cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

GPSC ASPIRANTS

👉 તમામ પરીક્ષા માટે ઉપયોગી માહિતી આ ચેનલના માધ્યમથી આપ સુધી નિ:શુલ્ક પહોંચાડવાનો અમારો પ્રયત્ન રહેશે.

Show more
Advertising posts
224
Subscribers
No data24 hours
No data7 days
-730 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

26 જાન્યુઆરીએ ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ઝાંખીનું નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે.. રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ધોરડોના ''ભૂંગા'' તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા, ''રણ ઉત્સવ'', ટેન્ટ સિટી અને યુનેસ્કોએ તાજેતરમાં જાહેર કરેલા ગુજરાતના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' સમા ગરબા બનશે ઝાંખીના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર..
Show all...
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
ગ્રેનાઈટના એકજ પથ્થર માંથી બનેલી વિશ્વની બીજા નંબરની બાહુબલીની મૂર્તિ : 41 ફૂટ ઊંચી (ભાવનગરના સોનગઢ ખાતે પંચકલ્યાણ મહોત્સવનો પ્રારંભ ).... શ્રવણબેલગોલામાં (કર્ણાટક )ગોમ્મટગિરી પર્વતમાલામાં 57 ફૂટ ઊંચી મૂર્તિ આવેલ છે. બાહુબલી ઋષભદેવના પુત્ર છે.
Show all...
*તાના ભગત ચળવળ/ઓરાઓન ચળવળ* • તાના ભગત આંદોલન / ઓરાઓન આંદોલન તે 1914 થી 1919 ના સમયગાળામાં *જાત્રા ઓરાઓંના* નેતૃત્વ હેઠળ તાના ભગત અથવા ઓરાંઓના એક વિભાગની આગેવાની હેઠળનો આદિવાસી બળવો હતો. • આ આંદોલન બિહારના છોટાનાગપુર વિસ્તારમાં સમાપ્ત થયું. • તેના પ્રારંભિક તબક્કામાં, તે મુંડા ચળવળની જેમ માત્ર એક ધાર્મિક ચળવળ હતી, અને *તે 'કુરુખ ધર્મ'* (એટલે કે ઓરાઓનો મૂળ ધર્મ) તરીકે જાણીતી હતી.
Show all...
Photo unavailableShow in Telegram
*દેશનું પ્રથમ સ્વદેશી ડ્રોન : દ્રષ્ટી -10* (ગુજરાતના દરિયાકાંઠે નજર રાખશે) ( *નિર્માણ* ડિફેન્સ એન્ડ એરોસ્પેસ )
Show all...
Current news • હેનલી એન્ડ પાર્ટનર્સનું રેન્કિંગ હેનલી પાસપોર્ટ index : 2024 *• ભારતનો ક્રમ : 80મોં* - 62 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે. • પ્રથમ ક્રમે 6 દેશ છે. - ફ્રાન્સ, જાપાન, સિંગાપુર, ઇટલી, જર્મની,સ્પેન • સૌથી નબળો પાસપોર્ટ : અફઘાનિસ્તાન
Show all...
*ભારતના સૌથી લાંબા સમુદ્ર પુલનુ ઉદઘાટન* વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યું. • *મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બ્રીજ:* • નામ- અટલ સેતુ • લંબાઈ- 22 કિલોમીટર • મુંબઈના સેવરી થી રાયગઢ જીલ્લાના ઉરાન તાલુકાના ન્હાવા શેવા સુધી
Show all...
Repost from GPSC ASPIRANTS