cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

સંકલિત ક્વિઝ પોસ્ટ 💠

📘Class 3 exam oriented Important information will be posted here. ✍️ BHARAT SONAGARA 👉 GPSC માટે ચેનલ t.me/IMP4GPSC

Show more
The country is not specifiedThe language is not specifiedThe category is not specified
Advertising posts
1 784
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

📗આજે (07 Aug.)📘       🏵️🏵️ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ🏵️🏵️ 🏵️🏵️ હસ્તકલા અને હાથવણાટ  કામને પ્રોત્સાહન આપવા માટે "રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ" ઉજવવામાં આવે છે. 💮કવિ લેખક વિચારક અને નોબલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોર નુ નિધન 1941. ➡ભારતનું રાષ્ટ્રગાન "જન ગન મન" અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન "અમાર સોનાર બાંગલા" તેમણે લખ્યું છે. ➡પ્રથમ એશિયન અને ભારતીય વ્યક્તિ જેમને નોબલ પ્રાઇઝ મેળવ્યું. "ગીતાંજલી" માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ➡ગાંધીજી દ્વારા "ગુરુદેવ" નું બિરુદ આપવામાં આવ્યું હતું. ➡અંગ્રેજો દ્વારા "નાઈટ" ની ઉપાધિ આપી હતી પરંતુ જલીયાવાલાબાગ ને કારણે તેઓ એ પાછી પરત કરી દીધી હતી. 💮1934 સાહિત્યકાર ભોળાભાઈ પટેલ નો જન્મ મહેસાણામા થયો.પદ્મશ્રી ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા ➡દેવોની ઘાટી,કાંચનજંધા,રાધે તારા ડુંગરિયા પાર,ચિત્રકૂટ ના ઘાટ પર વગેરે તેમનું સાહિત્ય સર્જન છે. 💮હરિત ક્રાંતિના પ્રણેતા એમ.એસ.સ્વામીનાથન નો જન્મ 1925. 💮1905  સ્વદેશી આંદોલનની ઓપચારિક શરૂઆત કોલકાતાના ટાઉનહોલ થી શરૂ કરવામાં આવી હતી. 🔷️🔶️ 14મા ઉપરાષ્ટ્રપતિ 🔷️🔶️ ➡️ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર બન્યા. ➡️ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ 💮આસિયાન દેશો ની મંત્રી સ્તરીય બેઠકનુ આયોજન કંબોડિયામાં કરવામાં આવ્યું. 💮દક્ષિણ કોરિયાનું પ્રથમ ચંદ્ર મિશન 'દનુરી' લોન્ચ કરવામાં આવ્યું. 💮કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાની એક વર્ષનો કાર્યકાળ વધારવામાં આવ્યો. 🥇🥇 વિનેશ ફોગાટ 🥇🥇 ➡️કોમનવેલ્થ ગેમ્સ-2022 કુસ્તી મહિલા ફ્રીસ્ટાઇલ 53 કિગ્રા ગોલ્ડ મેડલ મેળવ્યો. 🥇🥇 નવીન મલિક🥇🥇 ➡️ કોમનવેલ્થ ગેમ્સ-2022 કુસ્તી પુરુષોની ફ્રી સ્ટાઇલ 74 કિગ્રા ગોલ્ડ મેડલ મેળવ્યો. 🥇🥇 ભાવિના પટેલ 🥇🥇 ➡️ કોમનવેલ્થ ગેમ્સ-2022 ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ C3– ગોલ્ડ મેડલ મેળવ્યો. ~ By Kishan Rawat (9173095219) 😊👍join telegram:-  https://telegram.me/CAbyRK 🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇ 💥August 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/aqWtVFRCozI 💥July 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/bPKjnKzpvB8 💥ભારતીય બંધારણ નો પરિચય ➡https://youtu.be/pFIKuk8AWxA 💥બંધારણ: મૂળભૂત અધિકાર ➡https://youtu.be/28AmZrVtrqU 💥LiKe/share/ Subscribe ➡👫👬 #CAByRK #RawatKishan #CurrentAffairs #GPSC 💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Show all...
Current Affairs by Rawat Kishan 😊👍

