cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

જ્ઞાન ગુજરાત

Admin - @Shaktisinh_1012 Daily Current Affairs Latest General Knowledge Exam Related Post Latest Notification 🔵 Msg For Pramotion 🔵 @Bhavsinh_Sarvaiya 🚩 https://t.me/Gyan_Sagar_GS https://t.me/Navgujarat_Student https://t.me/Gujarat_Bharti

Show more
Advertising posts
930
Subscribers
No data24 hours
-27 days
-6430 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Photo unavailableShow in Telegram
🎯 𝐓𝐚𝐫𝐠𝐞𝐭 𝐋𝐨𝐚𝐝𝐞𝐝: 𝟏 𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞𝐫𝐬 ✅ 🔝 જેવી રીતે ટીપે ટીપે સરોવર ભરાય, બસ એજ રીતે આજે વેબસંકુલનું 1 M લક્ષ્ય સિદ્ધ કરવા ગુજરાતનાં તમામ વિદ્યાર્થીઓએ આ માઇલસ્ટોન સુધી પહોચવા માટે તમારી મદદ જોઈએ છે. તો જલ્દીથી તમારા મિત્રો અને સ્નેહીઓને WebSankul Official YouTube Channel ને Subscribe કરાવો. 📢 🕓 હવે આ માઇલસ્ટોન બૌ દૂર નથી પણ તમારું એક Subscribe ત્યાં સુધી પહોચવા માટે જરૂર મદદરૂપ થશે. 📥 હમેશા વેબસંકુલ વિદ્યાર્થીઓને સરપ્રાઈઝ આપતું રહ્યું છે આજે વેબસંકુલને 𝟏 𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞𝐫𝐬 ની ગિફ્ટ આપવાનો મોકો તમારી પાસે છે તો આ મોકો ચુકતા નહીં.... 😳 SubScribe Link : https://www.youtube.com/@WebSankulAcademy
Show all...
Repost from Current Affairs™
Photo unavailableShow in Telegram
👍 1😁 1
Repost from Current Affairs™
Photo unavailableShow in Telegram
4300+ કલાસ - ૩ ભરતીની જાહેરાત....👍 જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત આશરે 22 કેડરમાં થશે ભરતી 🔥
Show all...
👍 3
Repost from Current Affairs™
Photo unavailableShow in Telegram
📌
Show all...
👍 5
Repost from Current Affairs™
*ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ* .......... *તા.1 લી ઓક્ટોબર 2023 થી જ આ નિર્ણયનો અમલ થશે : રાજ્યના 61,560 કર્મચારીઓને લાભ મળશે* ......... રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે. ........................
Show all...
Repost from Current Affairs™
તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક જીલ્લા ફાળવણી કાર્યક્રમ😍🔥🔥
Show all...
570_1_1_12_202122_JC__DISTRICT_ALLOCATION_ADVT (1).pdf6.68 KB
569_1_1_10_202122_TCM__DISTRICT_ALLOCATION_ADVT.pdf6.85 KB