern Himalayan Passes :- 1 Nathu La 2 Jelap La 3 Bom Di La 4 Yonggyap La 5 Diphu 6 Pangsau 7 Tuju ✅ Northern Himalayan Passes :- 1 Aghil La 2 Karakoram Pass 3 Burzil La 4 Zoji La 5 Pir Panjal 6 Banihal Pass 7 Shipki La 8 Bara Lacha La 9 Mana La 10 Niti La 11 Lipu Lekh ✅Peninsular passes of India :- 1 Thal Ghat 2 Bhor Ghat 3 Pal Ghat
Mostrar todo...
👍 2

👍 1