સોનેરી સુવિચાર - એક સંકલ્પ
Open in Telegram
⭐️ રોજ 5_6 સોનેરી સુવિચાર વાંચવા તથા લોકો ને ડાયરેક્ટ forward કરવા માટે⤵️ https://t.me/suvichar15 સોનેરી સુવિચાર ના વોટ્સએપ ગ્રૂપ માટે⤵️ https://wa.me/918866071033?text=SUVCR ⭕️આ મેસેજ બધા ગ્રુપ માં તેમજ સગા સબંધીઓ ને મોકલવા વિનંતી.આભાર
Show moreThe country is not specifiedThe category is not specified
1 293
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
🌼 સુવિચાર 🌼
══════◄••❀••►══════
🍄JOIN whatsapp: https://t.me/suvichar15 or @suvichar15
✍ *શબ્દ પર થી માણસ ની કિંમત ક્યારે પણ ન કરી શકાય. લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે પણ બન્ને માંથી શ્રેષ્ઠ કોણ એતો લાંબા સમયે જ અનુભવ થાય છે*💝
⛔️શુભ સવાર ⛔️
🔰🔆🔰🔆🔰🔆🔰🔆
*સુવિચાર* @
https://t.me/sonerisuvichar
━━━━━━⊱✿⊰━━━━━
ઊંઘ બહુ અજબ વસ્તુ છે..
આવે તો બધું ભુલાવી દે..
અને જો ન આવે તો બધું ભૂલેલું યાદ કરાવી દે..
💜 સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે.
કોઇનો પસાર થતો નથી..
તો કોઇ પાસે હોતો નથી...
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
*G❍❍₫ ⭐️ℳorning*
🔻સુવિચાર ✍ 🌼
•─────────────•
⛳ નિયમિત સુવિચાર મેળવવા માટે +918866071033 પર SUV લખી મોકલો
•─────────────•
🌻⛳ *🎭"જે મને આવડે છે તે હું કરી લઈશ,*
*જે મને નથી આવડતું તે હું શીખી લઈશ"*
*શીખવાની કોઈ ઉમર હોતી નથી*
*"જીવનની સફળતાનો આજ મૂળ મંત્ર છે"*
🌼કોઈ કારણ વગર
નથી થતી કોઈની મુલાકાત
એક અધુરો રહી ગયેલો સંબંધ
પૂરો થવાનું લખ્યું હોય છે 🌻⛳
➺https://t.me/suvichar15
═══▫️❀▫️════•
● ☕️ શુભ સવાર 🫖●
🔻સુવિચાર ✍ 🌼
•─────────────•
ટેલીગ્રામ માં જોડાવા➺https://t.me/suvichar15 અથવા વોટસએપ@ +918490871033
"મર્યાદા" રાખવી બહુ જરૂરી છે
પૈસાની કમી હોય ત્યારે "ખર્ચામાં" અને જ્ઞાનની કમી હોય ત્યારે "ચર્ચામાં"🙏
═══▫️❀▫️═════•
● ☕️ શુભ સવાર 🫖●
🟡 *સોનેરી સુવિચાર* @
https://t.me/+XCX0w7TfzUI4XCX0w7TfzUI4YmY1
ભૂલા પડવાનો એકજ ફાયદો છે
કેટલાક
નવા માર્ગ નો પરિચય થાય છે.
અજાણ્યા નો સંગ થાય છે
અને
જાણીતા ની પરખ થાય છે.
🄼🅈
🅽🅴🆆🆂 🅶🆁🅾🆄🅿
₲❍❍₫ ℳ✺₰ηιη₲
!!Զเधे Զเधे !!
🔻સુવિચાર ✍ 🌼
•─────────────•
ટેલીગ્રામ માં જોડાવા➺https://t.me/suvichar15 અથવા suv લખી ને +918866071033 પર SMS કરો.
•─────•
🍃🍃🦋🍃🍃
ગમતા, ચાહતા અને પામતા આવડે એમા કયાં મોટી વાત છે,
નિભાવતા આવડે એ જ સાચો સ્નેહ..!!
═══▫️❀▫️═════•
● ☕️ શુભ સવાર 🫖●
🔻સુવિચાર ✍ 🌼
•─────────────•
વોટ્સએપ માં જોડાવા@8490871033
ટેલીગ્રામ માં જોડાવા➺https://t.me/suvichar15
❛ખિસ્સા નુ વજન વધારવા મા જો દિલ પર વજન વધી જાય ને,
સાહેબ તો સમજી લેવુ કે વેપાર ખોટ નો કર્યો છે.❜
પીઠ હંમેશા મજબુત રાખવી સાહેબ,
કેમ કે શાબાશી અને દગો હંમેશા ત્યાં જ મળે છે !!
સબંધ અને છોડ બંને સરખા હોય છે,
કેમ કે વાવી ને ભુલી જશો એટલે સુકાઈ જ જશે...!