🔷️🔶️ Quality Education for Competitive Exam ⭕ Admin contact :- @Rawatkishan Mo: 9173095219

📗આજે (06 Aug.)📘         💣 💣 હિરોશિમા દિવસ 💣💣 💣 💣1945 બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાએ જાપાન પર હિરોશિમા શહેર પર "લિટલ બોય" નામનો બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. 💮1906 સ્વતંત્ર સેનાની ચિત્તરંજનદાસ અને અન્ય કોંગ્રેસી સાથી મિત્રોએ  દ્વારા "વંદેમાતરમ" સમાચાર પત્રિકા બહાર પાડવામાં આવી હતી. 💮જિયોલોજિકલ સર્વે ના પ્રથમ મહિલા ડાયરેક્ટર ધૃતિ બેનર્જી બન્યા. 💮ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ ઉદય.યુ.લલિત બનશે. 💮44 શતરંજ ઓલમ્પિયાડ 2022 ભારતીય મહિલા ટીમને તાનિયા સચદેવે જીત આવ્યા. 💮UNSC કાઉન્ટર ટેરરિઝમ કમિટી ની અધ્યક્ષતા ભારત કરશે. 💮DRDO દ્વારા મહારાષ્ટ્રના અહમદનગરમા અર્જુન ટેન્કથી લેસર નિર્દેશિત એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. 🥇🥇બજરંગ પુનિયા🥇🥇 ➡️કોમનવેલ્થ ગેમ્સ 2022 કુસ્તી પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા ગોલ્ડ મેડલ મેળવ્યો. 🥇🥇સાક્ષી મલિક🥇🥇 ➡️કોમનવેલ્થ ગેમ્સ 2022 કુસ્તી મહિલા ફ્રી સ્ટાઇલ 62 કિગ્રા ગોલ્ડ મેડલ મેળવ્યો. 🥇🥇 દીપક પુનિયા 🥇🥇 ➡️ કોમનવેલ્થ ગેમ્સ 2022 કુસ્તી પુરુષોની ફ્રી સ્ટાઇલ 86 કિગ્રા ગોલ્ડ મેડલ મેળવ્યો. 🥇🥇રવિ કુમાર દહિયા🥇🥇 ➡️ કોમનવેલ્થ ગેમ્સ 2022 કુસ્તી પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા ગોલ્ડ મેડલ મેળવ્યો. ~ By Kishan Rawat (9173095219) 😊👍join telegram:-  https://telegram.me/CAbyRK 🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇ 💥August 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/aqWtVFRCozI 💥July 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/bPKjnKzpvB8 💥ભારતીય બંધારણ નો પરિચય ➡https://youtu.be/pFIKuk8AWxA 💥બંધારણ: મૂળભૂત અધિકાર ➡https://youtu.be/28AmZrVtrqU 💥LiKe/share/ Subscribe ➡👫👬 #CAByRK #RawatKishan #CurrentAffairs 💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Show all...
Current Affairs by Rawat Kishan 😊👍

🔷️🔶️ Quality Education for Competitive Exam ⭕ Admin contact :- @Rawatkishan Mo: 9173095219

