cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Web Study

પૂછપરછ : @Nilesh7622 🔰 POLL સાથે પ્રશ્નોત્તરી. 🔰 દરરોજ ફ્રી ટેસ્ટ. 🔰 ટોપિક મુજબ ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો અમારી એપ્લિકેશન. 🔰 તમામ વિષયનો સમાવેશ. Download App Now : https://play.google.com/store/apps/details?id=co.rogers.zidzx

Show more
Advertising posts
8 762
Subscribers
+724 hours
+357 days
+4730 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Photo unavailableShow in Telegram
💥 60 % OFF 💥 👮 POLICE CONSTABLE TOPIC VICE TEST SERIES... 👉COURSE PRICE 999/- 💥 OFFER PRICE ⤵️ 💫 6 Month : ₹ 399/- 💫 1 Year : ₹ 499 🔰 વિષશતાઓ : 👉 20,000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ 👉 ટોપિક મુજબ ટેસ્ટ. 👉 વિધાનો અને જોડકાનો સમાવેશ. 👉 6 થી 10 સામાજિક વિજ્ઞાન 👉 Current Affairs. 👉 ઓછી કિંમતમાં વધારે કન્ટેન્ટ ✅ કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️ https://zidzx.on-app.in/app/oc/427753/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app JOIN : LION EDUCATION
Show all...
જોડકા જોડો.( રૂઢિપ્રયોગ )Anonymous voting
  • A. રીગડી કરવી 1 .બચકું ભરવું
  • B.પચાવી પાડવું 2. બથાવી પાડવું
  • C. દાઢ બેસાડવી 3. હેરાન કરવા
  • A.A-1, B-2, C-3
  • B.A-2, B-1, C-3
  • C.A-3, B-2,C-1
  • D.A-1, B-3, C-2
0 votes
નીચેનામાંથી કયું/ક્યાં વિધાન/વિધાનો સત્ય છે.Anonymous voting
  • 1. વનસ્પતિશાસ્ત્રના પિતા તરીકે થિયોફ્રેસ્ટસને ગણવામાં આવે છે.
  • 2. વનસ્પતિ રોગના પિતા એન્ડોની ડી.બેરી છે.
  • 3.વનસ્પતિ વર્ગીકરણ કરનાર વનસ્પતિશાસ્ત્રી ફ્રાન્સના ઓગસ્ટ આઇકલર હતા.
  • A.માત્ર 1 અને 3
  • માત્ર 2 અને 3
  • માત્ર 1 અને 2
  • 1,2 અને 3
0 votes
પૃથ્વી ઉપર અગત્યના દિવસો સંદર્ભે નીચેના વિધાનો ચકાસો. 1. કર્કસંક્રાતિ : 21 માર્ચ 2. વસંતવિષુવ : 21 જૂન 3. શરદવિષુવ : 23 સપ્ટેમ્બરAnonymous voting
  • 1 અને 2 સાચું
  • માત્ર 2 સાચું
  • માત્ર 3 સાચું
  • ઉપરોક્ત તમામ સાચાં
0 votes
🎉 1
ક્યું જોડકું ખોટું છે ?Anonymous voting
  • ડંકપુર - ડાકોર
  • ગોહિલવાડ - ભાવનગર
  • સ્તંભતિર્થ - ખંભાત
  • ભૃગુકચ્છ - કચ્છ
0 votes
🔥 1
શામળાજી ના મેળા વિશે ક્યું વિધાન સુસંગત નથી ?Anonymous voting
  • આ મેળો કારતક સુદ ૧૧ થી પૂનમ દેવ દેવાળી સુધી ચાલે છે.
  • આ મેળા માં લોકો અંગારા ઉપર ચાલે છે.
  • તે મેશ્વો નદી ઉપર બંધાયેલા બંધ ની નજીક ભરાય છે.
  • તે અરવલ્લી અને સાબરકાંઠા ની આદિવાસી - ભીલ પ્રજાનો મેળો છે.
0 votes
ગોળ - ગધેડા ના મેળા માટે ક્યું વિધાન સુસંગત નથી.?Anonymous voting
  • દાહોદ વિસ્તાર ના આદિવાસી ઓના આ મેળો છે.
  • હોળી પછી પાંચમાં ,સાતમાં , બારમાં દિવસે ભરાય છે.
  • ગધેડા ઓ ને ગોળ ખવડાવવામાં આવે છે.
  • ઢોલ-નગારાં સાથે થાંભલા પર ચઢતા યુવાનો ને યુવતી ઓ વાંસ ની સોટી ઓ વડે ખૂબ જ ઢોરમાર મારે છે.
0 votes
CCE Prelimsની Fees Refund મેળવવા માટે આ Email ID પર નીચે આપેલ Message Copy કરીને તેમાં Details Complete કરીને Mail કરવાનો રહેશે. Mail ID : [email protected] -------------------------------------------------------------- Subject: Request for Refund of Examination Fees Dear Sir/Madam, I am writing to request a refund of my examination fees as per the policy stated by the Gujarat Subordinate Service Selection Board (GSSSB). Below are my details for your reference: - Name: - Roll Number: - Confirmation Number: - Application Number: GSSSB/202324/212/ I have attached the payment receipt for the examination fees to this email. I appeared for the examination as per the guidelines, and I am eligible for the refund of the fees as stated. Kindly process my refund at the earliest convenience. Thank you for your assistance. Sincerely,  Your name [Your Contact Information]
Show all...
નીચેના આપેલા વિધાનો માંથી કયા વિધાનો સાચા છે?Anonymous voting
  • 1. ભારત એ અંદામાન નિકોબાર અને નિકોબાર તથા લક્ષદ્વીપ સમૂહો સિવાયનો 7516 કિમી નો દરિયાકિનારો ધરાવે છે
  • 2.ભારતની પ્રાદેશિક સીમા એ દરિયામાં વધુ 12 નોટીકલ માઈલ સુધી વિસ્તરેલી છે.
  • 3.ઉત્તરથી દક્ષિણની અંતિમ હદો સુધીનું વાસ્તવિક અંતર 3214 કિ.મી છે.
  • A. માત્ર 1 અને 2
  • B.માત્ર 1 અને 3
  • C.માત્ર 2
  • D.1,2 અને 3
0 votes
જ્યારે તમે બીમારી નો પ્રવાસ કરશો ત્યારે નીચેનામાંથી શું જોશો?Anonymous voting
  • 1.ઊંડા ખાડા
  • 2. યુટર્નવાળી નદીઓનો માર્ગ
  • 3.સમાંતર પર્વતશ્રેણીઓ
  • 4.ભુસ્ખલન માટે જવાબદાર તીવ્ર ઢાળ પ્રવણતા
  • ઉપરોકતમાંથી કોને હિમાલયના નવીન મોડદાર પર્વતનું પ્રમાણ કહી શકાય
  • A. માત્ર 1 અને 2
  • માત્ર 1,2 અને 4
  • માત્ર 3 અને 4
  • 1,2,3 અને 4
0 votes
👍 1
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.