cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

SANDIPANI AKADAMI AMRELI

સફળતા તરફ નું પગલું

Show more
The country is not specifiedGujarati787Education57 849
Advertising posts
612
Subscribers
No data24 hours
-37 days
-1130 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

🚍GSRTC કંડકટર ભરતી 2023 ➜ પોસ્ટ નામ : કંડકટર ➜ કુલ જગ્યાઓ : 3342 ➜ લાયકાત : 12 પાસ ➜ છેલ્લી તારીખ : 06/09/2023 ➜ પગાર : 18,500/- 👨🏻‍💻 JOIN Telegram 👨🏻‍💻 https://t.me/iceonlinerajkot
Show all...
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
"સ્વપ્ન હોય ખાખી પહેરવાનું" તો આજે જ એડમિશન લો અમારી સંસ્થા મા ‌...
Show all...
🔮👉જે સમાસનું પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને બન્ને પદોના વિગ્રહ વખતે સમૂહનો ભાવ દર્શાવે તેને દ્વિગુ સમાસ કહેવાય છે. 📙ઉદાહરણ:📙 🔴👉ત્રિકાળ   : ત્રણ કાલનો સમૂહ 🔴👉પંચતત્વ :  પાંચ તત્વોનો સમૂહ 🔴👉નવરાત્ર  : નવ રાત્રીનો સમૂહ 🔴👉નવરંગ  : નવ રંગનો સમૂહ 🔴👉ચોતરફ  :  ચારે તરફ ⬛➗અવ્યયીભાવ સમાસ➗⬛ 🔮👉જે સમાંસમાં પૂર્વ પદ અવ્યય હોય અને ઉત્તર પદ નામ હોય તેની અસર સમગ્ર સમાસના પદ પર થતી હોય તેને અવ્યયીભાવ સમાસ કહે છે. 🅾ઉદાહરણ:🅾 🍎યથાશક્તિ : શક્તિ પ્રમાણે 🔴સવિનય    :      વિનય સાથે 🔴આજીવન  :      જીવન સુધી 🔴અધોમુખ  :   મુખ નીચું રાખીને 🔴દરવખત    :   દરેક વખત
Show all...
ፚᏗᏒᏗ: 🙏  *આપણો શબ્દવૈભવ (ગુજરાતી)🙏 રાજા:- નરેશ, ભૂપ, રાય, પાર્થિવ, મહિપાલ, નરપતિ, દેવ, રાજન, નૃસિંહ, નૃપ, નરાધિપ, બાદશાહ,  ભૂપાલ માનવ:- માણસ, મનુજ, મનેખ, જન, માનુષ, ઇન્સાન, મનુષ્ય, પવિત્ર:- પાવન, વિમલ, નિર્મળ, શુચિ, પુનિત, શુદ્ધ, નિર્દોષ, વિશુધ્ધ, શુધ્ધ બળદ:- આખલો, ચળવળ, ડોલન, ઝૂબેંશ ઘાસ:- તણખલું, કડબ, ચારો, તૃણ, ખડ સહેલી: સખી, બહેનપણી, સહિયર, જેડલ, ભગિની, સ્વસા પ્રતિજ્ઞા:- સોગંધ, કસમ, નિયમ, માનતા, ટેક, બાધા પિતા:- બાપ, વાલિદ, વાલી, જનક, તાત, જન્મદાતા પરીક્ષા:- પરખ, કસોટી, મૂલ્યાંકન, ઇમ્તિહાન, તપાસ, તારવણી શિક્ષણ:- કેળવણી, તાલીમ, ભણતર ગણવેશ:- લેબાસ, યુનીર્ફોમ, પહેરવેશ શિખામણ:- બોધ, સલાહ, ધડો,  સબક, ઉપદેશ, શિક્ષા, જ્ઞાન તસ્વીર:- ફોટો, છબી, છાયા, પ્રતિકૃતિ નસીબ:- તકદીર, કિસ્મત, ઇકબાલ, ભાગ્ય, પ્રારબ્ધ, દૈવ, નિયતિ લાચાર:- પરવશ, પરાધીન, મજબૂર, ઓશિયાળું, કમજોર, વિવશ, વ્યાકુળ, વિહવળ, વ્યગ્ર, અશાંત, બેચેન, બેબાકળા લોહી:- રક્ત, રુધિર, શોણિત, ખૂન અવસાન:- મોત, મૃત્યું, નિધન, નિવારણ, સ્વર્ગવાસ, મરણ, કૈલાસવાસ, વૈકુંઠવાસ નદી:- સરિતા, નિમ્નગા, તટિની,  નિર્ઝરિણી, શૈવાલિની, સ્ત્રોતસ્વિની કૌશલ્ય:- કુશળતા, પ્રવીણતા, દક્ષતા, પટુતા, નિપુણતા, આવડત, કારીગરી, કુનેહ હરણ:- મૃગયા, સારંગ, કુરંગ મઢુલી:- કુટીર, ઝૂંપડી, ખોરડું, કુટિયા,  છાપરી નફો:- લાભ, ફાયદો, ઉપજ, મળતર,  પેદાશ, બરકત, જયવારો, આવક વિકાસ:- ઉત્કર્ષ, ઉન્નતિ, પ્રગતિ, ચડતી પથ્થર:- પાષાણ, ઉપલ, શિલાખંડ,  પ્રસ્તરચટ્ટાન કાયમ :- શાશ્વત, લગાતાર, હંમેશાં,  નિરંતર, સતત, નિત્ય, સદા ધ્રુવ, સનાતન, અવિનાશી દર્દી :- બિમાર, માંદુ, રોગી, મરીઝ, રુગ્ણ પગરખાં:- જૂતાં, ચંપલ, પાદત્રાણ, જોડાં આભાર :- ઉપકાર, પાડ, અહેસાન,  કુતજ્ઞતા માર્ગ:- રસ્તો, પંથ, રાહ, ડગર, વાટ, સડક, પથ સીમા:- હદ, મર્યાદા, અવધિ, સરહદ,  મલાજો, લાજ, લાનત,શરમ અનુગ્રહ :- કુપા, દયા, કરુણા, મહેરબાની, મહેર, અનુકંપા પવિત્ર: પાવન, પનોતું, શુચિ, નિર્મલ,  શુદ્ધ, ચોખ્ખું, સ્વચ્છ, વિમળ, પુનીત અચરજ:- વિસ્મય, આશ્ચર્ય, નવાઈ, અચંબો, હેરત મંદિર:- નિકેતન, દેવાલય, દેરું, દેવળ દૂધ:- ક્ષીર, દુગ્ધ, પય નામ:- અભિધાન, સંજ્ઞા માતા:- જનની, જનેતા, મા, મૈયા, મોતી:- મૌક્તિક, મુકતા સમીક્ષા:- અવલોકન, નિરીક્ષણ, વિવેચન વિષ્ણુ:- ચતુર્ભુજ, વૈકુંઠ, મુરારિ, ગોવિંદ ચિંતા:- બળાપો, ઉદ્વેગ, કલેશ, સંતાપ, ફિકર પ્રેમ:- સ્નેહ, હેત, રાગ, પ્રીતિ, મમતા, વહાલ, નેડો, ચાહ, વાત્સલ્ય ખેડૂત:- કિસાન, કૃષિકાર, કૃષક, કૃષિવલ બ્રહ્મા:- પ્રજાપતિ, વિધાતા, વિરંચી, સ્ત્રષ્ટા ચંદન:- સુખડ, મલયજ 🙏💐🙏💐💐🙏💐🙏💐 Zara Patel ✍️✍️ 🔵➗મધ્યમપદલોપી :➗🔵 ⬛👉જે સમાસનો વિગ્રહ કરતા વચ્ચેના લુપ્ત પદને ઉમેરવું પડે તથા બન્ને પદ વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય તેને માધ્યમપદલોપી સમાસ કહે છે 🍎ઉદાહરણ :🍎 👑માનવકૃતિ      :       માનવ વડે બનેલી કૃતિ 👑દહીવડા          :       દહીં મિશ્રિત વડા 👑રાતવાસો        :       રાત દરમ્યાન કરેલો વાસ 👑કામધેનું           :       કામના પૂર્ણ કરનારી ગાય 👑ટપાલપેટી       :        ટપાલ નાખવાની પેટી 🍎તત્પુરુષ સમાસ :🍎 🍓👉જે સમાસમાં બંને પદો વિભક્તિ પ્રત્યયોથી અલગ થાય અને પૂર્વ પદ ગૌણ તથા ઉત્તર પદ પ્રધાન હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય 🍓👉આ સમાસ નો વિગ્રહ એ,ને,થી,માં,નો,ની,નું,નાં જેવા પ્રત્યયોથી થાય છે 👑ઉદાહરણ :👑 📮પ્રેમવશ        :        પ્રેમને વશ 📮ભયભીત      :        ભયથી ભીત 📮ઋણમુક્ત     :        ઋણમાંથી મુક્ત 📮વનવાસ       :        વનમાં વાસ 📮દેવાલય        :         દેવોનું આલય 🍎➗કર્મધારય :➗🍎 🔵👉જે સમાસના બે પદ વચ્ચે વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-ઉપમેય અથવા ઉપમાન-સાધારણ ધર્મનો સંબંધ હોય અને પૂર્વ પદ વિશેષણ, ઉત્તર પદ વિશેષ્ય હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે. ⛔ઉદાહરણ:⛔ 🍒મહાભારત  :  મહાન ભારત 🍒દેહલતા  :   દેહરૂપી લતા 🍒મેઘગંભીર  :  મેઘ જેવું ગંભીર 🍒વાયુવેગ    :   વાયુરુપી વેગ 🍒પરમાત્મા  :પરમ આત્મા ⛔➗ઉપપદ સમાસ :➗⛔ 🍒👉જે સમાસ નું પૂર્વ પદ નામિક હોય અને ઉત્તર પદ ક્રિયા સૂચવતું હોય તથા બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહેવાય ⬛ઉદાહરણ:⬛ 🔵રણછોડ :         રણને છોડનાર 🔵પ્રેમદા    :         પ્રેમને આપનાર 🔵પ્રાણઘાતક  : પ્રાણનો ઘાત કરનાર 🔵ગિરિધર : ગિરિને ધારણ કરનાર 🔵લેખક    :  લેખન કરનાર ⬛➖બહુવ્રીહિ➖⬛ 🔴👉જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય, વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય કે ઉપમાન-ઉપમેય સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેને બહુવ્રીહિ સમાસ કહેવાય છે 🍧ઉદાહરણ:🍧 🍎કૃતાર્થ    : કૃત છે જેનો અર્થ તે 🍎સુખાંત  : જેના અંતે સુખ છે એવું 🍎ગજાનન  : જેનું મુખ ગજ જેવું છે તે 🍎પાનીપંથો  : જેનો પંથ પાણી જેવો છે તે 🔵➖દ્વિગુ સમાસ :➖🔵
Show all...