cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

કૃષિ વિજ્ઞાન - ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝિન

Show more
Advertising posts
5 494
Subscribers
+924 hours
+427 days
+9030 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Photo unavailableShow in Telegram
----------------------- બાગાયત : ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે શું ? ----------------------- ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે જમીનની ફળદ્રુપતાને હાનિ પહોંચાડ્યા વગર એકમ વિસ્તારમાં શક્ય તેટલા વધુ ઝાડ સમાવવા કે જેથી એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવી શકાય. ઉદાહરણ તરીકે ૧૦ મી. બાઈ ૧૦ મી. રોપણી અંતરે એક હેક્ટરે ૧૦૦ ઝાડ સમાય જ્યારે ૫ ટ ૫ મીટર રોપણી અંતરે એક હેક્ટરે ૪૦૦ અને ૫ બાઈ ૩ મીટરે એક… https://krushivigyan.com/2024/07/03/growing/ દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ 📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan ✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi
Show all...
🔗 આવું બીજું ઘણું બધું વાંચવા અહી કલીક કરો.
Photo unavailableShow in Telegram
પ્રગતિશીલ ખેડૂતો માટે ખાસ સૂચના 🌿શું તમને કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ દ્વારા કૃષિ ના વિજ્ઞાનની વાત વાંચવી ગમે છે ? 🌶આપને કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ વાંચવું ગમ્યું હોય તો 🍆આપ આપના મિત્રોને પણ કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ માં જોડાવાનું કહેજો નમસ્કાર 🙏
Show all...
Photo unavailableShow in Telegram
વાયરસ : ગયા વર્ષે આપણને મરચાના ભાવ સારા કેમ મળ્યા ? માલ અને પુરવઠોના આધારે પરપ્રાંતમાં શું થયું હતું ? મરચીના મહારાષ્ટ્ર, આંધ્ર- અને મધ્ય પ્રદેશના ખેડૂતોને પૂછો તો એમ કહે કે ગયા વર્ષે મરચીની ખેતી માં ચુરડા-મુરડા બહુ આવ્યો અને બ્લેક થ્રિપ્સ નું નિયંત્રણ થયું નહિ એટલે- અમારું ઉત્પાદન ૫૦ ટકા થઇ ગયું. આ ચુ...... વધુ વાંચવા નીચેની લીંક ખોલો https://aajnikheti.blogspot.com/2020/07/blog-post_10.html દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ 📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan ✳️ - વોટ્સઅપ ચેનલ : https://whatsapp.com/channel/0029VaB1jvUAjPXMBdFWGJ0E
Show all...
Photo unavailableShow in Telegram
----------------------- “પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ? ----------------------- એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી આઠ ઇંચના થરમાંથી અને કપાસ-દિવેલા જેવા પાકો નવથી બાર ઇંચ સુધીના થરમાંથી ખોરાક મેળવે છે. એટલે બધી જાતના પાકોનું વારાફરતી વાવેતર થાય તો… https://krushivigyan.com/2024/07/02/પાકની-ફેરબદલી-શા-માટે-ક/ દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ 📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan ✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi
Show all...
🔗 આવું બીજું ઘણું બધું વાંચવા અહી કલીક કરો.
Photo unavailableShow in Telegram
----------------------- હળદરની વિવિધ જાતો ----------------------- કર્ક્યુમા લોન્ગા : ભારતમાં સૌથી વધારે ઉગાડવામાં આવતી લોન્ગા પ્રકારની હળદર તરીકે ઓળખાય છે કર્ક્યુમા એરોમેટીકમ : તેમાં રહેલા તેલને કારણે અનોખી સુગંધ આવે છે જેને કારણે તે લોકપ્રિય છે કર્ક્યુમા અમાડા રાઈઝોમમાં કાચી કેરીની સુગંધ અને સ્વાદ આવે છે અને લોકપ્રિય રીતે આંબા હળદર તરીકે ઓળખાય છે. તેમજ તેનો ઉપયોગ અથાણાં બનાવવા માટે થાય… https://krushivigyan.com/2024/07/02/હળદરની-વિવિધ-જાતો/ દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ 📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan ✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi
Show all...
🔗 આવું બીજું ઘણું બધું વાંચવા અહી કલીક કરો.
