cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

સરકારી જમાઈ ©️ - ઓફિસિયલ ️

👉 Contact : @Sarkarijamai_bot "કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સરકારી નોકરી તો લઈને જ રહીશ" No Paid promotion ❌🙏🏼

Show more
Advertising posts
27 435
Subscribers
+3024 hours
+2427 days
+69430 days
Posting time distributions

Data loading in progress...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Publication analysis
PostsViews
Shares
Views dynamics
01
પ્રતિ શ્રી સાહેબ શ્રી, વિષયો:-ફોરેસ્ટ ગ્રાઉન્ડ જુલાઈ મહિના ના પ્રથમ અઠવાડિયા મા લેવા વિનંતિ.🙏🙏 જણાવવાનું કે ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં લઈ લ્યો કેમ કે, ફોરેસ્ટ ના ગ્રાઉન્ડ ની સવાર સાંજ તૈયારી માં , અન્ય તૈયારી ને ૧૦૦% નહિ આપુ શકાતું.'નહિ ઘર ના નહિ ઘાટ ના' એવી  સ્થિતિ સર્જાય છે.🥺😥 સાહેબ બધા વિદ્યાર્થીઓ વતી તમને નમ્ર વિનંતી છે કે  જલ્દી થી આ ભરતી પૂર્ણ કરવામાં આવે આ ભરતી પાછળ સમય  ખૂબ ગયેલ છે.અમે મધ્યમ વર્ગ માંથી આવીએ છીએ  જવાબદારી, ઘર, કામ બધું મૂકી અમે આ જ કરવી છીએ..😔🙏 ફોરેસ્ટ ના ફોર્મ ૨૦૨૨માં ભરાયા પછી ૨૦૨૩ માં સમંતી, ૨૦૨૪ માં એક્ષામ ,પસી પહેલી, બીજી અને ત્રીજી આન્સર કી  અને જો હવે ચોમાસા બાદ ગ્રાઉન્ડ લેશો તો  ખરેખર સ sirias candiate જે રીડિંગ સાથે સાથે pyacical પણ કરતા હતા એને અન્યાય થશે. 🙏🥺
1 5917Loading...
02
https://youtu.be/oUaGUM1b83o?si=YyL5I3JqCgX501bR 🔗 કઈ રીતે સાદાના બદલે આકર્ષક વાક્યો બનાવવા એનો અઢી કલાકના lectureનો ટુકડો App link 🔗 https://awfpn.on-app.in/app/home?orgCode=awfpn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral For more details ℹ️ https://t.me/GPSCMentors/1129 Contact @Officegpscmentors
4 78126Loading...
03
ગૌણ સેવા ગ્રૂપ A તૈયારી કેમ કરવી!? ✓ ભાષાના દરેક ફોર્મેટની પહેલા તો જાણકારી જરૂરી છે અને પોતાના એક આદર્શ ફોર્મેટ બાનવી શકાય જેમાં એક પ્રાથમિક પેરેગ્રાફ અને અંતિમ પેરિગ્રાફ ની રૂપરેખા નક્કી કરેલી હોય. ✓ ઇંગ્લિશ ભાષા માટે ઘણા ને સમસ્યા હોય છે તો એ શરૂઆતમાં કોઈ ન્યુઝ આર્ટિકલ ૧-૨ વાર વાંચી માત્ર ભાષા નાં દ્રષ્ટિકોણ થી ફરી લખવાની કોશિશ કરે અને જોવે ક્યાં ભૂલ થાય છે. એવુ કરવાથી વાક્ય રચના સુધરશે સાથે સાથે ફ્લો આવશે તેમજ સ્પેલિંગ મિસ્ટેક થશે