cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Bhains ki Pathshala

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે. એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Show more
Advertising posts
123 596
Subscribers
+7324 hours
+6567 days
+4 32330 days
Posting time distributions

Data loading in progress...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Publication analysis
PostsViews
Shares
Views dynamics
01
Visual Information Question - આપેલ ચિત્રનું વિશ્લેષણ કરી, રચનાત્મક નિરીક્ષણો લખો. (Question source - twitter)
12 22033Loading...
02
બેંકની નવી લાઈવ બેચ (May-24)ના બંને ડેમો લેકચર લેવાઈ ગયા છે જે આપેલ લીંક પર જોઈ શકાશે. Demo Lecture-1 https://youtube.com/live/TE7Q9I3gtZQ Demo Lecture-2 https://youtube.com/live/5lv5P3oj6c0 હવે ગુરૂવારે સવારે 11.00 વાગ્યાથી બેચ રેગ્યુલર શરૂ થશે. અને હા.. આ નવી બેચ (May-24)માં એડમિશન લેનાર દરેક વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર Class-3 સર્વાંગ સંપૂર્ણ રેકોર્ડેડ કોર્ષનું ફ્રી એક્સેસ મળશે.. એ પણ છેક 31/1/2025 સુધીની વેલીડીટી સાથે.. બસ તો બીજું શું જોઈએ.. વહેલી તકે ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લઈ ₹7999માં ખરીદી બંનેની તૈયારી સાથે ચાલુ રાખો.. બકુલ પટેલ @bhainskipathshala
27 01930Loading...
03
Media files
29 47072Loading...
04
Media files
28 56223Loading...
05
Media files
27 61626Loading...
06
Media files
26 65547Loading...
07
પોલીસ ભરતીની નવી ઓફ્લાઈન બેચ માટે સંપૂર્ણ વિગત જાહેર કરીયે ત્યાં સુધી રાહ જુવો.. યોગ્ય સમયે બધી વિગત અમારા વિવિધ પ્લેટફોર્મ પર જ મળી જશે.. આ બાબતે હમણાં કોઈ મેસેજ કે ફોન કરશો નહી..
31 1515Loading...
08
આનંદો.. તમારી વિનંતીને માન આપી પોલીસ ભરતી (PSI અને Constable) માટે ગણિત અને રીઝનીંગની નવી ઓફ્લાઇન+ઓનલાઈન બેચ ગાંધીનગરમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ.. ઓનલાઈન (LIVE)નો એક્સેસ સર્વાંગ સંપૂર્ણ કોર્ષમાં જ મળી જશે.. ફી, સમય, તારીખની વિગત એકાદ દિવસમાં આપીશું ત્યાં સુધી રાહ જોશો અને ભેંસ કી પાઠશાલા સાથે જોડાયેલ રહો..
34 38888Loading...
09
ક્યારેક સફળતા માટે ૧% પણ ચાન્સ હોય તો પણ તે કાફી હોય છે. - વિરાટ કોહલી આ માઈન્ડ્સેટ સાથે સતત છ મેચ જીતીને RCB ની ટીમ IPL માં આગળના રાઉન્ડ માટે કવોલિફાય થઈ છે. એક સમયે પોઇન્ટ ટેબલના છેલ્લા ક્રમની ટીમ વિપરીત સંજોગો સામે ઝઝુમીને કેવી રીતે અહીંયા સુધી પહોંચી તે શીખવા જેવું છે. નોકઆઉટ મેચમાં વરસાદનો વિઘ્ન, પ્રતિકૂળ સમયે બેટિંગ, મેચમાં dew factor છતાં પોતાના પર વિશ્વાસ રાખીને મહેનત કરતા રહેવાનું છે. આ માઇન્ડ્સેટ આપણે કેળવવાનું છે. આ તૈયારીની ટુર્નામેન્ટમાં બધી મેચ આપણા તરફી નહિ હોય પણ લડયે રાખવાનું છે - ઝઝૂમ્યા રહેવાનું છે. બહારના લોકો તમારા વિશે કંઈ પણ અટકાળ લગાવે, પણ અંતે તો એ જ મહત્વનું છે કે તમે તમારા વિશે શું વિચારો છો! શું તમારા મનમાં એ વિચાર/વસ્તુ સ્પષ્ટ છે કે કેમ ? બસ પોતે પોતાની જાત સાથે પ્રમાણિક રહી મહેનત કરતા રહો.. બાકી બધું આપોઆપ થતું રહેશે. @bhainskipathshala
41 483296Loading...
