cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Mission Talati & Junior Clark

💯♦️ આવનારી તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક માટે ઉપયોગી મટીરીયલ અને માહિતી અહીં મુકવામાં આવશે. 🎯 હવે તો તલાટી પાક્કી 🎯 #talati #juniorclark #missiontalati

Show more
Advertising posts
821
Subscribers
No data24 hours
-27 days
-1130 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

🔴✅ વનલાઈનર નોલેજ ✅🔴 💠 સ્પેશિયલ તલાટી & જુનિયર કલાર્ક 🔴 બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ જયોતિર્લિંગ ગુજરાતમાં કયાં આવેલું છે. ➡️ સોમનાથ 🔴 ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે. ➡️ ડૉ. હોમી ભાભા 🔴 ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે. ➡️ આવાણિયા 🔴 ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે. ➡️ સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 🔴 અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસ પરની અદભૂત કોતરણી માટે જાણીતું છે. ➡️ કુંભારિયાનાં દેરા 🔴 ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં. ➡️ ફૂલછાબ 😊 તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️ ➖➖➖➖➖➖ http://T.me/OnlyOnelinerGujarati ➖➖➖➖➖➖
Show all...
🔴✅ વનલાઈનર નોલેજ ✅🔴 💠 સ્પેશિયલ તલાટી & જુનિયર કલાર્ક & બિન સચિવાલય ⭕ ગુજરાત ના કચ્છ જિલ્લાના ક્યાં બે બંદર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. ??? ✅ જખૌ‌ અને કોટેશ્વર ⭕ મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે. ??? ✅ પુષ્પાવતી ⭕ જખૌ અને કોટેશ્વર ને કયો તાલુકો લાગુ પડે છે. ??? ✅ નખત્રાણા ⭕ ગુજરાત ની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે. ??? ✅ ૫૯૦ કિમી ⭕ ગુજરાત ની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે. ??? ✅ ૫૦૦ Km ⭕ ભારતનું સૌપ્રથમ હેરિટેજ સિટી કયું છે. ??? ✅ અમદાવાદ 📝 M.p Dhandhalya 🦋 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી વનલાઈનર નોલેજ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ https://T.me/OnlyOnelinerGujarati ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 📲તમારા GK WhatsApp ગ્રુપમાં 8487874579 નંબર Add કરો
Show all...
Show all...
Talati & Junior clerk 2023

🇮🇳 આપણાં ગ્રુપ માં તમને મળશે...🇮🇳 👉 Collection of best pdf 👉 Collection GK page 👉 Collection video link 👉 Current Affairs 👉 Wp no :- 7201991893 👉 Contact admin :- @hirenladhava @vipulramana

🔴✅ વનલાઈનર નોલેજ 🔴✅ 🔴 જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? ✅ રણજિતસાગર ડેમ 🔴 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? ✅ સાત 🔴 સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ? ✅ ત્રિજયાકાર 🔴 પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? ✅ અંધજન મંડળ-અમદાવાદ 🔴 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? ✅ મેકલેન્ડ 🔴 ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી? ✅ મેડમ ભીખાઈજી કામા 📝 M.p Dhandhalya 😊 તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી વનલાઈનર જીકે મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો. ⬇️⬇️ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔹 જોડાઓ અમારી સાથે 🔹 ➜ Telegram ચેનલ : https://t.me/joinchat/RVjKkez5O_-ToSwm ➜ Instagram પેજ : https://www.instagram.com/police_forest આ પોસ્ટ વધુમાં વધુ મિત્રોને મોકલો...
Show all...
📚💠 Only વનલાઈનર 📚💠 📍 એસિડિક જમીનને તટસ્થ કરવા ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે. ➡️ લાઈમ ( ચિરોડી ) 📍 ફયુઝનો તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે. ➡️ લેડ અને ટીન 📍 કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે. ➡️ કેન્સર 📍 જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે. ➡️ વિટામિન B કોમ્પ્લેક્સ 🔴 Only વનલાઈનર ⬇️⬇️⬇️ 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ https://t.me/joinchat/RVjKkez5O_-ToSwm 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰〰〰
Show all...
👮🏻‍♂️‼️ પોલીસ કોન્સ્ટેબલ & PSI 🔥 લેટેસ્ટ અપડેટ નવી ભરતીની જગ્યા 13,000+ પોલીસ કોન્સ્ટેબલ અને 300+ PSI 👉 નિમણૂક પત્રની પણ સાથે માહિતી 👉 સંપૂર્ણ વિગત નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો 🔗 https://wp.me/pdenba-Lp 👮🏻‍♂️ વધુ માં વધુ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી
Show all...
Photo unavailableShow in Telegram
જુનિયર કલાર્ક પરીક્ષાની તારીખમાં બદલાવ નવી તારીખ જાહેર : 29-1-2023 ♦️ જોડાઓ અમારી સાથે ♦️ ➜ Telegram ચેનલ : https://t.me/+SGDcmeHm9PNNLlc9
Show all...
📑તલાટીની પરીક્ષાના જૂના પ્રશ્નપત્રો.. 🔹તલાટીની પરીક્ષાના જૂના પેપર 2010, 2014, 2015, 2016 અને 2017 ડાઉનલોડ કરો.. ▪️પ્રશ્નપત્ર 2010: https://bit.ly/3koBd9T ▪️પ્રશ્નપત્ર 2014: https://bit.ly/3koBd9T ▪️પ્રશ્નપત્ર 2015: https://bit.ly/3koBd9T ▪️પ્રશ્નપત્ર 2016: https://bit.ly/3koBd9T ▪️પ્રશ્નપત્ર 2017: https://bit.ly/3koBd9T 📍 વધુ મટીરિયલ મેળવવા નીચે આપેલ વોટ્સએપ ગ્રુપ જોઈન કરો. 👉 aapnugujarat.ojas-job.in 🚔 નવું જનરલ નોલેજ અને પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરવા માટે ફોલો કરો 👉 https://www.instagram.com/police_forest 🙏 જરૂરીયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડવા વિનંતી.
Show all...
🛑 આજની નવી ટેસ્ટ --------------------------------------- 🏷️ તલાટી / જુનિયર ક્લાર્ક સ્પેશ્યલ ટેસ્ટ --------------------------------------- 📝 TEST : જનરલ નોલેજ ટેસ્ટ 💡 ભાષા : ગુજરાતી ---------------------------------------- 🌍 ટેસ્ટ આપવા માટે અહીં ક્લીંક કરો 👉 https://www.onlysmartgk.com/2022/11/talati-quiz-online-test-1.html 🪀 અન્ય ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં
Show all...
🔥📍 સ્પેશિયલ તલાટી & જુનિયર ક્લાર્ક 📍 🛑 Quiz No. 3 👉 આવનારી તલાટી અને જુનિયર ક્લાર્ક માટે ઉપયોગી ટેસ્ટ 👉 સ્વમુલ્યાંકન કરો ⤵️ ટેસ્ટ આપવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો 🔗 https://quiz.populargk.in/quiz-003-by-bharat-sonagara/ ➖➖➖➖➖➖➖➖➖➖ 🔥 Quiz No. 1 👉 https://quiz.populargk.in/quiz-001/તમારા 5 મિત્રો કે ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં
Show all...
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.