તો સુધરતાં જશે અને વોકેબ પણ વધશે. ✓સરળ રીતે ઇંગ્લિશ લખાય તો ચિંતા નાં કરવી પરંતુ ખ્યાલ રાખવોકે એક નાં એક વાક્ય રીપિટ ન થાય અને શબ્દો નું પુનરાવર્તન નાં થાય બની શકે તો સમાનાર્થી શબ્દો ઉપયોગ કરવો. ✓ બંને ભાષામાં ઉડી ને આંખે વળગે એ રીતે ગ્રામરની ભૂલો ન કરવી અને બને ત્યાં સુધી લઘુતમ ભૂલો કરવી. ✓ જે પણ ટોપિક વાંચો એને ભાષા નાં ફોર્મેટ મા કેમ લખી શકાય એ મન નાં વિચારતા રહેવું જેમ કે કોઈ યોજના હોય તો તેના અનુરૂપ ભાષણ કેમ લખવું , પ્રેસ રિલીઝ કેમ લખવી અને gs માં આવે તો કેમ લખવું એ મનમાં વિચારવુ ✓ GS માટે સિલેબસની લાઈન ટુ લાઈન તૈયારી કરવી, મોટા ભાગે સવાલો સીધા આવશે , બવ મગજનો ઉપયોગ કરવો પડશે એવું લાગતું નથી ( ૪૦% લઘુતમ લાવવાના માટે) ✓ પેપર ચેકીંગ લિબરલ રહે એવી પૂર્ણ સંભાવના માટે અક્ષર બને એટલા સ્વચ્છ રાખવા અને પ્રેસેનટેશન સારું કરવું જેનાથી ૦.૫ માર્કસ પણ વધારે મળશે તો છેલ્લે ખૂબ ફાયદો કરાવશે. *views are personal (MAXIMUS ⚔️) @sarkarijamai
4 13156Loading...
04
પ્રિય ઉ. મિત્રો, જા.ક્ર. 212/202324 CCE ના પ્રશ્નપત્રોના પ્રશ્નો અંગે ઉમેદવારોએ 1000+ ઈમેલથી સૂચનો કરેલા છે, તે વિચારણામાં લઈને PAK પ્રસિધ્ધ કરવામાં એક અઠવાડિયાનો સમય જાય એવું હોઇ, PAK તા. 7 જૂન 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોના હિતમાં આ વિલંબને ક્ષમ્ય ગણવા વિનંતી છે. @sarkarijamai
9 97820Loading...
05
પરીક્ષા ની તારીખો...
10 60071Loading...
06
EWS
11 31093Loading...
07
Bin anamat
10 77562Loading...
08
અરજદાર ને તેના પિતામા પેટા જ્ઞાતિ સરખી હોય તો સોગંદનામું જરૂર નહીં પણ જો પેટા જ્ઞાતિ અલગ હોય પણ સમાવેશ અનુસૂચિત જાતિ માં થતી હોય તો એનું સોગંદનામું જોઈએ
10 87937Loading...
09
Media files
9 7934Loading...
10
OBC NCL Ews બિનઅનામત જાતિ પ્રમાણપત્ર આ બધા Documents માટે હવે સોગંદનામુ લેવામાં આવતું નથી. એના બદલે સ્વઘોષણાપત્ર આવે છે જે કચેરીમા જ ઉપલબ્ધ હોય છે. જેથી સોગંદનામુ કરવામાં પૈસા અને સમય બગાડવો નહી. આ માહિતી તૈયારી કરતા મિત્રો અને જેમને હાલ ૧૨મુ ધોરણ પૂર્ણ થયું છે તેમની સાથે share કરજો.😇😊 આભાર. @sarkarijamai
670Loading...
11
TET / TAT નાં વિદ્યાર્થીઓ ને ફરી એક વાર ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ....... ટ્રોલ થતાં થૂંકેલું ચાટવું પડ્યું ટ્વીટ ડિલીટ....
12 38627Loading...
