cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Gujarat Gk Express

✅ચેનલ નો ઉદ્દેશ માત્ર પરિક્ષા લક્ષી જ્ઞાનનું આદાન પ્રદાન કરવાનો છે Admin 👉 @Vcan007_bot ✅ચેનલ મા દરેક વિષય ની પરીક્ષાલક્ષી અપડેટ તેમજ પરીક્ષાલક્ષી એડવાન્સ મટીરીયલ મળતુ રહેશે

Show more
Advertising posts
5 716
Subscribers
-224 hours
-107 days
-5930 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

⭕અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ (UFC) જીતનારા પ્રથમ ભારતીય ફાઇટર કોણ બન્યા❓ *☑️પૂજા તોમર* ⭕પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં આવેલ ચક્રવાતી તોફાન❓ *☑️રેમલ* *☑️રેમલ અરબી શબ્દ છે જેનો અર્થ રેતી થાય છે* ⭕જૂન મહિનાનો ત્રીજો રવિવાર➖ફાધર્સ ડે ⭕વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)નો સ્ત્રી-પુરુષ સમાનતાનો અહેવાલ અનુસાર 146 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે❓ *☑️129મા* *☑️આઈસલેન્ડ મોખરે* ⭕50મી જી20 સમિટ ક્યાં યોજાઈ❓ *☑️ઈટાલી* ⭕14 જૂન➖વિશ્વ રક્તદાતા દિવસ ⭕ભારતીય સેનાએ પહેલું આત્મઘાતી ડ્રોન વિકસાવ્યું તેનું નામ શું છે❓ *☑️નાગાસ્ત્ર-1* *☑️આ માનવરહિત ડ્રોન નાગપુરની સોલર ઇન્ડસ્ટ્રીઝે બનાવ્યું છે* ⭕IIT ખડગપુર નાયબ નિયામક પદે કોણ નિમાયા કે જેઓ પહેલા મહિલા નાયબ નિયામક બન્યા❓ *☑️પ્રોફે. રિંટુ બેનરજી* ⭕તાજેતરમાં યુનેસ્કો દ્વારા વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમમાં ગુજરાતના કયા મ્યુઝિયમને સ્થાન મળ્યું છે❓ *☑️ભુજમાં નિર્મિત સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ* *☑️યુનેસ્કોનો પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સાઈલીસ એવોર્ડ* ⭕15 જૂન➖વિશ્વ પવન દિવસ ⭕ઓડિશામાં ત્રણ દિવસ સુધી કૃષિ કાર્યોને રોકી ધરતીના સન્માનમાં પર્વ મનાવવામાં આવે છે આ પર્વનું નામ શું છે❓ *☑️પાહિલી રાજા* ⭕નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન 2022-23માં માસિક માથાદીઠ ઘર વપરાશખર્ચના રાજ્યવાર આંકડા મુજબ ગુજરાત સુખાકારીની બાબતમાં દેશના 18 મોટા રાજ્યોમાં કયા ક્રમે છે❓ *☑️શહેરી ક્ષેત્રે 8મા અને ગ્રામીણ ક્ષેત્રે 10મા ક્રમે* *☑️શહેરમાં ૱6,621 અને ગામડાંમાં ૱3,798 સરેરાશ માસિક વ્યક્તિદીઠ ખર્ચ થાય છે* ⭕હોકી મેન્સ જુનિયર વર્લ્ડકપ 2025 કયા દેશમાં યોજાશે❓ *☑️ભારત* ⭕તાજેતરમાં ક્રિકેટર ડેવિડ વીજે નિવૃત્તિ જાહેર કરી તે કયા દેશનો છે❓ *☑️નામીબિયા* ⭕21 જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં કરી❓ *☑️જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે* ⭕દેશમાં એન્ટિ પેપર લીક કાયદો અમલમાં આવ્યો.