cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

📚 𝐆𝐘𝐀𝐀𝐍 𝐋𝐈𝐁𝐑𝐀𝐑𝐘📚

આ ચેનલમાં દરરોજ "GOVERNMENT EXAM" ને લગતા મહત્વનાં પોલ, Daily GK, Current Affairs, Exam Material મૂકવામાં આવશે. Channel Link:- https://t.me/Gyaanlibrary Group Link:- @tettat023 Joined Instagram https://www.instagram.com/gyaan_library

Show more
Advertising posts
5 258
Subscribers
+11324 hours
+3497 days
+82630 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

♦️♦️ વિવિધ ક્ષેત્ર ના પિતા ♦️♦️ 📹 ઉત્ક્રાંતિ ના પિતા 👉 ચાલ્સૅ ડાવિૅન 📹 આયુવૅદના પિતા 👉 ધન્વંતરી 📹 ઇતિહાસના પિતા 👉 હેરોડોટ્સ 📹 મનોવિજ્ઞાન ના પિતા 👉 વિલ્હેમ વુન્ટ 📹ગુજરાતી રંગભૂમિના પિતા 👉 રણછોડભાઇ ઉદયરામ દવે 📹 સંસ્કૃત વ્યાકરણ ના પિતા 👉 પાણિની 🌐 JOIN - @Gyaanlibrary
Show all...
👏 2 1
🔴 બંધારણ ની મુખ્ય સમિતિઓ ના અધ્યક્ષ 🌷 પ્રારૂપ સમિતિ... ➖ ડૉ ભીમરાવ આંબેડકર 🌷 કેન્દ્રીય બંધારણ સમિતિ ➖ જવાહર લાલ નહેરુ 🌷 સંઘ સરકાર સમિતી ➖ જવાહર લાલ નહેરુ 🌷 મૂળભૂત અધિકાર સમિતિ ➖સરદાર પટેલ 🌷 સંચાલન સમિતિ ➖ ડૉ રાજેન્દ્ર પ્રસાદ 🌷 ઝંડા સમિતિ ➖ જે.બી.કૃપલાણી 🌐 JOIN - @Gyaanlibrary
Show all...
👍 2🔥 1👌 1
🪀બંધારણ સભાએ સ્વીકારેલ વિવિધ બાબતો 🏛રાષ્ટ્ર ધ્વજ ➖ 22 જુલાઈ 1947 🏛રાજભાષા ➖ 14 સપ્ટેમ્બર 1949 🏛 આમુખ ➖ 22 જાન્યુઆરી 1950 🏛 રાષ્ટ્ર ગાન ➖ 24 જાન્યુઆરી. 1950 🏛 રાષ્ટ્ર ગીત ➖ 24 જાન્યુઆરી 1950 🏛 રાષ્ટ્રીય ચિન્હ ➖ 26 જાન્યુઆરી 1950 ➗➗➗➗➗➗➗➗➗➗ 🌐 JOIN - @Gyaanlibrary
Show all...
👍 3 1👏 1
વ્યવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ.pdf
Show all...
વ્યવહારોપયોગી_ગુજરાતી_ગુજરાતી_શબ્દકોશ.pdf2.41 MB
વહીવટી_કાનુની_શબ્દાવલી_અંગ્રેજી_ગુજરાતી_.pdf3.57 KB
👍 1
📝 આજનું વિશેષ આર્ટિકલ 📝 🏆 ગુજરાત ના પ્રસિદ્ધ એવોર્ડ્સ 🏆 1. રમતગમતના એવોર્ડ્સ 🏆: 📌 એકલવ્ય એવોર્ડ 🏹: ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે. 📌 સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ🎖: ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે. 📌 જયદીપસિંહજી એવોર્ડ 🏆: ગુજરાતનો ખેલાડી રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે આ એવોર્ડ પેટે નક્કી કરેલી રોકડ રકમ આપવામાં આવે છે. 2. વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિને દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ એવોર્ડ અને એક લાખ રોકડ આપવમાં આવે છે: 📌 વિજ્ઞાન 🔬: ડો. વિક્રમ સારાભાઈ એવોર્ડ. 📌 શિક્ષણ 📚: શ્રી મગનભાઈ દેસાઇ એવોર્ડ. 