cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

Advertising posts
1 077
Subscribers
No data24 hours
+77 days
+2330 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

https://youtu.be/PgI5kTHDpy0 વધુમાં વધુ શેર કરજો
Show all...
AHIR SAMAJ VAICHARIK KRANTI POLICE/PSI VIDEO 1

વધુમાં વધુ શેર કરજો.
Show all...
Repost from Dharmendra Kanala
Show all...
AHIR SAMAJ VAICHARIK KRANTI POLICE/PSI VIDEO 1

વધુમાં વધુ શેર કરજો.
Show all...
Show all...
AHIR SAMAJ VAICHARIK KRANTI POLICE/PSI VIDEO 1

Repost from Dharmendra Kanala
Hi
Show all...
*જો શ્રી રામને ચાહતા હો તો આ વીડિયો જોવાનું ચૂકશો નહિ. જો આ વીડિયો આપને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તથા વીડિયોને લાઈક અને શેર કરવાનું કાર્ય અવશ્ય કરજો. જય શ્રી રામ* https://youtu.be/v1WgBJ9og9M *આજના પવિત્ર દિવસે દરેક વ્યક્તિ આ વીડિયો દસ ગ્રુપમાં મોકલે અને લિંકને પોતાના સ્ટેટ્સમાં રાખે એ પણ રામકાર્ય જ ગણાશે. જય શ્રી રામ*
Show all...
Ramanand/ રામ / અયોધ્યા પતિ રામ ભગવાન વિશે એ બધું જ જે તમે જાણવા માગો છો/ Dharmendra / ભાગ ૨

આજે જ્યારે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે સૌ સનાતન ધર્મી કેટલાક  સંકલ્પ લઈએ અને ખરેખર રામ આપણા સૌ માટે શું છે તે સમજવાની કોશિશ કરીએ. આપણા બધા વચ્ચે થયેલા એક ચમત્કારની ખરા અર્થમાં નોંધ લઈએ અને એ ચમત્કારને આપણે દ્રષ્ટિકોણથી સમજવાની કોશિશ કરીએ. જય શ્રી રામ. જય જય શ્રી રામ.

Show all...
આહીરાણી મહારાસની અલૌકિક વાત/ Ahirani Maharas/ શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ / ભાગ ૩

આ ભાગમાં કેટલાક તલસ્પર્શી અને વિવાદાસ્પદ મુદ્દાઓની ચર્ચા કૃષ્ણને સાક્ષી રાખીને કરી છે. વ્રજવાણીનો ઇતિહાસ પાંચેક જણાનું આ વિષય પરનું સાહિત્ય વાંચીને આપને સાવ સરળ ભાષામાં અને ટૂંકમાં જણાવવાની કોશિશ કરી છે, કારણ કે આ બાબત વિશે કચ્છ જિલ્લો અવગત હોય તે તો સ્વાભાવિક છે પણ અન્ય જિલ્લાના આપણા સમાજના લોકો, બાળકો તેને જાણે તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત સાવ નાના બાળક તરીકે સમાજ સામે કેટલાક પ્રશ્નો રમતા મૂક્યા છે. કૃષ્ણને સાક્ષી રાખીને એના જવાબ તમારી જાતને આપજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.

Show all...
આહીરાણી મહારાસની અલૌકિક વાત/ Ahirani Maharas/ શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ / ભાગ ૨

મિત્રો આહિરાણી મહારાસ એક ખૂબ સરસ રીતે ઇતિહાસ બની ગયો. હવે તેનું ફોલો અપ લેવાય એ ખૂબ જરૂરી છે. તેના માટે, ચાલો આપણે સૌ મળીને મહેનત કરીએ. આ દિવસને મહારાસ તરીકે ઉજવીએ અને સમાજ માટે તથા વ્યક્તિગત એમ બે સંકલ્પો લઈએ એને જાહેર કરીએ અને પૂરા કરવા મહેનત કરીએ. દરેક પોતાની અટક સોશિયલ મીડિયામાંથી હટાવી આહીર લખીએ અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ જેથી કરીને આપણે એક સુંદર મજાનો પરિસંવાદ કરી શકીએ અને નકારાત્મક બાબતોથી દૂર રહીએ. જય દ્વારકાધીશ. જય મુરલીધર. જય શ્રીકૃષ્ણ.