cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

Advertising posts
618
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

ગાંધીનગર: તલાટીની ભરતી પરીક્ષા બે તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કામાં પાસ થનારા ઉમેદવાર આપી શકશે બીજી પરીક્ષા ઉમેદવારની સંખ્યામાં વધારાને કારણે સરકારની વિચારણા નવી ભરતી પ્રક્રિયામાં ચોક્કસ પોલીસી બનાવવાની તૈયારી #GUJARAT #exam #news
Show all...
સૌ મિત્રોને ખુબ ખુબ અભિનંદન જે ખાસ બોર્ડર ઉપર હતા અને જોબ મળી છે...અને જે મિત્રો ગેરહાજર રહ્યા હોય એમનો પણ આભાર🙏 ઘણાના મનમાં પ્રશ્નો હશે કે આ team કોન્ટેક્ટ ભેગા કરતી તો થયું શું પછી...જેની summery નીચે આપી છે 👉અમારી Team દ્વારા convince કરવા 10 January બાદ બધાને Call કરવાનું start કર્યુ હતુ અને તે 25 January સુધી ચાલુ રહ્યુ જેમા 15 દિવસ લાગ્યા...અને બધા નો રિસ્પોન્સ લખી લીધો હતો...80% positive જ result હતુ 👉જે ઉમેદવારોએ OA - Revenue કીધુ હતું 500 - 600 rank અથવા જેમને મળી શકે તેમ નહતું તેમને ખાસ આગલા દિવસે PDF આવી ગયા પછી convince કરી લીધા હતા.....આમ તમામ કોમન ઉમેદવારો સાથે 15 દિવસ પહેલા અને આગલા દિવસે આમ 2 વખત વાત કરી લીધી હતી  👉સતત 6 મહિનાથી 950 કોન્ટેક્ટ ભેગા કરવા અને ત્યારબાદ સમજાવવાનું 2-2 વાર બધા ને call કરી convince કરવા આ કાર્ય પાર પાડવા બદલ અમારી team members નો પણ ખુબ ખુબ આભાર🙏🙏 મેરીટ આટલું નીચે લાવવા... convince  કરવા....ફુલ નહિ તો ફુલની પાખડી સ્વરૂપે યોગદાન આમનુ છે🙏 #All_Credits_Goes_To હાર્દિકસિંહ અસ્વાર શરદભાઈ ચૌધરી પ્રભુભાઈ પટેલ જયરાજસિંહ ગોહિલ સુજલભાઈ ગઢવી મયુર પરમાર હરિત ભટ્ટ દર્શનભાઈ ગોહિલ અભિષેક રાજગોર વનરાજભાઈ કલિયા સુરેશ જોષી જે મિત્રો એ contact મોકલી સાથ સહકાર આપ્યો એમને ખુબ ખુબ આભાર🙏 વિશેષ Bhadresh Darji ની PDF પણ ઘણી ઉપયોગી સાબિત થઈ એમનો પણ આભાર🙏 ~Team Yash   (adv 150 OPT OUT)
Show all...
આજે વિભાગ પસંદગીનો છેલ્લો દિવસ છે મિત્રો આજે મહત્તમ સંખ્યામાં ગેર-હાજર રહી બીજા ઉમેદવારના ઘરે રોજગારી ઉભી થાય એવો પ્રયાસ કરીએ 🙌🙌🙌
Show all...
✨️Psi, asi,બિનસચિવાલય, ફોરેસ્ટ તથા બીજી કોઈ પણ એક્ષામ માં નિમણુંક મેળવી ચૂકેલા તમામ ભાઈઓ બહેનો ને દિલથી અભિનંદન🙏 અને lrd 2022 ના કોમન ઉમેદવારો તથા  જૂની ભરતીના ચાલુ  srp, arm, unarm ઉમેદવારોને lrd ના બોર્ડર પર ના ઉમેદવારો વતી આપને હાથ જોડી ને વિનંતી છે, કે જે બિનસચિવાલય ના  અને બીજા ઉપરોક્ત ઉમેદવારો lrd ની નોકરી ના કરવાના હોય  તેઓ મહેરબાની કરીને  lrd 2022 માં બોન્ડ ના કરાવે અને બાંહેધરી આપી દે લખીને વહેલી તકે જેથી હજુ સુધી નકારાત્મક રહેલા અધિકારીઓ  એટલા ઉમેદવારો ની રોજગારી વિશે   કંઈક વિચારી શકે  આપ દરેક મિત્રો જાણો જ઼ છો એક રોજગારી ની કિંમત અને હવે આપ સૌને પોતાની નિમણુંક મળી ચૂકેલ છે please વિચારજો  હવે Lrd ના એ મેરીટ બહાર રહેલા ઉમેદવારોના પરિવાર વિશે પણ થોડુંક 🙏🙏. આભાર🙏
Show all...
બિન સચિવાલય department documents માટે વધુ  મહિતી માટે જોડાવ telegram માં https://t.me/+THuWUFfjSCIzMWQ1 લિ. Team કર્મયોગી
Show all...
બિન સચિવાલય (2018-2023) 3901

