cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

BALA SARKAR'S GUIDANCE FOR GPSC

આ ગ્રૂપ GPSC ,GSSSB, GPSSB POLICE BHARTI માટે ઉપયોગી video , pdf and exam પેટર્ન ક્રેક કરવા માટેનું છે.

Show more
Advertising posts
4 989
Subscribers
+324 hours
+57 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
Show all...
CCE main exam syllabus.pdf.pdf1.25 MB
👍 12
CCE MAINS *મિત્રો વિજયનગર સામ્રાજ્યમાં તુલુવ વંશના રાજા સદાશિવના શાસન દરમિયાન થયેલ તાલીકોટાનું યુદ્ધ પરીક્ષાની દૃષ્ટિથી ખુબ જ મહત્વનું છે.* કેમ કે એ યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્યની પડતી શરૂ થઈ તેમ કહી શકીએ. સદાશિવ એક નિર્બળ રાજા હતો જેના સમયે શાસન એનો સેનાપતિ રામરાય ચલાવતો હતો. તાલીકોટાના યુદ્ધમાં રામરાયનું મૃત્યુ થયું અને ત્યારબાદ તિરૂમલે સદાશિવની હત્યા કરી અરવીડુ વંશની સ્થાપના કરી. વિજયનગર સામ્રાજ્યમાં જયારે કોઈ રાજાની હત્યા કરતું તો તે ઘટનાને 'બલાહારની ઘટના' કહેવાતી. વિજયનગર સામ્રાજ્યમાં કુલ ૩ બલાહારની ઘટના થયેલ છે. પ્રથમ - સાલુવ નરસિંહે સંગમ વંશના વિરૂપાક્ષ-૨ ને મારીને સાલુવ વંશની સ્થાપના કરેલ. દ્વિતીય - તુલુવ વંશના વીર નરસિંહે સાલુવ વંશના અંતિમ શાસક ઈમ્માડીનરસિંહની હત્યા કરીને તુલુવ વંશની સ્થાપના કરેલ. તૃતીય - અરવીડુ વંશના તિરૂમલે તુલુવ વંશના સદાશિવની હત્યા કરીને અરવીડુ વંશની સ્થાપના કરેલ તે તાલીકોટાનું યુદ્ધ ઇસ ૧૫૬૫માં બહમની સામ્રાજ્ય અને વિજયનગર સામ્રાજ્ય વચ્ચે થયું હતું. બહમની રાજ્ય પહેલા સંયુક્ત હતું. જેની સ્થાપના હસન ગંગુએ કરી હતી જેનું મૂળ નામ ઇસ્માઇલ મુખ હતું. રાજધાની - ગુલબર્ગ ત્યારબાદ બહમની સામ્રાજ્ય ૫ રાજ્યોમાં વિભાજીત થઈ ગયું. (૧) અહમદનગર (૨) બીજાપુર (૩) બરાર (૪) ગોલકોન્ડા (૫) બિદર રાઇચુર દોઆબ તુંગભદ્રા અને ક્રિષ્ના નદી વચ્ચેનો પ્રદેશ હતો જે ખુબ જ ફળદ્રુપ હતો. તેથી તેના પર અધિકાર માટે ઘણા યુદ્ધો થયેલ હતા. ૧૫૧૨માં કૃષ્ણ દેવરાયે રાઇચુર દોઆબ અને ગુલબર્ગનો કિલ્લો જીતી લીધો હતો. સદાશિવ બહમનીના પાંચે રાજ્યો વચ્ચે ફુટ પાડતો હતો જેની જાણ થતા બધા એ સંયુક્ત મળીને વિજયનગર પર હુમલો કરવાનું નક્કી કર્યું. પરંતુ બરાર રાજ્યે તેમાં ભાગ લીધો નહીં. તેમાં સદાશિવની હાર થાય છે અને સેનાપતિ રામરાયનું મૃત્યુ થાય છે. આ યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્યની પડતી શરુ થઈ. માટે ઇતિહાસમાં આ યુદ્ધ ખુબ જ મહત્વનું ગણી શકાય. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Join🔜 https://whatsapp.com/channel/0029Va5WBWQBlHpfzlZqpm12
Show all...
Nikpatel_bala Sarkar | WhatsApp Channel