📗આજે (08 Aug.)📘 💪💪મહાગુજરાત આંદોલન દિવસ💪💪 ♻♻ ઓગસ્ટ ક્રાંતિ દિવસ ♻♻ 💪💪મહાગુજરાત આંદોલનની શરૂઆત ઓગસ્ટ 1956ના રોજ શરુ થયું હતું, તે માટે તે દિવસને મહાગુજરાત આંદોલન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ♻♻ 1942 મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. તેમાં "કરો યા મરો" નો નારો ગાંધીજીએ આપ્યો હતો.એટલા માટે આ દિવસને "ઓગસ્ટ ક્રાંતિ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. 💮1967 મા Association of Southeast Asian Nations (ASEAN) ની સ્થાપના કરવામાં આવી હતી તેમનું મુખ્યાલય ઇન્ડોનેશિયાના જકાર્તામા છે. 💮આંતરરાષ્ટ્રીય સતરંજ મહાસંઘના ઉપાધ્યક્ષ વિશ્વનાથ આનંદ બન્યા. 💮વિશ્વ U-20 એથ્લેટિક ચેમ્પિયનશિપ-2022 બે પદક મેળવનાર પ્રથમ ભારતીય રૂપલ ચૌધરી બન્યા. 💮ગાયને ગોદ લેવા માટે કર્ણાટક સરકાર દ્વારા પુણ્ય કોટી દતુ યોજના શરૂ કરવામાં આવી. 💮ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શેરડી માટે પંચામૃત યોજના શરૂ કરવામા આવી. ~ By Kishan Rawat (9173095219) 😊👍join telegram:-  https://telegram.me/CAbyRK 🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇ 💥August 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/aqWtVFRCozI 💥July 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/bPKjnKzpvB8 💥ભારતીય બંધારણ નો પરિચય ➡https://youtu.be/pFIKuk8AWxA 💥બંધારણ: મૂળભૂત અધિકાર ➡https://youtu.be/28AmZrVtrqU 💥LiKe/share/ Subscribe ➡👫👬 #CAByRK #RawatKishan #CurrentAffairs #GPSC 💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Show all...
Current Affairs by Rawat Kishan 😊👍

🔷️🔶️ Quality Education for Competitive Exam ⭕ Admin contact :- @Rawatkishan Mo: 9173095219

📗આજે (05 Aug.)📘 💮1991 હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ લીલા શેઠ આજે બન્યા હતા. 💮ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ 1930.અંતરીક્ષ યાત્રી બન્યા પહેલા તેઓએ યુએસ નેવી મા પણ હતા અને કોરિયન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. 🥉🥉 તેજસ્વિન શંકર 🥉🥉 ➡️કોમનવેલ્થ ગેમ્સ 2022 ઊંચી કૂદમા બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ➡️કોમનવેલ્થ ગેમ્સ ઊંચી કૂદમા પદક મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા. 💮ભારતમાં નવી રામસર સાઈટ 10 બની અને હવે 64 રામસર સાઈટ થઈ ગઈ. ➡️10 નવી સાઇટ્સમાં તમિલનાડુમાં છ (6) સાઇટ્સ અને ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઓડિશામાં એક (1) સાઇટનો સમાવેશ થાય છે. 1 કૂંથનકુલમ પક્ષી અભયારણ્ય,તમિલનાડુ 2 સાતકોસિયા ગોર્જ,ઓડિશા 3 નંદા તળાવ,ગોવા 4 ગલ્ફ ઓફ મન્નાર મરીન બાયોસ્ફિયર રિઝર્વ,તમિલનાડુ 5 રંગનાથિતુ,કર્ણાટક 6 વેમ્બન્નુર વેટલેન્ડ કોમ્પ્લેક્સ,તમિલનાડુ 7 વેલોડે પક્ષી અભયારણ્ય,તમિલનાડુ 8 સિરપુર વેટલેન્ડ,મધ્ય પ્રદેશ 9 વેદાંથંગલ પક્ષી અભયારણ્ય,તમિલનાડુ 10 ઉધયમર્થનપુરમ પક્ષી અભયારણ્ય,તમિલનાડુ 💮ISRO દ્વારા સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ હરીકોટા ખાતે કરવામાં આવશે. 💮ઓપરેશન મુક્તિ અભિયાન ઉત્તરાખંડમાં શરૂ કરવામાં આવ્યું. 💮ઓલ ઇન્ડિયાના CMD રજિત રથ બન્યા. 💮વિશ્વની પ્રથમ વર્ટિકલ સીટી 'ધ લાઈન' સાઉથ અરેબીયા દ્વારા બનાવવામાં આવશે. ~ By Kishan Rawat (9173095219) 😊👍join telegram:-  https://telegram.me/CAbyRK 🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇ 💥June 2021 Current Affairs Part-2 ➡️https://youtu.be/UUeAWLweF6o 💥June 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/dMDOH3DLUhs 💥ભારતીય બંધારણ નો પરિચય ➡https://youtu.be/pFIKuk8AWxA 💥બંધારણ: મૂળભૂત અધિકાર ➡https://youtu.be/28AmZrVtrqU 💥LiKe/share/ Subscribe ➡👫👬 #CAByRK #RawatKishan #CurrentAffairs #GPSC 💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Show all...
Current Affairs by Rawat Kishan 😊👍

