Current Affairs Gujarati - CurrentAdda
Open in Telegram
Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati
Show more8 530
Subscribers
-524 hours
-147 days
-4030 days
Posts Archive
📝 Q7. [GPSC • Deputy Executive Engineer-Mechanical • 2022]
━━━━━━━━━━━━━━━━━━
ગુજરાતના .......... જિલ્લાઓમાં ઉત્તરીય ઉષ્ણકટિબંધીય કાંટાળા પ્રકારના જંગલો આવેલા છે.
1. બનાસકાંઠા
2. રાજકોટ
3. ભાવનગર
4. સુરત
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q6. ભારતના કેટલા રાજ્યો ચીનની સરહદ સાથે જોડાયેલા છે ?
Q5. નેશનલ પાર્ક અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
Q4. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q4. [GPSC • Lecturer-Nursing • 2025]
━━━━━━━━━━━━━━━━━━
પર્વતો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ગેડ પર્વતો (Fold mountains) પૃથ્વી પરના સૌથી ઊંચા અને સૌથી યુવાન પર્વતો છે.
2. ખંડ પર્વતો (Block mountains) જૂના ઉચ્ચપ્રદેશોના ધોવાણને કારણે રચાય છે.
3. અવશેષ પર્વતો (Residual mountains) અપક્ષય દ્વારા રચાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q3. નીચેના પૈકી કઈ નદીઓના ઉદ્ગમસ્થાન ગિરનાર અને ગીરમાં છે ?
Q2. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q2. [GPSC • Professor-Orthopaedics • 2018]
━━━━━━━━━━━━━━━━━━
ગુજરાતની ભૂગોળ સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા વિધાન સાચું/સાચાં છે ?
1. ગુજરાતની સરહદ પાકિસ્તાન સાથે વાયવ્ય દિશામાં જોડાયેલ છે.
2. રાજસ્થાન ઉત્તરમાં છે એજ પ્રમાણે ઈશાનમાં છે અને મહારાષ્ટ્ર અગ્નિ ખૂણામાં છે.
3. રણનો ઉત્તરીય ભાગ મોટુ રણ કહેવાય છે અને પૂર્વીય ભાગ નાના રણ તરીકે ઉલ્લેખ થાય છે.
4. મધ્ય પ્રદેશ પશ્ચિમમાં છ.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q1. વિસ્તારના સંદર્ભે, ભારતમાં ગુજરાતનો ક્રમ ........ છે.
🎯 🌙 નાઈટ મેગા ક્વિઝ
━━━━━━━━━━━━━━━━━━
📊 પ્રશ્નો: 10 | 📚 વિષય: ભૂગોળ
💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો!
━━━━━━━━━━━━━━━━━━
🔥 VIP મોક ટેસ્ટ લાઇવ પૂર્ણ થઈ ગઈ છે!
━━━━━━━━━━━━━━━━━━
💎 આજના વિષય ભૂગોળ ની ૫૦ પ્રશ્નોની સંપૂર્ણ ટાઈમ્ડ મોક ટેસ્ટ VIP પ્રાઇવેટ ગ્રુપમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ!
📥 તમામ ૫૦ પ્રશ્નોની વિસ્તૃત સોલ્યુશન PDF VIP સભ્યોને આપી દેવામાં આવી છે.
તમે પણ GPSC / CCE / PSI ની સંપૂર્ણ વિષયવાર તૈયારી કરવા માગો છો?
👉 આવતીકાલની ૫૦ પ્રશ્નોની મોક ટેસ્ટ ચૂકશો નહીં!
👇 આજના ૫૦ પ્રશ્નોના VIP Mega Mock Test માં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:
📑 CurrentAdda દૈનિક વિષયવાર રિવિઝન બુકલેટ (PDF)
━━━━━━━━━━━━━━━━━━
🗓️ તારીખ: 28-10-2026 | 📚 વિષય: ભૂગોળ (સામાન્ય ભૂગોળ)
✅ પ્રશ્નો, ઉત્તરો અને AI વિસ્તૃત સમજૂતી સાથેનું સોલ્યુશન PDF!
👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ પ્રશ્નોની LIVE MEGA MOCK TEST યોજાશે.
🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું?
• દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE મોક ટેસ્ટ
• ૬૧,૫૦૦+ PYQ પ્રશ્નોની વિષયવાર PDF મટીરીયલ
• માત્ર ₹૨/દિવસ ના દરે પ્રીમિયમ તૈયારી
💰 સભ્યપદ પ્લાન્સ:
• ૧ મહિનો: માત્ર ₹૬૦ | ૨ મહિના: માત્ર ₹૯૯ | ૩ મહિના: માત્ર ₹૧૧૯
🎯 IndiaBix નવી ડેઈલી કરંટ અફેસ ક્વિઝ લાઈવ!
📅 તારીખ: 27 ઓક્ટોબર 2026
📝 દરેક પ્રશ્નના જવાબ સાથે સમજૂતી પણ આપવામાં આવેલ છે.
🔗 ક્વિઝ રમવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
https://currentadda.vercel.app/quiz/indiabix-2026-10-27
━━━━━━━━━━━━━━━
📢 વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ જોઈન કરો:
👉 https://t.me/currentadda
#CurrentAffairs #IndiaBix #DailyQuiz #GSSSB #GPSC #GujaratGK #CurrentAdda
🎯 IndiaBix નવી ડેઈલી કરંટ અફેસ ક્વિઝ લાઈવ!
📅 તારીખ: 26 ઓક્ટોબર 2026
📝 દરેક પ્રશ્નના જવાબ સાથે સમજૂતી પણ આપવામાં આવેલ છે.
🔗 ક્વિઝ રમવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
https://currentadda.vercel.app/quiz/indiabix-2026-10-26
━━━━━━━━━━━━━━━
📢 વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ જોઈન કરો:
👉 https://t.me/currentadda
#CurrentAffairs #IndiaBix #DailyQuiz #GSSSB #GPSC #GujaratGK #CurrentAdda
📄 ⚡ બપોર સ્પીડ ટેસ્ટ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ
✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી!
📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.
✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ!
💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો.
━━━━━━━━━━━━━━━━━━
💎 CurrentAdda VIP TEST BATCH
🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ ગુણની LIVE મોક ટેસ્ટ (-૦.૨૫ નેગેટિવ) + AI સોલ્યુશન PDF
💰 પ્લાન્સ: ૧ મહિનો (₹૬૦) | ૨ મહિના (₹૯૯) | ૩ મહિના (₹૧૧૯)
━━━━━━━━━━━━━━━━━━
👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:
Q5. નીચેનામાંથી ક્યા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે?
P) લદ્દાખ
Q) સિક્કિમ R) અરુણાચલ પ્રદેશ S) હિમાચલ પ્રદેશ
Q4. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q4. [GPSC • Lecturer-Panchkarma • 2017]
━━━━━━━━━━━━━━━━━━
નીચેના વાક્યો તપાસો.
1. હાલમાં ભારતમાં 10 કેન્દ્ર શાસિત પ્રદેશો (Union Territories) છે.
2. અંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેયર (Port Blair) છે.
3. લક્ષદ્વિપની રાજધાની કવરત્તી (Kavaratti) છે.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
