cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

પ્રવેગ GPSC : The Choice of Champions.

પ્રચંડ પુરુષાર્થ સામે પ્રારબ્ધને પાંગળું પાડનાર પ્રશિક્ષણ એટલે -Pravaig GPSC : The Choice of Champions. GPSC Class 1 -2, Tribal Development Officer, Dy.So, STI, PI & PSI જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે સચોટ માર્ગદર્શન. Contact:- https://t.me/Pravaig01

Show more
India120 100The language is not specifiedEducation44 311
Advertising posts
2 302Subscribers
+824 hours
+1167 days
+26430 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

To whomever it may concern: મિત્રો, GPSC Mains, CCE Mains, DySO Mains, HC Assistant Mains - અમારો "પ્રશ્નો તમારા ચેકીંગ અમારું પ્રોગ્રામ" લેવાના કારણો: ૧. ઉપરોક્ત દરેક પરીક્ષામાં પ્રશ્નો ઘણા સરખા છે, અને ઘણા લોકો એવા પણ છે જેમને આ દરેક પરીક્ષા હશે. હવે દરેક પરીક્ષા માટે અલગ અલગ કૉર્સનો ખર્ચો કરવો યોગ્ય નથી. ૨. GPSC Answer Writing કરવાતી ઘણી બધી ચેનલો છે. અમે જ્યારે તેના ભાવ જોયા તો અમે અચંબિત રહી ગયા. કારણ કે અમે સૌ જ આમાંથી ઘણી ચેનલોમાં પ્રશ્નોનું ચેકીંગ કરીએ છીએ.  ૩. આ ચેનલોમાં ફક્ત પ્રશ્નો અને મોડલ answer આપી પરીક્ષાર્થીઓ પાસેથી ૧૫૦૦- ૨૦૦૦ જેટલા રૂપિયા લેવામાં આવે છે. અમે એ ભાવ ફક્ત ૧૦૦-૨૦૦ રૂપિયા j નકકી કરેલ છે. આ રૂપિયા પણ તમારું dicipline જળવાય એટલે. ૪. મોટા ભાગની ચેનલોમાં Checking વાળી બેચના ભાવ ૩૫૦૦-૫૦૦૦ વચ્ચે છે. અને ઘણા પરીક્ષાર્થીઓને એ પ્રશ્નો પોતાના મિત્રો પાસેથી મળી જતા હોય છે. ૫. ઘણા પરીક્ષાર્થીઓ PYQ લખવા માંગતા હોય છે. તો તે લોકો પણ જવાબ લખી આ પ્રોગ્રામ હેઠળ અમારી પાસે check karavi શકે છે. ૬. ઉપરાંત આ પ્રોગ્રામ Membership Based છે એટલે આપ સૌ દર મહિને પ્લાન renew કરાવી શકો છો. ૭. આ પ્રોગ્રામમાં આપ GS તથા ભાષા બન્નેના જવાબ લખી મોકલી શકો છો. બંને માટે અલગ અલગ પ્રોગ્રામ છે જ. ૮. દરેક પરીક્ષાર્થીઓનો Time Table અલગ હશે, હવે તમે તૈયારી કોઈ બીજા વિષયની કરો અને પ્રશ્નો બીજાના લાખો તો ક્યાંથી મેળ પડશે. માટે તમારો પોતાનો schedule ચાલુ રાખો. જે તે વિષય વાંચતા હોવ ત્યારે તે વિષય/ ટોપીક ના પ્રશ્નો વિવિધ પુસ્તકોમાં મળી રહેશે. તો તેના જવાબ લખી મોકલી આપો. પ્રોગ્રામ ફી: GS : ૬૪૯/માસ(રોજના ૨ પ્રશ્નો) ભાષા: ૭૪૯/માસ(રોજના ૨ પ્રશ્નો) #ccemains #dysomains #gpscmains #HCmains
Show all...
🔥 4 2
Day 10: 25-04-2024 Topic Gujarat Dynasties Q.1. Briefly Discuss about Administration, Art,Architecture, Science & technology during the period of Maitrak Dynasty. Q.2. Write a short note on "Vadnagar" Q.1. મૈત્રક વંશના સમયગાળા દરમિયાન વહીવટ, કલા, સ્થાપત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરો. પ્ર.2. "વડનગર" પર ટૂંકી નોંધ લખો (Disclaimer: Those who have joined our PRAVAIG PASS, can choose either these questions or any other source as you like.) @pravaiggpsc
Show all...
👍 2 2😁 1
Know your Candidate (KYC) app of ECI : to check the details of each candidate of your constituency #polity #governance
Show all...
👍 4👏 1
Day 9: 24-04-2024 Topic: Gujarat Dynasties Q.1. Mention the cultural and artistic contribution of Vastupal & Tejpal. Q.2. Assess the Lekhapaddhati as an important source of evaluating the society and economy of the 13th century with special reference to Gujarat Q.1. વસ્તુપાલ અને તેજપાલના સાંસ્કૃતિક અને કલાત્મક યોગદાનનો ઉલ્લેખ કરો. પ્ર.2.  ગુજરાતના વિશેષ સંદર્ભ સાથે 13મી સદીના સમાજ અને અર્થવ્યવસ્થાના મૂલ્યાંકનના મહત્વના સ્ત્રોત તરીકે લેખપદ્ધતિનું મૂલ્યાંકન કરો. (Disclaimer: Those who have joined our PRAVAIG PASS, can choose either these questions or any other source as you like.) @pravaiggpsc
Show all...
UPSC 2025 Official Calendar ✅ CSE 2025 PRELIMS - 25/05/2025 ✅ CSE 2025 MAINS Date - 22/08/2025
Show all...
Asia worst hit by disasters in 2023, 79 extreme weather events killed over 2k : WMO #environment
Show all...
👍 2 2
Day 8: 23-04-2024 Topic : Ancient University & Cholas Q.1. What evidence proves that india was the hub of education and learning during the ancient time? Q.1. કયા પુરાવા સાબિત કરે છે કે પ્રાચીન સમયમાં ભારત શિક્ષણ અને શિક્ષણનું કેન્દ્ર હતું? Q.2. Chola architecture represents a high watermark in the evolution of temple architecture. Discuss. Q.2. ચોલા સ્થાપત્ય મંદિર સ્થાપત્યના ઉત્ક્રાંતિમાં ઉચ્ચ વોટરમાર્કનું પ્રતિનિધિત્વ કરે છે. ચર્ચા કરો. (Disclaimer: Those who have joined our GS Evaluation program, can choose either these questions or any other source as you like.) @pravaiggpsc
Show all...
👍 6