cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Web Nagar official

Web Nagar 👉 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ CLASS 1/2/3-Binsachivalay-કલાર્ક વગેરે પરીક્ષાની તૈયારી કરાવતું ઓનલાઇન પ્લેટફોર્મ.

Show more
Advertising posts
3 706
Subscribers
-124 hours
-167 days
-6730 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Photo unavailableShow in Telegram
👍 3
Photo unavailableShow in Telegram
20 વર્ષ પહેલા રામની ઉંમર તેની હાલની ઉંમરના 1/2 હતી. તો હવે તેની ઉંમર કેટલી હશે ?Anonymous voting
  • A. 20 વર્ષ
  • B. 40 વર્ષ
  • C. 35 વર્ષ
  • D. 30 વર્ષ
0 votes
👍 1
સમસબંધ જણાવો. 27:9Anonymous voting
  • A. 64:8
  • B. 125:5
  • C. 135:15
  • D. 729:81
0 votes
સુનીલ કેશવનો પુત્ર છે. કેશવની બહેન સિમરનને એક પુત્ર મારુતિ અને પુત્રી સીતા છે. પ્રેમ મારુતિના મામા છે. સુનીલને મારુતિ સાથે કેવી રીતે સંબંધ છે ?Anonymous voting
  • A. પિતરાઈ
  • B. કાકા
  • C. ભાઇ
  • D. ભત્રીજો
0 votes
નીચે આપેલા વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો.Anonymous voting
  • A. 48
  • B. 96
  • C. 59
  • D. 12
0 votes
👍 1
Photo unavailableShow in Telegram
હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ..
Show all...
5
નીચે આપેલ શ્રેણીમાં ખૂટતો નંબર શોધો. 3, 22, ?, 673, 2696, 8093Anonymous voting
  • A. 133
  • B. 155
  • C. 156
  • D. 134
0 votes
સુરજ, નીરજ, તારા, મીના અને અનિલમાંથી પ્રથમ કોણ લેકચર લે છે ? i. સુરજ, મીના અને નીરજ પહેલાં લેક્ચર લે છે પણ અનિલ પહેલાં નહીં. ii. લેક્ચર લેનાર તારા પ્રથમ નથી. iii. મીના લેકચર લેનાર છેલ્લી નથી.Anonymous voting
  • A. માત્ર i
  • B. માત્ર i અને ii
  • C. માત્ર i અને ii અથવા iii
  • D. બધા i, ii અને iii જરૂરી છે
0 votes
697 : 976 : : 532 : ?Anonymous voting
  • A. 320
  • B. 354
  • C. 237
  • D. 325
0 votes
👍 1