cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

GK : STUDY POINT

💠News paper 🗞️ 💠Current affairs 🎯 💠Poll 📨 💠PDF 📨 💠Image📨 અમારી ચેનલ માં બધી એક્ઝામ ને ધ્યાન માં રાખી ને માહિતી મૂકવામાં આવશે.🏆 .All Study New Sduty Owner ~ @Dark_Queen_143

Show more
Advertising posts
3 158
Subscribers
+224 hours
+377 days
+20630 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Repost from Jay Career Online
International Jazz Day દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?Anonymous voting
  • 30 એપ્રિલ
  • 1 મે
  • 2 મે
  • 3 મે
0 votes
Repost from Jay Career Online
કયા દેશની નૌકાદળ વ્યૂહાત્મક દાવપેચ અને હેલિકોપ્ટર કામગીરીનો સમાવેશ કરતી ભારતીય નૌકાદળ સાથે મેરીટાઇમ પાર્ટનરશિપ કવાયતમાં વ્યસ્ત છે?Anonymous voting
  • U.K.
  • U.S.
  • Netharlands
  • Austrailia
0 votes
Repost from Jay Career Online
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની કારોબારી સમિતિમાં કેટલી ટકા બેઠકો મહિલાઓ માટે અનામત છે?Anonymous voting
  • 33%
  • 25%
  • 50%
  • 45%
0 votes
કયા પ્રિન્ટર માં એક પછી એક અક્ષર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ થાય છે?Anonymous voting
  • લાઈ
  • ઈન્કજેટ
  • ડોટ મેટ્રિક્સ
  • લેસર
0 votes
વિકિરણ નો જથ્થો માપવાના એકમ ને શું કહે છે?Anonymous voting
  • ઓહમ
  • ડેસિબલ
  • કેલ્વિન
  • રોંજન
0 votes
પવનચક્કી ના કાર્યો માટે પવન ની ગતિ ઓછામાં ઓછી કેટલા KM/h હોવી જોઈએ?Anonymous voting
  • 4
  • 5
  • 10
  • 16
0 votes
'વિના વાંકે એવો મુજ હૃદયને ક્રોધ ન ઘટે - પંક્તિ માં કયો છંદ છે?Anonymous voting
  • શિખરિણી
  • પૃથ્વી
  • હરી ગીત
  • ભુજંગી
0 votes
પુષ્પધન્વા શબ્દનો પર્યાયવાચી જણાવો.Anonymous voting
  • ઇન્દ્ર
  • ગણપતિ
  • મહાદેવ
  • કામદેવ
0 votes
રૂઢિપ્રયોગ ઓળખી બતાવો.Anonymous voting
  • ઝાઝા હાથ રળિયામણા
  • અધૂરો ઘડો છલકાય
  • ઉતાવળે આંબા ન પાકે
  • હળવા ફૂલ થઈ જવું
0 votes
જાહેર રોજગારની બાબતો માં તકની સમાનતા કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે?Anonymous voting
  • 12
  • 14
  • 15
  • 16
0 votes