10
એલા.. તું ઘરેથી ગણીને આયવો છો..!! 😂 નંબર સીરીઝની એક મજાની રીલ.. તમે જોઈ કે નહી..?? https://www.instagram.com/reel/C7EiN7YyFYD/?igsh=MWQ2bDBuc2M2OHB2cw== ભેંસ કી પાઠશાલાના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો જરૂર કરજો..
45 45436Loading...
11
Downloads_Rejected_List_Dt_17052024 (2).pdf
46 728119Loading...
12
હમણાં 11 વાગે યુટ્યુબ પર લાઈવ મળીયે.. આવનારી બેંક પરીક્ષાની તૈયારી માટે 2024ની નવી લાઈવ બેચનો બીજો ડેમો લેક્ચર આવતીકાલે સવારે 11.00 વાગે ઓફ્લાઇનની સાથે સાથે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપેલ લિંક પર પણ લેવાશે.. https://youtube.com/live/5lv5P3oj6c0 PSI/કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોવ તો પણ લેકચર જરૂર જોશો. બેઝિક ગણીત શીખવા મળશે. લાઈક અને શેર પણ કરશો.. બકુલ પટેલ, @bhainskipathshala
48 33115Loading...
13
Media files
44 14023Loading...
14
Media files
43 53437Loading...
15
Media files
41 53460Loading...
16
Media files
40 62458Loading...
17
આવનારી બેંક પરીક્ષાની તૈયારી માટે 2024ની નવી લાઈવ બેચનો બીજો ડેમો લેક્ચર આવતીકાલે સવારે 11.00 વાગે ઓફ્લાઇનની સાથે સાથે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપેલ લિંક પર પણ લેવાશે.. https://youtube.com/live/5lv5P3oj6c0 PSI/કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોવ તો પણ લેકચર જરૂર જોશો. બેઝિક ગણીત શીખવા મળશે. લાઈક અને શેર પણ કરશો.. બકુલ પટેલ, @bhainskipathshala
40 56625Loading...
18
તૈયારીની શરૂઆતમાં કયો વિષય પહેલા વાંચવો? અહી તૈયારીની શરૂઆતને નવી ભરતી માટે જ્યારે તમે વિચારવાનું શરુ કરો એ અર્થમાં લેવું. ભલે તમે જૂના જોગી હોય કે નવા નિશાળિયા. કારણકે બધી પરીક્ષાઓમાં કંઇક નવું અને અલગ હોય છે. વિષય નક્કી કરવામાં સૌથી પહેલા સિલેબસ વાંચવો અને કયા વિષયનું વેઇટેજ કેટલું છે તે પ્રમાણે વિષયને અગ્રતા આપવી. દા. ત. બંધારણ એકલું ૩૦/૪૦ માર્કસનું હોય અને ઇતિહાસ/સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ ત્રણેય વિષયો થઇને ૩૦ માર્કસ નું વેઇટેજ હોય તો દેખીતી રીતે બંધારણને પહેલા વાંચવું જોઈએ. બીજું વિષયની તૈયારી કરવાથી કેટલા માર્કસ આપણી ઝોળીમાં આવી જાય છે તે પ્રમાણે અગ્રતા આપવી. દા. ત. ગણિત કે રીઝનીંગ સારી રીતે કર્યું હોય તો તમે ૭૦-૮૦% માર્કસના રિટર્ન ની ગણતરી રાખી શકો. આવા વિષય તમારે તમારી ફાવટને આધારે જાતે નક્કી કરવા કે તમને કયા વિષયમાં કેટલો આત્મવિશ્વાસ છે. આ તમને યોગ્ય લાગે તો તમે જાતે તમારી આગામી પરીક્ષા માટે વિષયો નક્કી કરો કે જેને તમે અગ્રતા આપશો. વધુ આવતા અંકે...
42 317151Loading...
19
ગરમીમાં ટાઢક વાળી દયે એવી કોમ્બો ઓફર.. 😁 બેંકની નવી લાઈવ બેચ (May-24)માં જોડાઓ અને એમાં જ ગુજરાત સરકાર Class-3ના "સર્વાંગ સંપૂર્ણ રેકોર્ડ કોર્ષ"નું ફ્રી એક્સેસ મેળવો.. 🤩 ડિસ્કાઉન્ટ ઓફર માં અત્યારે આ ઓનલાઈન પેકેજ ફ્કત ₹7999માં મળશે અને વેલીડીટી છેક 31/1/2025 સુધીની રહેશે.. 🥳 તો રાહ જોયા વગર આપેલ લીંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શક્ય તેટલું વહેલા જોડાઈ જાઓ.. https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala સરકારી ભરતીની તૈયારી તો ભેંસ કી પાઠશાલામાં જ..👌
45 49626Loading...