Photo unavailableShow in Telegram
----------------------- આંબામાં ખાતર કઈ રીતે આપવું ? ----------------------- ઝાડના ઘેરાવા નીચે ૩૦ થી ૩૫ સે.મી. પહોળી અને ર૦ થી ૩૦ સે.મી. ઊંડી ગોળ ચર બનાવીને તેમાં ખાતર આપી ચરને માટીથી પૂરી દેવી અથવા ઝાડના ઘેરાવા નીચે ફરતે ર૦ થી ૩૦ સે.મી. ઊંડા ર૦-રપ ખાડા બનાવી તેમાં પણ ખાતર આપી શકાય છે. ૧૦ વર્ષથી વધુ ઉંમરના ઝાડમાં થડથી આશરે ૧.૫ મી. દૂર રીંગ બનાવવી.… https://krushivigyan.com/2024/07/02/આંબામાં-ખાતર-કઈ-રીતે-આપવુ/ દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ 📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan ✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi
Show all...
👍 1
🔗 આવું બીજું ઘણું બધું વાંચવા અહી કલીક કરો.
2024_06_June_કૃષિ_વિજ્ઞાન_ડીજીટલ_ઇસ્યુ.pdf5.44 MB
Photo unavailableShow in Telegram
ખેતી એ ધંધો છે ખેતી ની આવક કેમ વધારવી ? આપણે ખેતી ને ધંધો સમજીયે છીએ અને ખેતી માંથી પૈસા કેમ કમાવા તે વિચારીયે છીએ તમે ખેતી માંથી પૈસા કમાવ તે અગત્ય ની વસ્તુ છે અને પૈસા કમાવાની જવાબદારી આપણી પોતાની છે એટલે ખેતી માટે સારું શું છે તે જાણવુ...... વધુ વાંચવા નીચેની લીંક ખોલો https://aajnikheti.blogspot.com/2020/08/blog-post_23.html દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ 📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan ✳️ - વોટ્સઅપ ચેનલ : https://whatsapp.com/channel/0029VaB1jvUAjPXMBdFWGJ0E
Show all...
👍 1
Photo unavailableShow in Telegram
----------------------- કૃષિ માહિતી : બોર્ડો મિશ્રણ બનાવવાની રીત (૧૦૦ લિટર દ્રાવણ માટે) ----------------------- (૧) સામાન્ય રીતે બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવાનો હોય તેના આગલા દિવસે પ્લાસ્ટિકની ડોલમાં ૧ કિ.ગ્રા.મોરથુંથું પ૦ લિટર પાણીમાં ઓગાળવું આ માટે પ્લાસ્ટીકની ડોલના બદલે માટીનું વાસણ પણ વાપરી શકાય. (૨) બીજા દિવસે એટલે કે છંટકાવના દિવસે પહેલી પ્લાસ્ટિકની ડોલનું મોરથુંથુનું દ્રાવણ તેમજ બીજી પ્લાસ્ટિકની ડોલમાં રહેલ ચૂનાને પ્લાસ્ટિકની ડોલમાં કે માટીના વાસણોમાં એક જ સાથે… https://krushivigyan.com/2024/06/30/bordomishran/ દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ 📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan ✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi
Show all...
🔗 આવું બીજું ઘણું બધું વાંચવા અહી કલીક કરો.
Photo unavailableShow in Telegram
----------------------- પશુપાલન : પશુ રહેઠાણની જગ્યા કેવી હોવી જોઈએ ? ----------------------- આપણો દેશ અને ગુજરાત રાજ્ય ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવે છે. તો આ વિસ્તારોમાં એવી જગ્યા પસંદ કરવી કે જ્યાં પવન સારી ગતિએ વહેતો હોય જેથી રહેઠાણમાંથી કુદરતી હવા સરળતાથી અવરજવર થઈ શકે. સામાન્યરીતે પૂર્વ-પશ્ચિમી દિશા તરફનું રહેઠાણ આદર્શ ગણાય છે, જેના કારણે પથારીના સૂકા આવરણમાંથી ઉત્પન્ન થતા સૌરવિકિરણો સરળતાથી બહાર પસાર જઈ શકે છ https://krushivigyan.com/2024/06/30/animalhusbundery/ દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ 📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan 📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan ✳️ - વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi
Show all...
🔗 આવું બીજું ઘણું બધું વાંચવા અહી કલીક કરો.
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.