cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Master Quiz Group

For any Queries.... DM ⤵️ Admin ~ @Pravin_Bhai_07 ✳️

Show more
Advertising posts
10 176
Subscribers
+624 hours
+17 days
+7030 days
Posting time distributions

Data loading in progress...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Publication analysis
PostsViews
Shares
Views dynamics
01
Media files
2942Loading...
02
Media files
5703Loading...
03
Media files
7742Loading...
04
Media files
8442Loading...
05
Media files
3 8824Loading...
06
Media files
1 0633Loading...
07
Media files
1 0445Loading...
08
શું તમે શેરબજારમાંથી દરરોજ ની 1500-2500 રૂ.ની ઈન્કમ કરવા માંગો છો અમારી સાથે ? એ પણ ફ્રી માં ? તો આજે જ અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અને મેળવો તમામ અપડેટ્સ...જેમ કે 📌 ✅ Free Nifty/BankNifty Calls ✅ Technical Analysis ✅ Price Actions ✅ Daily Market Updates ✅ Lifetime Market Support ✅ No Premium No Paid Channel અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા માટે નીચે આપેલ Link પર  Click કરો... https://t.me/+hWiZnguSZuBjODI9
1 1812Loading...
09
Media files
1 0521Loading...
10
Media files
1 1782Loading...
11
Media files
1 2573Loading...
12
Media files
5 52417Loading...
13
Media files
1 2843Loading...
14
આરંભ વિદ્યાપીઠમાં સમગ્ર ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ માત્ર નિબંધલેખનનો કોર્ષ શરૂ થાય છે. આ કોર્ષમાં કોઈ પણ લેખિત પરીક્ષા માટે ગુજરાતના GPSC ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ માનનીયશ્રી મૂળચંદ રાણાસાહેબ વિસ્તૃત અને ઊંડાણપૂર્વક નિબંધલેખન સમજાવશે. ઉમેદવારો દ્વારા લખેલા નિબંધલેખનનું શ્રેષ્ઠ રીતે રાણાસાહેબ નિરીક્ષણ કરીને યોગ્ય સુધારાલક્ષી સૂચનો આપશે. નીચે આપેલી લીંક પરથી માત્ર 499/- માં છ મહિના સુધીના આ કોર્ષમાં અત્યારે જ જોડાય જાવ. 🛒. Buy Now 🛒 https://aarambhvidyapith.page.link/ULgXot65PsGmjSjP9 ☎️ Contact Us : 8128385528
1 1441Loading...
15
Media files
9851Loading...
16
Only language evaluation mock test available. Only paper and model answers without evaluation available. Special discount for old or existing mock test students. How our mock questions helped in real exam in past? Contact :- @LA_RLZ 8200855065 @GPSC_StudyZone Reason Not, Part of Success.
7940Loading...
17
Media files
1 0682Loading...
18
urgent required female candidate (fresher/experience) (ગાંધીનગર કે near રહેતું હોય) ટેલીગ્રામ ગ્રુપમાં subject wise/exam wise daily quiz બનાવી શકે તેવા person ની જરૂર છે અને જો કોઈ ગાંધીનગરમાં રહેતું હોય અને ઓફલાઈન ક્લાસ માટે મટીરીયલ/ test પેપર બનાવી શકે તેવા person ની જરૂર છે ટેલીગ્રામ ગ્રુપમાં ક્વિઝ માટે per question 5 rs and month માં 1000 rs સુધીનું કામ આપવામાં આવશે and એકેડેમી માટે test પેપર અને મટીરીયલ માટે કામ પ્રમાણે પેમેન્ટ આપવામાં આવશે. ટેલીગ્રામ ગ્રુપમાં ક્વિઝ બનાવવામાં કે મટીરીયલ બનાવવામાં કોઈ તકલીફ પડશે તો એકેડેમી દ્વારા candidate ને guide પણ કરવામાં આવશે અને શીખવાડવામાં પણ આવશે. • સંપર્ક ~ @Pravin_Bhai_07 •
1 02610Loading...