Nikpatel_bala Sarkar WhatsApp Channel. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા મિત્રો માટે મહત્વની અપડેટ આપતી ચેનલ. 125 followers

👍 3
#WesternDisturbance (પશ્ચિમી વિક્ષોભ) પશ્ચિમી વિક્ષોભ એ ખાસ (Extratropical) તોફાન છે જે મુખ્યત્વે ભૂમધ્ય સાગર (Mediterranean Sea) માં ઉદભવે છે જે અચાનક ભારતીય ઉપખંડના ઉત્તર-પશ્ચિમ ભાગમાં શિયાયુ વરસાદ લાવે છે. આ કમોસમી વરસાદ છે જે પશ્ચિમીયા પવનો (Westerlies) દ્વારા સંચાલિત છે. આ વંટોળમાં સામાન્ય રીતે ભેજ ભૂમધ્ય સાગર અને એટલાન્ટિક મહાસાગર પર ઉદભવે છે. ખાસ વંટોળ વૈશ્વિક ઘટના છે જેમાં ભેજ ઉપરના વાતાવરણમાં હોય છે, વિપરીત તેમના ઉષ્ણકટિબંધીય પ્રતિરૂપ જેમાં ભેજ નીચેના વાતાવરણમાં હોય છે. ઉપખંડના કિસ્સામાં, ભેજ જયારે હિમાલય પર્વત સાથે અથડાય છે ત્યારે તે વરસાદ લાવે છે. પશ્ચિમી વિક્ષોભ રવિ પાકોના વિકાસ માટે સારું છે, જેમ કે ઘઉં. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ #Formation (રચના) પશ્ચિમી વિક્ષોભ ભૂમધ્ય સાગર પર ઉદભવે છે. યુક્રેન અને પાડોશી દેશો પરનું ઉચ્ચ વતાવરણિય દબાણ તેને મજબૂત કરે છે, તેના કારણે ધ્રુવ વિસ્તારની અતિ ઠંડી હવા તેની સાપેક્ષમાં ગરમ હવા ધરાવતા વિસ્તારમાં ધસી આવે છે. આ ઉપલા વાતાવરણમાં વંટોળના ઉદભવ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે, જે પૂર્વ તરફ ગતિશીલ ખાસ વંટોળના ડિપ્રેસનની રચનાને પ્રોત્સાહન આપે છે. ૧૨ મી/સે ની ઝડપથી ગતિ કરતા, વિક્ષોભ ભારતીય ઉપખંડ તરફ જ્યાં સુધી હિમાલય તેની ગતિને અવરોધે નહીં ત્યાં સુધી આગળ વધે છે, જ્યાં ડિપ્રેસન ઝડપથી નબળું પડે છે. પશ્ચિમી વિક્ષોભ મધ્ય અક્ષાંશ સમતીષોષ્ણબંધીય પશ્ચિમીયા પવનોમાં જોડાય જાય છે. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ #SignificanceOnIndianClimate (ભારતના વાતાવરણ પર તેનું મહત્વ) પશ્ચિમી વિક્ષોભ, ખાસ કરીને શિયાળામાં, ભારતીય ઉપખંડના નીચાણવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ લાવે છે અને પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા લાવે છે. તે ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં શિયાયુ અને પૂર્વ ચોમાસું વરસાદ માટે મુખ્ય જવાબદાર છે. શિયાળામાં આ વરસાદ ખેતી માટે ખુબ જ ઉપયોગી છે, વિશેષ રવિ પાકો માટે. ઘઉં તેમાંથી એક મહત્વનો પાક છે, જે ભારતની ખાદ્ય સુરક્ષા હાંસિલ કરવામાં મદદ કરે છે. સામાન્યરીતે શિયાળાની સીઝનમાં ૪ થી ૫ પશ્ચિમી વિક્ષોભ થતા હોય છે. વરસાદની વહેંચણી અને માત્રા દરેક વિક્ષોભ સાથે બદલાય છે. પશ્ચિમી વિક્ષેપ સામાન્ય રીતે વાદળછાયું આકાશ, રાતે ઉચ્ચ તાપમાન અને અસામાન્ય વરસાદ સાથે સંકળાયેલા હોય છે. પશ્ચિમી વિક્ષોભને લીધે વધુ પડતા વરસાદથી પાકને નુકશાન, ભૂસ્ખલન, પૂર અને હિમપ્રપાત થાય છે. ઇન્ડો-ગેંગેટિક મેદાનો પર, તેઓ પ્રસંગોપાત ઠંડા પવનોની સ્થિતિ અને ગાઢ ધુમ્મસ લાવે છે. આ પરિસ્થિતિઓ અન્ય પશ્ચિમી વિક્ષોભ દ્વારા ખલેલ ન થાય ત્યાં સુધી સ્થિર રહે છે. જ્યારે પશ્ચિમી વિક્ષોભ ચોમાસાની શરૂઆત પહેલા ઉત્તરપશ્ચિમ ભારત તરફ આગળ વધે છે, ત્યારે આ પ્રદેશમાં ચોમાસાના પ્રવાહની અસ્થાયી પ્રગતિ થાય છે. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ #EffectsOnMonssons શિયાળા બાદ પશ્ચિમી વિક્ષોભની સંખ્યામાં ઘટાડો થાય છે. ઉનાળાના એપ્રિલ અને મે મહિના દરમિયાન, તે ઉત્તર ભારત તરફ ગતિ કરે છે. નૈઋત્ય ચોમાસુ સામાન્યરીતે ઉત્તર હિમાલય વિસ્તારમાં પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધે છે, વિપરીત પશ્ચિમ વિક્ષોભ ઉત્તર ભારતમાં પશ્ચિમ થી પૂર્વ તરફ આગળ વધે છે. આ ઉત્તર-પશ્ચિમ ભારતના અમુક ભાગોમાં ચોમાસું સક્રિય કરવામાં મદદ કરે છે. પશ્ચિમી વિક્ષોભની ચોમાસા સાથેની ક્રિયાપ્રતિક્રિયા (Interaction) ને કારણે ક્યારેક ઘન વાદળ અને ભારે વરસાદ થાય છે. ઉત્તર ભારતમાં ૨૦૧૩માં આવેલ પૂર, જેના લીધે ૩ દિવસમાં ૫૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા, તે આવી જ એક ક્રિયા પ્રતિક્રિયાને લીધે થયું હતું. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ જય હિંદ!!! ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ https://whatsapp.com/channel/0029Va5WBWQBlHpfzlZqpm12
Show all...
Nikpatel_bala Sarkar | WhatsApp Channel