📌 લોકકલા 🎼: શ્રી ઝવેરચંદ મેઘાણી એવોર્ડ. 📌રમતગમત 🏏: શ્રી અંબુભાઇ પુરાણી એવોર્ડ. 📌 રંગમંચલક્ષી કલા 🪕: પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ. 📌 લલિતકલા 🖼: શ્રી રવિશંકર રાવળ એવોર્ડ. 📌 સાહીત્ય 📖: આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ. 3. "વિશ્વગુર્જરી" એવોર્ડ 🏆: ઈ. સ. 1972 માં અમદાવાદમાં સ્થપાયેલ 'વિશ્વગુર્જરી' સંસ્થા દ્વારા દર વર્ષે ગુજરાતી મહાનુભાવોને ત્રણ વિભાગમાં એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવે છે. 📌 ગુજરાત એવોર્ડ🏅: ગુજરાતમાં વસતા ગુજરાતીઓ માટે. 📌 રાષ્ટ્રિય એવોર્ડ 🏅: ગુજરાત બહાર પરંતુ ભારતનાં કોઈ પણ રાજ્યમાં વસતા ગુજરાતીઓ માટે. 📌 આંતરરાષ્ટ્રિય એવોર્ડ 🏅: ભારત બહારના વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે. 4. "જયભિખ્ખુ" એવોર્ડ 🏆: માનવ કલ્યાણ ક્ષેત્રે ઉમદા પ્રવૃતિ કરવા બદલ લેખક શ્રી બાલાભાઈ દેસાઈ ('જયભિખ્ખુ') ની સ્મૃતિ માં આ એવોર્ડ આપવામાં આવે છે. 5. ગુજરાત સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી એવોર્ડ🏆: ગુજરાતમાં સંગીત, નૃત્ય, અને નાટ્યના ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારને "ગુજરાત સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી" દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. 📍 આ એવોર્ડ તરીકે નિશ્ચિત રકમ, શાલ અને તામ્રપત્ર એનાયત થાય છે. 6. "ગુજરાત સાહિત્ય અકાદમી" એવોર્ડ 🏆: નવલકથા, કાવ્યસંગ્રહ, એકાંકી, નિબંધ, બાળ કાવ્યસંગ્રહ, જીવનચરિત્ર વગેરેના સર્જન બદલ ઉત્તમ ગુણવત્તાવાળા, ગુજરાતી ભાષાનાં પુસ્તકોના શ્રેષ્ઠ સર્જકોને. 📍 દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 'ગુજરાત સાહિત્ય અકાદમી' આ એવોર્ડ આપે છે. 7. રણજિતરામ સુવર્ણચંદ્રક 🏵: 'ગુજરાત સાહિત્ય સભા' ના આદ્યસ્થાપક શ્રી રણજીતરામ વાવાભાઈ મહેતાની સ્મૃતિમાં. 📍 ભાષા-સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારને ઈ. સ. 1928 થી 'રણજિતરામ સુવર્ણચંદ્રક' આપવામાં આવે છે.

Special AMC exam related AMC exam માટે ટેસ્ટ ને મટીરીયલ Group link - https://t.me/+6eKlEYo98e8zZTc1
Show all...
🇦 🇲 🇨 🇪 🇽 🇦 🇲 🇲 🇦 🇹 🇪 🇷 🇮 🇦 🇱

ટેસ્ટ ટાઈમ : 9 થી 10 નો છે. ગ્રુપમાં admin વગર કોઈ ટેસ્ટ મૂકવી નહિ. Group માં પ્રશ્નોતરી કરી શકો છો. પોલ મૂકી શકો છો . મટીરીયલ મૂકી શકો છો.

👍 2
Photo unavailableShow in Telegram
📌કામધેનુ યુનિવર્સીટીમા વિવિધ સંવર્ગની પ્રોવિઝનલ આન્સર કી મા વાંધા અરજી કરવા બાબત.
Show all...
👍 1
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.