20
PSI/CONSTABLE ની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થી પણ આજે અને આવતીકાલે બેંક બેચનો ડેમો ખાસ જુવે.. સરસ રીતે બેઝિક ગણીત શીખવા મળશે
43 73911Loading...
21
હમણાં 11 વાગે યુટ્યુબ પર લાઈવ મળીયે.. આવનારી બેંક પરીક્ષાની તૈયારી માટે 2024ની નવી લાઈવ બેચનો પ્રથમ ડેમો લેક્ચર  આજે સવારે 11.00 વાગે ઓફ્લાઇનની સાથે સાથે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપેલ લિંક પર પણ લેવાશે.. https://youtube.com/live/TE7Q9I3gtZQ આ વર્ષની બેંકની પરીક્ષાઓ ઓગષ્ટથી ચાલુ થશે.. PSI/કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોવ તો પણ લેકચર જરૂર જોશો. બેઝિક ગણીત શીખવા મળશે. લાઈક અને શેર પણ કરશો.. બકુલ પટેલ, @bhainskipathshala
44 50836Loading...
22

10Loading...
23
હમણાં 11 વાગે યુટ્યુબ પર લાઈવ મળીયે.. આવનારી બેંક પરીક્ષાની તૈયારી માટે 2024ની નવી લાઈવ બેચનો પ્રથમ ડેમો લેક્ચર આજે સવારે 11.00 વાગે ઓફ્લાઇનની સાથે સાથે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપેલ લિંક પર પણ લેવાશે.. https://youtube.com/live/TE7Q9I3gtZQ આ વર્ષની બેંકની પરીક્ષાઓ ઓગષ્ટથી ચાલુ થશે.. લેકચર જરૂર જોશો.. લાઈક અને શેર પણ કરશો.. બકુલ પટેલ, @bhainskipathshala
2 1325Loading...
24
Media files
44 25136Loading...
25
Media files
42 11935Loading...
26
Media files
42 65142Loading...
27
Media files
41 40358Loading...
28
આવનારી બેંક પરીક્ષાની તૈયારી માટે 2024ની નવી લાઈવ બેચનો પ્રથમ ડેમો લેક્ચર આવતીકાલે સવારે 11.00 વાગે ઓફ્લાઇનની સાથે સાથે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપેલ લિંક પર પણ લેવાશે.. https://youtube.com/live/TE7Q9I3gtZQ આ વર્ષની બેંકની પરીક્ષાઓ ઓગષ્ટથી ચાલુ થશે.. લેકચર જરૂર જોશો.. લાઈક અને શેર પણ કરશો.. બકુલ પટેલ, @bhainskipathshala
47 21941Loading...
29
Media files
45 52265Loading...
30
Media files
46 02277Loading...
31
Media files
47 31354Loading...
32
Media files
44 01942Loading...
33
Media files
50 85685Loading...
34
શું તમે ભેંસ કી પાઠશાલાનો સર્વાંગ સંપૂર્ણ કોર્ષ નથી લીધો અને ગણિતમાં તકલીફ પડે છે? જો કોઈ કારણસર કોર્ષ નથી લઈ શક્યા અને ગણિત પાકું કરવું છે તો નીચેના ટોપિક પર યુટ્યુબમાં લેવાયેલા આ લેક્ચર તમને જરૂર ઉપયોગી થશે. જોવાના બાકી હોય તો જોઈ લેજો.. પછી કેતા નહિ કે રહી ગયા... ▪️સરાસરી - https://www.youtube.com/live/8JeBMOLHOLw?si=pjGphA_Mu3suGb9z ▪️ટકાવારી - https://www.youtube.com/live/h-sIESW_NUQ?si=9cYzwBM1__7S9W4K ▪️નફો ખોટ 🔸 Lecture - 1 : https://www.youtube.com/live/zuDnVDqpP84?si=IcHwK1DBc435hdsy 🔸 Lecture - 2 : https://www.youtube.com/live/-7YAvtDqH4o?si=bUqyM2K8ld3l4mjA 🔸 Lecture - 3 : https://www.youtube.com/live/5e7hRsbyYfA?si=o_xYLWmkl_VPd9A9 ▪️ સાદું વ્યાજ : https://www.youtube.com/live/dvh6DkZZT74?si=ZnUFUZNqL6GzCWrZ ▪️ચક્રવૃદ્ધિ વ્યાજ 🔸 Lecture - 1 : https://www.youtube.com/live/noVXb3nAiYE?si=7SUZHt70dmyMuyUN 🔸 Lecture - 2 : https://www.youtube.com/live/s1mOyeH7R_0?si=i1zGyoeNTIIw7YJ8 ▪️માહિતીનું અર્થઘટન : https://www.youtube.com/live/nfpl5N-6Jq8?si=meDqVTQx3xLLJSdQ CCE, કોન્સ્ટેબલ પી.એસ.આઇ. સહિત તમામ પરીક્ષા માટે ગણિતના આ ટોપિક તમને જરૂર મદદ કરશે. @bhainskipathshala
51 8391 065Loading...