Nikpatel_bala Sarkar WhatsApp Channel. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા મિત્રો માટે મહત્વની અપડેટ આપતી ચેનલ. 125 followers

👍 12🥰 1
💥💥💥 *આપની આતુરતાનો અંત...* 🖥️🖥️🖥️ ઘરે બેઠાં કોડિંગ શીખવા માટે આપ સૌના આગ્રહ અને વિનંતીને પ્રાથમિકતા આપીને... *તારીખ 16/03/2024, શનિવારે રાત્રે 08:30 કલાકે લાઈવ - Code Crafters:* C Programming (ગુજરાતી ભાષામાં - ગમ્મત સાથે જ્ઞાન) નો online લાઈવ ડેમો લેક્ચર - 👉🏻 YouTube પર... *_શ્રીકાન્ત પટેલ (Horizon Computer Education & IT Training Center - Gandhinagar) દ્વારા આગવી શૈલી માં..._* 👌👌👌 *મોજ સાથે કોડિંગમાં કરીએ ખોજ...* 😄 🔗 _*ઓનલાઇન લાઈવ ડેમો લેક્ચર માટેની લિંક:*_ https://youtube.com/live/Vj0mEq9WnCU?feature=share 📝📝📝
Show all...
Demo Lecture 1 | Mastering C Programming in Gujarati | By Shrikant Sir