12
જા.ક્ર. 212/202324 CCE માં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. CCEમાં હાજર રહેલા ઉમેદવારોના જે બેંક એકાઉન્ટ માંથી પરીક્ષા ફી મળી હતી, તે બેંક એકાઉન્ટમાં ઇપેમેન્ટ દ્વારા મોડામાં મોડું 20જૂન, 2024 સુધીમાં ફી રિફંડ થઈ જશે. @sarkarijamai
12 08363Loading...
13
સરકારી નોકરીની તૈયારી એટલે સ્ટડી ટેબલથી લઈ કચેરી ટેબલ સુધીની સફર 😊 @sarkarijamai
11 89628Loading...
14
વિદ્યાર્થીઓની વાંચન ક્ષમતા મા કેવી રીતે વધારો થઈ શકે તેના માટે હંમેશા કઈક નવું ઈનોવેશન કરી નવી સુવિધાઓ નો ઉમેરો કરતી લાઇબ્રેરી એટલે યુગવંદના લાઇબ્રેરી . 📱 Join Telegram
11 09348Loading...
15
PAK માં જ ઓછા વાંધા થાય એની પૂર્વ તૈયારી ! email: [email protected] 📍 જે મિત્રોને ઇસ્યૂ હોય એ કરજો મેઈલ જેથી FAK જલદી બને ...... ફેકલ્ટીઓ ને પણ દબાણ કરજો જેને કોર્સ ચલાવ્યા છે. ખોટો એમનો સમય બરબાદ થાય એવું ના કરતા 👍🙏
15 52558Loading...
16
બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતને ઓમાન દ્વારા ‘રેમલ’ નામ આપવામાં આવ્યું છે. જેનો અર્થ અરબીમાં ‘રેતી’ થાય છે. @sarkarijamai
12 15637Loading...
17
ગોંડલ થી ત્રણ દરબારના દીકરા ક્રિકેટ રમવા આવ્યાં હતા. જેમને 10/12 દીકરા ને ઉપર થી ઘા કરીને બચાવ્યા. જેમાંથી બચાવનાર 2 દીકરા ગાયબ છે ધન્ય છે તમારી જનેતા ને બીજાના જીવ બચાવીને પોતાનો જીવ આપ્યો .. ક્ષત્રિય ધર્મ યુગે યુગે🙏
13 37820Loading...
18
1/4 - 3rd shift પેપર મોકલી આપજો ને @Sarkarijamai_bot પર 🙏
4510Loading...
19
રાજકોટ / ગેમઝોનની વિકરાળ આગમાં બાળકો સહિત 26+ લોકોના મોત આ ઘટના અનેક સવાલો છોડી જાય છે.. રાજકોટમાં લાગેલી આગ માટે જવાબદાર કોણ ? શું ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા? ફાયર સેફ્ટિના સાધનો હતા તો આગમાં આટલી મોટી જાનહાની કેવી રીતે થઈ ગઈ ? ગેમિંગ ઝોનમાં થયેલી ઘટનાની જવાબદારી કોણ લેશે? શું માત્ર ગેમઝોનના ઓડિટ કરવાથી કામ ચાલી જશે? સંચાલકોને ફરાર થવાનો મોકો કોણે આપ્યો? થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ સાથે ચેડા કેમ? આડેધડ ગેમઝોનને મંજૂરી આપવા પાછળ કોણ જવાબદાર? ક્યાં સુધી વારંવાર આવી ઘટનાઓ બનતી રહેશે? ગેમઝોનના સંચાલકો વિરૂદ્ધ કોઈ પગલા લેવાશે? ફરી આ ઘટનામાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ તો નહી થાય? તંત્રની કાર્યવાહી માત્ર કાગળ પર તો નહીં રહી જાય? શું માત્ર નાની માછલીઓ જાળમાં આવશે.. સત્તા પક્ષ સાથે સાઠગાઠ ધરાવતા મગરો પૈસાના જોર ફરી છટકી જશે ? આવી ઘટના નહીં બને તેની ગેરંટી કોણ લેશે? ફરી કોઈ પરિવાર તેમના વ્હાલસોયા નહીં ગુમાવે તેની ગેરંટી કોણ લેશે? યાદ કરો સુરતમાં બનેલ તક્ષશિલા કાંડ , મોરબી જુલતો પુલ કાંડ, તથ્ય પટેલનો કાંડ, શું આ ઘટના પણ દટાઈ જશે ? 📌Forwarded message ✍️જે.એમ.સિંધવ From.GPSCEDESK PLATFORM
12 77710Loading...
