cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Crack_gpsc_exams

Manage by - @pradiprajput7575 Instagram ( ➡ crack_gpsc_exams - 250🅺 ) Link : https://www.instagram.com/invites/contact/?i=1p87629chysde&utm_content=kkz1vpr

Show more
Advertising posts
51 334
Subscribers
+2324 hours
+1 2417 days
+2 38530 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Q. 16 16641 નું વગૅમૂળ કેટલું થશે?Anonymous voting
  • 121
  • 131
  • 129
  • 211
0 votes
👍 2
Q. 14 800 અને 1000 વચ્ચે કેટલા પૂર્ણવર્ગ પૂર્ણાંકો છે?Anonymous voting
  • 3
  • 4
  • 5
  • ઉપર પૈકીનું એક પણ નહીં
0 votes
Q. 15 પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે?Anonymous voting
  • 99884
  • 99966
  • 99856
  • 99888
0 votes
👍 1
Q. 17 ચાર અંકની સૌથી મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે?Anonymous voting
  • 9801
  • 9881
  • 9925
  • 9981
0 votes
Q. 18 સંખ્યા 4320 ને ઓછામાં ઓછી કેટલી સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે?Anonymous voting
  • 40
  • 50
  • 60
  • ઉપરોક્ત પૈકી એક પણ નહીં
0 votes
Q. 13 બે સંખ્યાઓ નો ગુણાકાર 120 તથા તેમના વર્ગોનો સરવાળો 289 છે તો તે બે સંખ્યાઓનો સરવાળો કેટલો થશે?Anonymous voting
  • 21
  • 22
  • 23
  • 24
0 votes
👍 1
Q. 11 એક સંમેય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. જો અંશ 7 જેટલો ઘટાડવામાં આવે, તો નવી સંખ્યા 3/2 બને છે. તો મૂળ સંખ્યા કઇ હશે?Anonymous voting
  • 8/11
  • 10/13
  • 14/17
  • ઉપરોક્ત પૈકી એક પણ નહીં
0 votes
Q. 12 પૂણૉક સંખ્યાઓ માટે નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી?Anonymous voting
  • બે બેકી સંખ્યાનો ગુણાકાર બેકી સંખ્યા છે.
  • 1000 અને 1100 વચ્ચે માત્ર બે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે.
  • પ્રથમ 10 બેકી સંખ્યાનો મધ્યક એ બેકી સંખ્યા છે.
  • પ્રથમ 10 એકી સંખ્યાનો મધ્યક એ બેકી સંખ્યા છે.
0 votes
Repost from N/a
Photo unavailableShow in Telegram
CCE મુખ્ય પરીક્ષા ગ્રુપ-A અને ગ્રુપ-B ના મૂંઝવતા તમામ પ્રશ્નોના જવાબો 👉🏻 CCE ની પ્રિલિમ્સ પરીક્ષા પૂર્ણ થયા બાદ જેને પૂછવામાં આવે એની પાસે પ્રશ્નો છે પણ જવાબો નથી. જેમકે, ● કેટલા માર્ક્સ થતા હોય તો તૈયારી કરવી? ● CCE ગ્રુપ-A કરવું કે ગ્રુપ-B? બંને સાથે કરી શકાય? ● ગ્રુપ-Aમાં ભાષાના વિષયો અને GSના વિષયો વચ્ચે સંતુલન કેવી રીતે કરવું? ● જો આજ સુધી જવાબો ક્યારેય લખ્યા જ નથી તો ગ્રુપ-A શક્ય છે? ● GPSC/STI/DySO કરતા CCE ગ્રુપ-A માં શું તફાવત હશે? ● Toppers copy જોવાની તો છે પણ એમાંથી કેવી રીતે શીખવું? ● ગ્રુપ-A અને ગ્રુપ-B માટે કેટલી મોક ટેસ્ટ આપવી અને ક્યારે આપવી? ● ગ્રુપ-A માટે ભાષાના વિષયોમાં મહત્તમ માર્ક્સ કેવી રીતે મેળવવા? ● 4 મહિનાનો ટાઈમ-ટેબલ કેવી રીતે બનાવવો અને દિવસ કેવી રીતે પ્લાન કરવો? ● શું THE GOLDEN CHARCOAL Team CCE મુખ્ય પરીક્ષા માટે કઈ અલગ મોડલ લાવી રહ્યું છે? 👉🏻 આ તમામ પ્રશ્નો થવા વ્યાજબી છે અને તેના જવાબો વિગતસર રિસર્ચ કરીને ડેટાના આધારે તૈયાર કરેલ છે. જેની માહિતી આવતીકાલ સવારે (24/05/2024) ના 10:30 વાગ્યાના લાઈવ લેક્ચરમાં મળી રહેશે. 🔗Click here and join us Live
Show all...
👍 5
Q. 5 જેને 7 વડે ભાગવામાં આવતાં 3 શેષ વધે તેવી તમામ બે અંકની સંખ્યાઓનો સરવાળો કેટલો થશે?Anonymous voting
  • 666
  • 667
  • 676
  • 766
0 votes