cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Prep BOOSTER FOR MAINS

🔰 GPSC Mains, CCE Mains, DySO Mains, PSI Mains વિશે મુખ્ય પરીક્ષા અનુલક્ષીને 360° જ્ઞાન મળશે. Program Inquire Contact📞 : @TEAMPREPBOOSTER

Show more
India42 570The language is not specifiedEducation12 653
Advertising posts
13 194
Subscribers
+1424 hours
+1807 days
+83130 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Repost from N/a
Fabulous Day 😍⚡️😍 Good Night Future Officers 🚀
Show all...
🔥 5👍 1
અનેરો ઉત્સાહ આજે ઇનબોક્સમાં લગભગ 💯 થી વધુ લોકોના મેસેજ હતા.....🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳હાઈકોર્ટે આસીસ્ટન્ટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા દરેક ઉમેદવારને અભિનંદન...........🙏🙏🙏🙏 👉અમારું કામ ખાલી આંગળી ચીંધવાનું હતું એ રસ્તા પર ચાલવું કે ન ચાલવું એ તમારા હાથની વાત હતી જે જે મિત્રોએ કઠિન પરિશ્રમથી તૈયારી કરી તેમને મહેનતનું સુફળ મળ્યું છે....... 👉 હજુ તમે એક પગથિયું આગળ વધ્યા છો હવે પછી તમારે બીજું પગથિયું પણ આવી જ રીતે આટલા જ જોશ અને ઉત્સાહ સાથે ચડવાનું છે..... 👉તમારી પાસે સમય ખૂબ ઓછો છે, એટલે જે મિત્રો પાસ થયા છે એ દરેક વ્યક્તિ ટાઈપિંગ ની પ્રેક્ટિસ આજથી જ શરૂ કરી દે.... 👉 જેવી રીતે હાઈકોર્ટે પરિણામ ઘોષિત કરીને અપ્રત્યાશીત ઝટકો આપ્યો છે.એવી રીતે કદાચ ટાઈપિંગ પણ ઝડપથી લઈ લે એવું પણ બને.... 🔥❤️😍પુનઃ જે મિત્રો ઉત્તીર્ણ થયાં છે.એ બધાને અભિનંદન Congratulations 🎊 👏 ❤️Thank You Team BOOSTER Family Each and Every Members ❤️ 🥳Mak Sir and Maximus તમારા સાથ અને સહકાર વગર શક્ય ન હતું.😃 આભાર Lina Sojitra Wait For Next Update Dy.So....
Show all...
👍 36 7🎉 3🔥 2🥰 2
Photo unavailableShow in Telegram
MADE MY DAY 🔥🔥 Congratulations all of You
Show all...
👍 31 2👏 2
103_202324_2024_7_11_505.pdf2.98 KB
High court assistant mains result
Show all...
102_202324_2024_7_11_620.pdf6.66 KB
🔥 1
🔰DYSO 42/202324 Scorecard Out : https://gpscresult.examvault.in/
Show all...
👍 5
GPSC નું કહેવું છે કે જો હાલ કેન્સલ કરીશું તો પછી 2 મહિના એક્ઝામ પાછળ જશે..... Back To Back Mains AND Exam Season Arrival Soon Just Watch And Wait Just Like Dasa સાહેબ CCE GROUP A & B AUDITOR MAINS GPSC MAINS DYSO MAINS STI PRELIMS
Show all...
👍 72 9🎉 3🍾 2
આજે DySO ની મુખ્ય પરિક્ષાની તારીખ લંબાવવા બાબતે થયેલ સુનવણી મુજબ, જજ સાહેબે GPSC ને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "પ્રથમ જાહેર થયેલ પરિણામમાં ઉમેદવારને તમે fail જાહેર કરો છો પછી કોઈપણ કારણોસર નવા રિવાઇઝ લીસ્ટમાં તેમને એડ કરો છો અને તમે 8 તારીખે પરિણામ રીવાઇઝ કરીને તાત્કાલિક ફોર્મ ભરીને મુખ્ય પરીક્ષા માટે બોલાવી લો છો. એકવાર ઉમેદવારને તમે fail જાહેર કરી દો છો તો તેની એક અલગ માનસિકતા બંધાઈ જાય છે. Some adequate time has to be given when there are 1900 candidates. નવા એડ થયેલ ઉમેદવારોની સંખ્યા કઈ નાની નથી. અંદાજિત 30% થી વધુ ઉમદવરો એડ થયા છે." GPSC ના એડવોકેટ જ્યારે કહે છે કે ઉમેદવારોને સમય આપવાથી પરીક્ષા 2 મહિના delay થઈ શકે છે, ત્યારે પણ જજ સાહેબ કહે છે કે, કોઈ પણ તારીખ આપો પણ These people have to be given some time to prepare. સુનાવણીના અંતે પિટીશનરના એડવોકેટ મેઘા જાની મેડમ થોડા ઈમોશનલ થઈ જાય છે. DySO ની તારીખ લંબાવવા બાબતે જજ સાહેબ પોઝિટિવ હોય તેવું જણાય છે. આ બાબતે વધુ સુનાવણી આવતીકાલે સવારે રાખવામાં આવી છે. જજ સાહેબનું વલણ જોતા DySO ની પરીક્ષા પાછળ જવાની સંભાવનાઓ વધુ છે. Credit : Sarkarijamai
Show all...
34👍 15🍾 1
Show all...
11-07-2024 - COURT OF HON'BLE MR. JUSTICE ANIRUDDHA P. MAYEE, GUJARAT HIGH COURT

LIVE STREAMING OF COURT PROCEEDINGS - COURT OF HON'BLE MR. JUSTICE ANIRUDDHA P. MAYEE FOR 11th JULY 2024. CORAM: HONOURABLE MR. JUSTICE ANIRUDDHA P. MAYEE ********************************** ***** COPYRIGHT WARNING ***** ********************************** The Gujarat High Court (Live Streaming of Court Proceedings) Rules, 2021 5(d) The High Court of Gujarat shall hold copyright over live streamed feed and videos, prohibiting any unauthorised copying of the live feed / videos. Unauthorised use/re-use, capture, editing/ re-editing, distribution/redistribution, or creating derivative works or compiling the live streamed feed / videos or using the same for any commercial purpose, in any form, will not be permitted. However, web-links to the entire videos as live streamed / uploaded by the High Court may be used/embedded for any informational, educational and/or academic purposes. 5(e) Notwithstanding any provisions of these rules, no unauthorised recording / streaming of the Court proceedings by anyone is deemed to be allowed. 5(l) Violation of any of these provisions, will entail proceedings under the provisions of the Contempt of Courts Act, 1971 and other applicable penal laws. Refer Gujarat High Court (Live Streaming of Court Proceedings) Rules at

https://gujarathighcourt.nic.in/pdf/LiveStreamingRules.pdf

👍 2
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.