35
📣📣📣📣📣📣📣📣📣 💥 2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 17/5/2024થી નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થતી નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ થઈ ગયા છે..🏃‍♂ 17 અને 18 તારીખે સવારે 11.00 વાગે ફ્રી ડેમો લેક્ચર રહેશે.. ✨અત્યારે Advance Admission Offerમાં 50% ડિસ્કાઉન્ટ સાથે ફ્કત 7999/- માં ઓનલાઈન એડમિશન મળશે. કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.🤩 સંપૂર્ણ વિડિયો કોર્ષ પહેલેથી જ એમાં મૂકી દીધેલ છે જે કોર્ષ ખરીદ્યા બાદ તરત જોવાનું ચાલુ કરી દો..🎥 https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
48 74313Loading...
36
જરૂરી નથી કે દરેક પરીક્ષાની તૈયારીની શરૂઆત ઇતિહાસ વિષયથી જ કરવી! સિલેબસમાં કોઈ પણ વિષય પહેલા આપ્યો હોય પણ પરીક્ષાની શરૂઆત એવા વિષયથી કરવી જોઈએ કે જેનું પરીક્ષામાં વેઇટેજ તો વધારે હોય જ પણ સાથોસાથ મહેનતનું પરિણામ પણ યોગ્ય મળે. એટલે કે મહેનતથી શરૂ થયેલી યાત્રા માર્કસ સુધી પહોંચી શકે. તો કયા વિષય પહેલા વાંચવા.. કયા વિષયોને પ્રાથમિકતા આપવી અને એ પણ કેમ? કઈ પરીક્ષા માટે કયો વિષય પહેલા વાંચવો? કયા વિષયને કેટલો ઉંડાણપૂર્વક વાંચવો? આ બધા પ્રશ્નોના જવાબ માટે જોડાયેલા રહેજો. કોઈ આડા અવળી વાત વગર હંમેશની જેમ સીધું, સચોટ અને અસરકારક માર્ગદર્શન એટલે ભેંસ કી પાઠશાલા. @bhainskipathshala
54 89963Loading...
37
Media files
52 59649Loading...
38
Media files
52 19050Loading...
39
Media files
54 76148Loading...
40
Media files
53 71986Loading...
Photo unavailableShow in Telegram
Visual Information Question - આપેલ ચિત્રનું વિશ્લેષણ કરી, રચનાત્મક નિરીક્ષણો લખો. (Question source - twitter)
Show all...
👍 130👌 14🔥 9👏 8 4
બેંકની નવી લાઈવ બેચ (May-24)ના બંને ડેમો લેકચર લેવાઈ ગયા છે જે આપેલ લીંક પર જોઈ શકાશે. Demo Lecture-1 https://youtube.com/live/TE7Q9I3gtZQ Demo Lecture-2 https://youtube.com/live/5lv5P3oj6c0 હવે ગુરૂવારે સવારે 11.00 વાગ્યાથી બેચ રેગ્યુલર શરૂ થશે. અને હા.. આ નવી બેચ (May-24)માં એડમિશન લેનાર દરેક વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર Class-3 સર્વાંગ સંપૂર્ણ રેકોર્ડેડ કોર્ષનું ફ્રી એક્સેસ મળશે.. એ પણ છેક 31/1/2025 સુધીની વેલીડીટી સાથે.. બસ તો બીજું શું જોઈએ.. વહેલી તકે ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લઈ ₹7999માં ખરીદી બંનેની તૈયારી સાથે ચાલુ રાખો.. બકુલ પટેલ @bhainskipathshala
Show all...