🔷️🔶️ Quality Education for Competitive Exam ⭕ Admin contact :- @Rawatkishan Mo: 9173095219

Repost from IMP For Class 3
🇮🇳 ભારતના સ્વતંત્રતા સેનાનીઓ 😇 સંકલન - BHARAT SONAGARA 📚 PIB દ્વારા પ્રકાશિત છેલ્લા 1 વર્ષના "ન્યૂ ઇન્ડિયા સમાચાર" માંથી સંકલિત PDF ✍ વધુ મટેરિયલ અને ટેસ્ટ સીરીઝ માટે વેબસાઈટ વિઝીટ કરી શકો. BHARATSONAGARA.COM આવું જ મહત્વપૂર્ણ મટેરિયલ મેળવતા રહેવા ટેલિગ્રામ ચેનલ @ImpForClass3 માં જોડાયેલા રહો. 😊 @Feedback_Bharatsonagara_bot
Show all...
Bharat Na Svatantrata Senanio.pdf165.51 MB
Repost from IMP For Class 3
Photo unavailableShow in Telegram
🇮🇳 Coming soon... 🥳 ⏰ At 5 PM today 🎉 Only on website : BHARATSONAGARA.COM 📚 Important PDF with 104 pages for Upcoming Exams 📌 For more updates Stay Connected @IMPFORCLASS3 on Telegram. ✍ BHARAT SONAGARA
Show all...
Repost from IMP For Class 3
હીંમત હોય તો પોતે પામે, સઘળી વાતે સુથ જોને. ઉપરોક્ત પંક્તિ નીચેનાપૈકી કોની છે?Anonymous voting
  • પ્રીતમ
  • અખો
  • દયારામ
  • નરસિંહ મહેતા
0 votes
📗આજે (03 Aug.)📘 💮રાષ્ટ્રકવિ મૈથીલીશરણ ગુપ્ત નો જન્મ 1886. પોતાના કાવ્યમાં ખડીબોલી નો ઉપયોગ કરતા હતા. સંકેત,રંગ મેં ભંગ, માતૃભૂમિ, ભારત ભારતી જેવી અનેક રચનાઓ છે.પદ્મભૂષણ એવોર્ડ મળેલો છે 💮ઉર્દૂ શાયર અને ગીતકાર શકીલ બદાયુની નો જન્મ 1916.સંગીતકાર નવસાદ સાથે તેમની જોડી એ ઘણા બધા ગીતો લખ્યા હતા. ભારત સરકાર દ્વારા ગીતકાર-એ-આઝમ નિરૂપણ ઉપાધિ મળી હતી. 💮પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ના ડાયરેક્ટર જનરલ સત્યેન્દ્ર પ્રકાશ બન્યા. 💮દૂધ ઉત્પાદનમાં ભારત નંબર વન દેશ બન્યો. 💮મલ્ટીપલ રોલ રોમિયો હેલિકોપ્ટર MH60R અમેરિકા દ્વારા ભારતને પ્રાપ્ત થયા. 💮વડોદરામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાર્ક સ્થાપવા માટે L& T અને ગુજરાત સરકાર વચ્ચે કરાર થયા. 💮ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના ડાયરેક્ટર જનરલ હિમાંશુ પાઠક બન્યા. 💮મંકીપોક્સ વાયરસની સ્થિતિની સમીક્ષા માટે ડો.વી.કે.પોલ સમિતિનું ગઠન કરવામાં આવ્યું. 💮'ગ્રંથના ગાંધી' તરીકે જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્ર મેઘાણીનું અવસાન થયું. 🥈🥈વિકાસ ઠાકુર 🥈🥈 ➡️કોમનવેલ્થ ગેમ્સ 2022 વેઇટલીફટીંગ પુરુષ 96 કિલો વર્ગમાં સિલ્વર મેડલ વિકાસ ઠાકુરએ મેળવ્યો. તેઓ હિમાચલ પ્રદેશના રમતવીર છે. 🥈🥈 તુલિકા માન 🥈🥈 ➡️કોમનવેલ્થ ગેમ્સ 2022 મહિલા જુડો +78 Kg વર્ગમાં સિલ્વર મેડલ મેળવ્યો. તેઓ દિલ્હીના રમતવીર છે. ~ By Kishan Rawat (9173095219) 😊👍join telegram:-  https://telegram.me/CAbyRK 🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇ 💥August 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/aqWtVFRCozI 💥July 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/bPKjnKzpvB8 💥ભારતીય બંધારણ નો પરિચય ➡https://youtu.be/pFIKuk8AWxA 💥બંધારણ: મૂળભૂત અધિકાર ➡https://youtu.be/28AmZrVtrqU 💥LiKe/share/ Subscribe ➡👫👬 #CAByRK #RawatKishan #CurrentAffairs #GPSC 💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Show all...
Current Affairs by Rawat Kishan 😊👍

