cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

કાના ની વાતો_1998✍❤️ Gujrati sayri❤

Kano_kasundra (Akhil)

Show more
Advertising posts
2 463Subscribers
+624 hours
+557 days
+15230 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

❛❛આંખોની સામે બધા વફાદાર જ હોવાના.❜❜
Show all...
👍 3
તમારૂ attitude મારા બુટ જેવું છે, છે તો મોંઘુ પણ મારા પગના તળિયે,
Show all...
🔥 6👍 1
બધા કહે છે ' ફરીવાર પ્રેમ કરી લે, " વ્હાલા બીજી વાર વરસાદ થાય એમાં માટી ની સુગંધ ના હોય !!
Show all...
12👍 2🔥 1
જિંદગીની હર એક પળમાં ખુશ રહો, કારણ કે આ જિંદગી છે કોઈ movie નથી કે જેના એન્ડ માં બધુ સારૂ થઇ જાય,
Show all...
💯 10 5
પ્રેમ કરો તો અમે પણ અમે પણ રાતો આખી જાગા'તા હતું કોઈ અમારું પણ જેને મેળવવા ઉઘાડા પગે દોડા'તા
Show all...
8👍 1
તમારી ભૂલ જો તમને નો દેખાય, તો એનાથી મોટી ભૂલ શું હોઈ શકે,
Show all...
👍 9💯 3 1
અહીંયા ગમતું બધું નથી મળતું વાલા , અમુક હસતા હસતા છોડવું પણ પડે છે,
Show all...
👍 7💯 4 1
ઈચ્છાઓ અધૂરી રહી જાય એ જ સારૂ વાલા, ચાંદો મળી જાય તો પછી દાગ દેખાવ મંડે છે
Show all...
👍 7 1
વખાણ હોય કે વહાણ, બીરાદર ભાર વધી જાય એટલે ડુબાડે
Show all...
9👍 2💯 2
ફર્ક પડવાનું બંધ થઈ જાય.. તેદી જીવન વસંત થઈ જાય..
Show all...
9👏 3