આ કાયદામાં કેટલી સજા જાહેર કરવામાં આવી છે❓ *☑️૱ 1 કરોડ દંડ અને 10 વર્ષની કેદ* *☑️UPSC, SSC, RRB, IBPS તેમજ NTA દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ લાગુ પડશે* ⭕રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરનાર મુખ્ય પૂજારી જેમનું હાલમાં નિધન થયું❓ *☑️લક્ષ્મીકાંત દીક્ષિત* ⭕તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 10 સમજૂતી કરવામાં આવી❓ *☑️બાંગ્લાદેશ* *☑️બાંગ્લાદેશના લોકોને મેડિકલ ઈ-વિઝા સુવિધા પ્રાપ્ત થશે* *☑️તિસ્તા નદીના પાણીની વહેંચણી સમજૂતી* *☑️બાંગ્લાદેશના રંગપુરમાં ભારતનું ઉપ દૂતાવાસ રચાશે* ⭕તાજેતરમાં ભારતનું પ્રથમ ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (BCORE)નું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓ *☑️ગાંધીનગરના લવાડ-દેહગામમાં રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે* *☑️IOC અધ્યક્ષ પીટી ઉષા દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું* ⭕23 જૂન➖વુમન એન્જીનીયરીંગ ડે ⭕મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો❓ *☑️ડાંગના બીલીઆંબા ગામથી* ⭕લોકસભાના સ્પીકર કોણ બન્યા❓ *☑️ઓમ બિરલા* ⭕નવો ટેલિકોમ કાયદો-2023 અમલમાં આવ્યો. હવે એક વ્યક્તિ પોતાના નામે કેટલાથી વધારે સીમકાર્ડ ખરીદી શકશે નહીં❓ *☑️9 થી વધારે* *☑️જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વની વ્યક્તિ પોતાના નામે 6થી વધારે સિમ રજીસ્ટર્ડ કરાવી શકશે નહિ* ⭕તાજેતરમાં ભારતના કયા શહેરને 'વર્લ્ડ ક્રાફટ સીટી'નું વિશ્વ હસ્તકલા પરિષદ દ્વારા ટેગ મળ્યું જે ભારતનું ચોથું શહેર બન્યું❓ *☑️જમ્મુ કાશ્મીરના શ્રીનગરને* ⭕તાજેતરમાં ભારતે કયા દેશની ટીમને હરાવી ટી20 વર્લ્ડકપ-2024 ચેમ્પિયન બની❓ *☑️દક્ષિણ આફ્રિકા* ⭕મહિલા ટેસ્ટ ક્રિકેટમાં 600 રન કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો❓ *☑️ભારત* ⭕IMFએ એઆઈ વૈશ્વિક તૈયારીનું ઇન્ડેક્સ જાહેર કર્યું જેમાં વિશ્વના 174 દેશોમાં ભારત કયા સ્થાને છે❓ *☑️72મા* *☑️સિંગાપોર સૌથી શ્રેષ્ઠ* ⭕30 જૂન➖સોશિયલ મીડિયા ડે ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥💥
Show all...