🔷️🔶️ Quality Education for Competitive Exam ⭕ Admin contact :- @Rawatkishan Mo: 9173095219

📗આજે (04 Aug.)📘 💮1962 શરીફાબેન વીજળીવાળા નો જન્મ ભાવનગરમાં થયો. સાહિત્યકાર આઈ.કે.વીજળીવાળાના તેઓ બહેન છે. ➡2018મા તેમના નિબંધ સંગ્રહ "વિભાજનની વ્યથા" માટે ગુજરાતી ભાષા માટે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો. 💮1956 ભારતનું પ્રથમ પરમાણુ અનુસંધાન રિએક્ટર "અપ્સરા" ની શરૂઆત મુંબઈમાં કરવામાં આવી હતી. 💮અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો જન્મદિવસ 1961. ➡તેઓ અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ છે. 💮ભારતીય ગાયક અને અભિનેતા કિશોર કુમાર નો જન્મ 1929. 💮ઓસ્ટ્રેલિયામાં આયોજિત બ્લેક પીચ એક્સરસાઇઝમાં ભારત ભાગ લેશે. 💮ભારતીય રાષ્ટ્રધ્વજના ડિઝાઇનર પિંગલી વેંકૈયા પર ડાક ટિકિટ જાહેર કરવામા આવી. 💮સરકારી ઈ-ટેક્સી શરૂ કરનાર પ્રથમ રાજ્ય કેરળ બન્યું. 💮ડો.સી.નારાયણ રેડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કારથી પ્રતિભા રે ને સન્માનિત કરવામાં આવ્યા. 💮કેન્દ્રીય સતર્કતા આયુક્ત તરીકે સુરેશ પટેલની નિમણૂક કરવામા આવી. 💮પ્રધાનમંત્રી કાર્યાલયમાં નિર્દેશક તરીકે શ્વેતા સિંહની નિમણૂક કરવામા આવી. 🥇🥇 લૉન બોલ 🥇🥇 ➡️ કોમનવેલ્થ ગેમ્સ-2022 ભારતીય મહિલા ટીમએ લૉન બોલમા ગોલ્ડ મેડલ જીત્યો. ➡️ભારતે પ્રથમ વખત ગોલ્ડ મેડલ લોન બોલમાં જીત્યો. ➡️રૂપા રાણી,લવલી ચૌબે,નયનમોની સૈકિયા,પિંકી સિંહ ~ By Kishan Rawat (9173095219) 😊👍join telegram:-  https://telegram.me/CAbyRK 🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇ 💥August 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/aqWtVFRCozI 💥July 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/bPKjnKzpvB8 💥ભારતીય બંધારણ નો પરિચય ➡https://youtu.be/pFIKuk8AWxA 💥બંધારણ: મૂળભૂત અધિકાર ➡https://youtu.be/28AmZrVtrqU 💥LiKe/share/ Subscribe ➡👫👬 #CAByRK #RawatKishan #CurrentAffairs #GPSC 💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Show all...
Current Affairs by Rawat Kishan 😊👍