👉 ગ્રુપ નો હેતુ પ્રશ્નોનુ સમાધાન આવે તે માટેનું છે. 👉 ખોટી ફાલતુ ચર્ચા કરવી કરવી નહિ.

કાલે જે પણ કોમન મહિલા ઉમેદવાર હોય એ Absent રહે જેથી કાલે કોઈ બેનને રડવું ના પડે👍🙏
Show all...
Lrd માં રહેલા કોમન ઉમેદવારોના મુદ્દાની ઇન્ચાર્જ ડીજીપી સમક્ષ થઈ છે રજૂઆત.. આ રજૂઆત ઉપર ગંભીરતાથી ચાલી રહી છે વિચારણા
Show all...
🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Congratulations to all sisters.... આજે ટોટલ ૪૯ ગર્લ્સ કોમન હતા એમાં થી ૪૧ કોમન ગર્લ્સ ઉમેદવારો ગેરહાજર રહી ને આજે એક સ્ત્રી કે જે હંમેશા થી ત્યાગ માટે જાણીતા છે એ આજે પણ વર્ષો થી યથાવત જોવા મળી રહ્યું છે.... બધજ ગર્લ્સ ઉમેદવારો નો ખૂબ ખુબ આભાર કે જે પોતાનો હક જતો કરીને આજે એક જરૂરિયાત મંદ ગર્લ્સ ઉમેદવાર ને નોકરી ની ભેંટ આપી ....🙏🏻🙏🏻🙏🏻 હજઆવતીકાલે પણ કોમન ગર્લ્સ ઉમેદવારો ૧૦૬ જેટલા છે એ પણ આજ નાં જેમ ગેરહાજર રહે તો આપણી બધી જ બહેનો ને સરકારી નોકરી મળી જાય અને એ પોતાના પગ પર ઊભી થઈ જાય.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Show all...
આજે કદાચ મહિલા ઉમેદવારોનો છેલ્લો દિવસ હોય શકે આજના દિવસ પછી વિભાગ મળવાના ચાન્સ શૂન્ય છે.... મહિલા ઉમેદવારોને હવે સમજી વિચારી પગલુ ભરવું જોઈએ જો એમને બીજી ભરતીમાં પોતાનુ વતન મળી ગયુ હોય તો વિભાગ પસંદગીમાં ગેરહાજર રહી બીજી નવી મહિલા ઉમેદવારને રોજગારી અપાવી શકે છે..... આજે કોઈ બહેન રોતા જોવા મળશે અને ગૃપમાં એમના ફોટા પણ વાયરલ થશે હવે આવુ ના બને એ માટે નમ્ર વિનંતી છે કે Absent જ રહીએ.... 🙏🙏🙏
Show all...
kale ame DS mate karmyogi bhavan gaya hata... jo ke java madyu ema pan darek mitro je absent/optout karyu, mayank bhai & team, horizon class, temaj darek ek ek bhai bahen jemne aa bhagirath karya ma nana ma nanu kam karyu hoy e darek vyakti ne lidhe... biji vat ke kale amari (general, ews, sebc, sc ) male ni jagyao pan bharai gai, maru to thai gayu pan amare e jovu padyu je kadach ame na joyu hot to amaro fadavni patra/department madvani khusi kaik vadhare j hot... pan have je thai gayu e thai gayu... e aapne sau madi ne change kari sakta nathhi... pan ha etlu jarur kari sakie ke haji aapdi baheno nu selection baki chhe, to je biji sari exam ma pass hoy e please absent rahi ne tamari j ek ben ne seat apavso, je thhi ame je kale mahesus karyu e 10 tarikh e aapdi j baheno ne na jovu pade.. tame aa msg joi rahya chho means e chhe k tame sara eva praman ma sikshit j chho... thodu samji ne aagad vadho to saru... bas aatli ichchha chhe ke vadhu ma vadhu candidate lage jay bas etli j prathna... -gai kal na hruday dravak drashy jonar tamara mathi j ek candidate 🙏
Show all...
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.