cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Preparation Ak

🏅Preparation Ak https://t.me/preparationak ◆Facebook Page:https://www.facebook.com/preparationak ◆Instagram:https://www.instagram.com/preparationak ◆Youtube channel:https://www.youtube.com/channel/UCxbAcmeQ4DqRACJo-9a7Fpg/feed?disable_polymer=1

Show more
The country is not specifiedThe language is not specifiedThe category is not specified
Advertising posts
281
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Repost from Gujarat Exam Point
🗞📓 ગુજરાતી સાહિત્ય 📓🗞 🎸 જ્યોતીન્દ્ર દવેનું નામ શાના માટે જાણીતું છે ? ✅ હાસ્ય સાહિત્ય 🎸 "સોનેરી ચાંદ રૂપેરી સૂરજ"ના રચિયતા કોણ છે ? ✅ સ્નેહરશ્મિ 🎸 "વાત્રકને કાંઠે" નવલિકાના લેખક કોણ છે ? ✅ પન્નાલાલ પટેલ 🎸 પારકા ઘરની લક્ષ્મી કોની રચના છે ? ✅ જયભીખ્ખુ 🎸 પથ્થરના પરેવાના લેખક કોણ છે ? ✅ ઈન્દુલાલ ગાંધી 🎸 ડિમલાઈટ નાટકના લેખકના કોણ છે ? ✅ રઘુવીર ચૌધરી 🎸 'ઈંધણા વીણવા ગઈ તી' લોકપ્રિય ગીતના કવિ કોણ છે ? ✅ રાજેન્દ્ર શાહ 🎸 અમરાતકાકી અને મંગુ કઈ કૃતિના પાત્રો છે ? ✅ લોહીની સગાઈ 🎸 જ્યોતીન્દ્ર દવેનું નામ શાના માટે જાણીતું છે ? ✅ હાસ્ય સાહિત્ય 🎸 "સોનેરી ચાંદ રૂપેરી સૂરજ"ના રચિયતા કોણ છે ? ✅ સ્નેહરશ્મિ 🎸 "વાત્રકને કાંઠે" નવલિકાના લેખક કોણ છે ? ✅ પન્નાલાલ પટેલ 🎸 પારકા ઘરની લક્ષ્મી કોની રચના છે ? ✅ જયભીખ્ખુ 🎸 પથ્થરના પરેવાના લેખક કોણ છે ? ✅ ઈન્દુલાલ ગાંધી 🎸 ડિમલાઈટ નાટકના લેખકના કોણ છે ? ✅ રઘુવીર ચૌધરી 🎸 'ઈંધણા વીણવા ગઈ તી' લોકપ્રિય ગીતના કવિ કોણ છે ? ✅ રાજેન્દ્ર શાહ 🎸 અમરાતકાકી અને મંગુ કઈ કૃતિના પાત્રો છે ? ✅ લોહીની સગાઈ ✅ Join : @GujaratExamPoint
Show all...
*🔥Newspaper Current🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date:-18/07/2022 થી 24/07/2022🗞️* ⭕NSEના નવા વડા કોણ બનશે❓ *✔️આશિષ ચૌહાણ* ⭕હાલમાં કયા શહેરમાં રામવનનું કાર્ય પૂર્ણ થયું❓ *✔️રાજકોટ* ⭕તાજેતરમાં પી.વી.સિંધુ ફાઇનલમાં કોણે હરાવીને સિંગાપોર ઓપન ચેમ્પિયન બની❓ *✔️ચીનની વાંગ ઝીયીને* ⭕હાલમાં ગાયક અને ગઝલકાર જેમનું નિધન થયું❓ *✔️ભૂપિંદર સિંઘ* ⭕હાલમાં બેન સ્ટોકસે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી.તેઓ કયા દેશના ક્રિકેટર છે❓ *✔️ઈંગ્લેન્ડ* ⭕હાલમાં કયા ભારતીય જહાજને નેવીમાંથી નિવૃત્ત કરવામાં આવ્યું❓ *✔️INS સિંધુધ્વજ* ⭕આ વર્ષે કેટલામો રાષ્ટ્રીય રમતોત્સવ (નેશનલ ગેમ્સ) ગુજરાતમાં રમાશે❓ *✔️36મો* ⭕શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોણ બન્યા❓ *✔️રાનિલ વિક્રમાસિંઘે* ⭕તાજેતરમાં કરવામાં આવેલા 199 દેશોના સર્વેમાં ભારતનો પાસપોર્ટ કેટલામાં ક્રમે છે❓ *✔️87મા* *✔️ભારતના પાસપોર્ટ પર 60 દેશમાં જઈ શકાય