cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

📚 Maths and Reasoning 📚

👉Maths અને Reasoning ને લગતા પ્રશ્નનો, વિડિયો લીંક અને Pdf મુકવામાં આવશે 👉 દરરોજ 5 પ્રશ્નનો મૂકવામાં આવશે (સરળ થી અઘરા) 👉 કોઈ પણ તકલીફ અથવા સોલ્યુશન માટે મેસેજ કરો 🌹🌹🌹Owner = @RMS100399 🌹🌹🌹

Show more
The country is not specifiedGujarati441Education30 160
Advertising posts
1 901
Subscribers
No data24 hours
-27 days
-3830 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Repost from Master Quiz Group
A6D, E14H, I24L, M36P, (?)Anonymous voting
  • Q50T
  • R50S
  • S50Q
  • T50Q
0 votes
Repost from Bhains ki Pathshala
ખોટી સંખ્યા શોધો : 157.5 45 15 6 3 2 1Anonymous voting
  • 1
  • 2
  • 6
  • 157.5
0 votes
શક ક્ષત્રપ કાળ વિશે નીચેના વિધાનો તપાસો.Anonymous voting
  • 1.શક ક્ષત્રપ સમયનો શ્રેષ્ઠ રાજવી એટલે ‘રૂદ્રદામા’ .
  • 2.શક ક્ષત્રપ કાળમાં ચાંદીનો સિક્કો ‘કાષાર્પણ’ કહેવાતો.
  • 3. મહાક્ષત્રપ રુદ્રદામાના ગુજરાતના સૂબા તરીકે ‘સુવિશાખ’ ની નિમણૂક થઈ હતી.
  • ઉપરોક્ત પૈકી ક્યું / કયાં વિધાનો સાચું / સાચા છે.
  • A) માત્ર 1 સાચું
  • B) 2 અને 3 સાચાં
  • C) 1 અને 3 સાચાં
  • D) તમામ સાચા છે.
0 votes
Repost from Prep BOOSTER 🚀
GB ભારતે વર્ષ 2024 માટે G 20 બેઠકની અધ્યક્ષતા કોને સોંપી?Anonymous voting
  • દક્ષિણ આફ્રિકા
  • બ્રાઝિલ
  • જાપાન
  • જર્મની
0 votes
Show all...
📚 Study Group 📚

👉G.K ને લગતા પ્રશ્નનો, વિડિયો લીંક અને Pdf મુકવામાં આવશે 👉 દરરોજ પ્રશ્નનો મૂકવામાં આવશે (સરળ થી અઘરા) 👉 કોઈ પણ તકલીફ અથવા સોલ્યુશન માટે મેસેજ કરો 🌹🌹🌹Owner = @RMS100399 🌹🌹🌹

એક પરીક્ષામાં 50 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 65 હતા. બાદમાં જાણવા મળ્યું કે વિદ્યાર્થીના માર્કસ 38ને બદલે 83 ઉમેરવામાં આવ્યા હતા. સાચી સરેરાશ કેટલી હશે?Anonymous voting
  • 64.1
  • 63.9
  • 64.5
  • 64.7
0 votes
નીચેનામાંથી ક્યાં અયોગ્ય વિધાન નથી ? (1) બંધારણ સુધારાની જોગવાઈ= દક્ષિણ આફ્રિકા (2) સંસદ ની સયુક્ત બેઠક=ઓસ્ટ્રેલિયા (3) પ્રજાસતાક=ફ્રાન્સ (4) રાષ્ટ્રપતિ બંધારણીય વડા=અમેરિકાAnonymous voting
  • માત્ર (4)
  • માત્ર (1),(2),(3)
  • માત્ર (1),(3)
  • આપેલ તમામ
0 votes
ત્રણ છોકરાઓની સરેરાશ ઉંમર 15 વર્ષ છે જો તેમની ઉંમર નો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના છોકરાની ઉંમર કેટલી હશે ?Anonymous voting
  • 3
  • 6
  • 9
  • 12
0 votes
A અને B ની હાલની ઉંમરનો ગુણોત્તર 8 : 9 છે. 9 વર્ષ પછી, આ ગુણોત્તર 19 : 21 થશે. C B કરતાં 3 વર્ષ નાનો છે. C ની હાલની ઉંમર (વર્ષોમાં) કેટલી છે?Anonymous voting
  • 51
  • 52
  • 53
  • 54
0 votes
બે સંખ્યાઓના લ.સા.અ અને ગુ.સા.અ અનુક્રમે 3 અને 18 છે. જો તેમાંથી એક 9 છે, તો બીજી સંખ્યા શોધો.Anonymous voting
  • 6
  • 9
  • 3
  • 4
0 votes