🔷️🔶️ Quality Education for Competitive Exam ⭕ Admin contact :- @Rawatkishan Mo: 9173095219

📗આજે (02 Aug.)📘 💮1956 ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો જન્મ મ્યાનમાર માં થયો હતો. 💮રસાયણ શાસ્ત્ર ના જનક વૈજ્ઞાનિક પ્રફુલચંદ્ર નો જન્મ 1861 💮રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર પિંગાલી વેંકૈયા નો જન્મ 1876 💮1965 ગાંધીનગર શહેરની સ્થાપના કરવામાં આવી છે.હિતેન્દ્રભાઈ દેસાઈ ની સરકાર વખતે 1971મા ગુજરાતની રાજધાની બનાવવામાં આવ્યું હતું. 💮ભારત અને ઓમાન વચ્ચે અલ-નજાહ IX સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. 💮ભારત અને વિયતનામ વચ્ચે VINBAX-2022 સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. 💮કારગીલના દ્રાસ સેન્ટરના પોઇન્ટ 5150 પહાડીને 'ગન હિલ' નામ આપ્યું. 💮રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મોડાસા અરવલ્લીમા કરવામાં આવશે. 💮પશ્ચિમ બંગાળમાં નવા 7 જિલ્લા બનાવવામાં આવશે હવે કુલ જિલ્લા 30 થયા. 💮મહિલા યુરો કપ ચેમ્પિયનશિપ 2022 ઇંગ્લેન્ડએ જીતી. 💮સૌથી લાંબુ સત્ર કેરળ વિધાનસભા દ્વારા 61 દિવસનું કરવામા આવ્યું અને પ્રથમ સ્થાને રહ્યું. 💮કોમનવેલ્થ ગેમ્સ 2022મા ભારતની સૌથી નાની ઉંમરની અનાહત સિંઘએ ભાગ લીધો. તેઓ માત્ર 14 વર્ષના છે. 💮રાષ્ટ્રપતિ દ્વારા તમિલનાડુ પોલીસને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 💮કોમનવેલ્થ ગેમ્સ 2022 પુરુષ ટેબલ ટેનિસ ટીમ દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો. ~ By Kishan Rawat (9173095219) 😊👍join telegram:-  https://telegram.me/CAbyRK 🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇ 💥August 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/aqWtVFRCozI 💥July 2021 Current Affairs Part-1 ➡️https://youtu.be/bPKjnKzpvB8 💥ભારતીય બંધારણ નો પરિચય ➡https://youtu.be/pFIKuk8AWxA 💥બંધારણ: મૂળભૂત અધિકાર ➡https://youtu.be/28AmZrVtrqU 💥LiKe/share/ Subscribe ➡👫👬 #CAByRK #RawatKishan #CurrentAffairs #GPSC 💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Show all...
Current Affairs by Rawat Kishan 😊👍

🔷️🔶️ Quality Education for Competitive Exam ⭕ Admin contact :- @Rawatkishan Mo: 9173095219

Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.