છે* *✔️જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી* ⭕ફિનલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ એથ્લિટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના 94 વર્ષીય દાદી જેમને 100 મીટર દોડ 24.74 સેકન્ડમાં પુરી કરી ગોલ્ડ મેડલ જીત્યો❓ *✔️ભગવાની દેવી* ⭕દ્રૌપદી મુર્મુ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ ચૂંટાયા❓ *✔️15મા* *✔️દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ* *✔️દ્રૌપદી મુર્મુ સ્વતંત્ર ભારતમાં જન્મેલા સૌપ્રથમ રાષ્ટ્રપતિ બન્યા* ⭕ઈટાલીના વડાપ્રધાન જેમને હાલમાં રાજીનામું આપ્યું❓ *✔️મારિયો દ્રાગી* ⭕ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેનારી ગુજરાતના ઈતિહાસની સૌપ્રથમ ખેલાડી કોણ બનશે❓ *✔️વિશ્વા વાસણાવાલા* ⭕નીતિ આયોગ દ્વારા ઇનોવેશન ઇન્ડેક્સ 2021 રજૂ કરવામાં આવ્યો. કર્ણાટક સતત ત્રીજા વર્ષે મોખરે રહ્યું.આ યાદીમાં ગુજરાત કેટલામાં સ્થાને છે❓ *✔️14મા* ⭕વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ટ્રિપલ જમ્પમાં ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય કોણ બન્યા❓ *✔️એલ્ડોસ પોલ* ⭕રૂરલ હેલ્થ સ્ટેટીસ્ટિક અનુસાર રાજ્યોમાં નિષ્ણાત ડોકટરોની અછતના મામલે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે❓ *✔️ચોથા* *✔️સૌથી વધુ અછત મધ્યપ્રદેશમાં* ⭕મચ્છરના બ્રિડિંગની નાબૂદી માટે દેશમાં ડ્રોનથી દવા છાંટવાના પ્રોજેક્ટનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો❓ *✔️મહેસાણા જિલ્લાથી* ⭕શ્રીલંકાના કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓ *✔️દિનેશ ગુનાવર્ધને* ⭕68મો નેશનલ ફિલ્મ એવોર્ડ 2020 *✔️બેસ્ટ ફિલ્મ :- સુરરાઈ પોટ્ટુ (તમિલ)* *✔️બેસ્ટ એક્ટર:- સૂર્યા અને અજય દેવગણ* *✔️બેસ્ટ એક્ટ્રેસ :- અપર્ણા બાલામુરલી* ⭕WHOએ હાલમાં કયા રોગચાળાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી❓ *✔️મંકીપોક્સ* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Show all...
Repost from General Knowledge
👆 Female Health Worker Paper Solution 👆
Show all...
Multi Purpose Health Worker Paper Solution By WebSankul.pdf
Show all...
*🔥Newspaper Current🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date :- 09/06/2022 થી 14/06/2022🗞️* ⭕2026માં પહેલી બુલેટ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે❓ *✔️સુરત-બીલીમોરા* ⭕હાલમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી❓ *✔️મિતાલી રાજ* *✔️232 વન-ડે રમનાર (વર્લ્ડ રેકોર્ડ)* *✔️7805 રન બનાવનાર* *✔️કેપ્ટન તરીકે 155 વન-ડે* *✔️16 વર્ષની વયે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી* *✔️ટી20 ફોર્મેટમાં સદી ફટકારનારી દેશની પહેલી મહિલા ક્રિકેટર* ⭕હાલમાં 105 કલાકમાં 75 કિમી. હાઈ વે બનાવવા બદલ ભારતનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો.આ હાઈ વે કયા બે સ્થળો વચ્ચે બનાવવામાં આવ્યો❓ *✔️અમરાવતી થી અકોલા (મહારાષ્ટ્ર)* ⭕ઇન્ટરનેશનલ એજન્સી અહેવાલ સર્વે અનુસાર વિશ્વના સૌથી મોંઘા 20 શહેરોમાં કયું શહેર ટોચ પર છે❓ *✔️હોંગકોંગ* *✔️બીજા ક્રમે ન્યુયોર્ક અને ત્રીજા ક્રમે જિનીવા* *✔️ભારતનું એકપણ નહિ* ⭕સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ અનુસાર સમગ્ર દેશમાં ગુજરાત કયા ક્રમે છે❓ *✔️બીજા* ⭕હાલમાં રણજી ટ્રોફી ક્રિકેટમાં કઈ ટીમના ટોચના નવ બેટ્સમેનોએ અડધી સદી નોંધાવી❓ *✔️બંગાળ ટીમ* *✔️ઝારખંડ સામે* ⭕હાલમાં ભારતે કયા દેશ સાથે 2030 વિઝન સ્ટેટમેન્ટ સાઈન કરીને સંરક્ષણ સપોર્ટના કરાર કર્યા❓ *✔️વિયેતનામ* ⭕ક્યુએસ વર્લ્ડ રેન્કિંગ 2023માં દેશની પ્રથમ નંબરની સંસ્થા કઈ બની❓ *✔️બેંગલુરુની IISC (ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ)* *✔️વિશ્વમાં 155માં સ્થાને* ⭕હાલમાં રણજી ટ્રોફી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કઈ ટીમે રનની રીતે સૌથી મોટા અંતરનો વિજયનો રેકોર્ડ નોંધાવ્યો❓ *✔️મુંબઈ ટીમ* *✔️ઉત્તરાખંડને 725 રનથી હરાવ્યું* ⭕હાલમાં કયા દેશમાંથી 40 ચિત્તાઓ લાવવામાં આવ્યા અને જામનગરમાં પ્રાણી સંગ્રહાલયમાં મુકવામાં આવ્યા❓ *✔️દક્ષિણ આફ્રિકા* ⭕નેપાળમાં ભગવાન રામ સાથે સંકળાયેલા સ્થાનોના દર્શન કરાવતી ટ્રેન શરૂ કરવામાં આવી. આ ટ્રેનનું નામ શું છે❓ *✔️ભારત ગૌરવ ટ્રેન* ⭕નવસારીમાં કાર્યક્રમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શિક્ષક સાથે મુલાકાત કરી. આ શિક્ષકનું નામ શું છે❓ *✔️જગદીશભાઈ નાયક* ⭕હાલમાં INS ખુકરી મેમોરિયલ મ્યુઝિયમનું ઉદ્દઘાટન કોણે કર્યું❓ *✔️અમિત શાહે* ⭕ફિફા ફૂટબોલ વર્લ્ડકપ 2022 ક્યાં રમાશે❓ *✔️કતાર* *✔️પ્રથમવાર કોઈ ગલ્ફ દેશમાં આયોજન* ⭕14 જૂન➖વિશ્વ રક્તદાન દિવસ ⭕એશિયાના સૌથી લાંબા દાંત ધરાવતા હાથીનું કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં મૃત્યુ થયું. આ હાથીનું નામ શું હતું❓ *✔️ભોગેશ્વર* ⭕હાલમાં કઈ યુનિવર્સિટીમાં ગુજરાત સેન્ટરની સ્થાપના કરવામાં આવી❓ *✔️લદાખ યુનિવર્સિટી* ⭕હાલમાં ખેલો ઈન્ડિયા ગેમ્સ 2022નું સમાપન કરવામાં આવ્યું. આ ગેમ્સમાં ગુજરાત કયા સ્થાને રહ્યું❓ *✔️14મા સ્થાને* *✔️ગુજરાતના કુલ 24 મેડલ (4 ગોલ્ડ, 11 સિલ્વર, 9 બ્રોન્ઝ)* *✔️હરિયાણા કુલ 137 મેડલ સાથે પ્રથમ* ⭕ગુજરાતના સૌપ્રથમ ગ્રાન્ડમાસ્ટર જેમને ચેસની સર્વોચ્ચ સંસ્થા ફિડેના વરિષ્ઠ ટ્રેનર જાહેર કરવામાં આવ્યા❓ *✔️તેજસ બાકરે* ⭕1978માં બેંગકોકમાં યોજાયેલી એશિયન ગેઈમ્સમાં 5 હજાર મીટર અને 10 હજાર મીટરની દોડમાં બે ગોલ્ડ મેળવનાર દોડવીર જેમનું હાલમાં અવસાન થયું❓ *✔️હરિચંદ* ⭕હાલમાં ભારતે કયા દેશને ભગવાન બુદ્ધના અવશેષો મોકલ્યા❓ *✔️મોંગોલિયા* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Show all...