👍 85🔥 9 4
2, 4, 13, 41, 106, ?Anonymous voting
  • 172
  • 191
  • 219
  • 232
0 votes
👍 96🔥 21👌 9👏 6 4
એક પરીક્ષામાં 65% વિદ્યાર્થીઓ ભૂગોળમાં અને 60% વિદ્યાર્થીઓ ઇતિહાસમાં પાસ થયા જ્યારે 40% વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા જો 90 વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થયા હોય તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો.Anonymous voting
  • 600
  • 650
  • 700
  • 750
0 votes
👍 68🔥 12👌 5🎉 3
અનીશ તેના પગારમાંથી 25% ઘર ભાડા પર, 5% ખાવા માટે, 15% મુસાફરી પર, 10% કપડાં પર ખર્ચે છે અને બાકીની રકમ રૂ. 22,500 બચાવે છે. અનીશનો પગાર કેટલો છે ?Anonymous voting
  • 45000
  • 50000
  • 60000
  • 62500
0 votes
👍 68🔥 11 3
10 વ્યક્તિઓ એકબીજા સાથે હસ્તધૂનન કરે છે તો કુલ કેટલા હસ્તધૂનન થાય?Anonymous voting
  • 90
  • 75
  • 60
  • 45
0 votes
👍 113🔥 9🎉 4 3👌 1
પોલીસ ભરતીની નવી ઓફ્લાઈન બેચ માટે સંપૂર્ણ વિગત જાહેર કરીયે ત્યાં સુધી રાહ જુવો.. યોગ્ય સમયે બધી વિગત અમારા વિવિધ પ્લેટફોર્મ પર જ મળી જશે.. આ બાબતે હમણાં કોઈ મેસેજ કે ફોન કરશો નહી..
Show all...
👍 202 21👏 9🔥 5👌 3
Photo unavailableShow in Telegram
આનંદો.. તમારી વિનંતીને માન આપી પોલીસ ભરતી (PSI અને Constable) માટે ગણિત અને રીઝનીંગની નવી ઓફ્લાઇન+ઓનલાઈન બેચ ગાંધીનગરમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ.. ઓનલાઈન (LIVE)નો એક્સેસ સર્વાંગ સંપૂર્ણ કોર્ષમાં જ મળી જશે.. ફી, સમય, તારીખની વિગત એકાદ દિવસમાં આપીશું ત્યાં સુધી રાહ જોશો અને ભેંસ કી પાઠશાલા સાથે જોડાયેલ રહો..
Show all...
321👍 131🔥 22👏 22🎉 21👌 13
ક્યારેક સફળતા માટે ૧% પણ ચાન્સ હોય તો પણ તે કાફી હોય છે. - વિરાટ કોહલી આ માઈન્ડ્સેટ સાથે સતત છ મેચ જીતીને RCB ની ટીમ IPL માં આગળના રાઉન્ડ માટે કવોલિફાય થઈ છે. એક સમયે પોઇન્ટ ટેબલના છેલ્લા ક્રમની ટીમ વિપરીત સંજોગો સામે ઝઝુમીને કેવી રીતે અહીંયા સુધી પહોંચી તે શીખવા જેવું છે. નોકઆઉટ મેચમાં વરસાદનો વિઘ્ન, પ્રતિકૂળ સમયે બેટિંગ, મેચમાં dew factor છતાં પોતાના પર વિશ્વાસ રાખીને મહેનત કરતા રહેવાનું છે. આ માઇન્ડ્સેટ આપણે કેળવવાનું છે. આ તૈયારીની ટુર્નામેન્ટમાં બધી મેચ આપણા તરફી નહિ હોય પણ લડયે રાખવાનું છે - ઝઝૂમ્યા રહેવાનું છે. બહારના લોકો તમારા વિશે કંઈ પણ અટકાળ લગાવે, પણ અંતે તો એ જ મહત્વનું છે કે તમે તમારા વિશે શું વિચારો છો! શું તમારા મનમાં એ વિચાર/વસ્તુ સ્પષ્ટ છે કે કેમ ? બસ પોતે પોતાની જાત સાથે પ્રમાણિક રહી મહેનત કરતા રહો.. બાકી બધું આપોઆપ થતું રહેશે. @bhainskipathshala
Show all...
👍 1075 247🔥 115👌 47👏 31🎉 31
એલા.. તું ઘરેથી ગણીને આયવો છો..!! 😂 નંબર સીરીઝની એક મજાની રીલ.. તમે જોઈ કે નહી..?? https://www.instagram.com/reel/C7EiN7YyFYD/?igsh=MWQ2bDBuc2M2OHB2cw== ભેંસ કી પાઠશાલાના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો જરૂર કરજો..
Show all...
🎉 161👍 90 37👌 22🔥 13👏 5