═════▫️❀▫️═════•
● ☕️ શુભ સવાર 🫖●
સુવિચાર @
JOIN👉 https://t.me/suvichar15
══════◄••❀••►══════
તમે જ્યારે જીવનમાં સફળ થાવ છો ત્યારે તમારા મિત્રોને ખબર પડે છે કે તમે શું છો; જ્યારે તમે જીવનમાં નિષ્ફળ જાવ છો ત્યારે તમને ખબર પડે છે કે તમારા મિત્ર કોણ છે
══════ஜ۩۞۩ஜ══════
GOOD 〽ⓞRNING
https://whatsapp.com/channel/0029Va5WXPBId7nRlyvUgG3z
સવારે સૌથી ફાસ્ટ સુવિચાર ....
અમારો ટાર્ગેટ છે કે એક સાથે લાખો લોકો ને સુવિચાર મળી રહે એવા અમારા પ્રયાસ સાથે અમારી નવી વોટ્સએપ ચેનલ ની શરૂઆત કરી છે...
🚩 *આમાં કઈક તો અલગ હશે જ *
માટે તમારા સાથ સહકાર ની જરૂર છે...
આ લિંક ને ફોરવર્ડ કરો,મોકલી શકો એટલા લોકો ને મોકલો...
*આજ નો વિચાર* @
▬▬▬▬▬▬▬▬
Join @➻ https://t.me/suvichar15
*જિંદગીનો સરખો અનુભવ તો નથી મને.*
*પણ એટલી ખબર છે કે,*
*નાનો માણસ દુખ ના સમયે સાથ આપી જાય છે,*
*અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે.*
🌻🌱🌻🌱🌻🌱🌻🌱
▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
G❍❍D - Ⓜ O R N❗N G..😊
🌼Join🔜 https://t.me/suvichar15
તમે માત્ર નિમિત્ત છો... તમને ઓપરેટ તો કોઈક બીજું જ કરે છે,,
તમે કાંડે "ઘડિયાળ" બાંધી શકો...
"સમયને" નહિ..!!
══════◄••❀••►══════
GOOD 〽ⓞRNING
અનુવાદ ભાષાનો કરી શકાય છે લાગણીઓનો નહીં, લાગણીઓને તો સમજવી પડે છે સાહેબ... શુભ સવાર
✅⤵️✅⤵️
*સુવિચાર @* https://wa.me/message/CATR5UWCH7EOM1
*❤નજર જો કૃષ્ણ ની હોય
તો જગત આખા માં પ્રેમ છે
અને
નજર જો રાધા ની હોય તો
જગત આખા માં કૃષ્ણ છે...
🌺 𝐑𝐚𝐝𝐡𝐞 𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚
▅ ▆ ▇ █ મારા વિચાર█ ▇ ▆ ▅
━━━━━━⊱✿⊰━━━━━━
શુભ સવાર
*"મહેલ હોય કે ઝૂંપડી'' શાંતિ મળે તેને જ ''ઘર" કહેવાય.બાકી બધા "દેખાડા" જ છે.*
*બજારમાંથી ખરીદેલી મૂતિૅ સામે હાથ જોડી માણસ સુખ શાંન્તિ અને ધન માંગે છે,*
*જો મૂતિૅ આવું આપતી હોય તો દુકાનવાળો એને વેચે ખરો ??*
*કમૅ સિવાય ઉદ્રાર નથી,,,,!
🌱શુભ સવાર 🌱
આપનો દિન શુભ રહે
🔻સુવિચાર ✍ 🌼
•─────────────•
ટેલીગ્રામ માં જોડાવા➺https://t.me/suvichar15 અથવા +918866071033 પર SUV લખી મોકલો
•─────────────•
પૈસાની તંગીના કારણે કેટલાયના અધૂરા ભણતર છૂટતા જોયા છે...
પરંતુ...
પૈસાની તંગીથી કોઈનું પણ વ્યસન છૂટતા આજસુધી જોયું નથી..
═══▫️❀▫️═════•
● ☕️ શુભ સવાર 🫖●
🔻Good Though ✍ 🌼
•─────────────•
Join Teligram➺https://t.me/suvichar15 or WhatsApp@ +918490871033
Never Stop doing
Little Things for Others.
Sometimes those
Little Things Occupy the
Biggest Parts of Their Heart.
═════▫️❀▫️═════•
● ☕️ *Good Morning*🫖●
🔻सुविचार ✍ 🌼
•─────────────•
टेलीग्राम में ज्वाइन होनेके लिए➺https://t.me/suvichar15 अन्यथा व्हाट्सएप@ +918490871033
*दोस्त .. किताब ...रास्ता ... और सोच...*
*गलत हों तो गुमराह कर देते हैं...*
═════▫️❀▫️═════•
● ☕️ सुप्रभात 🫖●
*બહુજ નાની સમજુતી:*
*જીવી ને દેખાડો,*
*દેખાડી દેખાડી ને જીવવામા મજા નથી...*
👆👆👌👌🙏👍👍👍
*😊આજ નો સુવિચાર 🎋🌼🎋*
•──────────────•
ટેલીગ્રામ માં જોડાવા➺ https://t.me/suvichar15 or @suvichar15
સરસ હકીકત.
લાયબ્રેરી ક્યાંય દેખાતી નથી,
અને રેસ્ટોરન્ટ નવા ખુલતા જાય છે.
*એટલે જ મગજ નાના થતાં છે.. અને પેટ વધતા જાય છે.*
*❣🌱 ₲๑๑δ ℳ๑яทïทg..🌱 ❣*
☕️ શુભ સવાર 🫖