*🔥Newspaper Current🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date :-15/06/2022 થી 19/06/2022🗞️* ⭕ભારતીય રેલવેએ દિલ્હીથી મુંબઈ અને દિલ્હીથી હાવડા સુધી કુલ 3000 કિમીની રેલવેલાઈનને કવચ સિસ્ટમથી સજ્જ કરશે.આ કવચ સિસ્ટમ શું છે❓ *✔️ટ્રેનો વચ્ચેની ટક્કર રોકવા માટેની અભેદ્ય ટેક્નોલોજી* ⭕વડોદરાની રાષ્ટ્રીય રેલવે પરિવહનનું નામ બદલીને શું કરવામાં આવશે❓ *✔️ભારતીય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય* ⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત તુકારામ મંદિરનું લોકાર્પણ ક્યાં કર્યું❓ *✔️પુણે નજીક દેહુ ખાતે* ⭕વર્લ્ડ કોમ્પિટિટીવનેસ ઇન્ડેક્સમાં 63 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે❓ *✔️37મા* *✔️નોર્વે પ્રથમ સ્થાને* ⭕વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં કયું શહેર ટોચ પર છે❓ *✔️શાંઘાઈ* ⭕કર્મચારી ખેતી કરે તે માટે કયા દેશમાં સરકારી કર્મીને સપ્તાહમાં ચાર જ દિવસ કામ કરી શકશે❓ *✔️શ્રીલંકા* ⭕ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2022માં ભારત કેટલામા ક્રમે છે❓ *✔️135મા* *✔️આઈસલેન્ડ વિશ્વનો સૌથી શાંત દેશ* ⭕તાજેતરમાં પૃથ્વી-2 મિસાઈલનું સફળ ટ્રેનિંગ લોન્ચ ક્યાં કરાયું❓ *✔️ઓડિશાના ચાંદીપુર ખાતે* ⭕ભારત ગૌરવ યોજના હેઠળ દેશની પહેલી ખાનગી ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડાવાઈ❓ *✔️તમિલનાડુના કોઈમ્બતુરથી મહારાષ્ટ્રના શિરડી સુધી* ⭕તાજેતરમાં કયા દેશની ટીમે વન-ડે ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો❓ *✔️ઈંગ્લેન્ડ* *✔️નેધરલેન્ડ સામે 50 ઓવરમાં ચાર વિકેટે 498 રન બનાવ્યા* *✔️ત્રણ ખેલાડીઓની સદી* ⭕રુક્મિણી-કૃષ્ણ સર્કિટ કયા બે રાજ્યો વચ્ચે બનશે❓ *✔️ગુજરાત અને અરુણાચલ પ્રદેશ* *🔥Newspaper ર* ⭕ચિલ્ડ્રન યુનિવર્સિટીના નવા કુલપતિ કોણ બન્યા❓ *✔️ડૉ.હર્ષદ પટેલ* ⭕ડાકોરમાં રણછોડરાયજીની કેટલામી રથયાત્રા નીકળશે❓ *✔️250મી* ⭕હાલમાં નરેન્દ્ર મોદીએ રામ બહાદુર રાય દ્વારા લિખિત કયા પુસ્તકનું વિમોચન કર્યું❓ *✔️ભારતીય સંવિધાન અનકહી કહાની* ⭕પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા❓ *✔️સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ* ⭕અમદાવાદ સ્થિત ઝાયડ્સ લાઈફના ચેરમેન પંકજ પટેલની RBI સેન્ટ્રલ બોર્ડમાં નિમણૂક કરવામાં આવી. ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Show all...
🔰 ICE MAGIC 🗓 (05-06-2022 to 11-06-2022) ♻️ Week 23 ✅ સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ ની તૈયારી માટે ટોપર્સની વિદ્યાર્થીઓનું નં. 1 મેગેઝીન 👉 સ્પર્ધાત્મક પરીક્ષાની લેટેસ્ટ માહિતી અને ફ્રી મટીરિયલ તેમજ રેગ્યુલર ICE Magic મેળવવા માટે અત્યારે જ અમારી ટેલીગ્રામ ચેનલમા જોડાવા માટે નીચે આપેલી લિંક પર click કરો #icemagic ═━──────⊱◈✿◈⊰─────━═ 🔹 Join ICE Whatsapp Group: https://bit.ly/joinice 🔹 Join ICE Telegram Channel: https://t.me/iceonlinerajkot 🔹 Follow us on Instagram: https://instagram.com/icerajkot ❇️ તમામ મિત્રોને શેર કરો......
Show all...
Repost from Edu_World🌍™
▶️દુનિયાભરમાં આજે વિશ્વ રકતદાતા દિવસ ઉજવાય છે ▶️ફ્રાંસના વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટરે લોહીના A,B,O ગ્રુપની શોધ કરી હતી ▶️૨૦૦૪ થી વિશ્વ રકતદાતા દિવસ તરીકે ઉજવવાનું વર્ષ શરૂ થયું ▶️ભાવનગરની અનેક બ્લડ બેંકો દ્વારા આ દિવસની ઉજવણીનું આયોજન કરાયું #WorldBloodDonorDay2022 @Edu_World 🐬 🐬 🐠
Show all...