19
👮 DAY - 1 👉 આજની ટેસ્ટ મુકાય ગઈ છે. કોર્સમાં જોડાયેલ મિત્રોએ ટેસ્ટ આપી દેવી..👍 03/06/2024 (સોમવાર) ⭐ Maths 💫 સંખ્યાજ્ઞાન 💫 વર્ગ અને વર્ગમૂળ 💫 ઘન અને ઘનમૂળ ⭐ Reasoning 💫 સંખ્યા શ્રેણી 💫 મૂળાક્ષર શ્રેણી ⭐ STD 6 : સામાજિક વિજ્ઞાન 💫 પ્રકરણ 1 ચાલો ઇતિહાસ જાણીએ ⭐ NCERT HISTORY 💫 પ્રાચીન ભારતનો ઇતિહાસ + PYQ 🔥 ઘણા મિત્રો જોડાય પણ ગયા છે. ✅ કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️ https://zidzx.on-app.in/app/oc/504195/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app પૂછપરછ : @Nilesh7622
9351Loading...
20
Only language evaluation mock test available. Only paper and model answers without evaluation available. Special discount for old or existing mock test students. How our mock questions helped in real exam in past? Contact :- @LA_RLZ 8200855065 @GPSC_StudyZone Reason Not, Part of Success.
3360Loading...
21
Media files
1 0273Loading...
22
Media files
1 0942Loading...
23
Media files
10Loading...
24
આરંભ વિદ્યાપીઠ દ્વારા CCE મેઈન્સ A-B ગ્રૂપ ની પ્રારંભ બેચ 2.0 શરૂ થઈ ગઈ છે. ઘણાં બધાં ઉમેદવાર જોડાય ગયા અને ભવ્ય પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર. આ બેચમાં જોડાવા માટે ઉમેદવારોની રજૂઆતને માન આપીને ડિસ્કાઉન્ટ ઑફર સાત દિવસ Date : 09/06/2024 સુધી વધારી આપવામાં આવે છે તો આ ઑફરનો લાભ લઈને નીચે આપેલી લીંક પરથી જલદી જોડાય જાવ. 🛒 Buy Now 🛒 https://aarambhvidyapith.page.link/t8Fz25Y7xuzg7BfH9 ☎️ Contact Us : 8128385528
1 1760Loading...
25
Media files
1 0402Loading...
26
Media files
1 1493Loading...
27
આરંભ વિદ્યાપીઠ દ્વારા CCE મેઈન્સ A-B ગ્રૂપ ની પ્રારંભ બેચ 2.0 શરૂ થઈ ગઈ છે. ઘણાં બધાં ઉમેદવાર જોડાય ગયા અને ભવ્ય પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર. આ બેચમાં જોડાવા માટે ઉમેદવારોની રજૂઆતને માન આપીને ડિસ્કાઉન્ટ ઑફર સાત દિવસ સુધી વધારી આપવામાં આવે છે તો આ ઑફરનો લાભ લઈને નીચે આપેલી લીંક પરથી જલદી જોડાય જાવ. 🛒 Buy Now 🛒 https://aarambhvidyapith.page.link/t8Fz25Y7xuzg7BfH9 ☎️ Contact Us : 8128385528
1 0980Loading...
28
શું તમે પેટા હિસાબનીશ/સબ ઑડિટર &  હિસાબનીશ/ઑડિટર/પેટા તિજોરી અધિકારી/અધીક્ષકની પરીક્ષા આપવાના છો??? તો આરંભ વિદ્યાપીઠ આપના માટે 20/05/2024 થી માત્ર 499 માં શરૂ કરે છે Exclusive Mock Test Series. સાથે-સાથે ગુજરાતની તજજ્ઞ અને નિષ્ણાત ટીમ દ્વારા તૈયાર કરાયેલ PDF મટીરિયલ પણ આપવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં આ લેવલના પ્રશ્નોની મૉક ટેસ્ટ તમે ક્યારેય નહીં જોઈ હોય. માત્ર અમારી વાતોથી નહીં પરંતુ આપ જાતે જ ટેસ્ટનું લેવલ જૂઓ અને નીચે આપેલી લીંક પરથી એક ફ્રી ડેમો મૉક ટેસ્ટ આપો અને આરંભ વિદ્યાપીઠ સાથે જોડાવ. Buy Now : https://aarambhvidyapith.page.link/5q6kxNF5nDfSdvkL8 ☎️ Contact Us : 8128385528
1 0633Loading...
