cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

We Want Waiting/Revised Merit

આ ચેનલ હાલમાં ચાલી રહેલી બિન સચિવાલય ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને લોકરક્ષક દળ (LRD) માં વેઇટિંગ મેળવવા અથવા તો Common Students ની સમસ્યા નું યોગ્ય સમાધાન મેળવવા હેતું બનાવાયેલ છે...

Show more
Advertising posts
413
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Photo unavailableShow in Telegram
ગેનીબેન ઠાકોર (ધારાસભ્ય, વાવ) Common Candidate પ્રશ્ન બાબતે CM ને પત્ર મોકલેલ છે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ.....💐💐💐
Show all...
letter of GSSSB....(OPT).pdf2.48 KB
Photo unavailableShow in Telegram
સાથીઓ, જે પણ મિત્રો તહે દિલથી OPT OUT/LETTER PAD પર લખાવવાના કાર્યમાં મદદ થાય છે એ લોકોને જોઈ અમારો પણ ઉત્સાહ વધે છે...કાલે ૫ મિત્રો લેટર પેડ પર લખાવી લાવ્યા હજુ પણ બીજા ઘણા લેટર આવવાના બાકી છે જે ફક્ત ધારાસભ્ય હાજર ના હતા એના કારણે આવી શક્યા નથી હવે આપણે એક વાત સમજી ગયા છીએ કે શાસક પક્ષનાં ધારાસભ્ય આ બાબતે મદદ રૂપ થતા નથી તો આપણે વિપક્ષના ધારાસભ્ય જેટલી મદદ કરે એ લઈ લેવી અને જો કોઈ સત્તા પક્ષનો ધારાસભ્ય પણ હેલ્પ કરે તો પણ લઈ લેવી...હજુ ૬ લેટર થયા છે બીજા ૧૦ એક લેટર જશે તો આપણી વાતનો વજન પડશે અને વિદ્યાર્થી એકતા પણ દેખાશે..... આજે જો કોઈ ભાઈ લેટર પેડ પર લખાવી લાવે તો મને @Ethun_Hunt2 આ Id પર મોકલી દેજો.... https://t.me/wewantwaiting
Show all...
Photo unavailableShow in Telegram
હિંમતસિંહ પટેલ(ધારાસભ્ય, બાપુનગર, અમદાવાદ) Common Candidate પ્રશ્ન બાબતે CM ને પત્ર મોકલેલ છે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ.....💐💐💐
Show all...
Photo unavailableShow in Telegram
લાખાભાઈ ભરવાડ(ધારાસભ્ય, વિરમગામ) Common Candidate પ્રશ્ન બાબતે CM ને પત્ર મોકલેલ છે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ.....💐💐💐
Show all...
(૧)વડગામ- જિગ્નેશભાઈ મેવાણી (૨)દહેગામ-બલરાજસિંહ ચૌહાણ (૩)થરાદ-ગુલાબસિંહ.પી.રાજપૂત (૪)તળાજા-કનુભાઈ એમ બારૈયા.... (૫)લાખાભાઈ ભરવાડ(MLA, વિરમગામ) (૬)હિંમતસિંહ પટેલ(MLA, બાપુનગર) (૭)ગેનીબેન ઠાકોર(MLA, વાવ) સર્વે ધારાસભ્યો ને અમે કોમન ઉમેદવારોનો પ્રશ્ન સરકાર સમક્ષ રજુ કરવા માટે આભાર વયક્ત કરીએ છીએ.....🙏💐💐💐
Show all...
Photo unavailableShow in Telegram
કનુભાઈ.M.બારૈયા(ધારાસભ્ય, તળાજા, ભાવનગર) Common Candidate પ્રશ્ન બાબતે CM ને પત્ર મોકલેલ છે અમે આભાર વ્યક્ત કરીએ છીએ.....
Show all...
ભાઈઓ ફોરવર્ડ કરજો આ મેસેજ એટલે લોકોની ગલતફેમી દુર થાય
Show all...
મિત્રો અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે જેના કારણે લોકોમાં વેહમ ઊભો થયો છે...Opt out કરશે કે પછી Department માં હાજર નઈ રહે તો પણ એડિશનલ લિસ્ટ તો આવશે જ કેમ કે એ જે લિસ્ટ આવશે એમાં ઓનલી જનરલના કેંડિડેટ હશે કેમકે એમના જોડે અનામતનો લાભ નઈ એટલે એ લોકો એડ થશે કેમ કે OPT OUT થાય એટલે ઉમેદવાર ઘટે એમ મેરીટ નીચું જાય...Suppose 189 મેરીટ કેટેગરી અટક્યુ તો અત્યારે કેટેગરી વાળા બધા ૧૮૯ ટુ ૧૯૮ વચ્ચે હશે જવે જનરલનું મેરીટ નીચું આવે Suppose 192 આવી જાય તો જે કેટેગરી વાળો ભાઈ હશે એને તો લાભ ડબલ મળશે (૧)પ્રિ માં જનરલમાં માર્કસ હોય તો કેટેગરી પ્લસ+જનરલ બન્ને લાભ મળે કેમકે જનરલ નું મેરીટ નીચુ આવ્યું.....પણ જનરલ વાળા ઉમેદવારને કોઈ અનામત નથી એટલે જે Additional list આવશે એમાં ઓનલી જનરલ વાળા ને જ એડ કરશે...એટલે કેટેગરી વાળા ઉમેદવારને ડરવાની જરૂર નથી....મિત્રો આવી same system હાજર નઈ રહે એમાં છે...હવે આટલી Simple વાત છે તોય લોકો સમજતા નથી....
Show all...
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.