20
NCERT COMPILATION 💥 અગાઉ તલાટી ,ક્લાર્ક ની પરીક્ષા માટે GCERT નું COMPILATION મૂક્યું હતું એજ રીતે, આવનારી GPSC ની પરીક્ષા ઓ DYSO ,ACF , ક્લાસ 1 2, વગેરે માટે ખાસ ઉપયોગી એવી NCERT નું હિન્દી માં compilation મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જે તમને બધાને ઉપયોગી થશે....જો ઉપયોગી થયું હોઈ તો વધુ માં વધુ share કરજો.... NCERT પ્રાચીન ઇતિહાસ💥 https://t.me/sarkarijamai/1187 NCERT 6-12 મધ્યકાલીન ભારત💥 https://t.me/sarkarijamai/1188 NCERT 6-12 આધુનિક ભારત💥 https://t.me/sarkarijamai/11899 NCERT 6-12 આઝાદી પછીનું ભારત https://t.me/sarkarijamai/1190 NCERT 6-12 ભારતનો સાંસ્કૃતિક વારસો💥 https://t.me/sarkarijamai/1191. NCERT 6-12 ભૌતિક ભૂગોળ💥 https://t.me/sarkarijamai/1192 NCERT 6-12 ભારતનું ભૂગોળ💥 https://t.me/sarkarijamai/1193 NCERT 6-12 આર્થિક ભૂગોળ💥 https://t.me/sarkarijamai/1194 NCERT 6-12 માનવ ભૂગોળ💥 https://t.me/sarkarijamai/1195 NCERT 6-12 ભારતીય અર્થતંત્ર💥 https://t.me/sarkarijamai/1196 તમારા suggestions @sarkarijamai_bot પર આપી સકો છો💥 વધારે update માટે જોડાવ👇 https://t.me/sarkarijamai
12 380352Loading...
21
Response sheet માં પોતાનો picture જોઈને aspirants : Wow ek dam krishna lage che 😜 @sarkarijamai
11 92735Loading...
22
CCE RESPONSE SHEET ડાઉનલોડ કરવા માટેની Link https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html
12 541183Loading...
23
📚Yugvandana Library , Patan 🌅Facility Available :- 📌 Push Back , Big Revolving Chair of ergonomic design 📌Personal Book Storage At Every Seat 📌 Spacious Desk 📌 Personal Eye Protecting Lighting 📌 Personal Charger Socket 📌 Fully AC 📌 Pin bord At Every Seat 📌 Exclusive Terrace Lunch Room and Newspapers AREA 📌 CCTV Surveillance 📌 3 Premium Room , 1 Mains Room , 1 Deluxe Room 📌 Power Nap Bed 📌 Relax Area 📌 Fire Safty 📌 Free High Speed Wifi 📌 Spacious, Clean, peaceful and Pleasant Environment 📌Cold / Normal RO Water 📌 Daily English and Gujarati NewsPaper 📌 inspiring environment with strict discipline 👉 પાટણ ખાતે ગુજરાત ની સૌથી મોટી અત્યાધુનિક સ્ટ્રક્ચર અને મોર્ડન સુવિધા ધરાવતી લાઇબ્રેરી એટલે યુગવંદના લાઇબ્રેરી પાટણ . 👉 ગુજરાત ની એકમાત્ર લાઇબ્રેરી જે પાવરનેપ બેડ નો કોન્સેપ્ટ ધરાવે છે ( 36 બેડ ) 👉 Relax Area ની સાથે વિશાળ લંચ રૂમ 👉 દરેક વિદ્યાર્થી યુગવંદના મા જોડાઇ શકે તેના માટે સાદી ખુરશી , ઈમ્પોટેડ ખુરશી , Big Revolving Chair , Premium Room , Deluxe Room જેવી અલગ અલગ સુવિધા ધરાવતી શ્રેણી છે Fees :- 1299/25 Day Big Revolving Chair 1499/25 Day Premium Room આ સિવાય સાદી ખુરશી 599/25 Day અને ઈમ્પોટેડ ખુરશી 999/25 Day વાળી શ્રેણી પણ છે પરંતુ તે બધી જ સીટ બૂક થઈ ગઈ છે . Address :- પ્રથમ માળ , હોન્ડા શો રૂમ ની ઉપર , રાધે રજવાડી હોટલ ની બાજુમાં , ટીબી ત્રણ રસ્તા થી સિધ્ધપુર ચોકડી રોડ , પાટણ Contact No :- 8780924387 More Detail Join Our Telegram Channel : https://t.me/yugvandanalibrary
12 76911Loading...