29
Media files
1 1212Loading...
30
Media files
1 1936Loading...
31
Media files
6 2986Loading...
32
Media files
1 2202Loading...
33
Media files
1 3086Loading...
34
Media files
1 2313Loading...
35
• New Arrival • Spoken English Guru Books Set હવે અમારા book store માં (1) 90 Days Spoken English Course Video 64 GB Pendrive set • જેમાં 90 days ની ફૂલ hd વિડિયો ક્લાસ છે. • સાથે કરેલ લેસનની notes, practice અને quiz મળશે. • તથા તેના સિવાય અંગ્રેજીના મહત્વપૂર્ણ ટોપિક તથા કોન્સેપ્ટ માટે 300 કરતાં વધારે વિડિયો લેક્ચર છે. • અને important બધા લેક્ચર pendrive માં day wise sequence માં છે. • નોંધ ~ આ લેક્ચર હિન્દી ભાષામાં છે પણ આદિત્ય સરે અંગ્રેજીને બવ આસન ભાષામાં ભણાવ્યું છે. • આ 64 GB વિડિયો લેસન Pendrive કીટ ઓનલાઈન 999 rs માં મળે છે અને આપણે ગાંધીનગરમાં ઘરે બેઠા 999 rs માં આપીશું. ખરીદવા માટે સંપર્ક ~ @Pravin_Bhai_07 (2) Spoken English Guru 8 Book નો Set • English Course Book ~ (256 Pages) • Practice Exercises Book ~ (204 Pages) • English Quiz Book ~ (144 Pages) • Vocabulary Book ~ (224 Pages) • Conversations Book ~ (288 Pages) • Translation Book ~ (120 Pages) • Daily Use Sentences ~ (152 Pages) • English Charts Book ~ (32 Pages) • નોંધ ~ આ 8 books ભારતની નંબર 1 english માટેની books છે અને તે હિન્દી ભાષામાં છે. • આ 8 books નો સેટ ઓનલાઈન 1200 rs માં મળે છે આપણે ગાંધીનગરમાં ઘરે બેઠા ફફત 999 rs માં આપીશું. ખરીદવા માટે સંપર્ક ~ @Pravin_Bhai_07 નોંધ ~ અમે જે આ pendrive set અથવા book set લેશે તેમને આકર્ષક gift આપીશું. જેમકે smart watch, earbuds, cap, sunglass વગેરે. વધુ માહિતી માટે અમારો સંપર્ક ~ @Pravin_Bhai_07 અમારી ટેલીગ્રામ ચેનલ ~ @masterquiz14
1 2570Loading...
36
Media files
7 0336Loading...
37
Media files
1 3765Loading...
38
https://chat.whatsapp.com/CWgM0n1rWoZGp7ZdWNsQX5 🏀 સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ગુજરાતમાં સૌથી સસ્તા ભાવે 🏀 32% થી 40% સુધી ડિસ્કાઉન્ટ દરેક પુસ્તકમાં 🏀 કુરિયર ફ્રી ગુજરાતમાં 🏀 24 કલાકમાં ગુજરાતના કોઈ પણ શહેર / તાલુકા મથકે ડિલિવરી (સુપર ફાસ્ટ ડિલિવરી) 💘 શક્તિ બુક સ્ટોર - વાવ (બનાસકાંઠા) 7359452302 9106685377
1 3892Loading...
39
Media files
7 7095Loading...
40
Media files
1 3473Loading...
લોક ભરત ગૂંથણનો ઉત્કૃષ્ઠ નમૂનો ઉલેચ શું છે ?Anonymous voting
  • ભરવાડ યુવાનોનું ધોતિયું
  • એક પ્રકારની પીછવાઈ
  • આહીર સ્ત્રીઓની ઓઢણી
  • ઘરમાં ઉપરથી ખરતી ધૂળ ઝીલવા માટેનું કાપડ
0 votes
ટાંગલિયા કામ સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો : (1) ભરવાડ સમુદાયની સ્ત્રીઓ ઘાઘરા તરીકે આ વસ્ત્રને વીતાળીને પહેરે છે. ; (2) તે ગુજરાતનું જાણીતું જાણીતું લાકડા પર થતું કોતરણી કામ છે અને પરંપરાગત હસ્તકળા છે. ;Anonymous voting
  • ફફત વિધાન (2) યોગ્ય છે.