👍 5
સામાન્ય જ્ઞાન: *🔥Newspaper Current Affairs🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date :- 01-06-2024 થી 30-06-2024🗞️* ⭕તાજેતરમાં સમાચારમાં ઝળકેલા રાજા રવિ વર્મા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે❓ *☑️ચિત્રકળા* ⭕તાજેતરમાં મહત્વના ક્ષારોને લગતી પરિષદ ક્યાં મળી હતી❓ *☑️ભોપાલ* ⭕ભારતીય રોકાણ અહેવાલ મુજબ, ભારતનું ઈ-કોમર્સ માર્કેટ કયા વર્ષ સુધીમાં 325 અબજ ડોલર્સનું થઈ જશે❓ *☑️2030* ⭕તાજેતરમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરનાર ક્રિકેટર બેન વેલ્સ કયા દેશના છે❓ *☑️ઈંગ્લેન્ડ* ⭕વિશ્વ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન કયા નંબરે છે❓ *☑️159* ⭕આર્થિક વર્ષ 2024 દરમિયાન ભારતમાં અશ્મિ ઈંધણની ક્ષમતા કેટલી વધી છે❓ *☑️2.44 ટકા* ⭕અરવલ્લી પર્વતમાળામાં તાજેતરમાં સુપ્રીમે ક્યાં ગેરકાયદે ખનન રોકવા કહ્યું છે એ કયું રાજ્ય છે❓ *☑️રાજસ્થાન* ⭕કયા દિવસને વિશ્વ ટુના દિવસ તરીકે ઓળખવામાં આવે છે❓ *☑️2 મે* ⭕તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન FIDE દ્વારા કોને ગ્રાન્ડમાસ્ટરનું ટાઇટલ આપવામાં આવ્યું❓ *☑️વૈશાલી રમેશબાબુ* ⭕14મી અખિલ ભારતીય પોલીસ કમાન્ડો સ્પર્ધા ક્યાં યોજાઈ હતી❓ *☑️વિશાખાપટ્ટનમ* ⭕તાજેતરમાં સમાચારમાં રહેલો સામલેઈ પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંકળાયેલો છે❓ *☑️ઓડિશા* ⭕હલવા ઉત્સવ કોની સાથે સંકળાયેલ છે❓ *☑️બજેટ* ⭕કયા મંત્રાલયે વિજય રાઘવન સમિતિની રચના કરી❓ *☑️સંરક્ષણ મંત્રાલય* ⭕સાલાર જંગ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે❓ *☑️હૈદરાબાદ* ⭕અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડુ સતત કેટલામી વાર મુખ્યમંત્રી બન્યા❓ *☑️ત્રીજી વખત* ⭕3 જૂન➖વિશ્વ સાઈકલ દિવસ ⭕ચંદ્રના અંધારિયા ભાગ પર ચીનના યાને સફળ લેન્ડિંગ કર્યું. તેનું નામ શું છે❓ *☑️ચાંગ ઈ-6* ⭕મેન્સ T20 વર્લ્ડકપ ICCનો બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવવામાં આવ્યો❓ *☑️શાહિદ આફ્રિદી* *☑️આંતરરાષ્ટ્રીય ટી20 વર્લ્ડકપ-2024 વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં* ⭕સંયુક્ત રાષ્ટ્રસંઘના ડિઝાસ્ટર રિસ્ક રીડક્શન કોણ બન્યા❓ *☑️કમલ કિશોર* ⭕સૌથી ઓછી ઉંમરે (16 વર્ષ) માઉન્ટ એવરેસ્ટ સર કરનારી ભારતીય પર્વતારોહી કોણ બની❓ *☑️કામ્યા કાર્તિકેય* ⭕ICC વન ડે પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી કયા ક્રિકેટરને સન્માનિત કરવામાં આવ્યો❓ *☑️વિરાટ કોહલી* ⭕હાલમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 26 માંથી 25 બેઠકો જીતી. કઈ એક બેઠક પર ભાજપની હાર થઈ❓ *☑️બનાસકાંઠા* *☑️કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જીત્યા* ⭕ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન સુનિલ છેત્રી અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ કઈ ટીમ વિરુદ્ધ રમ્યો❓ *☑️કુવૈત* *☑️કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં* ⭕ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ કેટલામી વખત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર પહોંચ્યા❓ *☑️ત્રીજી વખત* ⭕8 જૂન➖વર્લ્ડ બ્રેઇન ટ્યુમર દિવસ ⭕અવકાશમાં 1000 દિવસ પુરા કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા❓ *☑️રશિયન અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કો* ⭕તાજેતરમાં કયા દેશે પોતાની પહેલી અવકાશ સંસ્થા બનાવીને 2045 સુધીમાં મંગળ પર ઉતરાણનું આયોજન જાહેર કર્યું છે❓ *☑️દક્ષિણ કોરિયા* ⭕વર્લ્ડ નો ટોબેકો ડે-2024નો થીમ કયો છે❓ *☑️તમાકુ ઉદ્યોગના ખતરાથી બાળકોને બચાવો* ⭕તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ પુનઃસંશ્લેષિત પ્રોટીન્સનું જથ્થાબંધ ઉત્પાદન કરવા માટેની નવીન અને સલામત રીત વિકસાવી છે❓ *☑️ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc)* ⭕થોડા દિવસો પૂર્વે સમાચારમાં ચમકી ગયેલો તડોબા-અંધારી ટાઈગર રિઝર્વ, કયા રાજ્યમાં આવેલો છે❓ *☑️મહારાષ્ટ્ર* ⭕કઈ સંસ્થાએ તાજેતરમાં ગ્લોબલ ફૂડ પોલિસી રિપોર્ટ-2024 બહાર પાડ્યો છે❓ *☑️આંતરરાષ્ટ્રીય ખાદ્યનીતિ સંશોધન સંસ્થાન (IFPRI)* ⭕કઈ સંસ્થાએ તાજેતરમાં ભારતનો પહેલો વીજળીક વાહન સૂચકાંક બહાર પાડ્યો❓ *☑️નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)* ⭕હાલમાં કઈ સંસ્થાએ DRDO ઇન્ડસ્ટ્રી એકેડેમિયા સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપ્યું છે❓ *☑️IIT કાનપુર* ⭕તાજેતરમાં ભારત-જાપાન વચ્ચેની આતંકવાદ વિરોધી બેઠક ક્યાં મળી હતી❓ *☑️નવી દિલ્હી* ⭕હાલમાં કયા દેશે બહુહેતુક કમ્યુનિકેશન ઉપગ્રહ (PAKSATMM1) પ્રક્ષેપિત કર્યો❓ *☑️પાકિસ્તાન* ⭕થોડા સમય પહેલા સમાચારમાં રહેલી મિસાઈલ આઈરીશ-ટી કયા પ્રકારની મિસાઈલ છે❓ *☑️હવાથી હવામાં પ્રહાર કરવા* ⭕હવામાન બાબતની હવાઈ પરિષદ કે જે 60મી સબ્સીડરી બોડીઝ મિટિંગ ગણાઈ એ કયા દેશમાં થઈ❓ *☑️જર્મની* ⭕તાજેતરમાં ક્લોડિયા શિનબમ કયા દેશના પહેલા મહિલા પ્રમુખ બન્યા❓ *☑️મેક્સિકો* ⭕થોડા સમય પહેલા જ શાંગ્રી લા વાર્તાલાપ કે એશિયન સુરક્ષા પરિષદ ક્યાં મળી હતી❓ *☑️સિંગાપોર* ⭕હુંગા ટોન્ગા-હુંગા હાપાઈ જ્વાળામુખી કયા વિસ્તારમાં આવેલો છે❓ *☑️દક્ષિણી પેસિફિક સમુદ્ર* ⭕ભારતીય મીડિયા અને ફિલ્મ ઉદ્યોગની દિગ્ગજ હસ્તી, બિઝનેસ ટાઈફૂન અને રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક જેમનું હાલમાં નિધન થયું❓ *☑️ચેરુડુરી રામોજી રાવ* ⭕તાજેતરમાં ગુજરાત ગૌરવ એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓ *☑️કાન-નાક-ગળાની સર્જરીના ક્ષેત્રે ડૉ.શૈલેન મોદીને*
Show all...
👍 3 1
Photo unavailableShow in Telegram
👍 3
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
👍 2
Photo unavailableShow in Telegram
Repost from IMP For Class 3
CCE માં PAK મુજબ કેટલા થાય છે? 🙃 નેગેટિવ બાદ કરીને એકદમ "શુદ્ધ સાત્વિક સ્કોર" ઈમાનદારીથી જણાવજો. 😉 જેથી જાહેર કરી શકાય અંદાજે કેટલે અટકશે 😀 મને @Bharat_sonagara પર જણાવી શકો! 🤝 10 જૂન સુધીમાં જ 😌
Show all...
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.