24
અમદાવાદ મહાનગર પાલિકા મા જુનિયર ક્લાર્કની પરીક્ષા આચારસંહિતાઃ પછી અંદાજે મહતમ 2-3 મહિનામા લેવાઈ શકે તેવી શકયતા છે. @sarkarijamai
12 45755Loading...
25
PSI ASPIRANT : "તમતમારે તમને મોજ આવે એટલા સબ્જેક્ટ - સબ- સબ્જેક્ટ પણ એડ કરી દેજો પછી પેપર વખતે તમોને મનની મનમાં નો રહી જાય"😂😎 @sarkarijamai
13 99349Loading...
26
✌️ LAST DAY ✌️ ⚡️ CCE GROUP B(MAINS) ⚡️ 💫 GS-TOPIC TEST SERIES 💫 Starts from : 25/5 ⚡️ 6000+ Topicwise MCQs with solution. 🔥 Early Bird offer: Rs.499/- [for old as well as new students] 🔥 Early Bird offer valid till 24/05 ⚡️ First test is open for all now. ⚡️ To give demo test or check schedule click here: https://scupi.on-app.in/app/oc/498852/scupi?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
13 16410Loading...
27
Media files
11 9673Loading...
28
Media files
12 16443Loading...
29
Syllabus of LRD & PSI COPY OF GPSC PRE 😜 AUR MANGLO DETAILED SYLLABUS! 😭 @sarkarijamai
310Loading...
30
LRD પૂરો સિલેબસ જાહેર
11 928508Loading...
31
PSI પૂરો સિલેબસ જાહેર
12 273515Loading...
32
આમાં તમે માત્ર તમે ટિક કરેલ પ્રશ્નો જોઈ શક્શો.... પણ પ્રોવિઝનલ કી થોડા સમય બાદ જાહેર કરવામાં આવશે.. @sarkarijamai
12 28630Loading...
33
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રાથમિક CBRT પરીક્ષા અંગેની ઉમેદવારની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા બાબત.
13 295152Loading...
34
હવામાન વિભાગ દ્વારા તા.૨૩/૦૫/૨૦૨૪ થી તા. ૨૬/૦૫/૨૦૨૪ ના સમયગાળામાં "હિટવેવ એલર્ટ" જાહેર કરવામાં આવેલ હોય જેના અનુસંધાને તકેદારીના ભાગરૂપે સાવચેત રહેવા અને સૂચનાઓનું પાલન કરવા જનતાને અનુરોધ કરવામાં આવે છે. 🙏👍 @sarkarijamai
13 74048Loading...
35
https://youtu.be/AuIFbYuVBto?si=4Kygfs62mLwBaDXW (Today’s Classroom live lecture) Contact us @Officegpscmentors
11 6213Loading...