  • ફફત વિધાન (1) યોગ્ય છે.
  • વિધાન (1) અને (2) બંને અયોગ્ય છે.
  • વિધાન (1) અને (2) બંને યોગ્ય છે.
0 votes
ગુજરાતના ટાંગલીયા કામ બાબતે નીચેનાં વિધાનો તપાસો : (1) ટાંગલીયા વણાટને દાણાવણાટ પણ કહેવામાં આવે છે. ; (2) કચ્છ જિલ્લામાં તેનું પ્રખ્યાત રીતે કામ થાય છે. ; (3) તેનું કામ મુખ્યત્વે ડાંગસીયા સમુદાય દ્વારા કરવામાં આવે છે.Anonymous voting
  • વિધાન (2) અને (3) યોગ્ય છે.
  • વિધાન (1) અને (3) યોગ્ય છે.
  • વિધાન (1) અને (2) યોગ્ય છે.
  • વિધાન (1), (2) અને (3) ત્રણેય યોગ્ય છે.
0 votes
ભારતમાં પ્રાચીન કાળમાં વિનિમયના સાધન તરીકે વપરાતી કોડીને ગુજરાતમાં કયાં નામે ઓળખવામાં આવતી હતી ?Anonymous voting
  • ભાગક
  • કોકિણી
  • વરાટક
  • કાપદંક
0 votes
સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેનાં વિધાનો તપાસો : (1) યક્ષ - વેદીઓ વૈદિક યુગની ખાસ વિશેષતા હતી કે જે સિંધુ ખીણ સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ગેરહાજર હતી. ; (2) ઋગ્વેદમાં સામાન્ય રીતે હરીયુપીયા સાથે ઓળખાતું હડપ્પા બિયાસ નદીના જૂના પટ ઉપર આવેલું છે.Anonymous voting
  • ફફત વિધાન (1) યોગ્ય છે.
  • ફફત વિધાન (2) યોગ્ય છે.
  • વિધાન (1) અને (2) બંને યોગ્ય છે.
  • વિધાન (1) અને (2) બંને અયોગ્ય છે.
0 votes
ક્યાં સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયા છે ?Anonymous voting
  • કલિંગ
  • ઉજ્જૈન
  • અયોધ્યા
  • એરીકોમેડું
0 votes
સંસ્કૃત ભાષા અને યુરોપની કેટલીક મુખ્ય ભાષાઓ વચ્ચેની મુખ્ય સામ્યતાઓ શોધી કાઢનાર પ્રથમ યુરોપીયન કોણ હતો ?Anonymous voting
  • પેંકા
  • ફિલિપ્પો સાસેટી
  • પ્રો. મેકર મૂલર
  • સર વિલિયમ જોન્સ
0 votes
Photo unavailableShow in Telegram
શું તમે શેરબજારમાંથી દરરોજ ની 1500-2500 રૂ.ની ઈન્કમ કરવા માંગો છો અમારી સાથે ? એ પણ ફ્રી માં ? તો આજે જ અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અને મેળવો તમામ અપડેટ્સ...જેમ કે 📌 ✅ Free Nifty/BankNifty Calls ✅ Technical Analysis ✅ Price Actions ✅ Daily Market Updates ✅ Lifetime Market Support ✅ No Premium No Paid Channel અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા માટે નીચે આપેલ Link પર  Click કરો... https://t.me/+hWiZnguSZuBjODI9
Show all...
તળપદા શબ્દો માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી ?Anonymous voting
  • ફંદ ~ જાળ
  • ઢબ ~ રીત
  • પેઠે ~ પગ
  • બોચી ~ ગરદન
0 votes
અપરિચિત શબ્દો માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી ?Anonymous voting
  • ગિરિવર ~ પર્વત
  • સરપાવ ~ ઈનામ
  • ડણક ~ કંધો
  • બાર ~ દિશા
0 votes