cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

𝙇𝙍𝘿 ♦️𝙁𝙊𝙍𝙀𝙎𝙏♦️ 𝘾𝘾𝙀♦️ 𝙂𝙋𝙎𝘾♦️ 𝙎𝙋𝙄𝙋𝘼

|| વાંચન + મનન = યાદશક્તિ || ✍बादलों की ओर से,,, सूरज निकलने वाला है...!! सफर जारी रखो,,, वक्त बदलने वाला है..!!

Show more
Advertising posts
2 532
Subscribers
-124 hours
-57 days
+430 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

CURRENT WITH REASONING નો ટોપિક રદ કરેલ છે.
Show all...
👍 1
👍
❤️
😊
👌
💪
નિબંધ લખતી વેળાએ..... 1) નિબંધમાં જેટલી શબ્દમર્યાદા હોય તેને અનુસરીને paragraph પાડવા તથા flow જાળવવો. 2) ફકરાના અંતે તમે પ્રશ્નાર્થ વાક્ય મૂકીને બીજા ફકરા સાથે તેને connect કરી શકો. 3) પ્રસ્તાવનામાં આપેલ મુદ્દાની મોટી-મોટી ચર્ચા કરવી. 4) નિષ્કર્ષમાં સલાહ સૂચનો આપી હકારાત્મક ભવિષ્ય બતાવવાનું.... જેમકે, સરકાર, સમુદાય અને NGOs સાથે મળીને....... આ દિશામાં પ્રયત્નો કરવા જોઈએ તથા સમાજમાં આં...... બાબતે જાગૃતિ કેળવવી જોઈએ...
Show all...
👍 2
👍
❤️
😊
👌
💪
Useful in both CCE MAINS and PSI
Show all...
👍
❤️
😊
👌
💪
લોકશાહીના ધબકારાની વધઘટ
Show all...
👍
❤️
😊
👌
💪
લોકશાહીને જીવંત રાખવા તથા અનુચ્છેદ -326 અંતર્ગત પોતાની સત્તાનો ઉપયોગ કરવા આજે મતદાન કરવા અચૂક જવુ. (Time બગડશે કે એક voteથી શું ફેર પડે એવુ ન વિચારવું)
Show all...
👍 2🤔 2
👍
❤️
😊
👌
💪