36
https://youtu.be/TmSiAs9h3WA?si=4t3Zu-kvQc25e671 હજી વધારે demo પણ ભલે જોવા હોય તો જુઓ પણ પછી coupon code માંગીને શરમાવશો નહીં. (Offer ending tonight) બીજા demoમાં જોડાવા @Officegpscmentors પર msg કરી શકો.. @GPSCMentors
13 2637Loading...
37
Media files
13 28340Loading...
પ્રતિ શ્રી સાહેબ શ્રી, વિષયો:-ફોરેસ્ટ ગ્રાઉન્ડ જુલાઈ મહિના ના પ્રથમ અઠવાડિયા મા લેવા વિનંતિ.🙏🙏 જણાવવાનું કે ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં લઈ લ્યો કેમ કે, ફોરેસ્ટ ના ગ્રાઉન્ડ ની સવાર સાંજ તૈયારી માં , અન્ય તૈયારી ને ૧૦૦% નહિ આપુ શકાતું.'નહિ ઘર ના નહિ ઘાટ ના' એવી  સ્થિતિ સર્જાય છે.🥺😥 સાહેબ બધા વિદ્યાર્થીઓ વતી તમને નમ્ર વિનંતી છે કે  જલ્દી થી આ ભરતી પૂર્ણ કરવામાં આવે આ ભરતી પાછળ સમય  ખૂબ ગયેલ છે.અમે મધ્યમ વર્ગ માંથી આવીએ છીએ  જવાબદારી, ઘર, કામ બધું મૂકી અમે આ જ કરવી છીએ..😔🙏 ફોરેસ્ટ ના ફોર્મ ૨૦૨૨માં ભરાયા પછી ૨૦૨૩ માં સમંતી, ૨૦૨૪ માં એક્ષામ ,પસી પહેલી, બીજી અને ત્રીજી આન્સર કી  અને જો હવે ચોમાસા બાદ ગ્રાઉન્ડ લેશો તો  ખરેખર સ sirias candiate જે રીડિંગ સાથે સાથે pyacical પણ કરતા હતા એને અન્યાય થશે. 🙏🥺
Show all...
👍 31🤷‍♂ 6🤪 4👀 3
https://youtu.be/oUaGUM1b83o?si=YyL5I3JqCgX501bR 🔗 કઈ રીતે સાદાના બદલે આકર્ષક વાક્યો બનાવવા એનો અઢી કલાકના lectureનો ટુકડો App link 🔗 https://awfpn.on-app.in/app/home?orgCode=awfpn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral For more details ℹ️ https://t.me/GPSCMentors/1129 Contact @Officegpscmentors
Show all...
PSI - CCE Mains Classroom Clip | ગુજરાતી વાક્યો આ રીતે બનાવાય.(ગમ્મત સાથે ગુજરાતી)

#gujarati #psi #darshansir #psi #class3 #psiofficer #cceclass3 i #officer #format #cce #mains2024 #class3 #cce #mains2024 #class3 #gujarati #format #mentorship #paper #mains #language #languagelearning #languageskills #cceclass3 #discussion #lecture #virtuallearning #online #offlineclassroom #govermentjob #governmentjobs #class1 #officer #gujarati #officer#mains #psimains #mains2024 #gujarati #class3 #mentorship #officer #gpsconly #gpscpreparation #digitalclasses #competitiveexams #motivation #bestclasses #competiveexammotivation #live #recordedclass #gpscmentorsapp #bhashanabhukka #bodybuildingtechniquecce