આવો આપ સૌનું અહીં સ્વાગત છે કોડીંગ ક્રાફ્ટર્સ ચેનલ પર... આપને સી પ્રોગ્રામિંગ ભાષામાં માસ્ટર બનાવવાનું અને તમારી કોડીંગ સ્કિલ સુધારવી તે જ અમારું અંતિમ લક્ષ્ય!!! ચાલો, જો તમે કોડીંગની દુનિયામાં પ્રથમ પગલું માંડવાનું વિચારતા હોવ, અથવા અનુભવી પ્રોગ્રામર હોવ, તો આ ચેનલ તમારા માટે જ બનાવવામાં આવી છે... અમારા સંપૂર્ણ ટ્યુટોરિયલ્સ: બેઝિક સિન્ટેક્સ થી લઇ અને જટિલ ઍલ્ગોરિથમ્સ, ડેટા સ્ટ્રક્ચર્સ, અને ઓપ્ટિમાઇઝેશન ટેક્નિક્સ સુધી આપને પહોંચવામાં સરળતા પ્રાપ્ત કરાવનાર છે. અમારા દ્વારા આપવામાં આવેલ કોડીંગના વિવિધ ઉદાહરણો, વાસ્તવિક પ્રોજેક્ટ્સ, અને પઝ્‌લસ વગેરે તમારી સમજ અને ટાસ્કસ સોલ્વ કરવાની ક્ષમતા વધારવા અને લોજીકલ પાવર વધારવામાં તમારી ઘણી જ મદદ કરનાર છે... Telegram channel Link :-

👍 7
Repost from GSSSB 2.0
Photo unavailableShow in Telegram
#GSSSB
Show all...
Ncert na 2 geography na demo lecture manthi 5 question gpsc gs 2 ma puchaya che. Bala
Show all...
👍 41😁 3👏 1
Show all...
GSSSB - SU CCE SS | માસ્ટર પ્લાન For Selection | LIVE @10:00pm #gyanlive #gsssb #cce

GSSSB CCE પ્રારંભ બેચ !!!! 💡 CCE batch:

https://rb.gy/w9vvyp

. 🚀 Exciting News! Gyanlive Is Launching A New Batch For Cce, Featuring The "cce - Success Master Plan." Dive Into The Cce Success Chart, Unlock The Cce Mains Mantra, And Embrace Strategic Tips For Cce Exams. We Cover All Topics Comprehensively To Ensure Your Success. Join Our Competitive Exam Live Classes For An Interactive Learning Experience And Make The Most Of Our Free Classes. Gyanlive Is Your Ultimate Guide To Mastering Cce Exams And Achieving Success In Your Career Journey. 🏆📚 #cce #gyanlive #successmasterplan #competitiveexam #examstrategy #careersuccess . 🚀 Unlock The Path To Success With Gyanlive's "GSSSB - Success માસ્ટર પ્લાન" For A Detailed Guide To Achieving Selection In Gsssb Exams. Dive Into Comprehensive Insights, Strategic Planning, And Expert Tips To Maximize Your Preparation. Join Our Competitive Exam Live Classes For In-depth Coverage And Access Our Free Classes To Supplement Your Learning. Gyanlive Is Your Ultimate Partner For Mastering The Gsssb Exams And Securing Success...🏆📚 #gsssb #gyanlive #competitiveexam #successplan #examstrategy . 🔥 Embark On The Journey To Success With Gyanlive's "gsssb - Success Master Plan." Navigate Through The Gsssb Success Chart, Unravel The Gsssb Mains Mantra, And Embrace Effective Strategies For Gsssb Exams. Access Comprehensive Information To Enhance Your Preparation And Optimize Your Chances Of Selection. Join Us For Competitive Exam Live Classes To Refine Your Skills And Benefit From Free Classes. Gyanlive Is Your Key To Mastering Gsssb Exams And Charting A Successful Career Path... 🏆📚 #gsssb #gyanlive #successmasterplan #competitiveexam #examstrategy #careersuccess . 🎯 Gsssb New Bharti 2024 | Gsssb New Bharti 2023 | Gsssb New Pattern | Gsssb New Bharti 2024 Syllabus | Gsssb New Bharti 2024 Form Kaise Bhare | Gsssb New Bharti | Gsssb Bharti | Gsssb Recruitment 2024 | Gsssb New Update | Gaun Seva Bharti 2024 | ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી | સરકારી નોકરી ની ભરતી 2024 | Gsssb Cce Update | Gsssb Cce Exam | Gsssb Cce Syllabus | Cce Bharti | Cce Bharti 2024 | Gsssb New Bharti 2024 | Gsssb New Bharti 2024 | Gsssb New Pattern | Gsssb New Bharti 2024 Syllabus | Gsssb New Bharti | Gsssb Bharti | Gsssb Recruitment 2024 | Gsssb New Update | Gaun Seva Bharti 2024 | Gaun Seva Pasandgi Mandal Bharti 2024 Syllabus | Gaun Seva Pasandgi Mandal Exam Pattern | Gaun Seva New Syllabus | Secondary Service Selection Board Recruitment | Govt Jobs Recruitment 2024| Gsssb Statical Assistance Syllabus | Gyanlive | ગૌણસેવા પસંદગી મંડળ | Cce | ગૌણસેવા ભરતી 2024 | ગૌણસેવા ભરતી Update | ગૌણસેવા | Cce Exam | Gyanlive | Gyanacademy | Gujarat Bharati 2024 | Gujarat Bharati Update | Gsssb Recruitment | Gsssb 5000+ Places Final | Gsssb Curriculum | Gsssb Spaces | Gsssb Salary | Gsssb Promotion | Gsssb Complete Information | Chetan Sir | Gsssb | Gsssb Group A/b | Gsssb Recruitment | Gsssb Group A/b Which Recruitment | Gsssb Best Offers | Gsssb Class | Gsssb Live Classes | Gsssb Free Classes | By Gyanlive | Taral Sir | Mahesh Sir . ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 🔖 GyanLive COURSE FEATURES™️ 1. Daily Live Classes 2. Recorded Lectures 3. Offline Download 4. Daily Weekly & Monthly- Test 5. E-book (GyanLibe Prakash...📚) 6. Revision Lectures 7. Lectures PDF 8. Advanced Level Test Planning 9. Prepare With Gujarat's Best Faculty…😍 (Note: GyanLive Different Courses May Have Different Features™️...😊 To Get More Information Call The Tele-calling Team...📞) ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 📲 GyanLive Application:

https://shorturl.at/ekz01

. 🎥 Buy Now Recorded Courses:

https://bit.ly/46XUXG9

. 🎯 Buy Now Live Courses:

https://shorturl.at/hqzN5

. 📚 Buy Now Books:

https://shorturl.at/qyGR4

. 😍 GyanLive Social Media…🛜🔗

https://linktr.ee/official_gyanlive

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 📞 GyanLive (Online) Call & WhatsApp us 8469677555, 8980677555, 9512477585 ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ #gyanlive #gpsconline #bestgpsc #gpscpreparation #gpsc2023 #compititiveexam #digitalclasses #gpsconline #class3 #upcomingexams #gpscexam #gyanlivegpsc #gyanlivecentral #competitiveexam #competitiv…

👍 4
CCE ની તૈયારી ખૂબ સરળ છે. 🌎 સવાલ એ છે તમે કેવી રીતે કરો. 🖍️જાહેરાત આવ્યા પછી તમામે તમામ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તૈયારી માટે લાગી ગયા છે પણ કેટલીક નાની વસ્તુ એવી છે જે તમને સરળતાથી પરીક્ષા પાસ પણ કરાવશે અને સારા વિભાગ અને સારી પોસ્ટ પણ અપાવશે ટૂંક જ સમયમાં આનો youtube ઉપર એક સરસ મજાનું વિવરણ લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી ફૂલ ઉત્સાહ સાથે તૈયારી ચાલુ કરી દો Bala
Show all...
👍 35 3👏 2
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.