👍 13🔥 3🤯 3🥱 3
ગૌણ સેવા ગ્રૂપ A તૈયારી કેમ કરવી!? ✓ ભાષાના દરેક ફોર્મેટની પહેલા તો જાણકારી જરૂરી છે અને પોતાના એક આદર્શ ફોર્મેટ બાનવી શકાય જેમાં એક પ્રાથમિક પેરેગ્રાફ અને અંતિમ પેરિગ્રાફ ની રૂપરેખા નક્કી કરેલી હોય. ✓ ઇંગ્લિશ ભાષા માટે ઘણા ને સમસ્યા હોય છે તો એ શરૂઆતમાં કોઈ ન્યુઝ આર્ટિકલ ૧-૨ વાર વાંચી માત્ર ભાષા નાં દ્રષ્ટિકોણ થી ફરી લખવાની કોશિશ કરે અને જોવે ક્યાં ભૂલ થાય છે. એવુ કરવાથી વાક્ય રચના સુધરશે સાથે સાથે ફ્લો આવશે તેમજ સ્પેલિંગ મિસ્ટેક થશે તો સુધરતાં જશે અને વોકેબ પણ વધશે. ✓સરળ રીતે ઇંગ્લિશ લખાય તો ચિંતા નાં કરવી પરંતુ ખ્યાલ રાખવોકે એક નાં એક વાક્ય રીપિટ ન થાય અને શબ્દો નું પુનરાવર્તન નાં થાય બની શકે તો સમાનાર્થી શબ્દો ઉપયોગ કરવો. ✓ બંને ભાષામાં ઉડી ને આંખે વળગે એ રીતે ગ્રામરની ભૂલો ન કરવી અને બને ત્યાં સુધી લઘુતમ ભૂલો કરવી. ✓ જે પણ ટોપિક વાંચો એને ભાષા નાં ફોર્મેટ મા કેમ લખી શકાય એ મન નાં વિચારતા રહેવું જેમ કે કોઈ યોજના હોય તો તેના અનુરૂપ ભાષણ કેમ લખવું , પ્રેસ રિલીઝ કેમ લખવી અને gs માં આવે તો કેમ લખવું એ મનમાં વિચારવુ ✓ GS માટે સિલેબસની લાઈન ટુ લાઈન તૈયારી કરવી, મોટા ભાગે સવાલો સીધા આવશે , બવ મગજનો ઉપયોગ કરવો પડશે એવું લાગતું નથી ( ૪૦% લઘુતમ લાવવાના માટે) ✓ પેપર ચેકીંગ લિબરલ રહે એવી પૂર્ણ સંભાવના માટે અક્ષર બને એટલા સ્વચ્છ રાખવા અને પ્રેસેનટેશન સારું કરવું જેનાથી ૦.૫ માર્કસ પણ વધારે મળશે તો છેલ્લે ખૂબ ફાયદો કરાવશે. *views are personal (MAXIMUS ⚔️) @sarkarijamai
Show all...
👍 24🔥 8 4
પ્રિય ઉ. મિત્રો, જા.ક્ર. 212/202324 CCE ના પ્રશ્નપત્રોના પ્રશ્નો અંગે ઉમેદવારોએ 1000+ ઈમેલથી સૂચનો કરેલા છે, તે વિચારણામાં લઈને PAK પ્રસિધ્ધ કરવામાં એક અઠવાડિયાનો સમય જાય એવું હોઇ, PAK તા. 7 જૂન 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોના હિતમાં આ વિલંબને ક્ષમ્ય ગણવા વિનંતી છે. @sarkarijamai
Show all...
🤨 57👍 21👏 9🤯 9😢 8🥱 5🤡 2🥴 1
Photo unavailableShow in Telegram
પરીક્ષા ની તારીખો...
Show all...
🤯 30👍 14 2😈 1
EWS
Show all...
👍 16🤪 5🙏 3
Bin anamat
Show all...
👍 7🙏 1🤪 1
Photo unavailableShow in Telegram
અરજદાર ને તેના પિતામા પેટા જ્ઞાતિ સરખી હોય તો સોગંદનામું જરૂર નહીં પણ જો પેટા જ્ઞાતિ અલગ હોય પણ સમાવેશ અનુસૂચિત જાતિ માં થતી હોય તો એનું સોગંદનામું જોઈએ
Show all...
👍 13🤪 2👏 1
Photo unavailableShow in Telegram
🔥 18🤪 7🤡 6👻 3👍 2